ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 12: Line 12:
એના પહેલા મણકારૂપે અમે શ્રી કિશોર વ્યાસે તૈયાર કરેલી સામયિક લેખ સૂચિ 2016-2020 પ્રગટ કરીએ છીએ.
એના પહેલા મણકારૂપે અમે શ્રી કિશોર વ્યાસે તૈયાર કરેલી સામયિક લેખ સૂચિ 2016-2020 પ્રગટ કરીએ છીએ.
</div></td>
</div></td>
<br>
* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/આ સૂચિની કેટલીક વિગતો|આ સૂચિની કેટલીક વિગતો]]
* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/આ સૂચિની કેટલીક વિગતો|આ સૂચિની કેટલીક વિગતો]]
* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/સામયિક લેખ સૂચિની રજત-જયંતિ|સામયિક લેખ સૂચિની રજત-જયંતિ!]]
* [[ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/સામયિક લેખ સૂચિની રજત-જયંતિ|સામયિક લેખ સૂચિની રજત-જયંતિ!]]

Revision as of 19:11, 28 May 2021

સામયિક લેખ સૂચિ title.jpg.jpg

સંપાદક: કિશોર વ્યાસ

એકત્ર સંદર્ભ-વિશેષ શ્રેણી
સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવાં પુસ્તકો ‘સંદર્ભ-વિશેષ શ્રેણી' હેઠળ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે.

એમાં સામયિક-આધારિત લેખસૂચિઓ, કર્તાઓ(સર્જકો, વિવેચકો) તથા કૃતિઓ(પુસ્તકો) અંગેની સંદર્ભસૂચિઓ, કર્તા-કૃતિ પરિચય-કોશ, સાહિત્ય-સંજ્ઞાઓ અંગેના કોશ, વગેરેને આવરી લેવાનો અમારો પ્રયત્ન રહેશે.

એના પહેલા મણકારૂપે અમે શ્રી કિશોર વ્યાસે તૈયાર કરેલી સામયિક લેખ સૂચિ 2016-2020 પ્રગટ કરીએ છીએ.