સાહિત્યચર્યા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 58: | Line 58: | ||
* [[સાહિત્યચર્યા/સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’|સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’]] | * [[સાહિત્યચર્યા/સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’|સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’]] | ||
* [[સાહિત્યચર્યા/નેપથ્યે|નેપથ્યે]] | * [[સાહિત્યચર્યા/નેપથ્યે|નેપથ્યે]] | ||
* [[સાહિત્યચર્યા/એક અપૂર્વ કાવ્યસંચય|એક અપૂર્વ કાવ્યસંચય]] | |||
* [[સાહિત્યચર્યા/‘કવિલોક’|‘કવિલોક’]] | |||
* [[સાહિત્યચર્યા/‘વનવેલી’ – અનિયતકાલિક|‘વનવેલી’ – અનિયતકાલિક]] | |||
* [[સાહિત્યચર્યા/નહેરુનો મિજાજ : બે પ્રસંગો|નહેરુનો મિજાજ : બે પ્રસંગો]] | |||
* [[સાહિત્યચર્યા/સુન્દરમ્ – એક અંજલિ|સુન્દરમ્ – એક અંજલિ]] | |||
* [[સાહિત્યચર્યા/સંતપ્રસાદ ભટ્ટ|સંતપ્રસાદ ભટ્ટ]] | |||
* [[સાહિત્યચર્યા/સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે|સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે]] | |||
* [[સાહિત્યચર્યા/કવિતા આલોકિત કરે!|કવિતા આલોકિત કરે!]] | |||
* [[સાહિત્યચર્યા/મારી સર્જનપ્રક્રિયા|મારી સર્જનપ્રક્રિયા]] | |||
* [[સાહિત્યચર્યા/પ્રશ્નોત્તરી-૧|પ્રશ્નોત્તરી-૧]] | |||
* [[સાહિત્યચર્યા/પ્રશ્નોત્તરી-૨|પ્રશ્નોત્તરી-૨]] | |||
<br> | <br> | ||
<hr> | <hr> | ||
[[Category:નિરંજન ભગત]] | [[Category:નિરંજન ભગત]] |
Revision as of 08:27, 14 July 2022
‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો ૧૯૯૭માં પ્રગટ થયા હતા. એમાં ૧૯૫૧થી ૧૯૯૬ લગીનાં સાડા ચાર દાયકાના દીર્ઘ સમયનાં લખાણો પ્રસ્તુત થયાં હતાં. એથી એ આઠ ગ્રંથોમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય હતું. ‘સાહિત્યચર્યા’માં ૧૯૯૭ પૂર્વેનાં લખાણોમાંથી અને ૧૯૯૭થી આજ લગીનાં લખાણોમાંથી કેટલાંક લખાણો પ્રગટ થયાં છે. એથી એમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય નથી. ‘સ્વાધ્યાયલોક’ના ‘નિવેદન’માં આ અંગેનો ઇશારો હતો. એથી વિવિધ સાહિત્યિક વિષયનાં લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’ શીર્ષકથી નહિ, પણ ‘સાહિત્યચર્યા’ શીર્ષકથી અહીં પ્રગટ થાય છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે. હજુ પણ સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. એ સૌ લખાણોએ ભવિષ્યમાં પ્રકાશન માટે પ્રતીક્ષા કરવી રહી. ‘સાહિત્યચર્યા’માંનાં કેટલાંક લખાણો વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયાં હતાં.એ સૌ સામયિકોના તંત્રીઓ-પ્રકાશકોનો અહીં એક સાથે આભાર માનું છું. - નિરંજન ભગત
- પ્રારંભિક
- કવિની સામાજિક ભૂમિકા
- વિદાયવચન
- સર્જકની સ્વતંત્રતા
- કાયદો નહિ, કવિતા
- પેરિક્લીસને પ્રગટ કરો!
- વ્યવહારપુરુષો અને સાહિત્ય
- સિડ્નીની સહાનુકંપા
- બાયરનનું સાહસ
- કીટ્સની છન્દ-પ્રતિભા
- ટેનિસન
- લોકહૃદયમાં હાર્ડી
- બ્લૅન્ક વર્સ
- ફ્રી વર્સ
- પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી
- ઇંગ્લંડ અને ભારત
- થિયોક્રિટસ
- ફ્રેન્ચ સાહિત્ય
- શાર્લ બોદલેર
- ત્રિસ્તાં ઝારા
- પિરાન્દેલોની નાટ્યપ્રતિભા
- એડવર્ડ ટેઇલર
- અમરત્વનો સંચય
- અમેરિકા અને ભારત
- પરમેશ્વરની પ્રયોગશાળા
- ‘મા’ – એકાક્ષરી મંત્ર
- પથેર પાંચાલી’ : જોયા વિના કેમ જિવાય?
- ગુરુ-શિષ્ય સંવાદ
- તુ ફુ
- જપાન અને અમેરિકા
- કલાકારની દૃષ્ટિ
- અર્વાચીન ગુજરાતી કવિતા
- મણિ-બાલ મૃત્યુશતાબ્દી પ્રસંગે
- ૨૦મી સદીનું ગુજરાતી સાહિત્ય
- ‘મા’ – એકાક્ષરી મંત્ર
- ગુજરાતી સાહિત્ય અને ૨૧મી સદી
- ‘ધ્વનિ’ અને પ્રતિધ્વનિ
- નારીસંવેદનાની નવલકથા : ‘કદલીવન’
- સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’
- નેપથ્યે
- એક અપૂર્વ કાવ્યસંચય
- ‘કવિલોક’
- ‘વનવેલી’ – અનિયતકાલિક
- નહેરુનો મિજાજ : બે પ્રસંગો
- સુન્દરમ્ – એક અંજલિ
- સંતપ્રસાદ ભટ્ટ
- સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે
- કવિતા આલોકિત કરે!
- મારી સર્જનપ્રક્રિયા
- પ્રશ્નોત્તરી-૧
- પ્રશ્નોત્તરી-૨