ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
<tr>  
<tr>  
<div style="background: #ffffff; padding-top: 0.1em; padding-bottom: 0.1em; text-align: center; font-size: larger; width: 100%"> સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ  સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવાં પુસ્તકો ‘સંદર્ભ-વિશેષ શ્રેણી' હેઠળ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે.

એમાં સામયિક-આધારિત લેખસૂચિઓ, કર્તાઓ(સર્જકો, વિવેચકો) તથા કૃતિઓ(પુસ્તકો) અંગેની સંદર્ભસૂચિઓ, કર્તા-કૃતિ પરિચય-કોશ, સાહિત્ય-સંજ્ઞાઓ અંગેના કોશ, વગેરેને આવરી લેવાનો અમારો પ્રયત્ન રહેશે.

આ પ્રકલ્પમાં પરામર્શક તરીકે શ્રી રમણ સોનીનો સહયોગ મળવાનો છે એનો આનંદ છે.
 
  સંદર્ભ-પુસ્તકોના ઈ-પ્રકાશનનો એક મોટો લાભ અભ્યાસીઓને એ મળી શકશે કે એમાં સદ્ય-નિર્દેશ(Navigation)ની વ્યવસ્થા હોવાથી, પુસ્તકની અસંખ્ય વિગતોમાંથી પોતાને ઇચ્છિત ને જરૂરી વિગત સુધી તરત પહોંચી શકાશે.

એના પહેલા મણકારૂપે અમે શ્રી કિશોર વ્યાસે તૈયાર કરેલી સામયિક લેખ સૂચિ 2016-2020 પ્રગટ કરીએ છીએ.

Revision as of 20:44, 31 May 2021

સામયિક લેખ સૂચિ title.jpg.jpg

સંપાદક: કિશોર વ્યાસ

એકત્ર સંદર્ભ-વિશેષ શ્રેણી
સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવાં પુસ્તકો ‘સંદર્ભ-વિશેષ શ્રેણી' હેઠળ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે.