ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 15: Line 15:
|title = પ્રારંભ
|title = પ્રારંભ
|content =  
|content =  
* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦|આ સૂચિની કેટલીક વિગતો]]
* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/આ સૂચિની કેટલીક વિગતો|આ સૂચિની કેટલીક વિગતો]]
* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦|સામયિક લેખ સૂચિની રજત-જયંતિ!]]
* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/સામયિક લેખ સૂચિની રજત-જયંતિ|સામયિક લેખ સૂચિની રજત-જયંતિ!]]
}}
}}



Revision as of 20:35, 24 May 2021

સામયિક લેખ સૂચિ title.jpg.jpg


સંપાદક: કિશોર વ્યાસ


આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.

૧ સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય, દલિતચેતના, ધબક, નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ, ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષના અંકો મળ્યા નથી), શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી. - કુલ ૨૩ સામિયકો. આ સિવાયના સત્વ ગુમાવી બેઠેલા સામયિકોને અધવચ્ચે છોડી દીધા છે. મહામારીને કારણે કેટલાક અંકો પ્રાપ્ય થયા નથી. મહામારીમાં પ્રગટ સામયિકોની ઈ - કોપીને અહી સમાવી નથી.

૨ અડધા પાનમાં પ્રગટ પુસ્તક પરિચયોને અહીં છોડી દીધા છે. તેમ પરિસંવાદના અહેવાલોને બાકાત રાખ્યા છે.

પ્રારંભ


કવિતા

વાર્તા

નવલકથા

નાટક

નિબંધ

ચરિત્ર

પ્રવાસ

બાળસાહિત્ય

હાસ્યસાહિત્ય

લોકસાહિત્ય

ભાષાવિજ્ઞાન

વિવેચન

અન્ય

સાહિત્યચર્ચા

કેફિયત - મુલાકાત વગેરે

વિશેષાંકો