અનુક્રમણિકા :
નોંધ : લેખિકાઓનાં નામ જન્મવર્ષ પ્રમાણે ગોઠવ્યાં છે.
નામ | વાર્તા |
1. સરોજિની મહેતા (1898) |
દુઃખ કે સુખ |
2. લીલાવતી મુનશી (1899) |
વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા |
3. સૌદામિની મહેતા (1903) |
એકલવાયો જીવ |
4. વિનોદિની નીલકંઠ (1907) |
જો હું વાર્તાની નાયિકા હોત તો... |
5. રંભાબહેન ગાંધી (1911) |
જો અને તો |
6. સરલા શેઠ (1913) |
ચંડિકા |
7. લાભુબહેન મહેતા (1915) |
બિંદી |
8. વસુબહેન ભટ્ટ (1924) |
બંધાણી |
9. ધીરુબહેન પટેલ (1926) |
વિશ્રંભકથા |
10. કુન્દનિકા કાપડીઆ (1927) |
જવા દઈશું તમને |
11. પદ્મા ફડિયા (1928) |
પેટે દીકરો નહીં પાણો પડ્યો |
12. ભારતી વૈદ્ય (1929) |
બોલતું મૌન |
13. સરોજ પાઠક (1929) |
દુષ્ચક્ર |
14. હેમાંગિની રાનડે (1932) |
ગર્વ |
15. સવિતા રાણપુરા (1933) |
ફોટા |
16. પન્ના નાયક (1933) |
કથા નલિનભાઈની |
17. ભારતી ર. દવે (1934) |
આ ઘર |
18. મીનાક્ષી દીક્ષિત (1934) |
હીંચકો |
19. તારિણી દેસાઈ (1935) |
કિચૂડ કિચૂડ સાંકળ |
20. મંજુલા ગાડીત (1937) |
સેકન્ડ હેન્ડ |
21. દેવયાની દવે (1937) |
અતિતરાગના અરણ્યે |
22. ઉષા શેઠ (1938) |
વાડમાં પડ્યું બાકોરું |
23. ઈલા આરબ મહેતા (1938) |
શમિક, તું શું કહેશે? |
24. તરુલતા દવે (1938) |
નિશ્વાસ |
25. વર્ષા અડાલજા (1940) |
ગાંઠે બાંધ્યું આકાશ |
26. ભારતી દલાલ (1940) |
બે વિધવાની વારતા |
27. અંજલિ ખાંડવાળા (1940) |
શક્તિપાત |
28. જ્યોત્સના મિલન (1941) |
શંપા |
29. તરુલતા મહેતા (1942) |
ખંડિત |
30. સુવર્ણા (1942) |
કોઈ જુદો ગ્રહ |
31. વર્ષા દાસ (1942) |
મનગમતી કેદ |
32. રમીલા પી. મહેતા (1943) |
બે-પગલાં |
33. ભાનુમતિ શાહ (1943) |
હવે મળીશું કોર્ટમાં |
34. રશ્મિ જાગીરદાર (1943) |
એક શરત |
35. પ્રેરણા લીમડી (1944) |
કેમ ખોલી બારી |
36. પ્રીતિ સેનગુપ્તા (1945) |
સરસ પૂતળી |
37. હિમાંશી શેલત (1947) |
નાયકભેદ |
38. શ્રદ્ધા ત્રિવેદી (1948) |
ઊજળો વસ્તાર |
39. નિર્ઝરી મહેતા (1948) |
બાણશૈયા |
40. સ્વાતિ મેઢ (1949) |
બબુ ગાંડી |
41. ચંદ્રાબેન શ્રીમાળી (1950) |
ચણીબોર |
42. આશા વીરેન્દ્ર (1950) |
શું થયું? |
43. ઊર્મિલા વિક્રમ પાલેજા (1953) |
બળાત્કાર |
44. કલ્પના દેસાઈ (1953) |
હાથ ધોયા ! |
45. માયા દેસાઈ (1953) |
તમને શું ખબર પડે |
46. મેધા ત્રિવેદી (1953) |
ગ્રહણ |
47. દિના પંડ્યા (1954) |
ઓહવાટ |
48. દીના વચ્છરાજાની (1954) |
ગોળગોળ ધાણી |
49. બિન્દુ ભટ્ટ (1954) |
મંગળસૂત્ર |
50. નીલા સંઘવી (1954) |
માસ્ક |
51. ભારતી રાણે (1954) |
ઊલટા ફેરા |
52. લતા હિરાણી (1955) |
ઊભા રે’જો |
53. ગિરીમા ઘારેખાન (1955) |
ઘર |
54. કામિની મહેતા (1955) |
પથરો |
55. ગીતા ત્રિવેદી (1955) |
શમણાનું સાતત્ય |
56. નીલમ દોશી (1955) |
સંજુ દોડ્યો |
57. ઉષા ઉપાધ્યાય (1956) |
હું તો ચાલી |
58. વર્ષા તન્ના (1957) |
જેલ |
59. સંસ્કૃતિરાણી દેસાઈ (1958) |
સમયયાન |
60. ગીતા દેવદત્ત શુક્લ (1959) |
સિક્સટીન સિક્સટી |
61. દક્ષા પટેલ (1959) |
બારી |
62. આમ્રપાલી દેસાઈ (1959) |
પ્રાપ્તિ |
63. પ્રીતિ જરીવાલા (1959) |
દ્વિધા |
64. મીનાક્ષી ચંદારાણા (1959) |
ધુમ્મસનો જવાબ |
65. સોનલ પરીખ (1959) |
રીસ |
66. રેણુકા દવે (1960) |
