નરસિંહથી ન્હાનાલાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 6: Line 6:


{{ContentBox
{{ContentBox
|heading = નિવેદન
|heading = કૃતિ-પરિચય
|text =  
|text =  
{{Poem2Open}}
{{Poem2Open}}
2005નું વર્ષ ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દીનું વર્ષ હતું. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના 1905ના જૂનની 30મીએ અમદાવાદમાં કરવામાં આવી હતી. 2005ના વર્ષના આરંભે પરિષદની શતાબ્દી નિમિત્તે મારે લેખો લખવા અને/અથવા વ્યાખ્યાનો કરવાં એનો વિચાર મને સૂઝ્યો હતો. એ વિચાર મિત્રો સમક્ષ અવારનવાર પ્રગટ કર્યો હતો.
ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી નિમિત્તે ૨૦૦૫માં, દૈનિક વર્તમાનપત્ર 'ગુજરાત સમાચાર' માટે લખેલી સાપ્તાહિક કોલમનો આ ગ્રંથસ્થ અવતાર છે. ગુજરાતી સાહિત્યનાં ૪૦૦ વર્ષોના ઈતિહાસમાંથી ચૂંટેલા ૧૯ સાહિત્યકારોનાં જીવન અને સાહિત્ય વિશે, તથા પરિષદની જવાબદારી સમજાવતા બીજા ૮ લેખો આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. દૈનિક વર્તમાનપત્રના વાચક માટે લખાયેલાં હોઈ, આ લખાણોમાં વિદ્વત્તાપૂર્ણ વિવેચનનો અભાવ તરત જ વર્તાય છે. સામાન્ય વાચક માટે ગુજરાતી સાહિત્યનું વિહંગાવલોકન પ્રસ્તુત કરતું પુસ્તક એક આગવી પ્રતિભા ધરાવે છે.
આ સમય દરમિયાન એક દિવસ મારા મિત્ર અને ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી શ્રેયાંસ શાહ મને અચાનક મળી ગયા. મારો વિચાર એમના સુધી પહોંચ્યો હશે એથી એમણે મને પૂછ્યું, ‘તમે પરિષદની શતાબ્દી નિમિત્તે લેખો લખવાનો વિચાર કર્યો છે?’ મેં ‘હા’ કહી એટલે એમણે કહ્યું, ‘તમારા લેખો માટે ‘ગુજરાત સમાચાર’નાં પાનાં ખુલ્લાં છે.’ મેં એમની આ ઑફરનો સ્વીકાર કર્યો.
{{Right|'''- શૈલેશ પારેખ'''}}
આમ, આ લેખો પરિષદની શતાબ્દીના વર્ષ(2005-2006) દરમિયાન લખાયા હતા અને ‘ગુજરાત સમાચાર’ની પૂર્તિ – ‘રવિપૂર્તિ’ –માં પ્રગટ થયા હતા. હવે આ લેખો અહીં ‘નરસિંહથી ન્હાનાલાલ’ના શીર્ષકથી ગ્રંથરૂપે પ્રગટ થાય છે.
આ લેખો ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ કરવા માટે શ્રી શ્રેયાંસ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. લેખોનું ગ્રંથરૂપે પ્રકાશન કરવા માટે ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ના શ્રી મનુભાઈ શાહનો આભાર માનું છું. પ્રૂફ વાંચવા માટે શ્રી શિવજી આશરનો અત્યંત આભારી છું.
18 મે, 2016
{{Right|'''- નિરંજન ભગત'''}}
<br>
<br>
}}
}}

Latest revision as of 21:23, 22 July 2022

NtoN-Fronttitle.jpg


નરસિંહથી ન્હાનાલાલ

નિરંજન ભગત


કૃતિ-પરિચય

ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી નિમિત્તે ૨૦૦૫માં, દૈનિક વર્તમાનપત્ર 'ગુજરાત સમાચાર' માટે લખેલી સાપ્તાહિક કોલમનો આ ગ્રંથસ્થ અવતાર છે. ગુજરાતી સાહિત્યનાં ૪૦૦ વર્ષોના ઈતિહાસમાંથી ચૂંટેલા ૧૯ સાહિત્યકારોનાં જીવન અને સાહિત્ય વિશે, તથા પરિષદની જવાબદારી સમજાવતા બીજા ૮ લેખો આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. દૈનિક વર્તમાનપત્રના વાચક માટે લખાયેલાં હોઈ, આ લખાણોમાં વિદ્વત્તાપૂર્ણ વિવેચનનો અભાવ તરત જ વર્તાય છે. સામાન્ય વાચક માટે ગુજરાતી સાહિત્યનું વિહંગાવલોકન પ્રસ્તુત કરતું આ પુસ્તક એક આગવી પ્રતિભા ધરાવે છે. - શૈલેશ પારેખ