સોનાનાં વૃક્ષો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 57: Line 57:
}}
}}

<center>
{|style="background-color: #f2ffff; border: 2px solid #000000;padding:2em"
|
[[File:Sonanam Vruksho - Image 33.jpg|center|200px]]
<br>
<center><big>{{Color|#0B0B71|ચાલ, વૃક્ષને મળવા જઈએ}}</big></center>
{{Block center|<poem>તડકો છાંયો કળવા જઈએ, ચાલ વૃક્ષને મળવા જઈએ
સીમ સાંજની ગુલાલ વરણી, ચાસે ચાસે ઢળવા જઈએ
અંધારામાં ઝાલર વાગે; ચાલ, દીવો થૈ બળવા જઈએ
જળમાં જો દીવા ઝગમગતા, બે’ક ઘડી ઝળહળવા જઈએ
દિવસ રાતની ઘંટી ફરતી, મનના દાણા દળવા જઈએ
ગાય ભાંભરે : હશે ક્યાંક એ; ચાલ ક્હાનને મળવા જઈએ
તડકો પ્હેરી ખેતર ઊભાં, દૂધમલ દાણે ભળવા જઈએ
ફૂલો ગાતાં કૈં યુગોથી, સુગંધને સાંભળવા જઈએ
જે છાતીમાં ડૂમો – ડૂસકાં : એનામાં ઓગળવા જઈએ
ચાલ, મૂકી દે તસબી માળા : મૂળ માટીમાં ભળવા જઈએ.</poem>}}
|}
</center>
[[Category:નિબંધસંગ્રહ]]
[[Category:નિબંધસંગ્રહ]]

Revision as of 06:55, 26 January 2025

સોનાનાં વૃક્ષો

મણિલાલ હ. પટેલ

પ્રારંભિક

અનુક્રમ

ચાલ, વૃક્ષને મળવા જઈએ

તડકો છાંયો કળવા જઈએ, ચાલ વૃક્ષને મળવા જઈએ
સીમ સાંજની ગુલાલ વરણી, ચાસે ચાસે ઢળવા જઈએ

અંધારામાં ઝાલર વાગે; ચાલ, દીવો થૈ બળવા જઈએ
જળમાં જો દીવા ઝગમગતા, બે’ક ઘડી ઝળહળવા જઈએ

દિવસ રાતની ઘંટી ફરતી, મનના દાણા દળવા જઈએ
ગાય ભાંભરે : હશે ક્યાંક એ; ચાલ ક્હાનને મળવા જઈએ

તડકો પ્હેરી ખેતર ઊભાં, દૂધમલ દાણે ભળવા જઈએ
ફૂલો ગાતાં કૈં યુગોથી, સુગંધને સાંભળવા જઈએ

જે છાતીમાં ડૂમો – ડૂસકાં : એનામાં ઓગળવા જઈએ
ચાલ, મૂકી દે તસબી માળા : મૂળ માટીમાં ભળવા જઈએ.