નારીસંપદાઃ વિવેચન

Revision as of 01:48, 18 May 2026 by Meghdhanu (talk | contribs)


Gujarati Naari Sampada Vivechan Cover.jpg


ગુજરાતી નારીસંપદા : વિવેચન

સંપાદક: પારુલ કંદર્પ દેસાઈ



અનુક્રમ

1. હીરાબહેન પાઠક
-નવલરામ
2. સુસ્મિતા મ્હેડ
-ગુજરાતી સાહિત્યનાં સ્વાતંત્ર્યોત્તર વહેણો
3. મંજુ ઝવેરી
-સર્જનાત્મક સાહિત્ય અને કલામાં પુરાકથાકીય વિષયો
4. સુધા દેસાઈ
- લોકનાટ્યઃ ભવાઈ
5. ભારતી વૈદ્ય
-રાસસાહિત્યનું સ્વરૂપ અને વિકાસ
6. સરોજ પાઠક
- કુંપળ ફૂટ્યાની વાત
7. ગીતા પરીખ
- સુધારકયુગનું વાતાવરણ તથા ત્યારની કવયિત્રીઓ
8. પેરીન દારા ડ્રાઈવર
- પારસી કવિઓ
9. જયા મહેતા
- ઇન્દિરા સંતની કવિતા
10. ઈલાબહેન પાઠક
- નારીવાદી સાહિત્ય અને સાહિત્યમાં નારી
11. અનિલા દલાલ
- પ્રેમનાં બે ભિન્ન રૂપઃ ચંડાલિકા અને શ્યામા
11.1. શિરીન મહેતા
- ગુજરાતના પ્રથમ નારીવાદી સાહિત્યનું સર્જનઃ જમનાબાઈ પંડિતાનાં લખાણો
12. દક્ષા પટ્ટણી
- આત્મકથાનું સાહિત્યસ્વરૂપ
13. ભારતી દલાલ
- નવલકથાની નવી ધારાઃ એનાં વિવેચનો
14. રસીલા કડિઆ
- આત્મકથા કોણ લખી શકે એક ચર્ચા
15. ઈલા નાયક
- બાળવાર્તાનું સ્વરૂપ
17. દક્ષા વ્યાસ
- લોકસાહિત્યના સંશોધનની સમસ્યાઓ અને દક્ષિણ ગુજરાતનું આદિવાસી લોકસાહિત્ય
18. નિરંજના વોરા
- અનુઆધુનિકતા અને નારીવાદ
21. પલ્લવી ભટ્ટ
- શિક્ષણનો ઇતિહાસ અને કાન્તે કરેલી તત્ત્વચર્ચા
22. શ્રદ્ધા ત્રિવેદી
- ગુજરાતી બાલકથાનું વિવેચન
23. બકુલા દેસાઈ-ઘાસવાલા
- દ્રષ્ટિ ભીતરનીઃ સત્યજીત રાયનું કલાવિશ્વ
24. રંજના હરીશ
- નૉબેલ લોરીએટઃ ટૉની મૉરિસન
25. બિન્દુ ભટ્ટ
- રસપ્રદ અને વિચારોત્તેજક આત્મકથાઃ મુક્તિવૃત્તાંત
26. ઉષા ઉપાધ્યાય
- ગુજરાતી સ્ત્રી સામયિકો
27. પ્રીતિ શાહ
- સાહિત્ય અને પત્રકારત્વ
28. નીતા ભગત
- રૂપરચના અને તત્ત્વસંદર્ભે ગુજરાતી વિવેચન
29. કીર્તિદા શાહ
- ઈચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેસાઈનું સંશોધનકાર્ય
30. માલા કાપડિયા
- સુરેશ જોષીની કાવ્યવિભાવના
31. દક્ષા પટેલ
- આત્મદીપો ભવની કાવ્યસાધના
32. આરતી ત્રિવેદી
- પ્રેમાનંદકાલીન સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા
33. સોનલ પરીખ
- ક્રોસરોડઃ પરિપક્વ ભાવવિચારસૃષ્ટિ અને કસાયેલી અભિવ્યક્તિમાંથી નીપજેલું નવનીત
34. મીનલ દવે
