ગાતાં ઝરણાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary

(14 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= ગાતાં ઝરણાં - Ekatra Wiki
|title= ગાતાં ઝરણાં - Ekatra Foundation
|keywords= ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, ગાતાં ઝરણાં, ગાતા ઝરણા, ગની દહીંવાલા, ગની દહીંવાળા, અબ્દુલગની દહીંવાલા,
|keywords= ગાતાં ઝરણાં, ગાતા ઝરણા, ગની દહીંવાલા, ગની દહીંવાળા, અબ્દુલગની દહીંવાલા, ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ, ગની દહીંવાલાની ગઝલો, ગની દહીંવાળાની ગઝલો
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image= Gata Zarana cover page.jpg
|image= Gata Zarana cover page.jpg
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
Line 24: Line 24:
* [[ગાતાં ઝરણાં/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[ગાતાં ઝરણાં/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[ગાતાં ઝરણાં/પ્રારંભિક|પ્રારંભિક]]
* [[ગાતાં ઝરણાં/પ્રારંભિક|પ્રારંભિક]]
* [[ગાતાં ઝરણાં/કર્તા-પરિચય|કર્તા-પરિચય]]
* [[ગાતાં ઝરણાં/કવિ અને કલાકાર|કવિ અને કલાકાર]]
* [[ગાતાં ઝરણાં/દર્દીલી મધુરપ|દર્દીલી મધુરપ]]
* [[ગાતાં ઝરણાં/પક્ષપાત|પક્ષપાત]]
* [[ગાતાં ઝરણાં/બે સુયોગો|બે સુયોગો]]
* [[ગાતાં ઝરણાં/નિવેદન|નિવેદન]]
* [[ગાતાં ઝરણાં/ઋણ સ્વીકાર|ઋણ સ્વીકાર]]
* [[ગાતાં ઝરણાં/કર્તા-પરિચય|સર્જક-પરિચય]]
* [[ગાતાં ઝરણાં/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
* [[ગાતાં ઝરણાં/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]

Line 30: Line 36:
{{Box
{{Box
|title = અનુક્રમ
|title = અનુક્રમ
|content = * [[ગાતાં ઝરણાં/કાવ્ય|કાવ્ય]]
|content =
* [[ગાતાં ઝરણાં/ગાતાં ઝરણાં|ગાતાં ઝરણાં]]
* [[ગાતાં ઝરણાં/સરિતાને|૧ સરિતાને]]
* [[ગાતાં ઝરણાં/સરિતાને|૧ સરિતાને]]
* [[ગાતાં ઝરણાં/લઈને આવ્યો છું|૨ લઈને આવ્યો છું]]
* [[ગાતાં ઝરણાં/લઈને આવ્યો છું|૨ લઈને આવ્યો છું]]
Line 54: Line 61:
* [[ગાતાં ઝરણાં/વ્હાણું વાઈ ગયું|૨૨ વ્હાણું વાઈ ગયું]]
* [[ગાતાં ઝરણાં/વ્હાણું વાઈ ગયું|૨૨ વ્હાણું વાઈ ગયું]]
* [[ગાતાં ઝરણાં/હાય શું થયું?|૨૩ હાય શું થયું?]]
* [[ગાતાં ઝરણાં/હાય શું થયું?|૨૩ હાય શું થયું?]]
* [[ગાતાં ઝરણાં/દિશાઓ ફરી ગઈ!|૨૪ દિશાઓ ફરી ગઈ!]]
* [[ગાતાં ઝરણાં/દિશાઓ ફરી ગઈ|૨૪ દિશાઓ ફરી ગઈ!]]
* [[ગાતાં ઝરણાં/ખલાસીને|૨૫ ખલાસીને]]
* [[ગાતાં ઝરણાં/ખલાસીને|૨૫ ખલાસીને]]
* [[ગાતાં ઝરણાં/આવાહન|૨૬ આવાહન]]
* [[ગાતાં ઝરણાં/આવાહન|૨૬ આવાહન]]
* [[ગાતાં ઝરણાં/ક્ષમા કરો!|૨૭ ક્ષમા કરો!]]
* [[ગાતાં ઝરણાં/ક્ષમા કરે!|૨૭ ક્ષમા કરે!]]
* [[ગાતાં ઝરણાં/હિમગિરિ ખસી ગયો|૨૮ હિમગિરિ ખસી ગયો]]
* [[ગાતાં ઝરણાં/હિમગિરિ ખસી ગયો|૨૮ હિમગિરિ ખસી ગયો]]
* [[ગાતાં ઝરણાં/‘આવી નથી શકતો’|૨૯ ‘આવી નથી શકતો’]]
* [[ગાતાં ઝરણાં/‘આવી નથી શકતો’|૨૯ ‘આવી નથી શકતો’]]
Line 115: Line 122:
* [[ગાતાં ઝરણાં/મેઘાણી|૮૩ મેઘાણી]]
* [[ગાતાં ઝરણાં/મેઘાણી|૮૩ મેઘાણી]]

{{border|2=350px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|

{{color|Crimson|'''સ્વાગત ગીત'''}}
{{Justify|
{{gap}}{{color|Crimson|આઢયતાથી પર, સરળ અને નિખાલસ એવા ગનીભાઈ દહીંવાલાનાં હ્રદયસ્પર્શી કાવ્યોનો આનંદ કેટલાય મુશાયરાઓમાં મેં માણ્યો છે. ટૂંકામાં ઘણું કહેવું એ મોટી કળા છે. બ્રહ્માંડને પિંડમાં સમાવવા બરાબર એ કળા સર્વને સાધ્ય નથી, સહજ પણ નથી. ગનીભાઈને એ કળા વરી છે. હૃદયના મર્મને સ્પર્શતી એમની બાની ગીત ગાતી અને કલ્લોલ કરતી “ગાતાં ઝરણાં” રૂપે સાકાર બને છે. નિરાકારને ભજતો માનવ આ રીતે સાકારને પૂજે છે અને સાકારમાંથી નિરાકારમાં સંચરે છે.}}
{{gap}}{{color|Crimson|એમનાં “ગાતાં ઝરણાં”માં જે કોઈ નિમજ્જશે તે વૈખરીમાંથી પરામાં પ્રવેશશે અને નિગૂઢ આનંદ માણશે. “ગાતાં ઝરણાં” માટે મારું આ સ્વાગતગીત છે.}}

{{right|{{color|Crimson|'''—ઓમકારનાથ ઠાકુર'''}}}}

{{right|{{color|Crimson|૬-૬-૧૯૫૩}}}}

[[File:Back Cover Gata Zarana.png|center|280px]]

Line 123: Line 145:

[[Category:કાવ્યસંગ્રહ]]

[[Category:કવિતા]]
[[Category:ગની દહીંવાલા]]

Latest revision as of 15:57, 30 March 2026

Gata Zarana cover page.jpg

ગાતાં ઝરણાં
ગની દહીંવાલા

પ્રારંભિક

અનુક્રમ

સ્વાગત ગીત

આઢયતાથી પર, સરળ અને નિખાલસ એવા ગનીભાઈ દહીંવાલાનાં હ્રદયસ્પર્શી કાવ્યોનો આનંદ કેટલાય મુશાયરાઓમાં મેં માણ્યો છે. ટૂંકામાં ઘણું કહેવું એ મોટી કળા છે. બ્રહ્માંડને પિંડમાં સમાવવા બરાબર એ કળા સર્વને સાધ્ય નથી, સહજ પણ નથી. ગનીભાઈને એ કળા વરી છે. હૃદયના મર્મને સ્પર્શતી એમની બાની ગીત ગાતી અને કલ્લોલ કરતી “ગાતાં ઝરણાં” રૂપે સાકાર બને છે. નિરાકારને ભજતો માનવ આ રીતે સાકારને પૂજે છે અને સાકારમાંથી નિરાકારમાં સંચરે છે.

એમનાં “ગાતાં ઝરણાં”માં જે કોઈ નિમજ્જશે તે વૈખરીમાંથી પરામાં પ્રવેશશે અને નિગૂઢ આનંદ માણશે. “ગાતાં ઝરણાં” માટે મારું આ સ્વાગતગીત છે.

—ઓમકારનાથ ઠાકુર
૬-૬-૧૯૫૩

Back Cover Gata Zarana.png