હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો
અનુક્રમ
‘અણસાર’ (૧૯૮૮)માંથી
- ઊઘડતા હોઠના સ્પંદનમાં વિસ્તરી જાઉં
- ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ
- નજરના તાર પરે તારા તું ચલાવ મને
- અથવા નિ:શેષ ઓગળી જાવા જગા કહો
- નોટમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
- ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું
- હું ઝાંઝવાં થઈશ કે મૃગજળ બની જઈશ
- વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
- નખમાં વધે છે લાગણી રુંવામાં સ્થિર છે
- હવા શરીરનું ને ચાંદની લિબાસનું નામ
- કમરામાં બંધ ભગ્ન હવાઓમાં ધારશો
- એક વરસાદી હવા અડવાની ક્ષણ
- રણક્યા વિનાના તારનાં સ્પંદન શા કંપ રે
- મારું ધીમા સ્મરણ વહનમાં ધીમું બળવું
‘અણસાર કેવળ’ (૨૦૦૦)માંથી
- ન કશુંય કહ્યું અને નામ લિયો
- વાણીમાં વહેતું ઝરણ મૌનમાં કૂવો રાખે
- જેમ પલકાવે એ પાંપણ આપણે પલકાઈએ
- હું નીરવનો પટ અહીં એ મને ઉથાપશે
- ખળખળાવીને મને મારું વહન અટવાવી દે
- જો છું તો મારાં સ્મરણમાં છું જો નથી તો નથી
- કાચ જેવું પાતળું ગમતું ક્યાં સંભાળીએ
- કોઈની આંખોમાં ઝાંકીને મને જોવા વિષે
- કેટલું ખૂટે કેવું ખૂટે કોને શું સમજાવું
- જોયો હતો કદી મને ફરફરતો પાન શો
- ચુપ કદી તો કદી મુખર લાગે
- બાકી નાવ વહાવની વાતો મઝધારે છોડી પતવાર
- મારી ભીનપ એના કિરણોથી વધાવી લઈ જશે
- કહી કહીને અમે તમને એટલું કહીએ
- આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજો
- તમને મળવાનો અવસર વધાવી
‘માત્ર ઝાંખી’ (૨૦૧૩)માંથી
- મારે માટે એક પથ્થર પણ એ ના આઘો કરે
- શ્વાસમાં શ્વાસ વણી જીવવા જેવી ઘડી છે
- મને ઓસનાં બુંદમાં ઘાટ દિયો
- કંકર બોલે પાણી બોલે કાળી માટી બોલે
- ટેરવાં સાથ હવે ટેરવાં જોડી ન શકું
- બપોર પણ છે ને એ પણ ઉઘાડમથ્થો છે
- મનમિચોલી રમતાં રમતાં આંખ ભમરાળું ભણે
- ત્રુટક પળો શું જોઈને તું સાંધવા ગયો
- આવી આવી મુઠ્ઠી શબ્દો આવ્યા મારે ફાળે
- ખરતા તારાનું છું હું પ્રતિબિમ્બ તારા સરવરે
- ચારે તરફથી એમ નજર પાછી ખેંચશું
- કદીક અવગણે ક્યારેક બહુ વહાલ કરે
- કોઈનો ચહેરો ઊઠી પણ આવે આખર જોયા કર
- એની સાથે નાચી ઊઠવું આમે પણ બહુ ભાવે
- કદી આમ ખળખળો છો કદી તેમ છોળ ભળતા
- બરોબર તમારી લઢણ નીકળ્યો
- શ્વાસમાં લઈને એમ ખાસ કરે
- એ સકળ કથા ય જીવનની છે અને અણકથી બધી વાત પણ
- કદી હોઠ પર રમાડજો કદી આંખમાં ય લાવજો
- ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં
- ન તો સ્મિત સાથ સજાવિયો ન નજર કરીને નિખારિયો
‘પુરવીદાણા' (૨૦૧૦)માંથી
- હું કેશમાં વળ ખાઉં વળું ગરદનથી
- પાંપણ વડે મારી પાંપણે તાળી દે
- સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને
- તૂટેલી કોઈ છીપ નિકટ રોકાશો
- દુ:ખમાં કોઈ અણધારી ખુશી હોઈ શકે
અગ્રંથસ્થ