મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૧.પ્રેમાનંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 57: | Line 57: | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ_કડવું ૨૫|કડવું ૨૫]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ_કડવું ૨૫|કડવું ૨૫]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ_કડવું ૨૬|કડવું ૨૬]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ_કડવું ૨૬|કડવું ૨૬]] | ||
==દશમસ્કંધ અને દાણલીલા== | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૧.મારું માણેકડું રિસાવ્યું રે... |૧.મારું માણેકડું રિસાવ્યું રે... ]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૨.વીનવે દેવકી હો|૨.વીનવે દેવકી હો ]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૩. દાણ માગે રે કાનુડો...|૩. દાણ માગે રે કાનુડો...]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૪. સુંદર શામળા રે|૪. સુંદર શામળા રે]] | |||
}} | }} |
Revision as of 10:32, 12 August 2021
૪૧.પ્રેમાનંદ
રમણ સોની
ગુજરાતીના આ સર્વોત્તમ આખ્યાનકાર કવિનો સર્જકયશ ‘મામેરું’, ‘હૂંડી’, ‘સુદામાચરિત્ર’, ‘નળાખ્યાન’, ‘ઓખાહરણ’, ‘દશમસ્કંધ’ વગેરે ઘણાં આખ્યાનો પર મંડાયેલો છે. શ્રોતા/વાચક-સમુદાયને મંત્રમુગ્ધ કરનારી કથનકળા, માનવમનની ઊંડી સૂઝ ધરાવતું પાત્રાલેખન-કૌશલ, ભાષામાં પ્રગટ થતી નાટ્યત્મકતા અને તળપદ ગુજરાતીતા ઉપરાંત માર્મિક કવિત્વશક્તિએમનાં આખ્યાનોની ગુણસમૃદ્ધિ છે. આ આખ્યાનોમાં, પાત્ર-પરિસ્થિતિની ઉત્કટતાની ક્ષણોને નિરૂપતી વખતે કવિએ કથાઅંશરૂપ કડવાંને ક્યારેક સઘન ઊર્મિસભર પદો રૂપે આલેખ્યાં છે. એમાં લાગણીનું હૃદયદ્રાવક આલેખન, સંગીતમય લયમાધુર્ય તથા રાગઢાળવૈવિધ્ય ધ્યાનપાત્ર છે. આખ્યાનો ઉપરાંત પ્રેમાનંદ રચેલી લઘુ કૃતિઓમાં, સળંગ કથાનકથી જોડાયેલી પદમાળા ‘દાણલીલા’નાં પદો પણ સુંદર ઊર્મિગીતો છે.