|
|
| (13 intermediate revisions by 2 users not shown) |
| Line 1: |
Line 1: |
| {{BookCover | | {{BookCover |
| |cover_image = File: | | |cover_image = File:8_Dalpat_Pathiyar_Kavya_Title.jpg |
| |title = દલપત પઢિયારની કવિતા<br> | | |title = દલપત પઢિયારની કવિતા<br> |
| |editor = રાજેશ મકવાણા<br> | | |editor = રાજેશ મકવાણા<br> |
| Line 6: |
Line 6: |
|
| |
|
|
| |
|
| | | <br> |
| | {{Box |
| | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[દલપત પઢિયારની કવિતા/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| * [[દલપત પઢિયારની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] | | * [[દલપત પઢિયારની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | | * [[દલપત પઢિયારની કવિતા/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | | * [[દલપત પઢિયારની કવિતા/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| == કાગળના વિસ્તાર પર ==
| | }} |
| | | <br> |
| <poem> | | {{Box |
| ધણથી છૂટા પડેલા ઢોર જેવા
| | |title = અનુક્રમ |
| હું
| | |content = |
| અહીં કાગળના વિસ્તાર પર
| | * [[દલપત પઢિયારની કવિતા/કાગળના વિસ્તાર પર|કાગળના વિસ્તાર પર]] |
| રોજ રઝળપાટ કરું છું.
| | * [[દલપત પઢિયારની કવિતા/મારો ભોંયબદલો|મારો ભોંયબદલો]] |
| પાનાંનાં પાનાં ભરાય છે, રોજ.
| | * [[દલપત પઢિયારની કવિતા/ચાલુ ચોમાસે|ચાલુ ચોમાસે]] |
| શબ્દની મૉરીએ કશુક ખેંચાઈ આવશે
| | * [[દલપત પઢિયારની કવિતા/હું મને ક્યાં મૂકું?|હું મને ક્યાં મૂકું?]] |
| એ આશાએ મથ્યા કરું છું, રોજ.
| | * [[દલપત પઢિયારની કવિતા/પાંગથની ભાષા|પાંગથની ભાષા]] |
| પણ આજ લગી
| | * [[દલપત પઢિયારની કવિતા/’લ્યા જીવ!|’લ્યા જીવ!]] |
| એકાદ ગલીનો વળાંક સુધ્ધાં
| | * [[દલપત પઢિયારની કવિતા/આંબાવાડિયું|આંબાવાડિયું]] |
| હું વાંચી શક્યો નથી. | | * [[દલપત પઢિયારની કવિતા/રંગનુ નોતરું|રંગનુ નોતરું]] |
| હતું કે :
| | * [[દલપત પઢિયારની કવિતા/વિચ્છેદ|વિચ્છેદ]] |
| કાગળ–કેડી કોતરી લેશું,
| | * [[દલપત પઢિયારની કવિતા/કવિતા કવિતા રમતાં|કવિતા કવિતા રમતાં]] |
| કૂવો-પાણી ખેંચી લેશું,
| | * [[દલપત પઢિયારની કવિતા/રામ બોલતાં અશકર ખૂટ્યા|રામ બોલતાં અશકર ખૂટ્યા]] |
| એક લસરકે ગામપાદરને ઊંચકી લેશું!
| | * [[દલપત પઢિયારની કવિતા/વા’ણાં વહી જશે|વા’ણાં વહી જશે]] |
| આ શબ્દોની ભીડમાં
| | * [[દલપત પઢિયારની કવિતા/છેલ રમતૂડી|છેલ રમતૂડી]] |
| મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
| | * [[દલપત પઢિયારની કવિતા/ટેંટોડો|ટેંટોડો]] |
| એક જ કમાડમાં આટલા બધા શબ્દો
| | * [[દલપત પઢિયારની કવિતા/રાજગરો|રાજગરો]] |
| વસાઈ જશે અની ખબર નહીં;
| | * [[દલપત પઢિયારની કવિતા/પુણ્યસ્મરણ|પુણ્યસ્મરણ]] |
| બાકી નળિયા આગળ જ નમી પડત.
| | * [[દલપત પઢિયારની કવિતા/મને હું શોધું છું!|મને હું શોધું છું!]] |
| હજુયે કૌછું કે
| | * [[દલપત પઢિયારની કવિતા/કિયા તમારા દેશ, દલુભા?|કિયા તમારા દેશ, દલુભા?]] |
| મોભારે ચડવાનું માંડી વાળો,
| | * [[દલપત પઢિયારની કવિતા/ભલી તમારી ભેટ, દલુભા|ભલી તમારી ભેટ, દલુભા]] |
| આમ શબ્દો સંચાર્યે
| | * [[દલપત પઢિયારની કવિતા/હોંચી રે હોંચી|હોંચી રે હોંચી]] |
| કદી ઘર નહીં છવાય!
| | * [[દલપત પઢિયારની કવિતા/વાત જરા છાની છે...!|વાત જરા છાની છે...!]] |
| બારે મેઘ ખાંગા ત્યાં
| | * [[દલપત પઢિયારની કવિતા/બીજું, બ્હા૨ અમથું શું લખીએ?|બીજું, બ્હા૨ અમથું શું લખીએ?]] |
| નેવાં ઝીલવાનું તમારું ગજું નહીં, જીવ!
| | * [[દલપત પઢિયારની કવિતા/અજવાળાનો અવસર|અજવાળાનો અવસર]] |
| તંગડી ઊંચી ઝાલીને
| | * [[દલપત પઢિયારની કવિતા/આમ ગણો તો કશું નહીં!|આમ ગણો તો કશું નહીં!]] |
| અંદર આવતા રો’
| | * [[દલપત પઢિયારની કવિતા/ઝીલણ ઝીલવાને!|ઝીલણ ઝીલવાને!]] |
| એકાદ ચૂવો આંતરી લેવાય ને
| | * [[દલપત પઢિયારની કવિતા/દીવડો|દીવડો]] |
| તોય ઘણું!
| | * [[દલપત પઢિયારની કવિતા/ગોરંભો લઈ ગગન ઝળૂંભે!|ગોરંભો લઈ ગગન ઝળૂંભે!]] |
| </poem>
| | * [[દલપત પઢિયારની કવિતા/પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!|પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!]] |
| | | * [[દલપત પઢિયારની કવિતા/સતગુરુની સંગે રે....|સતગુરુની સંગે રે....]] |
| == મારો ભોંયબદલો ==
| | * [[દલપત પઢિયારની કવિતા/કૂવામાં પાણી ખારું આવ્યું છે!|કૂવામાં પાણી ખારું આવ્યું છે!]] |
| | | * [[દલપત પઢિયારની કવિતા/ઝાડ થવાનું મન|ઝાડ થવાનું મન]] |
| <poem>
| | * [[દલપત પઢિયારની કવિતા/ઉમૈડી!|ઉમૈડી!]] |
| હું
| | * [[દલપત પઢિયારની કવિતા/મેડીનો મઘમઘ મોગરો|મેડીનો મઘમઘ મોગરો]] |
| આ નગરમાં ભૂલા પડેલો જણ છું.
