સાહિત્યચર્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 42: Line 42:
* [[સાહિત્યચર્યા/અમરત્વનો સંચય| અમરત્વનો સંચય]]
* [[સાહિત્યચર્યા/અમરત્વનો સંચય| અમરત્વનો સંચય]]
* [[સાહિત્યચર્યા/અમેરિકા અને ભારત| અમેરિકા અને ભારત]]
* [[સાહિત્યચર્યા/અમેરિકા અને ભારત| અમેરિકા અને ભારત]]
* [[સાહિત્યચર્યા/પરમેશ્વરની પ્રયોગશાળા|પરમેશ્વરની પ્રયોગશાળા]]
* [[સાહિત્યચર્યા/પરમેશ્વરની પ્રયોગશાળા|પરમેશ્વરની પ્રયોગશાળા]]
* [[સાહિત્યચર્યા/‘મા’ – એકાક્ષરી મંત્ર|‘મા’ – એકાક્ષરી મંત્ર]]
* [[સાહિત્યચર્યા/‘મા’ – એકાક્ષરી મંત્ર|‘મા’ – એકાક્ષરી મંત્ર]]
Line 51: Line 49:
* [[સાહિત્યચર્યા/જપાન અને અમેરિકા|જપાન અને અમેરિકા]]
* [[સાહિત્યચર્યા/જપાન અને અમેરિકા|જપાન અને અમેરિકા]]
* [[સાહિત્યચર્યા/કલાકારની દૃષ્ટિ|કલાકારની દૃષ્ટિ]]
* [[સાહિત્યચર્યા/કલાકારની દૃષ્ટિ|કલાકારની દૃષ્ટિ]]
* [[સાહિત્યચર્યા/અર્વાચીન ગુજરાતી કવિતા|અર્વાચીન ગુજરાતી કવિતા]]
* [[સાહિત્યચર્યા/મણિ-બાલ મૃત્યુશતાબ્દી પ્રસંગે|મણિ-બાલ મૃત્યુશતાબ્દી પ્રસંગે]]
* [[સાહિત્યચર્યા/૨૦મી સદીનું ગુજરાતી સાહિત્ય|૨૦મી સદીનું ગુજરાતી સાહિત્ય]]
* [[સાહિત્યચર્યા/‘મા’ – એકાક્ષરી મંત્ર|‘મા’ – એકાક્ષરી મંત્ર]]
* [[સાહિત્યચર્યા/ગુજરાતી સાહિત્ય અને ૨૧મી સદી|ગુજરાતી સાહિત્ય અને ૨૧મી સદી]]
* [[સાહિત્યચર્યા/‘ધ્વનિ’ અને પ્રતિધ્વનિ|‘ધ્વનિ’ અને પ્રતિધ્વનિ]]
* [[સાહિત્યચર્યા/નારીસંવેદનાની નવલકથા : ‘કદલીવન’|નારીસંવેદનાની નવલકથા : ‘કદલીવન’]]
* [[સાહિત્યચર્યા/સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’|સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’]]
* [[સાહિત્યચર્યા/નેપથ્યે|નેપથ્યે]]
<br>
<br>
<hr>
<hr>
[[Category:નિરંજન ભગત]]
[[Category:નિરંજન ભગત]]

Revision as of 08:21, 14 July 2022

SahityaCharya Title Front.jpg


સાહિત્યચર્યા

નિરંજન ભગત


નિવેદન

‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો ૧૯૯૭માં પ્રગટ થયા હતા. એમાં ૧૯૫૧થી ૧૯૯૬ લગીનાં સાડા ચાર દાયકાના દીર્ઘ સમયનાં લખાણો પ્રસ્તુત થયાં હતાં. એથી એ આઠ ગ્રંથોમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય હતું. ‘સાહિત્યચર્યા’માં ૧૯૯૭ પૂર્વેનાં લખાણોમાંથી અને ૧૯૯૭થી આજ લગીનાં લખાણોમાંથી કેટલાંક લખાણો પ્રગટ થયાં છે. એથી એમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય નથી. ‘સ્વાધ્યાયલોક’ના ‘નિવેદન’માં આ અંગેનો ઇશારો હતો. એથી વિવિધ સાહિત્યિક વિષયનાં લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’ શીર્ષકથી નહિ, પણ ‘સાહિત્યચર્યા’ શીર્ષકથી અહીં પ્રગટ થાય છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે. હજુ પણ સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. એ સૌ લખાણોએ ભવિષ્યમાં પ્રકાશન માટે પ્રતીક્ષા કરવી રહી. ‘સાહિત્યચર્યા’માંનાં કેટલાંક લખાણો વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયાં હતાં.એ સૌ સામયિકોના તંત્રીઓ-પ્રકાશકોનો અહીં એક સાથે આભાર માનું છું. - નિરંજન ભગત