ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 19: Line 19:
* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/સામયિક લેખ સૂચિની રજત-જયંતિ|સામયિક લેખ સૂચિની રજત-જયંતિ!]]

* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/‘મિત્રાણામ્ સૂચિકારોસ્મિ'|‘મિત્રાણામ્ સૂચિકારોસ્મિ']]

* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કવિતા|કવિતા]]
* કવિતા
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કવિતા આસ્વાદ|કવિતા આસ્વાદ]]

** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કાવ્યસંગ્રહ સમીક્ષા|કાવ્યસંગ્રહ સમીક્ષા]]

** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કવિતા અભ્યાસ|કવિતા અભ્યાસ]]

* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/વાર્તા|વાર્તા]]
* વાર્તા
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વાર્તા/વાર્તા આસ્વાદ|વાર્તા આસ્વાદ]]

** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વાર્તા/વાર્તાસંગ્રહ સમીક્ષા|વાર્તાસંગ્રહ સમીક્ષા]]

** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વાર્તા/વાર્તા અભ્યાસ|વાર્તા અભ્યાસ]]

* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/નવલકથા|નવલકથા]]
* નવલકથા
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નવલકથા/નવલકથા સમીક્ષા|નવલકથા સમીક્ષા]]

** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નવલકથા/નવલકથા અભ્યાસ|નવલકથા અભ્યાસ]]

* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક|નાટક]]
* નાટક
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક સમીક્ષા|નાટક સમીક્ષા]]

** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક અભ્યાસ|નાટક અભ્યાસ]]

* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નિબંધ|નિબંધ]]
* નિબંધ
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નિબંધ/નિબંધસંગ્રહ સમીક્ષા|નિબંધસંગ્રહ સમીક્ષા]]

* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/ચરિત્ર|ચરિત્ર]]
* ચરિત્ર
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/ચરિત્ર/ચરિત્ર સમીક્ષા|ચરિત્ર સમીક્ષા]]

** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/ચરિત્ર/ચરિત્ર અભ્યાસ|ચરિત્ર અભ્યાસ]]

Revision as of 14:24, 3 June 2021

સામયિક લેખ સૂચિ title.jpg.jpg

સંપાદક: કિશોર વ્યાસ

એકત્ર સંદર્ભ-વિશેષ શ્રેણી
સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવાં પુસ્તકો ‘સંદર્ભ-વિશેષ શ્રેણી' હેઠળ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે.

એમાં સામયિક-આધારિત લેખસૂચિઓ, કર્તાઓ(સર્જકો, વિવેચકો) તથા કૃતિઓ(પુસ્તકો) અંગેની સંદર્ભસૂચિઓ, કર્તા-કૃતિ પરિચય-કોશ, સાહિત્ય-સંજ્ઞાઓ અંગેના કોશ, વગેરેને આવરી લેવાનો અમારો પ્રયત્ન રહેશે.

આ પ્રકલ્પમાં પરામર્શક તરીકે શ્રી રમણ સોનીનો સહયોગ મળવાનો છે એનો આનંદ છે.

સંદર્ભ-પુસ્તકોના ઈ-પ્રકાશનનો એક મોટો લાભ અભ્યાસીઓને એ મળી શકશે કે એમાં સદ્ય-નિર્દેશ(Navigation)ની વ્યવસ્થા હોવાથી, પુસ્તકની અસંખ્ય વિગતોમાંથી પોતાને ઇચ્છિત ને જરૂરી વિગત સુધી તરત પહોંચી શકાશે.

એના પહેલા મણકારૂપે અમે શ્રી કિશોર વ્યાસે તૈયાર કરેલી સામયિક લેખ સૂચિ 2016-2020 પ્રગટ કરીએ છીએ.