| | * [[દલપત પઢિયારની કવિતા/મેલો, દલપત, ડા’પણ મેલો...|મેલો, દલપત, ડા’પણ મેલો...]] |
| કાચની બારીમાંથી
| | * [[દલપત પઢિયારની કવિતા/જળને ઝાંપે|જળને ઝાંપે]] |
| રોજ સાંજે વીખરાઈ પડતુ ધણ છું.
| | * [[દલપત પઢિયારની કવિતા/મને લાગે છે|મને લાગે છે]] |
| આ અગાસીઓનેે દસ દસ વર્ષથી
| | * [[દલપત પઢિયારની કવિતા/તડકો પડે તો સારું|તડકો પડે તો સારું]] |
| ધોતો આવ્યો છું.
| | * [[દલપત પઢિયારની કવિતા/પડતર|પડતર]] |
| વેલકૂંડાં ગોઠવી ગોઠવીને મેં
| | * [[દલપત પઢિયારની કવિતા/અંધારું|અંધારું]] |
| આંખો લીલી રાખી છે.
| | * [[દલપત પઢિયારની કવિતા/સવારે...!|સવારે...!]] |
| મને શું ખબર કે
| | * [[દલપત પઢિયારની કવિતા/સાંજ ઢળે......|સાંજ ઢળે......]] |
| હું અહીં સુગરીના માળામાં
| | * [[દલપત પઢિયારની કવિતા/મને મહીસાગર છાંટો!|મને મહીસાગર છાંટો!]] |
| સાઇઠ વૉલ્ટનો બલ્બ મૂકીશ તે ત્યાં
| | * [[દલપત પઢિયારની કવિતા/ડૉ. બાબાસાહેબને|ડૉ. બાબાસાહેબને]] |
| બધાં જનાવરોની પાંખો ફાટી જશે?
| | * [[દલપત પઢિયારની કવિતા/હું દલપત, દળનો પતિ.... !|હું દલપત, દળનો પતિ.... !]] |
| સડકો અહીં આખી રાત જાગે છે.
| | * [[દલપત પઢિયારની કવિતા/હું|હું]] |
| અમારે નાવું નગરમાં
| | * [[દલપત પઢિયારની કવિતા/સૂકા છાંટાની સલામું|સૂકા છાંટાની સલામું]] |
| તે નાચવું નવેરામાં
| | * [[દલપત પઢિયારની કવિતા/જલતી દીવડી|જલતી દીવડી]] |
| તે તો કેમ બનવાનું છે?
| | * [[દલપત પઢિયારની કવિતા/ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!|ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!]] |
| મહી નદી!
| | * [[દલપત પઢિયારની કવિતા/હું બાહર ભીતર જોતી!|હું બાહર ભીતર જોતી!]] |
| મારા સામું જોઈશ નહીં
| | * [[દલપત પઢિયારની કવિતા/ચાલ્યા કરે, કૈંનું કૈં!|ચાલ્યા કરે, કૈંનું કૈં!]] |
| હું હવે અનાવૃત્ત થઈ શકું તેમ નથી.
| | * [[દલપત પઢિયારની કવિતા/નક્કામો આ ફેરો!|નક્કામો આ ફેરો!]] |
| ઇન્જેક્શન લઈ લઈને
| | * [[દલપત પઢિયારની કવિતા/આપણે તો આપણા મનના માલિક|આપણે તો આપણા મનના માલિક]] |
| મેં તારું પાણી બદલી નાખ્યું છે.
| | * [[દલપત પઢિયારની કવિતા/અંચળો|અંચળો]] |
| વગડાનાં વૃક્ષો!
| | * [[દલપત પઢિયારની કવિતા/હું તો અધરાતે ઊઠી...!|હું તો અધરાતે ઊઠી...!]] |
| ખાતરી ન થતી હોય તો
| | * [[દલપત પઢિયારની કવિતા/કવિતા મને ગમે છે!|કવિતા મને ગમે છે!]] |
| આ કાંડું હાથમાં ઝાલી તપાસી લો
| | * [[દલપત પઢિયારની કવિતા/શીદ પડ્યો છે પોથે?|શીદ પડ્યો છે પોથે?]] |
| મારી નાડીઓમાં ટેબલનો ઉછેર
| | * [[દલપત પઢિયારની કવિતા/વસ્તુ જડે તો જડે વિવેકે...!|વસ્તુ જડે તો જડે વિવેકે...!]] |
| હવે તળિયું બાંધી રહ્યો છે.
| | }} |
| હું કાલે ઊઠીને
| |
| ટાઈલ્સ જેવું એળખાવા લાગું તો
| |
| તમે જોજો આઘાંપાછાં થઈ જતાં!
| |
| તમારી પરકમ્મા કરતાં કેટલાંક પગલાં
| |
| હું ત્યાં જ ભૂલી આવ્યો છું.
| |
| મારો આ ભોંયબદલો
| |
| નહીં સાંખી લે એ!
| |
| આણ મૂકીને આંતરી લેજોે બધું.
| |
| અહીં મારા પગ ધૂળ વિનાના,
| |
| ચોખ્ખા રહે છે.
| |
| અને સ્વચ્છ, સુઘડ એવાં વિશેષણ આર્પું
| |
| તોપણ ચાલે!
| |
| અંગૂઠે આંખ માંડું
| |
| ને આખું ભાઠું પી શકું
| |
| એવું એકે અનુસંધાન મળતું નથી મને.
| |
| મારી આંખમાં ઊડાઊડ કરતા,
| |
| થોરિયાનાં પાનમાં તરતા,
| |
| દૂધે ધોયેલા મોર
| |
| ક્યાં ગયા, હેં?
| |
| —ક્યાં ગયા?
| |
| </poem>
| |
| | |
| == ચાલુ ચોમાસે ==
| |
| | |
| <poem>
| |
| ચાલુ ચોમાસે
| |
| નવેરામાં
| |
| નવા આંબા ઊગ્યા હશે....
| |
| આ લ્યો!
| |
| ઊગેલા ગોટલાને ઘસી–ઘસી
| |
| પિપૂડી વગાડવાની ઉંમર તો
| |
| આખરે
| |
| થડિયું થઈને રહી ગઈ!
| |
| અમને ફૂટવાનો અનુભવ
| |
| ક્યારે થશે?
| |
| </poem>
| |
| | |
| == હું મને ક્યાં મૂકું? ==
| |
| | |
| <poem>
| |
| મારે મારો મુકામ જોઈએ છે.
| |
| હું છેલ્લા કેટલાય વખતથી
| |
| મારાથી છૂટો પડી ગયો છું.
| |
| હું
| |
| નથી હસી શક્યો કે
| |
| નથી ક્યાંય વસી શક્યો.
| |
| લીમડાની સળીઓ ભેગી કરીને
| |
| માળો બાંધનાર હોલાએ
| |
| એની જગ્યા બદલી નથી,
| |
| ગળું ખોંખારી
| |
| આખો ઉનાળો ઘૂંટવામાં
| |
| એ આજે પણ એકતાર છે.
| |
| હું
| |
| એના જેવું ભેગું
| |
| કેમ રહી શક્યો નથી?
