User:Meghdhanu/Sandbox/નારીસંપદા : ટૂંકી વાર્તા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



Nari Sampada-Varta-title.1.jpg


ગુજરાતી નારીસંપદા : ટૂંકી વાર્તા
સો વર્ષની વાર્તાઓ

સંપાદક: શરીફા વીજળીવાળા


પ્રારંભિક


અનુક્રમણિકા :

નામ જન્મની વિગત વાર્તા
      1.      સરોજિની મહેતા 12-11-1898 થી 1977 દુઃખ કે સુખ
      2.      લીલાવતી મુનશી 23-05-1899 – 06-01-1978 વનમાળાની ડાયરીમાંથી કેટલાક ઉતારા
      3.      સૌદામિની મહેતા 18-11-1903 થી 17-12-1989 એકલવાયો જીવ
      4.      વિનોદિની નીલકંઠ 09-02-1907 થી 29-11-1987 જો હું વાર્તાની નાયિકા હોત તો...
      5.      રંભાબહેન ગાંધી 27-04-1911 થી 29-03-1986 જો અને તો
      6.      સરલા શેઠ 20-07-1913 ચંડિકા
      7.      લાભુબહેન મહેતા 17-12-1915 થી 07-04-1994 બિંદી
      8.      વસુબહેન ભટ્ટ 23-03-1924 થી 13-12-2020 બંધાણી
      9.      ધીરુબહેન પટેલ 29-05-1926 થી 10-03-2023 વિશ્રંભકથા
     10.     કુન્દનિકા કાપડીઆ 11-01-1927 થી 30-04-2020 જવા દઈશું તમને
     11.     પદ્મા ફડિયા 23-04-1928 પેટે દીકરો નહીં પાણો પડ્યો
     12.     ભારતી વૈદ્ય 03-03-1929 બોલતું મૌન
     13.     સરોજ પાઠક 01-06-1929 – 16-04-1989 દુષ્ચક્ર
     14.     હેમાંગિની રાનડે 15-07-1932 ગર્વ
     15.     સવિતા રાણપુરા 28-10-1933 થી 12-08-1977 ફોટા
     16.     પન્ના નાયક 28-12-1933 કથા નલિનભાઈની
     17.     ભારતી ર. દવે 06-10-1934 આ ઘર
     18.     મીનાક્ષી દીક્ષિત 03-12-1934 હીંચકો
     19.     તારિણી દેસાઈ 22-12-1935 કિચૂડ કિચૂડ સાંકળ
     20.     મંજુલા ગાડીત 26-02-1937 સેકન્ડ હેન્ડ
     21.     દેવયાની દવે 15-11-1937 અતિતરાગના અરણ્યે
     22.     ઉષા શેઠ 09-06-1938 વાડમાં પડ્યું બાકોરું
     23.     ઈલા આરબ મહેતા 16-06-1938 શમિક, તું શું કહેશે?
     24.     તરુલતા દવે 19-09-1938 નિશ્વાસ
     25.     વર્ષા અડાલજા 10-04-1940 ગાંઠે બાંધ્યું આકાશ
     26.     ભારતી દલાલ 25-05-1940 બે વિધવાની વારતા
     27.     અંજલિ ખાંડવાળા 21-09-1940 થી 11-04-2019 શક્તિપાત
     28.     જ્યોત્સના મિલન 19-07-1941 થી 05-05-2014 શંપા
     29.     તરુલતા મહેતા 21-06-1942 ખંડિત
     30.     સુવર્ણા 16-10-1942 કોઈ જુદો ગ્રહ
     31.     વર્ષા દાસ 09-11-1942 મનગમતી કેદ
     32.     રમીલા પી. મહેતા 1943 બે-પગલાં
     33.     ભાનુમતિ શાહ 06-01-1943 હવે મળીશું કોર્ટમાં
     34.     રશ્મિ જાગીરદાર 15-08-1943 એક શરત
     35.     પ્રેરણા લીમડી 26-07-1944 કેમ ખોલી બારી