- વેળાવેળાની છાંયડીમાં રજૂ થતું ભારતીય દર્શન
36. પ્રજ્ઞા પટેલ (15-11-1960)-->
- વિક્ષિપ્તાઃ ગુજરાતી નવલકથાનું આરોહણ
37. નલિની દેસાઈ
- ડાયરીનું સાહિત્યસ્વરૂપ અને તેનો વિકાસ
38. નૂતન જાની
- જેન્ડર(જાતિ-લિંગ)ના સામાજીકરણ સંદર્ભે ગર્ભગાથાનો અભ્યાસ
39. પારુલ કંદર્પ દેસાઈ
- સાઠીના સાહિત્યનું દિગ્દર્શનઃ ઇતિહાસઆલેખનનો પ્રારંભિક છતાં પ્રમાણભૂત ઉપક્રમ
40. દર્શના ધોળકિયા
- આનંદશંકર ધ્રુવની વિવેચના
41. શરીફા વીજળીવાળા
- કથનકેન્દ્રઃ સિદ્ધાંત અને વિનિયોગ
42. દૃષ્ટિ પટેલ
- ખત્રીની નવલિકાનું કલાત્મક રૂપાંતરઃ પરેશ નાયકની ગુજરાતી ફિલ્મ ધાડ
43. દક્ષા ભાવસાર
- બનારસ ડાયરીઝ નિજની યાત્રા...કવિ હરીશ મીનાશ્રુની
44. સંધ્યા ભટ્ટ
- કિસન સોસાનાં કાવ્યોઃ દર્દીલી મધુરપ
45. નિવ્યા પટેલ
- નારીવિમર્શઃ મહાદેવી વર્મા તથા વર્જિનિયા વૂલ્ફના વિશેષ સંદર્ભમાં
46. ઉર્વશી પંડ્યા
- એકાંતના સો વર્ષઃ પેઢીઓ પર્યંત વિસ્તરતી એકલતાની કુળકથા
47. પિનાકિની પંડ્યા
મોટિફઃ વિભાવના, સ્વરૂપ અને તેના પૂર્વવર્તી અભ્યાસો
48. પિંકી યજ્ઞેશ પંડ્યા
- ધીરુબહેન પટેલની નવલકથામાં ભાષાકર્મ
49. નીતા જોશી
- જીવનનું પરોઢઃ ફિનિક્સ સેટલમેન્ટ અને ગાંધીની આત્મખોજ
50. મનીષા દવે
- સર્જન, ભાવન અને વિવેચન
51. જિજ્ઞા વ્યાસ (30-11-1973)-->
- સ્ત્રીજાતીયતાના સંદર્ભમાં કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાઓની વાચના
52. ઉર્વી તેવાર
- સંબોધ્ય શ્રોતા (નેરેટી) – સ્વરૂપ, વિભાવના, પ્રકૃતિ અને કાર્યશીલતા
53. સેજલ શાહ
- રામાયણઃ મૂળ કૃતિ સંદર્ભે મીમાંસા
54. કોશા રાવલ
- ટૂંકીવાર્તાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સંપાદન
55. પૂર્વી ઓઝા
- સંપાદક ચિનુ મોદી
56. દર્શિની દાદાવાલા
- વિવેચનની પ્રક્રિયા
57. પન્ના ત્રિવેદી
- અંધારિયો ખંડ
58. રાજેશ્વરી પટેલ
- સૌન્દરનન્દમ્ અને લહરોં કે રાજહંસ
59. નિયતિ અંતાણી
- અનુઆધુનિક વિવેચનનું નવું પરિમાણઃ આધુનિકોત્તર કવિતા
60. વર્ષા પ્રજાપતિ
- સ્વયંભૂ સર્જકતાનો ઉન્મેષઃ ઊડતું ભાળ્યું અંધારું
61. સુધા ચૌહાણ
- સિદ્ધિસૂરિકૃત સિંઘાસન બત્રીસીઃ હસ્તપ્રત અને કૃતિ
62. ચૈતાલી ઠક્કર
- સાંપ્રત સાહિત્ય
63. મોના લિયા
- ઇલેક્ટ્રિક ટ્રેનઃ મુંબઈને ઝીલતું આસ્વાદ્ય પુસ્તક
64. સંજના પરમાર
- લોકગીત અને સમાજશાસ્ત્ર

પરિશિષ્ટ