પૂરણપોળી |
67. મીનલ દવે (1960) |
ઉંબરો |
68. કાલિન્દી પરીખ (1960) |
સિગારેટ |
69. પ્રજ્ઞા પટેલ (1960) |
તરાપો |
70. સુષમા શેઠ (1960) |
શૂન્યાવકાશ |
71. અન્નપૂર્ણા મેકવાન (1961) |
સરપ્રાઈઝ |
72. સોનલદે એમ. દેસાઈ (1961) |
માલિનીબેન કોણ છે? |
73. પારુલ કંદર્પ દેસાઈ (1961) |
ભણકાર |
74. દક્ષા સંઘવી (1962) |
ત્રેપનમું પત્તું |
75. અશ્વિની બાપટ (1962) | કવિતાઓના રસ્તે |
76. ગીરા ભટ્ટ (1962) |
કેડો |
77. દિના રાયચુરા (1962) |
પી.આર. |
78. વંદના ભટ્ટ (1963) |
કીર્તિમંદિર |
79. હાસ્યદા પંડ્યા (1963) |
ચટાઈ |
80. યામિની પટેલ (1963) |
માનતા |
81. માના વ્યાસ (1964) |
અસમજ |
82. દીપ્તિ વચ્છરાજાની (1964) |
ફળશ્રુતિ |
83. સુનિતા મજીઠિયા (ચૌધરી) (1964) |
આકડાનું ફૂલ |
84. મીતા ભાસ્કર મેવાડા (1965) |
ઉંબરો |
85. રીના મહેતા (1965) |
ઓળંગવું |
86. ગીતા માણેક (1965) |
પિત્ઝા |
87. નંદિતા ઠાકોર (1965) |
હૂંફ |
88. સ્વાતિ ધ્રુવ નાયક (1966) |
મહાભિનિષ્ક્રમણ |
89. રેણુકા એચ. પટેલ (1966) |
મીરાંનું ઘર |
90. રાજશ્રી વળિયા (1966) |
ખારાં પાણી |
91. શ્રેયા સંઘવી શાહ (1966) |
સામેના ઓરડાનો પડછાયો |
92. કાજલ ઓઝા વૈદ્ય (1966) |
સવાલ |
93. ગોપાલી બુચ (1967) |
પોટલાં |
94. મોના જોષી (1967) |
ગાંઠ |
95. અર્ચિતા પંડ્યા (1967) |
વર્તુળનો ખુલ્લો છેડો |
96. મમતા પટેલ (1967) |
બળાત્કાર |
97. મીતા ત્રિવેદી (1968) |
અનર્થ |
98. પારુલ બારોટ (1969) |
ડાઘ |
99. નીતા જોશી (1970) |
ડચૂરો |
100. પારુલ ખખ્ખર (1970) |
ગામ : બળેલ પિપળિયા |
101. નેહા નીતિન ગોલે (1971) |
બાલસહજ પ્રશ્ન |
102. જયશ્રી ચૌધરી (1971) |
મૂરખ છોકરી |
103. રાજુલ ભાનુશાલી (1972) |
ખિસ્સાગમન |
104. મોના પાત્રાવાલા (1972) |
રાની બિલાડો |
105. મલયા પાઠક (1973) |
ઢીલ કે પેચ |
106. રેખાબા સરવૈયા (1973) |
મુક્તિ |
107. છાયા ત્રિવેદી (1974) |
ઘાબાજરિયું |
108. નસીમ મહુવાકર (1974) |
ઉપરતળે |
109. રેના સુથાર (1974) |
ધુમાડાની આરપાર |
110. છાયા ઉપાધ્યાય (1974) |
અહલ્યાના રામ |
111. દેવાંગી ભટ્ટ (1976) |
સિલાઈ |
112. કોશા રાવલ (1976) |
લોકડાઉન |
113. રાધિકા પટેલ (1976) |
ડોગબેલ્ટ |
114. નેહા અનિષ ગાંધી (1976) |
સળવળાટ |
115. પૂજા તત્સત્ (1976) |
તાવ |
116. એકતા નીરવ દોશી (1977) |
બ્રેવ ગર્લ |
117. રાજેશ્વરી પટેલ (1979) |
તીતીઘોડો |
118. રૂપા લખલાણી (1980) |
તીરાડ |
119. અમિતા પંચાલ (1980) |
અટ્ટહાસ્ય |
120. સમીરા દેખૈયા પાત્રાવાલા (1983) |
મેટ્રો |
121. શ્રદ્ધા ભટ્ટ (1983) |
અસ્પર્શ |
122. પ્રિયંકા જોશી (1984) |
અરુણોદય |
123. દિવ્યા જાદવ (1986) |
સાહેબ એક વાત કહું? |
124. મોના લિયા (1989) |
એ પાંચ દિવસો |
125. ચાર્વી ભટ્ટ (1997) |
કીકલો |
126. નયના પટેલ |
ગોડ બ્લેસ હર ! |
127. નીતિ દવે |
ભીની ક્ષણો |
128. પૂર્વી એન. ઉપાધ્યાય |
ચંદરીની મા |
□ પરિશિષ્ટ : ગુજરાતી સ્ત્રીવાર્તાકારોની સૂચિ |
જે બહેનોની વાર્તા સંપાદકની નજર બહાર રહી ગઈ હોય એ બહેનો પોતાની વાર્તા સંપાદકને મેઈલ કરશે તો આ પુસ્તકમાં એને સમાવી લેવામાં આવશે. વાર્તાની વર્ડ ફાઈલ અને પીડીએફ બંને મોકલવાની રહેશે. મેઈલ એડ્રેસ skvijaliwala@yahoo.com છે તેની નોંધ લેવી.
–એકત્ર ફાઉન્ડેશન