કૃતિ-પરિચય
૧૯૪૯થી ગદ્યલેખનમાં પ્રવૃત્ત થયેલા નિરંજન ભગત, ગદ્યને ગ્રંથસ્થ કરવામાં હંમેશા શિથિલ અભિગમ ધરાવતા હતા. ૧૯૯૭માં ‘સ્વાધ્યાયલોક’ના ૮ ભાગમાં ૪૮ વર્ષમાં લખેલાં મોટા ભાગનાં લખાણોને પ્રગટ કર્યા પછી, ૨૦૦૪માં, તેઓ ‘સાહિત્યચર્યા’ પ્રગટ કરે છે જેમાં ૧૯૯૭ પહેલાં લખાયેલાં પણ ‘સ્વાધ્યાયલોક’માં ન સમાવાયેલા તેમ જ ૧૯૯૭ અને ૨૦૦૪ વચ્ચે લખાયેલા લેખોનો સમાવેશ કરે છે. લેખક નિવેદનમાં કહે છે કે,
- ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે.'
— શૈલેશ પારેખ
- પ્રારંભિક
- કવિની સામાજિક ભૂમિકા
- વિદાયવચન
- સર્જકની સ્વતંત્રતા
- કાયદો નહિ, કવિતા
- પેરિક્લીસને પ્રગટ કરો!
- વ્યવહારપુરુષો અને સાહિત્ય
- સિડ્નીની સહાનુકંપા
- બાયરનનું સાહસ
- કીટ્સની છન્દ-પ્રતિભા
- ટેનિસન
- લોકહૃદયમાં હાર્ડી
- બ્લૅન્ક વર્સ
- ફ્રી વર્સ
- પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી
- ઇંગ્લંડ અને ભારત
- થિયોક્રિટસ
- ફ્રેન્ચ સાહિત્ય
- શાર્લ બોદલેર
- ત્રિસ્તાં ઝારા
- પિરાન્દેલોની નાટ્યપ્રતિભા
- એડવર્ડ ટેઇલર
- અમરત્વનો સંચય
- અમેરિકા અને ભારત
- પરમેશ્વરની પ્રયોગશાળા
- ‘મા’ – એકાક્ષરી મંત્ર
- પથેર પાંચાલી’ : જોયા વિના કેમ જિવાય?
- ગુરુ-શિષ્ય સંવાદ
- તુ ફુ
- જપાન અને અમેરિકા
- કલાકારની દૃષ્ટિ
- અર્વાચીન ગુજરાતી કવિતા
- મણિ-બાલ મૃત્યુશતાબ્દી પ્રસંગે
- ૨૦મી સદીનું ગુજરાતી સાહિત્ય
- ગુજરાતી સાહિત્ય અને ૨૧મી સદી
- ‘ધ્વનિ’ અને પ્રતિધ્વનિ
- નારીસંવેદનાની નવલકથા : ‘કદલીવન’
- સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’
- નેપથ્યે
- એક અપૂર્વ કાવ્યસંચય
- ‘કવિલોક’
- ‘વનવેલી’ – અનિયતકાલિક
- નહેરુનો મિજાજ : બે પ્રસંગો
- સુન્દરમ્ – એક અંજલિ
- સંતપ્રસાદ ભટ્ટ
- સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે
- કવિતા આલોકિત કરે!
- મારી સર્જનપ્રક્રિયા
- પ્રશ્નોત્તરી-૧
- પ્રશ્નોત્તરી-૨