મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯.નરસિંહ મહેતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯.નરસિંહ મહેતા|રમણ સોની}}")
 
No edit summary
 
(10 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૯.નરસિંહ મહેતા|રમણ સોની}}
{{Heading|૯. નરસિંહ મહેતા-(૧૫મી સદી) |}}
 
{{Poem2Open}}
નરસિંહ મહેતા લોકહૃદયમાં વસેલા આપણા પહેલા ઉત્તમ કવિ. એમણે આપણને લયસંસ્કાર અને ભક્તિસંસ્કાર એકસાથે આપ્યા. સદીઓથી ગુજરાતની બહોળી શ્રમશીલ પ્રજાનું પ્રભાત નરસિંહનાં પદોથી ઊગતું રહ્યું ને ભક્તિ-જ્ઞાનનો સંચાર થતો રહ્યો. પ્રેમલક્ષણા ભક્તિની તલ્લીનતા અને તત્ત્વદર્શનની ઊંડી સમજને એકરૂપ કરતી નરસિંહની પ્રતિભા એક મોટા કવિની પ્રતિભા છે.
લોકજીભે સચવાયેલાં એમનાં અનેક પદોમાંથી ૧૫૦૦ ઉપરાંત પદો મુદ્રિત થયાં – એમાંનાં કેટલાંક એમને નામે ચડાવેલાં પણ હશે, પણ ખરી નરસિંહમુદ્રાવાળાં પદો પણ ઓછાં નથી. એ પદોમાં કૃષ્ણલીલા-ગાન છે, કૃષ્ણકેન્દ્રી પ્રેમોર્મિ અને પ્રેમશૃંગાર છે, એમાં જ્ઞાન, ભક્તિ અને પ્રબોધ છે. એમણે ‘સુદામાચરિત્ર’ આખ્યાન રચ્યું, પુત્રવિવાહ, મામેરું, હૂંડી, હારપ્રસંગ – એવા જીવનપ્રસંગો પરની લાંબી કૃતિઓ પણ લખી. એવું એમની કવિતાનાં વૈવિધ્ય અને વ્યાપ છે.
એ રીતે પણ નરસિંહ આપણા એક પ્રથમ હરોળના કવિ છે.
{{Poem2Close}}
{{Box
|title = ૭૧ પદો - (દાણલીલા, સુદામાચરિત્ર સમેત)
|content =
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯.નરસિંહ_મહેતા/પદ (૧)|પદ (૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨)|પદ (૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩)|પદ (૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪)|પદ (૪)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫)|પદ (૫)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬)|પદ (૬)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૭)|પદ (૭)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૮)|પદ (૮)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૯)|પદ (૯)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૦)|પદ (૧૦)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૧)|પદ (૧૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૨)|પદ (૧૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૩)|પદ (૧૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૪)|પદ (૧૪)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૫)|પદ (૧૫)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૬)|પદ (૧૬)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૭)|પદ (૧૭)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૮)|પદ (૧૮)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૯)|પદ (૧૯)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૦)|પદ (૨૦)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૧)|પદ (૨૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૨)|પદ (૨૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૩)|પદ (૨૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૪)|પદ (૨૪)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૫)|પદ (૨૫)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૬)|પદ (૨૬)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૭)|પદ (૨૭)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૮)|પદ (૨૮)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૯)|પદ (૨૯)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૦)|પદ (૩૦)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૧)|પદ (૩૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૨)|પદ (૩૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૩)|પદ (૩૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૪)|પદ (૩૪)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૫)|પદ (૩૫)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૬)|પદ (૩૬)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૭)|પદ (૩૭)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૮)|પદ (૩૮)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૯)|પદ (૩૯)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૦)|પદ (૪૦)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૧)|પદ (૪૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૨)|પદ (૪૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૩)|પદ (૪૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૪)|પદ (૪૪)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૫)|પદ (૪૫)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૬)|પદ (૪૬)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૭)|પદ (૪૭)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૮)|પદ (૪૮)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૯)|પદ (૪૯)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૦)|પદ (૫૦)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૧)|પદ (૫૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૨)|પદ (૫૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૩)|પદ (૫૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૪)|પદ (૫૪)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૫)|પદ (૫૫)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૬)|પદ (૫૬)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૭)|પદ (૫૭)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૮)|પદ (૫૮)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૯)|પદ (૫૯)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૦)|પદ (૬૦)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૧)|પદ (૬૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૨)|પદ (૬૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૩)|પદ (૬૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૪)|પદ (૬૪)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૫)|પદ (૬૫)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૬)|પદ (૬૬)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૭)|પદ (૬૭)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૮)|પદ (૬૮)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬૯)|પદ (૬૯)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૭૦)|પદ (૭૦)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૭૧)|પદ (૭૧)]]
}}

Latest revision as of 07:46, 23 September 2021


૯. નરસિંહ મહેતા-(૧૫મી સદી)

નરસિંહ મહેતા લોકહૃદયમાં વસેલા આપણા પહેલા ઉત્તમ કવિ. એમણે આપણને લયસંસ્કાર અને ભક્તિસંસ્કાર એકસાથે આપ્યા. સદીઓથી ગુજરાતની બહોળી શ્રમશીલ પ્રજાનું પ્રભાત નરસિંહનાં પદોથી ઊગતું રહ્યું ને ભક્તિ-જ્ઞાનનો સંચાર થતો રહ્યો. પ્રેમલક્ષણા ભક્તિની તલ્લીનતા અને તત્ત્વદર્શનની ઊંડી સમજને એકરૂપ કરતી નરસિંહની પ્રતિભા એક મોટા કવિની પ્રતિભા છે. લોકજીભે સચવાયેલાં એમનાં અનેક પદોમાંથી ૧૫૦૦ ઉપરાંત પદો મુદ્રિત થયાં – એમાંનાં કેટલાંક એમને નામે ચડાવેલાં પણ હશે, પણ ખરી નરસિંહમુદ્રાવાળાં પદો પણ ઓછાં નથી. એ પદોમાં કૃષ્ણલીલા-ગાન છે, કૃષ્ણકેન્દ્રી પ્રેમોર્મિ અને પ્રેમશૃંગાર છે, એમાં જ્ઞાન, ભક્તિ અને પ્રબોધ છે. એમણે ‘સુદામાચરિત્ર’ આખ્યાન રચ્યું, પુત્રવિવાહ, મામેરું, હૂંડી, હારપ્રસંગ – એવા જીવનપ્રસંગો પરની લાંબી કૃતિઓ પણ લખી. એવું એમની કવિતાનાં વૈવિધ્ય અને વ્યાપ છે. એ રીતે પણ નરસિંહ આપણા એક પ્રથમ હરોળના કવિ છે.

૭૧ પદો - (દાણલીલા, સુદામાચરિત્ર સમેત)