ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 48: Line 48:
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/લોકસાહિત્ય/લોકસાહિત્ય સમીક્ષા|લોકસાહિત્ય સમીક્ષા]]
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/લોકસાહિત્ય/લોકસાહિત્ય સમીક્ષા|લોકસાહિત્ય સમીક્ષા]]
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/લોકસાહિત્ય/લોકસાહિત્ય - ચારણી સાહિત્ય અભ્યાસ|લોકસાહિત્ય - ચારણી સાહિત્ય અભ્યાસ]]
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/લોકસાહિત્ય/લોકસાહિત્ય - ચારણી સાહિત્ય અભ્યાસ|લોકસાહિત્ય - ચારણી સાહિત્ય અભ્યાસ]]
== ભાષાવિજ્ઞાન ==
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વિવેચન/સંશોધન સમીક્ષા|સંશોધન સમીક્ષા]]
== ભાષાવિજ્ઞાન ==
== ભાષાવિજ્ઞાન ==
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/ભાષાવિજ્ઞાન/વ્યાકરણ, કોશ, સમીક્ષા અને અભ્યાસ|વ્યાકરણ, કોશ, સમીક્ષા અને અભ્યાસ]]
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/ભાષાવિજ્ઞાન/વ્યાકરણ, કોશ, સમીક્ષા અને અભ્યાસ|વ્યાકરણ, કોશ, સમીક્ષા અને અભ્યાસ]]

Revision as of 22:15, 10 May 2021

== સંપાદક: કિશોર વ્યાસ ==


આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.

૧ સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય, દલિતચેતના, ધબક, નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ. ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષના અંકો મળ્યા નથી), શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી. - કુલ ૨3 સામિયકો. આ સિવાયના સત્વ ગુમાવી બેઠેલા સામયિકોને અધવચ્ચે છોડી દીધા છે. મહામારીને કારણે કેટલાક અંકો પ્રાપ્ય થયા નથી. મહામારીમાં પ્રગટ સામયિકોની ઈ - કોપીને અહી સમાવી નથી.

૨ અડધા પાનમાં પ્રગટ પુસ્તક પરિચયોને અહીં છોડી દીધા છે. તેમ પરિસંવાદના અહેવાલોને બાકાત રાખ્યા છે.

સામયિક લેખસૂચિના વિભાગો

કવિતા

વાર્તા

નવલકથા

નાટક

નિબંધ

ચરિત્ર

પ્રવાસ

બાળસાહિત્ય

હાસ્યસાહિત્ય

લોકસાહિત્ય

ભાષાવિજ્ઞાન

વિવેચન

અન્ય

સાહિત્યચર્ચા

વિશેષાંકો