| |
| | |
| વેરણછેરણ થઈ ગયું છે બધું
| |
| થાય છે કે લાવ
| |
| પાછે પગલે જઈને કોઈ સ્થળે
| |
| અકબંધ રહેલા સમયની છાપ લઈ આવું,
| |
| પણ
| |
| બાંધ્યા કદનું પગલું
| |
| મારો પીછો કરે છે.
| |
| મારા પગ
| |
| કોઈ નિશ્ચિત આકારની મોજડીઓથી
| |
| સિવાઈ ગયા છે.
| |
| હું કયો છેડો ઝાલું?
| |
| ક્યાંથી ડગ ભરું?
| |
| કપડાં ભરવેલી વળગણી ઉપરથી તો
| |
| મારી આવ-જા
| |
| ક્યારનીય બંધ થઈ ગઈ છે.
| |
| | |
| બધું જ
| |
| બહારનું બની ગયું છે.
| |
| મને, મારે | |
| ક્યાં અને ક્યારે મળવું એ જ મોટો સવાલ છે.
| |
| હું તમારી સન્મુખ | |
| બેઠો બેઠો વાતો કરતો હોઉં
| |
| ત્યારે પણ
| |
| બીજે ઠેકાણે ગડીબદ્ધ પડ્યો હોઉં છું.
| |
| હું સૂતો હોઉં પથારીમાં | |
| અને મારા શ્વાસ
| |
| વગડામાં ક્યાંક લીલા પાનનો રંગ
| |
| ધારણ કરતા હોય છે.
| |
| પડખું હું અહીં બદલું
| |
| ને પાળિયા બીજે રાતા થતા હોય છે.
| |
| નખ કાપતી વખતે
| |
| હું અનેક છેડેથી વધતો હોઉં છું. | |
| મારી હથેળીની રેખાઓ
| |
| છાંયો શોધતી ફર્યા કરે છે
| |
| હાથની બહાર!
| |
| આ નજરમાં પણ
| |
| કેટલા બધાં પાંખિયાં પડી ગયાં છે?
| |
| આંખમાં આંખ પરોવીને
| |
| આરપાર થઈ શકાયું હોત તો?
| |
| તો
| |
| હું ખૂણાખૂણા થતો બચી શક્યો હોત. | |
| ભરીભરી વસતિ વચ્ચે
| |
| હું વેરાતો જાઉં છું. | |
| મારે ભાગી જવું છે...
| |
| | |
| એક દિવસ
| |
| મેં
| |
| મારા હોવા વિષેની
| |
| જરાક જગ્યા પડેલી જોઈ હતી
| |
| ને મેં,
| |
| મારા શ્વાસને
| |
| પીપળો થઈ જવાનું કહ્યું હતું!
| |
| પછી શું થયું જાણો છો?
| |
| બીજે દિવસે
| |
| આખા વગડા ઉપર ઉનાળો ત્રાટક્યો હતો!
| |
| મેં મારી લાગણીને
| |
| નદી થઈ જવાનું કહ્યું હતું
| |
| ને બીજે દિવસે
| |
| આખા દરિયાને એક વાવટો નડ્યો હતો!
| |
| કહો –
| |
| હું મને ક્યાં મૂકું?
| |
| </poem>
| |
| | |
| == પાંગથની ભાષા ==
| |
| | |
| <poem>
| |
| મૂરતને ગણકાર્યા વગર
| |
| મંડપ છોડતો મરસિયો
| |
| ક્યાંથી પાછો ફરે છે
| |
| એની ખબર પડી નથી.
| |
| પણ
| |
| જ્યારે જ્યારે એ
| |
| ફેરીએ નીકળ્યો છે ત્યારે
| |
| અવાજ ઉપર છાંયે ફરી વળ્યો છે.
| |
| તમે ‘પવન’ એટલો શબ્દ પણ ન બેાલી રહો
| |
| તે પહેલાં
| |
| ચાદરમાંથી ગીધનાં પગલાં ખંખેરાવા માંડે
| |
| વિસામા!
| |
| તમે આટલેથી અટકો.
| |
| યાદ રહે તો
| |
| ઊછીના અજવાળે અક્ષર ઉકેલજો.
| |
| કયા અંગૂઠે દેવતા મૂકવાનો છે
| |
| એ તો ખોળી શકાશે
| |
| પણ કયા તરભેટે દીવો થિર થવાનો છે
| |
| એની ખબર નહીં પડે.
| |
| કોઈ પૂછશે તો
| |
| કહીશ કે
| |
| પાંગથની ભાષા તો હું પણ જાણતો નથી!
| |
| </poem>
| |
| | |
| == ’લ્યા જીવ! ==
| |
| | |
| <poem>
| |
| લ્યા જીવ!
| |
| હેંડ્ય તા,
| |
| જરા જોડામાં ચૈડ મેલાઈ જોેઈએ!
| |
| આટલું બધું ચાલ્યા
| |
| પણ કશો અમલ તો ચડ્યો નહીં.
| |
| લે,
| |
| બીડીના બેચાર હડાપા ખેંચી કાઢ
| |
| આમેય તે
| |
| આપણા આંટાફેરાનેા કશો અરથ નથી.
| |
| ગાફણના પથરા
| |
| પાછા ખેતરમાં જ પડતા હેાય છે
| |
| ચાડિયાને શું?
| |
| એને ચરવું નહીં કે ચાલવું નહીં!
| |
| –મેલ દેવતા!!
| |
| </poem>
| |
| | |
| == આંબાવાડિયું ==
| |
| | |
| <poem>
| |
| એક સમયે
| |
| હું ગાર ગૂંદતો હતો
| |
| એ પગલાંનું માપ મારે જોઈએ છે.
| |
| નક્કી, એ રસ્તે
| |
| એક નવી ભીંત ભરી લઈશ,
| |
| ઓકળીઓથી લીંપી લઈશ,
| |
| આંબાવાડિયું ઉછેરી લઈશ,
| |
| પીળું પાન
| |
| લીલું પાન,
| |
| વડવાઈએ વધેલું દાણ
| |
| દાણ કહેતાં દેશ દેશથી
| |
| દોડી આવે શઢ-કાટલાં વહાણ...
| |
| અરે!
| |
| કોઈ આ છેડેથી
| |
| આંચકો તો મારો!
| |
| </poem>
| |
| | |
| == રંગનુ નોતરું ==
| |
| | |
| <poem>
| |
| ગામડે હતો ત્યારે
| |
| કુુંડી પછવાડે એકબીજાને વીંટળાઈ
| |
| ઊંચા થઈ થઈ પછડાતા સાપને જોયેલા
| |
| આજે ધખારામાં
| |
| ફરીથી એ યાદ આવ્યા :
| |
| {{Space}} ચોમાસું બેસવું જોઈએ!
| |
| એક વખત
| |
| સાવ સુક્કા, ધૂળિયા રંગના કાચંડાની પૂંછડીએ
| |
| ભિયા! ગમ્મતમાં દોરી બાંધી દીધેલી!
| |
| મને શું ખબર કે
| |
| વરસાદ એની પીઠ ઉપર ઊઘલતો હોય છે!
| |
| આજે,
| |
| સામેના ઝાડ ઉપરથી,
| |
| કરકરિયાળી ડોક ઉપર રંગનું નોતરું ઝીલતો
| |
| વજનદાર કાચંડો,
| |
| લચ્ચાક્ કરતો પડી ગયો :
| |
| {{Space}} વરસાદ તૂટી પડવો જોઈએ!
