ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |

Line 5: | Line 5: | ||

'''એકત્ર સંદર્ભ-વિશેષ શ્રેણી'''

'''એકત્ર સંદર્ભ-વિશેષ શ્રેણી'''

<div style="padding-top: 0.4em; padding-bottom: 0.3em; |

સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવાં પુસ્તકો ‘સંદર્ભ-વિશેષ શ્રેણી' હેઠળ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે. |
સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવાં પુસ્તકો ‘સંદર્ભ-વિશેષ શ્રેણી' હેઠળ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે. | ||
Line 17: | Line 17: | ||

* પ્રારંભિક: | * પ્રારંભિક: | ||
** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/આ સૂચિની કેટલીક વિગતો|આ સૂચિની કેટલીક વિગતો]] | ** [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/આ સૂચિની કેટલીક વિગતો|આ સૂચિની કેટલીક વિગતો]] |
Latest revision as of 15:47, 7 July 2021
સંપાદક: કિશોર વ્યાસ
એકત્ર સંદર્ભ-વિશેષ શ્રેણી
સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવાં પુસ્તકો ‘સંદર્ભ-વિશેષ શ્રેણી' હેઠળ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે.
એમાં સામયિક-આધારિત લેખસૂચિઓ, કર્તાઓ(સર્જકો, વિવેચકો) તથા કૃતિઓ(પુસ્તકો) અંગેની સંદર્ભસૂચિઓ, કર્તા-કૃતિ પરિચય-કોશ, સાહિત્ય-સંજ્ઞાઓ અંગેના કોશ, વગેરેને આવરી લેવાનો અમારો પ્રયત્ન રહેશે.
આ પ્રકલ્પમાં પરામર્શક તરીકે શ્રી રમણ સોનીનો સહયોગ મળવાનો છે એનો આનંદ છે.
સંદર્ભ-પુસ્તકોના ઈ-પ્રકાશનનો એક મોટો લાભ અભ્યાસીઓને એ મળી શકશે કે એમાં સદ્ય-નિર્દેશ(Navigation)ની વ્યવસ્થા હોવાથી, પુસ્તકની અસંખ્ય વિગતોમાંથી પોતાને ઇચ્છિત ને જરૂરી વિગત સુધી તરત પહોંચી શકાશે.
એના પહેલા મણકારૂપે અમે શ્રી કિશોર વ્યાસે તૈયાર કરેલી સામયિક લેખ સૂચિ 2016-2020 પ્રગટ કરીએ છીએ.
- પ્રારંભિક:
- કવિતા
- વાર્તા
- નવલકથા
- નાટક
- નિબંધ
- ચરિત્ર
- પ્રવાસ
- બાળસાહિત્ય
- હાસ્યસાહિત્ય
- લોકસાહિત્ય
- ભાષાવિજ્ઞાન
- વિવેચન
- અન્ય
- સાહિત્યચર્ચા
- કેફિયત
- વિશેષાંકો