     36.     પ્રીતિ સેનગુપ્તા 17-05-1945 સરસ પૂતળી
     37.     હિમાંશી શેલત 08-01-1947 નાયકભેદ
     38.     શ્રદ્ધા ત્રિવેદી 02-08-1948 ઊજળો વસ્તાર
     39.     નિર્ઝરી મહેતા 10-09-1948 બાણશૈયા
     40.     સ્વાતિ મેઢ 17-05-1949 બબુ ગાંડી
     41.     ચંદ્રાબેન શ્રીમાળી 03-08-1950 ચણીબોર
     42.     આશા વીરેન્દ્ર 02-09-1950 શું થયું?
     43.     ઊર્મિલા વિક્રમ પાલેજા 01-05-1953 બળાત્કાર
     44.     કલ્પના દેસાઈ 13-06-1953 હાથ ધોયા !
     45.     મેધા ત્રિવેદી 11-08-1953 ગ્રહણ
     46.     દિના પંડ્યા 09-04-1954 ઓહવાટ
     47.     દીના વચ્છરાજાની 10-07-1954 ગોળગોળ ધાણી
     48.     બિન્દુ ભટ્ટ 18-09-1954 મંગળસૂત્ર
     49.     નીલા સંઘવી 01-10-1954 માસ્ક
     50.     ભારતી રાણે 26-12-1954 ઊલટા ફેરા
     51.     લતા હિરાણી 27-02-1955 ઊભા રે’જો
     52.     ગિરીમા ઘારેખાન 28-02-1955 ઘર
     53.     કામિની મહેતા 02-05-1955 પથરો
     54.     ગીતા ત્રિવેદી 26-09-1955 શમણાનું સાતત્ય
     55.     નીલમ દોશી 06-12-1955 સંજુ દોડ્યો
     56.     ઉષા ઉપાધ્યાય 07-06-1956 હું તો ચાલી
     57.     વર્ષા તન્ના 24-07-1957 જેલ
     58.     સંસ્કૃતિરાણી દેસાઈ 01-10-1958 સમયયાન
     59.     ગીતા દેવદત્ત શુક્લ 14-01-1959 સિક્સટીન સિક્સટી
     60.     દક્ષા પટેલ 15-01-1959 બારી
     61.     આમ્રપાલી દેસાઈ 16-06-1959 પ્રાપ્તિ
     62.     પ્રીતિ જરીવાલા 16-06-1959 દ્વિધા
     63.     મીનાક્ષી ચંદારાણા 03-09-1959 ધુમ્મસનો જવાબ
     64.     સોનલ પરીખ 10-10-1959 રીસ
     65.     રેણુકા દવે 17-02-1960 પૂરણપોળી
     66.     મીનલ દવે 09-03-1960 ઉંબરો
     67.     કાલિન્દી પરીખ 25-09-1960 સિગારેટ
     68.     પ્રજ્ઞા પટેલ 15-11-1960 તરાપો
     69.     સુષમા શેઠ 24-12-1960 શૂન્યાવકાશ
     70.     અન્નપૂર્ણા મેકવાન 09-06-1961 સરપ્રાઈઝ
     71.     સોનલદે એમ. દેસાઈ 20-09-1961 માલિનીબેન કોણ છે?
     72.     પારુલ કંદર્પ દેસાઈ 29-12-1961 ભણકાર
     73.     દક્ષા સંઘવી 04-04-1962 ત્રેપનમું પત્તું
     74.     અશ્વિની બાપટ 06-04-1962 કવિતાઓના રસ્તે
     75.     ગીરા ભટ્ટ 04-12-1962 કેડો
     76.     દિના રાયચુરા 05-12-1962 પી.આર.
     77.     વંદના ભટ્ટ 07-01-1963 કીર્તિમંદિર
     78.     હાસ્યદા પંડ્યા 21-07-1963 ચટાઈ
     79.     યામિની પટેલ 21-10-1963 માનતા
     80.     માના વ્યાસ 08-05-1964 અસમજ
     81.     દીપ્તિ વચ્છરાજાની 27-08-1964 ફળશ્રુતિ