| |
| ને પછી?
| |
| પહેલા જ વરસાદે
| |
| વગડો છૂટા નાગ જેવું નીકળી પડશે,
| |
| બધે કીડિયારાં જ કીડિયારાં... ...
| |
| કાછડા વાળેલી કન્યાઓ
| |
| ડાંગરની ક્યારીઓમાં
| |
| છેાડ જેવું છલકાઈ જશે
| |
| મારે
| |
| કેટલા વીંછીને ચીપિયે પકડીને
| |
| ઘરની બહાર,
| |
| વાડમાં નાખી આવવાના રહેશે હેં!
| |
| </poem>
| |
| | |
| == વિચ્છેદ ==
| |
| | |
| <poem>
| |
| હે મન!
| |
| ઉકેલી નાખો તમારાં
| |
| બધાં આવરણ.
| |
| ડુંગળીના પડ જેવું બંધાવા માંડ્યા
| |
| ત્યારથી જ
| |
| આપણો
| |
| ભોંયથી વિચ્છેદ શરૂ થયો છે.
| |
| હું કદાચ મોટો થઈ ગયો છું
| |
| કોઈ મારે કપાળે માટી ભરો,
| |
| મને શેઢાની ઊંઘ આવે... ...
| |
| </poem>
| |
| | |
| == કવિતા કવિતા રમતાં ==
| |
| | |
| <poem>
| |
| એક દિવસ
| |
| કવિતા-કવિતા રમતાં થયું,
| |
| લાવ મારી કવિતામાંથી
| |
| એકાદ કૂકીને ઓળખી જોઉં
| |
| જરા ઉછાળી,
| |
| ફેરવીતોળી જોઉં...
| |
| મેં બાજી સંચારી
| |
| જોયું તો
| |
| વાડી આખી વેરણછેરણ!
| |
| વૃક્ષો બધાં લીટાલીટા થઈ ગયાં!
| |
| કશું ઓળખાય જ નહીં.
| |
| કૂકીઓ કૂકીઓ બધી એક બાજુ
| |
| ને કાગડાઓ કશાકનો બહિષ્કાર કરતા કરતા
| |
| ઊડી ગયા.
| |
| તે પછી આ કાગળમાં
| |
| સાવ ખાલીખમ, માંચી જેવું
| |
| પડી રહેલું અવડ એકાંત
| |
| ઉપાડ્યા કર્યું છે, મેં!
| |
| </poem>
| |
| | |
| == રામ બોલતાં અશકર ખૂટ્યા ==
| |
| | |
| <poem>
| |
| ::ડેલીતૂટ્યા દરવાજાનાં ખળખળ વહેતાં પાણી,
| |
| ‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
| |
| :::::ક્યાંથી દીવો છૂટો પડ્યો
| |
| :::::ને ક્યાં મૂકી એંધાણી?
| |
| ઝળહળ ઝળહળ ઊકલ્યું નહીં કાં રેખા પડી અજાણી?
| |
| ‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
| |
| ::::અલ્લક-દલ્લક પાછું આવે કોણ?
| |
| :::::—કૉગળો પાણી?
| |
| ::કોણે છેાડી પાંગથ, કોણે પવનપછેડી તાણી?
| |
| ‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
| |
| ::::માટી જેવી માટી પાસે
| |
| ::::તળાવ માગ્યું, તુલસી માગી,
| |
| ::ક્યાં અંગૂઠો ભોંય ખોતરે, કોણ થયું ધૂળધાણી?
| |
| ‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
| |
| ::::વધ્યુંઘટ્યું તે કોણ?
| |
| :::કોણે ક્યાં માંડ્યો સરવાળો
| |
| અહીં તો –
| |
| કમાડ-ઑથે કેટકેટલા દરિયા લેતા ટાળો
| |
| કેટકેટલાં તોરણ વચ્ચે સમય બાંધતો માળો
| |
| રેતભરેલાં મોજાં વીખર્યાં વહાણ, વાવટો વાળો
| |
| તરતી ડેલી, તરતા દીવા, તળિયે બેઠું પાણી,
| |
| ‘રામ’ બોલતાં અશકર ખૂટ્યા ભડભડ બળતી વાણી.
| |
| </poem>
| |
| | |
| == વા’ણાં વહી જશે ==
| |
| | |
| <poem>
| |
| અધવચ, અજલે મજલે વા’ણાં વહી જશે
| |
| એકલાં ટોળે વળિયાં એકલાં વીખરાયાં રે, અટકાવો—
| |
| {{Space}} અધવચ, અજલેમજલે
| |
| નખમાં ચીતરેલી વાડી, સૈયર છાંયો લાગે રે,
| |
| અમે અદલે બદલે ઊગતાં જવારા રે, વધાવો—
| |
| {{Space}} અધવચ, અજલેમજલે
| |
| સૈયર! ચેર્યે ચડું ને ચંપે ઊતરું રે,
| |
| અમે અડીએ ઘડીએ ઊઘલ્યાં અંધારાં રે, અંજવાળો—
| |
| {{Space}} અધવચ, અજલેમજલે
| |
| ભરિયાં ચંદન તળાવ, લે’ર્યો ઊંઘ લાવે રે,
| |
| અમે તાંબાકુંડીએ જળના ઉતારા રે, છલકાવો—
| |
| અધવધ, અજલેમજલે વા’ણાં વહી જશે.
| |
| </poem>
| |
| | |
| == છેલ રમતૂડી ==
| |
| | |
| <poem>
| |
| છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,
| |
| {{Space}} એની ચાર ચાર ગઉની છાંય
| |
| {{Space}} દીવડા શગે બળે
| |
| એની પાંદડાં કેરી ઝૂલ્ય, સાહેલી!
| |
| આથમતાં ઉકેલી ને પાદર થરથરે રે લોલ.
| |
| {{Space}} આયો અષાઢીલો મેઘ
| |
| {{Space}} નદીએ નઈ જઉં
| |
| અલી ચ્યાં ચ્યાંં ટઉચ્યા મોર, સાહેલી!
| |
| પેંજરના પંખીને વાયક પાછાં ફરે રે લોલ.
| |
| {{Space}} લીલી એકળીઓની ભાત્ય
| |
| {{Space}} વગડે વેરઈ ગઈ
| |
| પેલા પાણિયારાની પાળ, સાહેલી!
| |
| નજરુંને ઉતારો નેવાં જરે છલે રે લોલ.
| |
| {{Space}} પેલા મારીડાને બાગ
| |
| {{Space}} મરવો નંઈ બોલે,
| |
| {{Space}} પેલા સુથારીને હાટ
| |
| {{Space}} મંડપ નઈં ડોલે,
| |
| હવે હાડિયાને ઉડાડ્ય, સાહેલી!
| |
| આયા ગયા દન જમણી આંખે ફરફરે રે લોલ.
| |
| </poem>
| |
| | |
| == ટેંટોડો ==
| |
| | |
| <poem>
| |
| એક એંશી વરહના ટેંટોડો,
| |
| એના મોઢામેં દુધિયા દાંત,
| |
| {{Space}} બોલે ટેંટોડો!
