ગુજરાતી અંગત નિબંધો
Jump to navigation
Jump to search
અનુક્રમ
[લેખકોનાં જન્મવર્ષના ક્રમે]
- ૧. તારાઓનું સખ્ય – કાકા કાલેલકર(૧૮૮૫)
- ૨.શબ્દની શક્તિ – જયંતિ દલાલ (૧૯૯૦)
- ૩. ફિલ્મી ગીતો – ઉમાશંકર જોશી (૧૯૧૧)
- ૪. બારીબહાર – રતિલાલ ‘અનિલ’ (૧૯૧૯)
- ૫. ચક્ષુપંખિણીની પાંખ – સુરેશ જોષી (૧૯૨૧)
- ૬. ચાલતાંચાલતાં – વાડીલાલ ડગલી (૧૯૨૬)
- ૭. ગોટલાની ફિલસૂફી – બકુલ ત્રિપાઠી (૧૯૨૮)
- ૮. ટાઢ – દિગીશ મહેતા (૧૯૩૪)
- ૯. તેષાં દિક્ષુ – ભોળાભાઈ પટેલ (૧૯૩૪)
- ૧૦. સ્પર્શ – લાભશંકર ઠાકર (૧૯૩૫)
- ૧૧. ભૂખ અને તરસની ઇન્દ્રિયો – ચન્દ્રકાન્ત ટોપીવાળા (૧૯૩૬)
- ૧૨. દાદા – ગુલામમોહંમદ શેખ (૧૯૩૭)
- ૧૩. પરોઢ, નગર અને હું– ચન્દ્રકાન્ત શેઠ (૧૯૩૮)
- ૧૪. એકલું લાગે છે – હરિકૃષ્ણ પાઠક (૧૯૩૮)
- ૧૫. શૈશવથી ચીતરેલી શેરી – અનિલ જોશી (૧૯૪૦)
- ૧૬. ખિસકોલીઓ – પ્રવીણ દરજી (૧૯૪૪)
- ૧૭. તડકેશ્વર – ભરત નાયક (૧૯૪૪)
- ૧૮. ચીંચપોકલી – ગીતા નાયક (૧૯૪૪)
- ૧૯. પોતપોતાનો વરસાદ – વીનેશ અંતાણી (૧૯૪૬)
- ૨૦. હું કેવો લાગું છું, મને? – રમણ સોની (૧૯૪૬)
- ૨૧. પ્રીતિભોજન – હિમાંશી શેલત (૧૯૪૭)
- ૨૨. કદમ્બનાં ફૂલ – મણિલાલ હ. પટેલ (૧૯૪૯)
- ૨૩. રોટલો – અરુણા જાડેજા (૧૯૫૦)
- ૨૪. વાટ જોતું ઊભું છે આકાશ – રમણીક સોમેશ્વર (૧૯૫૧)
- ૨૫. પાંચે ઈન્દ્રિયોથી મેં પીપળો પૂજ્યો છે – યજ્ઞેશ દવે (૧૯૫૪)
- ૨૬. પ્રણયભીનો માંડુ દુર્ગ – ભારતી રાણે (૧૯૫૪)
- ૨૭. શ્યામરંગ સમીપે – હર્ષદ ત્રિવેદી (૧૯૫૮)
- ૨૮. બગહરું : ચંદરવે ટાંક્યું મોતી – યોગેશ વૈદ્ય (૧૯૬૨)
- ૨૯. રાત્રિસંસાર : દીવાદાંડી, દરિયો અને..– મહેન્દ્રસિંહ પરમાર (૧૯૬૯)
- ૩૦. નેવાં ટપકી રહ્યાં છે... – નરેશ શુક્લ (૧૯૭૨)
- ૩૧. ગાડી, હું અને ખારોપાટ – અજયસિંહ ચૌહાણ (૧૮૮૩)
- ૩૨. ખોવાઈ ગયેલો હું – અજય સોની (૧૯૯૧)