ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 58: | Line 58: | ||
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/અન્ય/વ્યાપક સમીક્ષા|વ્યાપક સમીક્ષા]] | ** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/અન્ય/વ્યાપક સમીક્ષા|વ્યાપક સમીક્ષા]] | ||
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/અન્ય/વ્યાપક અભ્યાસ|વ્યાપક અભ્યાસ]] | ** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/અન્ય/વ્યાપક અભ્યાસ|વ્યાપક અભ્યાસ]] | ||
== કેફિયત - મુલાકાત વગેરે == | |||
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કેફિયત - મુલાકાત વગેરે|કેફિયત - મુલાકાત વગેરે]] | |||
== સાહિત્યચર્ચા == | == સાહિત્યચર્ચા == |
Revision as of 16:30, 11 May 2021
== સંપાદક: કિશોર વ્યાસ ==
આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.
૧ સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય, દલિતચેતના, ધબક, નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ. ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષના અંકો મળ્યા નથી), શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી. - કુલ ૨3 સામિયકો. આ સિવાયના સત્વ ગુમાવી બેઠેલા સામયિકોને અધવચ્ચે છોડી દીધા છે. મહામારીને કારણે કેટલાક અંકો પ્રાપ્ય થયા નથી. મહામારીમાં પ્રગટ સામયિકોની ઈ - કોપીને અહી સમાવી નથી.
૨ અડધા પાનમાં પ્રગટ પુસ્તક પરિચયોને અહીં છોડી દીધા છે. તેમ પરિસંવાદના અહેવાલોને બાકાત રાખ્યા છે.