| |
| એ તો છપઈને છોરી જોતો’તો,
| |
| એનાં નેણાંમેં નવરા નાગ,
| |
| {{Space}} બોલે ટેંટોડો!
| |
| ટેંટોડો તો ટાલવાળો, ટોપી માગી લાયો બેની!
| |
| ઘઈડી ઢહરક મૂછોવાળો, મેંસ્યો આંજી આયો બેની!
| |
| બોલસ્યા એની બાળ-કુંવારી, કાનુડો!
| |
| એની હેંડસ્યા હલ્લક-મલ્લક,
| |
| {{Space}} ઘેલો ટેંટોડો!
| |
| શેરીએ શેરીએ સાદ પડાવો,–ટેંટોડો!
| |
| ઢોલિયા ઢેકી-છાંય ઢળાવો,–ટેંટોડો,
| |
| એનો રેશમિયો રૂમાલ, ચડતો વેંછૂડો,
| |
| {{Space}} એંશી વરહનો ટેંટોડો!
| |
| કાળે ઉનાળે કરા પડ્યા ’લી ટેંટોડો,
| |
| મારી છાવણીઓમેં છરા પડ્યા ’લી ટેંટેડો!
| |
| એણે તાંણીને માર્યા તીર,
| |
| {{Space}} રાયવર ટેંટોડો!
| |
| ઉગમણી દિશ આ કોણ ઊડે ’લી બગલું જો,
| |
| માતાની મઢીએ દીવા બળે ’લી હમણું જો
| |
| બોરી બજારમેં મૂલ થયાં પેલી લંકા બળે;
| |
| અંદાવાદને આઠમે ટાવર ડંકા પડે રે લોલ
| |
| {{Space}} એંશી વરહનો ટેંટોડો!
| |
| </poem>
| |
| | |
| == રાજગરો ==
| |
| | |
| <poem>
| |
| રમતાં રમતાં રોપ્યો, રડજી રાજગરો!
| |
| હરતાં ફરતાં ટોયો, રડજી રાજગરો!
| |
| {{Space}} કોણે રંગ ઉમેર્યા?
| |
| {{Space}} ક્યાંથી અમથું અમથું લે’ર્યા?
| |
| સૈયર! અજાણતાં ઉછેર્યો રડજી રાજગરો!
| |
| રાજગરાને વણછે વધતો રોકોજી,
| |
| રાજગરાને ભોંય બરાબર રાખોજી,
| |
| {{Space}} રાજગરાનાં પાન
| |
| રણમાં તરતાં નીકળ્યાં કોણ?
| |
| સૈયર! લે’ર્યો મોર્યો લીલું કંચન રાજગરો!
| |
| રાજગરો તો કેડ-કમ્મર ફાલ્યોજી,
| |
| રાજગરાનો અઢળક ઢળિયો છાંયોજી,
| |
| {{Space}} રાજગરાનાં ફૂલ
| |
| {{Space}} રાતી ચનોખડીનાં મૂલ
| |
| સૈયર! રે’તાં રે’તાં રગરગ રેલ્યો રાજગરો!
| |
| રાજગરાને આરણ-કારણ રાખોજી
| |
| રાજગરાને વેરણ-છેરણ નાખોજી
| |
| {{Space}} રાજગરાનો છોડ
| |
| {{Space}} અમને ઘેન ચડ્યું ઘનઘોર
| |
| સૈયર! ઝરમર ઝરમર વરસ્યો ઝેણું રાજગરો!
| |
| </poem>
| |
| | |
| == પુણ્યસ્મરણ ==
| |
| | |
| <poem>
| |
| અમને કોની રે સગાયું આજ સાંભરે.
| |
| ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...
| |
| કોની રે સગાયું આજ સાંભરે
| |
| | |
| કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
| |
| આઘે લે’ર્યુ ને આંબી કોણ ઊઘડે...
| |
| કોની રે સગાયું આજ સાંભરે
| |
| | |
| આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
| |
| ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
| |
| અમને દાદા દેખાય પેલી ડેલીએ...
| |
| કોની રે સગાયું આજ સાંભરે
| |
| | |
| માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે,
| |
| ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
| |
| ઊંચે મોભને મારગ કોણ ઉતરે...
| |
| કોની રે સગાયું આજ સાંભરે
| |
| | |
| કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
| |
| આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો,
| |
| આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ...
| |
| અમને સાચી રે સગાયું પાછી સાંભરે.’’’
| |
| </poem>
| |
| | |
| == મને હું શોધું છું! ==
| |
| | |
| <poem>
| |
| ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું!
| |
| કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય? મને હું...
| |
| | |
| {{Space}} આગળ કે’તાં આગળ જેવું કશું નહીં,
| |
| {{Space}} પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં,
| |
| {{Space}} ડગલે પગલે હું જ મને આડો ઊતરું
| |
| {{Space}} ને હું જ મને અવરોધું છું....ભાળ...
| |
| | |
| કહો મને હું ચહેરે મહોરે કોને મળતો આવું છું?
| |
| ક્યાં છે મારી મૂળની છાપો? શું શું નિત સરખાવું છું?
| |
| {{Space}} હું અતડો, મારાથી અળગો
| |
| {{Space}} શું કોને સંબોધું છું!...ભાળ...
| |
| | |
| એમ થાય કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
| |
| {{Space}} આઘાં તડકે નાંખું!
| |
| {{Space}} બાજોઠ ઢાળી બેઠો બેઠો આનંદ મંગળ ભાખું!
| |
| {{Space}} એમ થાય કે નભમંડળનું આખું તોરણ
| |
| {{Space}} આંખે બાંધી રાખું,
| |
| {{Space}} વળી થાય કે છાયાસોતો વડલો વહેરી નાખું!
| |
| {{Space}} વારાફરતી વૃક્ષબીજમાં
| |
| {{Space}} હું જ મને વિરોધું છું.....ભાળ....
| |
| | |
| અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું!
| |
| અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું!
| |
| સહી દસ્તક હું પોતે દલપતરાય, નહીં ઠામ, નહીં ઠેકાણું
| |
| અહીં નામ અધૂરું નોંધું છું...ભાળ મળે નહીં...
| |
| </poem>
| |
| | |
| == કિયા તમારા દેશ, દલુભા? ==
| |
| | |
| <poem>
| |
| કિયા તમારા દેશ દલુભા, કિયાં તમારાં કુળ?
| |
| કિયા તમારા કાયમ ઠેકા, કિયાં તમારાં મૂળ?
| |
| | |
| કોણે રચિયા કુંભ? કુંભમાં કોણે ભરિયાં નીર?
| |
| કોણે મત્સ્યને રમતું મેલ્યું? કોણ ઊભેલું તીર?
| |
| ભરતી ક્યાંથી ચડતી? ક્યાંથી વિસ્તરતાં વર્તુળ?
| |
| {{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
| |
| | |
| અધ્ધર પવન ચલાયા કોણે? કોણે કાવડ તાણી?
| |
| આભ ઉતાર્યુ અંદર કોણે? ક્યાંથી ઊઘડી વાણી?