     82.     સુનિતા મજીઠિયા (ચૌધરી) 12-12-1964 આકડાનું ફૂલ
     83.     મીતા ભાસ્કર મેવાડા 04-07-1965 ઉંબરો
     84.     રીના મહેતા 02-09-1965 ઓળંગવું
     85.     ગીતા માણેક 08-10-1965 પિત્ઝા
     86.     નંદિતા ઠાકોર 28-10-1965 હૂંફ
     87.     સ્વાતિ ધ્રુવ નાયક 27-06-1966 મહાભિનિષ્ક્રમણ
     88.     રેણુકા એચ. પટેલ 13-07-1966 મીરાંનું ઘર
     89.     રાજશ્રી વળિયા 18-09-1966 ખારાં પાણી
     90.     શ્રેયા સંઘવી શાહ (1966) 24-09-1966 સામેના ઓરડાનો પડછાયો
     90.     કાજલ ઓઝા વૈદ્ય 29-10-1966 સવાલ
     91.     ગોપાલી બુચ 17-09-1967 પોટલાં
     92.     મોના જોષી 26-10-1967 ગાંઠ
     93.     અર્ચિતા પંડ્યા 14-11-1967 વર્તુળનો ખુલ્લો છેડો
     94.     મમતા પટેલ 25-11-1967 બળાત્કાર
     95.     મીતા ત્રિવેદી 09-04-1968 અનર્થ
     96.     પારુલ બારોટ 06-12-1969 ડાઘ
     97.     નીતા જોશી 01-02-1970 ડચૂરો
     98.     પારુલ ખખ્ખર 10-07-1970 ગામ : બળેલ પિપળિયા
     99.     નેહા નીતિન ગોલે 18-01-1971 બાલસહજ પ્રશ્ન
     100.     જયશ્રી ચૌધરી 01-05-1971 મૂરખ છોકરી
     101.     રાજુલ ભાનુશાલી 18-07-1972 ખિસ્સાગમન
     102.     મલયા પાઠક 21-01-1973 ઢીલ કે પેચ
     103.     રેખાબા સરવૈયા 15-05-1973 મુક્તિ
     104.     છાયા ત્રિવેદી 31-03-1974 ઘાબાજરિયું
     105.     નસીમ મહુવાકર 23-04-1974 ઉપરતળે
     106.     રેના સુથાર 23-08-1974 ધુમાડાની આરપાર
     107.     છાયા ઉપાધ્યાય 04-11-1974 અહલ્યાના રામ
     108.     દેવાંગી ભટ્ટ 26-04-1976 સિલાઈ
     109.     કોશા રાવલ 12-02-1976 લોકડાઉન
     110.     રાધિકા પટેલ 26-09-1976 ડોગબેલ્ટ
     111.     નેહા અનિષ ગાંધી 28-09-1976 સળવળાટ
     112.     પૂજા તત્સત્ 16-12-1976 તાવ
     113.     એકતા નીરવ દોશી 27-01-1977 બ્રેવ ગર્લ
     114.     રાજેશ્વરી પટેલ 01-07-1979 તીતીઘોડો
     115.     રૂપા લખલાણી 03-06-1980 તીરાડ
     116.     અમિતા પંચાલ 07-07-1980 અટ્ટહાસ્ય
     117.     સમીરા દેખૈયા પાત્રાવાલા 14-07-1983 મેટ્રો
     118.     શ્રદ્ધા ભટ્ટ 17-10-1983 અસ્પર્શ
     119.     પ્રિયંકા જોશી 25-09-1984 અરુણોદય
     120.     દિવ્યા જાદવ 11-12-1986 સાહેબ એક વાત કહું?
     121.     મોના લિયા 26-09-1989 એ પાંચ દિવસો
     122.     ચાર્વી ભટ્ટ 10-12-1997 કીકલો
     123.     નયના પટેલ ગોડ બ્લેસ હર !
     124.     નીતિ દવે ભીની ક્ષણો
     125.     પૂર્વી એન. ઉપાધ્યાય ચંદરીની મા
     126.     માયા દેસાઈ તમને શું ખબર પડે
     127.     મોના પાત્રાવાલા રાની બિલાડો