એકતારો

From Ekatra Wiki
Revision as of 16:03, 12 January 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search



14.jpg


એકતારો

ઝવેરચંદ મેઘાણી


એકતારો

અનુક્રમ

વિદાય

શબ્દોના સોદાગરને—
નવાં કલેવર ધરો!
ભ્રાંતિ
હજી શું બાકી હશે!
સર્જનસંહારની જોડલી
અદીઠી આગના ઓલવનારા
સમશેર તારી ભોંઠી પડી રે
હિન્દીજન
લોકેશ્વરનો સેતબંધુ
વર્ષા
પૃથ્વીનાં સાવ કાં બાળ પાછાં વળે
ધરણીને દેવ સમાં વરદાન
નધણીઆતી નથી
મને વેચશો મા!
નિરર્થક તૈયારીઓ
દ્યો ઠેલા!
કેમ કરે? કાયદો નૈ!
દૂબળાની નારી
‘ગરીબોદ્વાર'ની ચાલાકીઓ
પરદેશીઓને : પાતકીઓને : યોદ્ધાઓને
કાંતનારાં
બજો બજો ગંભીર ઘોર આરતી
હસતા હિમાદ્રિને
ફાટશે અગ્નિથંભો ને—
કાળનું વંદન
હું બધાયનો ગુલામ!
સંધ્યાવેળા
કોઈ પૂછે કે—
પુત્રની વાટ જોતી
ખમા! ખમા! લખવાર, એવા આગેવાનને
જન્મભોમના અનુતાપ
ભર ભર છાંટું અંજલિ
વીર જતીન્દ્રનાં સંભારણાં
નૂતન યુગના જોગંદર જગદીશને—
અણવંચાયેલા અગમ સંદેશા
સાહિત્યની બારમાસી
અનાદર પામેલી લેખિનીનો પત્ર
ઉચ્ચ મસ્તક
તકદીરને ત્રોફનારી
યજ્ઞ—ધૂપ
મોતનાં કંકુ-ઘોળણ
અસહ્ય વાત
શૉફરની દિવાળી
ગરજ કોને?
વધુ ન માગ્યું
બંદૂકની આડશે આખરી ગાન
સલામો
મોરપીંછનાં મૂલ
એક ડાંગે એક ડચકારે
પશુ-નકલની પ્રગતિ
અભેદને આરે
જુદાઈના જંગલમાંથી
ધીમાં ધીમાં લોચન ખોલો રે
પ્રથમ પ્રસિદ્ધિ
ટિપ્પણ

વિદાય