| |
| કોણે બાંધ્યા ઘાટ? ઘાટના ઓવારા અનુકૂળ
| |
| {{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
| |
| | |
| બીજને કોણે બાંધ્યું? ભીતર વડ સંકેલ્યો કોણે?
| |
| ગગન સમો વિસ્તાર્યો કોણે? કોણે પડદો ઠેલ્યો?
| |
| ઘેઘૂર માયા છ ગાઉ છાયા, ધારણ ક્યાં ધરમૂળ?
| |
| {{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
| |
| | |
| ઠીક તમારા ઠાઠમાઠ ને પરગટ પાટ પસારા,
| |
| અદલ ઈશારા, અનહદ નારા, આધિ ઘડી ઉતારા,
| |
| પાંખ પસારી ઊડ્યાં પંખી, આઘે ઊડતી ધૂળ!
| |
| {{Space}}{{Space}}{{Space}} કિયા તમારા દેશ...
| |
| </poem>
| |
| | |
| == ભલી તમારી ભેટ, દલુભા ==
| |
| | |
| <poem>
| |
| ભલી તમારી ભેટ દલુભા, ભલો તમારો ભાલો,
| |
| તીર ઉપાડી તેતર નાઠું, સતનો મારગ ઝાલો!
| |
| રણમેદાને રણશિંગું, જ્યાં એક ઝાટકે જુદું,
| |
| નાહક ભૂંક્યું ગામ-ગધેડું, ઊડ્યું ના એક ફૂદું!
| |
| વળ દેવાનું મેલો, મૂછનો મટી ગયો હવાલો....
| |
| {{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ...
| |
| | |
| ખટસવાદી જીભ અને ખોંખારો ખીણની ભાષા,
| |
| ભેલાડ્યું ખેતર, બાપુને ઊભા પાકની આશા,
| |
| નાગરવેલનાં નામ અને કંઈ ચરવો ભાજીપાલો...
| |
| {{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ...
| |
| | |
| બહુ ખેલ્યા ચોપાટ, ડાયરે બહુ ખાધા ખોંખારા,
| |
| રંગઢોલિયે રહરહ તારા, નાથ વિશે નોંધારા
| |
| ઊઠો હવે આ પાથરણેથી, પાછો પડે પિયાલો.....
| |
| {{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ..
| |
| | |
| ફળા વગરની મૂઠ એકલી ફે૨વવાનું મેલો,
| |
| ઊંચી ડાળીએ દોરો બાંધે હોલી ને એક હોલો,
| |
| જે શ્રીકૃષ્ણ બોલો જીવણ, વિઠ્ઠલ વ૨ બસ, વહાલો....
| |
| {{Space}}{{Space}}{{Space}} ભલી તમારી ભેટ...
| |
| </poem>
| |
| | |
| == હોંચી રે હોંચી ==
| |
| | |
| <poem>
| |
| એક ગર્દભડી જે ગાજરની લાંચી...
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| કુશકા ખાતાં એને કાંકરી ખેંચી,
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| ઊભી બજારેથી ભાગોળે ભૂંચી...
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| લાવો પટોળાં ને લાવો લ્યા પાં’ચી!
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| મારે લીધે આખી અરવલ્લી ઊંચી...
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી!
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી....!
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી...
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી...
| |
| {{Space}}{{Space}} હોંચી રે હોંચી!
| |
| </poem>
| |
| | |
| == વાત જરા છાની છે...! ==
| |
| | |
| <poem>
| |
| વાત જરા છાની છે, કોઈનેય કે’વાની નૈં!
| |
| નદી સાવ નાની ને તોયે એ તો વહેવાની થૈ!
| |
| વાદળીને એવું કંઈ થોડું પુછાય છે,
| |
| {{Space}}{{Space}} ઇચ્છા કેમ ઓતવાની થૈ?
| |
| | |
| દરિયો ક્યાં નાવને પૂછે છે કોઈ દિ
| |
| {{Space}} કિનારે ગઈ કે ના ગઈ!
| |
| કાચું મોતી અને અંદરથી ઓટેલું,
| |
| {{Space}} તોય એ તો કહેવાની થૈ!
| |
| | |
| આખોય કારભાર રણને સોંપી,
| |
| એ તો બ્હાવરી કંઈ બહારગામ ગૈ!
| |
| પાણીની ઉપરવટ પહેરી પટોળાં,
| |
| {{Space}} માછલીઓ ચાર પગે થૈ!
| |
| | |
| જળના તે ઘર વિશે જાળનો જ માંડવો,
| |
| {{Space}} તોય એ તો રહેવાની થૈ...!
| |
| ફૂલોના પંથકમાં પેઠો પવન,
| |
| {{Space}} પછી એને કશું સાનભાન નૈં!
| |
| ઝૂલ જેવાં લાગે પણ ઝાંઝવાં તે ઝાંઝવાં
| |
| {{Space}} તોય એતો લેવાની થૈ...!
| |
| </poem>
| |
| | |
| == બીજું, બ્હા૨ અમથું શું લખીએ? ==
| |
| | |
| <poem>
| |
| કાગળ ઉપર નામ તમારું નોંધ્યું
| |
| કોરમોર કંઈ કેસ૨ક્યારી, કંકુનું ઘર બાંધ્યું!
| |
| | |
| બધી દિશાઓ સમય સમેટી બાજોઠ ઢાળી બેઠી
| |
| અક્ષર અક્ષર ઊગ્યા ભાણ ને અજવાળું આરાધ્યું!
| |
| | |
| નદીઓ તેડી, ફૂલો તેડ્યાં, તારાનું કુળ તેડ્યું
| |
| વાદળનું પડતર ખેડ્યું ને જળનું તોરણ બાંધ્યું!
| |
| | |
| ગોરંભો બાંધીને આખું ઝાડ ઊભું ઠલવાયું
| |
| પંખીએ માળામાં તરણું શ્વાસ લગોલગ સાંધ્યું!
| |
| | |
| બીજું, બ્હાર અમથું શું લખીએ?
| |
| અવરજવર ઘર, સાવ અડોઅડ આખું અંદર લાધ્યું!
| |
| </poem>
| |
| | |
| == અજવાળાનો અવસર ==
| |
| | |
| <poem>
| |
| દીપ ધર્યા ને ઊમટી તેજસવારી,
| |
| ભીતર ગગન ઊઘડે બારી!
| |
| | |
| ઝળહળ ઝળહળ ગોખ મેડીઓ, ઝળહળ ઝળહળ કેડી;
| |
| ખેતર, પાદર, ચોક, શેરીઓ ઝળહળ ઝળહળ તેડી;
| |
| અંધારાં ઓગળતાં અંદર,
| |
| ઝળહળ આભ-અટારી....... ભીતર....
| |
| તારલિયાનાં તેજ ઘૂંટીને ઊઘલ્યાં પારિજાત,
| |
| દીપ મઢેલી રાત અને કંઈ કંકુનાં પરભાત,
| |
| કમળ આળખ્યાં કમાડ ફરતે
| |
| મબલખ ફૂલડાં ક્યારી...ભીતર...
| |
| | |
| અજવાળાનો અવસર લઈને આવી ઊજળી વેળા;
| |
| અંતર છોડી આંખો જેવું, પાંખો જેવું અનહદ ભળવું ભેળાં;
| |
| ક્ષણમાં ક્ષણની સંધિ બાંધી
| |
| સમય લિયો શણગારી...ભીતર...
| |
| </poem>
| |
| | |
| == આમ ગણો તો કશું નહીં! ==
| |
| | |
| <poem>
| |
| આમ ગણો તો કશું નહીં ને આમ ગણો તો ઘણું,
| |
| પડદાઓનું નગર વસ્યું આ, ક્યાં છે પોતાપણું?
| |
| અસ્થિમજ્જા રંગરૂપ આકા૨ આખરી ઓળખ શું છે?
| |
| શૂન્ય પછીનું શૂન્ય થતું શણગાર પાધરો પડાવ શું છે?
| |
| ઇંગલા પિંગલા આવન-જાવન સૂરજચંદર ભણું...
| |
| | |
| કાગળના વિસ્તાર ઉપર કંઈ વગડા જેવું રહીએ
| |
| નકશામાં ચીતરેલી નદીએ કેમ કરીને નહીએ?
| |
| ઊલી ગયેલી વેળાનાં અહીં ખાલી ખેતર લણું.....
| |
| | |
| ગોઝારું એવું આવ્યું કે અમને અમે થયાનું ભાસ્યું
| |
| લ્હેર્યો લેતું કમળસરોવ૨ વારે ઘડીએ વાસ્યું
| |
| મોજાં તૂટતાં તીરે આવી હું રેતબંગલા ચણું.....
| |
| | |
| નાછૂટકે એક ઘેઘૂર વડલો કાગળ ઉપર દોર્યો,
| |
| ઘટાઘોર કલશોર માંડવો મોઘમ મઘમઘ મો’ર્યો,
| |
| રથડા ખેડ્યાં રંગછાંયડે રોમ રોમ રણઝણું....
| |
| </poem>
| |
| | |
| == ઝીલણ ઝીલવાને! ==
| |
| | |
| <poem>
| |
| સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ
| |
| {{space}} ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને!
| |
| વેણુ વાગે ને સૂતી નગરી જાગે,
| |
| {{space}} મન મથુરાને મારગે અધીર, ઝીલણ ઝીલવાને!
| |
| લહેરે લહેરે ચડ્યાં ભર રે જોબન,
| |
| {{space}} મારી નાડીઓના વેગ નહીં થીર, ઝીલણ ઝીલવાને!
| |
| નાવા ઊતરીએ તો નખની મરજાદ,
| |
| {{space}} અમે કાચી કાયાનાં અમીર, ઝીલણ ઝીલવાને!
| |
| આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં,
| |
| {{space}} પછી છૂટાં મેલ્યાં’તાં શરીર, ઝીલણ ઝીલવાને!
| |
| ચોગમ ચડ્યાં કંઈ ચંપાના ઘેન,
| |
| {{space}} અમે નીર જેવાં નીર ધર્યાં ચીર, ઝીલણ ઝીલવાને!
| |
| ઘેરી ઘેરી વાંસળીએ ઘેર્યું ગગન,
| |
| {{space}} અમે અડોઅડ ઊઘડ્યાં મંદિર, ઝીલણ ઝીલવાને!
| |
| વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને,
| |
| {{space}} કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને!
| |
| </poem>
| |
| | |
| == દીવડો ==
| |
| | |
| <poem>
| |
| મેં તો ઉંબર પર દીવડો મેલ્યો
| |
| {{space}} કે ઘર મારું ઝળહળતું!
| |
| પછી અંધારો ઓરડો ઠેલ્યો,
| |
| {{space}} ભીતર મારું ઝળહળતું...
| |
| | |
| મેં તો મેડીએ દીવડો મેલ્યો
| |
| {{space}} કે મન મારું ઝળહળતું;
| |
| પછી ડમરો રેલમછેલ રેલ્યો
| |
| {{space}} કે વન મારું ઝળહળતું...
| |
| | |
| મેં તો કૂવા પર દીવડો મેલ્યો
| |
| {{space}} કે જળ મારુંં ઝળહળતું;
| |
| પછી છાંયામાં છાંયો સંકેલ્યો
| |
| {{space}} સકલ મારું ઝળહળતું...
| |
| | |
| મેં તો ખેતર પર દીવડો મેલ્યો,
| |
| {{space}} પાદર મારું ઝળહળતું;
| |
| પછી અવસર અજવાળાનો ખેલ્યો,
| |
| {{space}} અંતર મારું ઝળહળતું...
| |
| | |
| મેં તો ડુંગ૨ ૫૨ દીવડો મેલ્યો,
| |
| {{space}} ગગન મારું ઝળહળતું;
| |
| પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો,
| |
| {{space}} ભવન મારું ઝળહળતું...
| |
| </poem>
| |
| | |
| == ગોરંભો લઈ ગગન ઝળૂંભે! ==
| |
| | |
| <poem>
| |
| ગોરંભો લઈ ગગન ઝળૂંભે એક પડે ના ફોરું,
| |
| તારે ગામે ધોધમાર ને મારે ગામે કોરું!
| |
| | |
| પલળેલી પહેલી માટીની મહેક પવન લઈ આવે,
| |
| ઝરમર ઝરમર ઝીલવું અમને બહાર કોઈ બોલાવે,
| |
| આઘે ઊભું કોણ નીતરતું, કોણ આવતું ઓરું?...
| |
| | |
| નાગણ જેવી સીમ વછૂટી ધસી આવતી ઘરમાં,
| |
| ભીંતે ભીંતે ભાર ચડ્યા હું ભરત ભરું ઉંબરમાં,
| |
| ચાસ પડ્યા તારા ચૌટામાં, હું અંધારામાં અહીં ઓરુું...
| |
| | |
| મચ્છ તાણીને તારે મારગ મેઘાડંબર આજે,
| |
| નદીએ નીર ચડ્યાં ને ચાંદો નેવાં ઢાંકી જાગે,
| |
| મોર ઊડ્યા તારી ડુંગરિયે, ટહુકા અહીં હું દોરું...
| |
| | |
| ઉગમણું ચડવું ને અમને ઊતરવું આથમણું,
| |
| રાત ઢળે નીંદરમાં ઊઘલે સજ્યુંં ધજ્યું એક સમણું,
| |
| તારે ગોખે દીવા બળે, હું વાટ અહીં સંકોરું...
| |
| </poem>
| |
| | |
| == પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું! ==
| |
| | |
| <poem>
| |
| પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!
| |
| ચાંદો સૂરજ ચૉકી બાંધી, નભ ચેતાવી બેઠો છું...
| |
| | |
| પવન બધા પરકમ્મા કરતા, નવખંડ ધરતી ના’તી,
| |
| દશે દિશાઓ મંગળ ગાતી, છાયા સકલ સમાતી,
| |
| આખા અક્ષત, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું...
| |
| | |
| નહીં પિંડ, બ્રહ્માંડ નહીં, નહીં પુરુષ નહીં નારી,
| |
| ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊઘડે બારી,
| |
| સ્થંભ રચી બાવન ગજ ઊંચે, બાણ ચડાવી બેઠો છું....
| |
| | |
| ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા, જ્યોત શિખાઓ ચડી
| |
| ચંદ્રકળાઓ ચડી ગગનમાં, અનહદ નૂરની ઝડી,
| |
| ઈંગલા પિંગલા શૂનગઢ સોબત, શિખર સજાવી બેઠો છું...
| |
| | |
| નહીં ઉદય કે અસ્ત નહીં, નહીં મંડપ નહીં મેળા;
| |
| જલ થલ ગગન પવન નહીં પંખી, નહીં વાયક નહીં વેળા;
| |
| ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું...
| |
| પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું...
| |
| </poem>
| |
| | |
| == સતગુરુની સંગે રે.... ==
| |
| | |
| <poem>
| |
| મારા સતગુરુની સંગે રે, સતની વાતો થૈ!
| |
| હું તો આઠે પ્હોર ઉમંગે રે, સતની વાતો થૈ!
| |
| સતની વાતો થૈ, આખા ગામની ઘાત્યો ગૈ!
