મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૯.અખોે અખાજી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૯. | {{Heading|૨૯.અખો અખાજી|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતીની જ્ઞાનમાર્ગી કવિતાના આ સર્વોત્તમ કવિએ શાંકરવેદાન્તના તત્ત્વજ્ઞાનને ઘૂંટીને તથા લોકપ્રચલિત દૃષ્ટાન્તો-રૂઢપ્રયોગોને ગૂંથીને એને કવિતાની ઊંચાઈએ પહોંચાડેલું છે. ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’, | ગુજરાતીની જ્ઞાનમાર્ગી કવિતાના આ સર્વોત્તમ કવિએ શાંકરવેદાન્તના તત્ત્વજ્ઞાનને ઘૂંટીને તથા લોકપ્રચલિત દૃષ્ટાન્તો-રૂઢપ્રયોગોને ગૂંથીને એને કવિતાની ઊંચાઈએ પહોંચાડેલું છે. ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’, | ||
Line 10: | Line 10: | ||
|title = ૧૨ પદો; ૬૭ છપ્પા; અખેગીતા; અનુભવબિંદુ; ચિત્તવિચાર સંવાદ; ગુરુશિષ્ય સંવાદ | |title = ૧૨ પદો; ૬૭ છપ્પા; અખેગીતા; અનુભવબિંદુ; ચિત્તવિચાર સંવાદ; ગુરુશિષ્ય સંવાદ | ||
|content = | |content = | ||
'''પદ''' | |||
---- | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧|પદ ૧]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧|પદ ૧]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૨|પદ ૨]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૨|પદ ૨]] | ||
Line 23: | Line 24: | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૧|પદ ૧૧]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૧|પદ ૧૧]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૨|પદ ૧૨]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૨|પદ ૧૨]] | ||
'''છપ્પા (૭૫૬માંથી ૬૭)''' | |||
---- | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ શિષ્ય અંગ| શિષ્ય અંગ]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ શિષ્ય અંગ| શિષ્ય અંગ]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ગુરુ અંગ| ગુરુ અંગ]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ગુરુ અંગ| ગુરુ અંગ]] | ||
Line 45: | Line 47: | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સંત અંગ|સંત અંગ]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સંત અંગ|સંત અંગ]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ અજ્ઞાન અંગ|અજ્ઞાન અંગ]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ અજ્ઞાન અંગ|અજ્ઞાન અંગ]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વૈરાગ્ય_1અંગ|વૈરાગ્ય અંગ]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ફૂટકળ અંગ|ફૂટકળ અંગ]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ફૂટકળ અંગ|ફૂટકળ અંગ]] | ||
'''અખેગીતા''' | |||
---- | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_કડવું ૧|કડવું ૧]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_કડવું ૧|કડવું ૧]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_કડવું ૨|કડવું ૨]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_કડવું ૨|કડવું ૨]] | ||
Line 57: | Line 60: | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૮|પદ ૮]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૮|પદ ૮]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૧૦|પદ ૧૦]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૧૦|પદ ૧૦]] | ||
'''અનુભવ બિંદુ''' | |||
---- | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૧| છપ્પા ૧]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૧| છપ્પા ૧]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨| છપ્પા ૨]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨| છપ્પા ૨]] | ||
Line 66: | Line 70: | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૯| છપ્પા ૩૯]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૯| છપ્પા ૩૯]] | ||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૪૦| છપ્પા ૪૦]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૪૦| છપ્પા ૪૦]] | ||
'''ચિત્તવિચાર સંવાદ''' | |||
---- | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચિત્તવિચાર સંવાદ|ચિત્તવિચાર સંવાદ]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચિત્તવિચાર સંવાદ|ચિત્તવિચાર સંવાદ]] | ||
'''ગુરુશિષ્યસંવાદ''' | |||
---- | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ગુરુશિષ્યસંવાદ|ગુરુશિષ્યસંવાદ]] | * [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ગુરુશિષ્યસંવાદ|ગુરુશિષ્યસંવાદ]] | ||
}} | }} |
Latest revision as of 17:12, 30 August 2021
ગુજરાતીની જ્ઞાનમાર્ગી કવિતાના આ સર્વોત્તમ કવિએ શાંકરવેદાન્તના તત્ત્વજ્ઞાનને ઘૂંટીને તથા લોકપ્રચલિત દૃષ્ટાન્તો-રૂઢપ્રયોગોને ગૂંથીને એને કવિતાની ઊંચાઈએ પહોંચાડેલું છે. ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’, ચિત્તવિચાર-સંવાદ’ આદિ સળંગ દીર્ઘ કાવ્યકૃતિઓમાંઅખાઅ,ે ઉમાશંકર જોશી કહે છે એમ, ‘તત્ત્વ-વિચારને શિખરે પલાંઠી લગાવી છે’ , તો જુદાજુદા સમયે લખાયેલા સાડાસાતસો જેટલા ‘છપ્પા’માં એ જ તત્ત્વવિચારને એમણે લોકભોગ્ય ભૂમિકાએ આલેખ્યો છે અને ધાર્મિક દંભ સામેના રોષને કટાક્ષ દ્વારા નિરૂપ્યો છે. આ ઉપરાંત એમણેસોરઠા, રમેણી, કુંડળિયા, સાખી, કક્કો, મહિના, પદો, આદિ વિવિધ સ્વરૂપોમાં ટૂંકી રચનાઓ કરી છે ને વિષય-સ્વરૂપ આદિનું વૈવિધ્ય તથા જ્ઞાનલક્ષી કવિત્વનું ઊંડાણ સિદ્ધ કર્યું છે. એમનાં પદોમાં મુખ્ય ભાવે તત્ત્વવિચાર રહેલો હોવા છતાં એમાં ભક્તિસંવેદન અને ભક્તિબોધની વધુ મોકળાશ પણ જોવા મળે છે. પદોમાં રાગ-ઢાળ વૈવિધ્ય અને પ્રાસાદિકતા પણ અનુભવાય છે.
૧૨ પદો; ૬૭ છપ્પા; અખેગીતા; અનુભવબિંદુ; ચિત્તવિચાર સંવાદ; ગુરુશિષ્ય સંવાદ
પદ
છપ્પા (૭૫૬માંથી ૬૭)
- શિષ્ય અંગ
- ગુરુ અંગ
- વૈરાગ્ય અંગ
- સ્વસ્વરૂપ અંગ
- માયા અંગ
- ક્ષમા અંગ
- તીર્થ અંગ
- કૃપા અંગ
- સૂઝ અંગ
- વિશ્વરૂપ અંગ
- પ્રપંચ અંગ
- જીવઈશ્વર અંગ
- ચાનક અંગ
- ચીકણિયા અંગ
- ભાષા અંગ
- જ્ઞાનદગ્ધ અંગ
- વિભ્રમ અંગ
- વિચાર અંગ
- વિષવિચાર અંગ
- સંત અંગ
- અજ્ઞાન અંગ
- વૈરાગ્ય અંગ
- ફૂટકળ અંગ
અખેગીતા
અનુભવ બિંદુ
ચિત્તવિચાર સંવાદ
ગુરુશિષ્યસંવાદ