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે...
| |
| | |
| પહેલે પડદે પ્રથમ ઠેલી, મેલી ડેલી મૈં,
| |
| નહીં થાપન કે નહીં ઉથાપન, ભીંત કે ભાત્યો નૈં,
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
| |
| | |
| બીજે પડદે જળ સંકેલ્યું, ઓટ કે ભરતી નૈં,
| |
| નદી ખસેડી ના’તો હંસો, મોતી ખાતો મૈં,
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
| |
| | |
| ત્રીજે પડદે ચાંદો સૂરજ, છોડ્યા છેડે જૈ,
| |
| નહીં અંધારું નહીં અજવાળું, દિવસ કે રાત્યો નૈં,
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
| |
| | |
| ચોથે પડદે પવન પલાણ્યા, શઢ નહીં થંભી નહીં કૈં,
| |
| નહીં હણણણ નહીં હેષા, રેવંત રમતો થૈ થૈ થૈ,
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
| |
| | |
| પાંચમે પડદે ગગન ઉઘાડ્યું, ઘઢ નહીં, પંખી નહીં,
| |
| નહીં હદ અનહદ, નહીં સમય સ્થળ, શબદ સમાતો તૈં,
| |
| {{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે....
| |
| </poem>
| |
| | |
| == કૂવામાં પાણી ખારું આવ્યું છે! ==
| |
| | |
| <poem>
| |
| કૂવામાં પાણી ખારું આવ્યું છે,
| |
| આપણું જ ઓરેલું અંધારું આવ્યું છે!
| |
| | |
| કાઢ્યું છે નખ્ખોદ, નદીઓ, પહાડોનું,
| |
| શોધી આપો હોય જો સરનામું જંગલ ઝાડોનું!
| |
| માટી નહીં, માણસને ખોદો,
| |
| મેલું મન મજિયારું આવ્યું છે!
| |
| | |
| બધી વસંતો ફૂલોની દરખાસ્તો સાથે આવી છે,
| |
| આપણે તો વાદળ કાપી જળની છબી મઢાવી છે!
| |
| ઋતુઓમાં પણ રેત પૂરી છે,
| |
| રણ ક્યાં અણધાર્યું આવ્યું છે?
| |
| | |
| શું કરશો ખૂંટા મારીને, નળસરોવર નાનું ક્યાં છે?
| |
| છાલક વાગે સાઇબીરિયામાં, સારસનું મન છાનું ક્યાં છે?
| |
| સીમા સરહદ પારથી
| |
| સહિયારું આવ્યું છે!
| |
| | |
| આ છેડે શું પેલે છેડે, સૂરજ આવે જાય છે,
| |
| પાણી ને પરપોટા વચ્ચે પછીત મોટી થાય છે!
| |
| વધ વધ કરતી વાડનું નાકું જોઈ લો,
| |
| શ્વાસ વચ્ચેવચ્ચે ખોડીબારું આવ્યું છે!
| |
| </poem>
| |
| | |
| == ઝાડ થવાનું મન ==
| |
| | |
| <poem>
| |
| લીલાં લીલાં ઝાડ કે અમને ઝાડ થવાનું મન,
| |
| ઝાડ થવાનું મન કે અમને ચડવું ઊંચે ગગન!
| |
| | |
| લીલાં લીલાં ઝાડ કે અમને ડાળ થવાનું મન,
| |
| ડાળ થવાનું મન કે અમને ઝૂલવું વન-ઉપવન!
| |
| | |
| લીલાં લીલાં ઝાડ કે અમને પાન થવાનું મન,
| |
| પાન થવાનું મન પંખીનું ગાન થવાનું મન!
| |
| | |
| લીલાં લીલાં ઝાડ કે અમને ફૂલ થવાનું મન,
| |
| ફૂલ થવાનું મન કે ફોરમ લઈને ફરું પવન!
| |
| | |
| લીલાં લીલાં ઝાડ કે અમને થડ થવાનું મન,
| |
| થડ થવાનું મન અડીખમ પહાડ થવાનું મન!
| |
| | |
| લીલાં લીલાં ઝાડ કે અમને મૂળ થવાનું મન,
| |
| મૂળ થવાનું મન ધરાની ધૂળમાં થવું મગન!
| |
| </poem>
| |
| | |
| == ઉમૈડી! ==
| |
| | |
| <poem>
| |
| મારા વાડામેં ઉમૈડી,
| |
| ઉમૈડી લચકાલોર, અઢળક ઉમૈડી!
| |
| | |
| ઉમૈડી અધવચ ઉતારા,
| |
| અંદર અંધારું ઘોર, અઢળક ઉમૈડી!
| |
| | |
| ઉમૈડી હફરક હડદોલો,
| |
| હડદોલે ઝાઝું જોર, અઢળક ઉમૈડી!
| |
| | |
| ઉમૈડી અડધું વાડોલું,
| |
| અડધું ઊગ્યું કલશોર, અઢળક ઉમૈડી!
| |
| | |
| ઉમૈડી ઊઘલી અણધારી,
| |
| મહીં કાચા તણાતા દોર, અઢળક ઉમૈડી!
| |
| | |
| કોણે ઊંઘમાં વેડી ઉમૈડી?
| |
| સૈ! કોણે ઉડાડ્યા મોર, અઢળક ઉમૈડી!
| |
| </poem>
| |
| | |
| == મેડીનો મઘમઘ મોગરો ==
| |
| | |
| <poem>
| |
| અવળાસવળી ઓકળીઓના આરા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
| | |
| ચડતી વેલ ઢળતી વેલ આંખોમાં જવારા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
| | |
| તલપુર નગરી નખપુર નગરી ઝલમલ દીવડા ઠાર્યા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
| | |
| ચડતાં પાણી અડતાં પાણી આછરતા ઓવારા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
| | |
| તરતી હરણી ડૂબતી હરણી ડસિયા નવલખ તારા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
| | |
| કોરાં પાન કાચાં પાન કંકુના ભણકારા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
| | |
| લીલા ડુંગર લીલી દેરી, લીલાઘન મોભારા,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
| | |
| રણઝણ વેળા, રણઝણ ઘૂઘરી, રણઝણ રથ શણગાર્યો,
| |
| {{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે!
| |
| </poem>
| |
| | |
| == મેલો, દલપત, ડા’પણ મેલો... ==
| |