દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+SEO) |
Shnehrashmi (talk | contribs) m (added Category:કવિતા using HotCat) |
||
Line 156: | Line 156: | ||
}} | }} | ||
[[Category:કવિતા]] |
Latest revision as of 09:29, 11 September 2024
મધ્યકાળના અંતિમ કવિ દયારામ અને અર્વાચીનતાના આદિકવિ નર્મદ — આ બેની વચ્ચે દલપતરામ એવા કવિ છે જેમણે મધ્યકાળનો મિજાજ જાળવી અર્વાચીનના પહેલા અંકુર ‘બાપાની પીંપર’ જેવી કવિતામાં પ્રગટાવ્યા છે. રંજ ન થાય એવી રંજકતા, છીછરી ન કહેવાય એવી સરલતા, સસ્તી ન કહેવાય એવી સુગમતા, તર્ક પાયેલા વિનોદની વેધકતા, જાડી નહીં પણ નીતરી નૈતિકતા અને બોલકી ન કહેવાય એવી બોધકતા — આ સર્વથી ભરીભરી દલપતરામની રચનાઓ અર્વાચીનકાળના પ્રારંભના સુધારકયુગની આગવી ઓળખ છે. ‘દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો’ એકત્ર ફાઉન્ડેશન પર ઈ-બુક સ્વરૂપે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.
— ચંદ્રકાન્ત ટોપીવાળાપ્રારંભિક
અનુક્રમણિકા
- મુક્તકો
- કવિત
- ૨. ઊંટ કહે
- ૩. ઘૂડ કહે
- ૪. હાથી તણું બચ્ચું
- ૫. હોય ઘણા હાથી
- ૬. હાથીના રથ વિષે
- ૭. કૂવો શું ગરવ ધરે
- ૮. હવાની ગતિ
- ૯. વચનવિવેક વિષે
- ૧૦. સોપારીનું ઝાડ
- ૧૧. લોભી તથા કંજુસ વિષે
- ૧૨. ભૂતળના લોકે
- ૧૩. ચડતી પડતી વિષે
- ૧૪. સીતાપતિએ ન જાણ્યું
- ૧૫. કેડેથી નમેલી ડોશી
- ૧૬. એક ભોળો ભાભો
- ૧૭. એક શરણાઈ વાળો
- ૧૮. એક સોદાગર
- ૧૯. નઠારી સ્ત્રી વિષે
- ૨૦. રાંડીરાંડનો તનુજ
- ૨૧. એક શહેરનો રાય
- ૨૨. વાણી થકી જાણીએ
- ૨૩. લોહદંડ
- ૨૪. ગંગામાં ગયું જે જળ
- ૨૫. ઢોંગધરી દુનિયામાં
- ૨૬. જળદનું જળ જોઈ
- ૨૭. હાથને હું હુકમ કરું
- ૨૮. મનરૂપી ઘોડો
- વર્ણનરીતિનાં કાવ્યો
- ૨૯. વિવિધ ઋતુઓનું વર્ણન
- ૩૦. મેઘરાયની ચડાઈ
- ૩૧. શ્રાવણ માસનો દેખાવ
- ૩૨. ભૂભામિની વિશે
- ૩૩. આખા શિયાળા વિષે
- ૩૪. હેમંત ઋતુનું વર્ણન
- ૩૫. વસંત ઋતુનું વર્ણન
- ૩૬. (વસંતમાં) વનનો દેખાવ
- ૩૭. ગ્રીષ્મકાળ
- ૩૮. ગ્રીષ્મ ઋતુનું વર્ણન
- ૩૯. અંધારું
- ૪૦. ચંદ્રોદય
- ૪૧. આથમતા તારા તથા ચંદ્ર
- ૪૨. પરોઢિયું
- ૪૩. જળવર્ણન
- ૪૪. ખાડી
- ૪૫. સમુદ્રને ઠપકો
- ૪૬. આબુનું વર્ણન
- ગેયરચનાઓ
- ૪૭. પરમેશ્વરના રસ્તાની ગરબી
- ૪૮. આકાશ તથા કાળ વિષેની ગરબી
- ૪૯. સૂરજમાળાની ગરબી
- ૫૦. પૃથ્વી રૂપી નટડી વિષે
- ૫૧. વીજળી વિશે
- ૫૨. ઉત્તમ એક ગુણ મેળવવો જોઈએ તે વિષે
- ૫૩. જુઈના છોડની ગરબી
- ૫૪. ઊંચા તાડની ગરબી
- ૫૫. એરંડીની ગરબી
- ૫૬. જ્વાસા વિશે
- ૫૭. મનરૂપી હાથી વિષે ગરબી
- ૫૮. અદબ
- ૫૯. માતાની સ્તુતિ
- ૬૦. હાલરડું ત્રીજું
- ૬૧. ફૂલણજીની ગરબી
- ૬૨. નર ભમરાને શિખામણ
- ૬૩. પ્રીતિ વિશે
- ૬૪. કંકોતરી લખતી વખતે ગાવાનું ગીત – પહેલું
- ૬૫. ગજરાનું ગીત
- ૬૬. વરકન્યાના હાથ મળ્યા વિશેનું ગીત
- ૬૭. ઘરસૂત્રની આંટી ઉકેલવા વિષે
- ૬૮. હોરી
- ૬૯. મહિના
- ૭૦. ડુંગર દૂરથી રળિયામણા
- ૭૧. રામ તથા લક્ષ્મણ વનમાં જતાં સીતાને રામે કહેલું
- ૭૨. પછી સીતાજી બોલ્યાં તેનું ધોળ
- ૭૩. સીતાજીના કાગળનું ધોળ
- ૭૪. ઘેલી મુસાફરની ગરબી
- ૭૫. માંકણની ગરબી
- ૭૬. સર્વ સારસંગ્રહની ચોપડી વિષે
- ૭૭. ધીરે ધીરે સુધારાનો સાર
- કથાકાવ્યો
- વિવિધ
- ૮૫. સર્વવ્યાપક ઈશ્વર વિષે
- ૮૬. ઈશ્વર છે તે વિષે
- ૮૭. બહુરૂપી ઈશ્વરની સ્તુતિ
- ૮૮. સગાભાઈ શિશુ
- ૮૯. નરસિંહ મહેતાના ઓટા વિષે
- ૯૦. વાણીમહિમા
- ૯૧. ગુજરાતી ભાષા
- ૯૨. ફેરફાર થવા વિષે
- ૯૩. હિન્દ ઉપર ઉપકાર વિષે
- ૯૪. માખીનું બચ્ચું
- ૯૫. ભીંડો ભાદરવા તણો
- ૯૬. નવી દુનિયા વિષે
- ૯૭. બંબાષ્ટક
- ૯૮. અયોગ્ય ન કરવા વિષે
- ૯૯. દેશાટન કરવા વિષે
- ૧૦૦. વર્તમાનપત્રો વિષે
- ૧૦૧. લાંચીયાનું ગયું રાજ્ય
- ૧૦૨. પાણી પહેલાં ચણીએ પાળ
- ૧૦૩. માનો ગુણ
- ૧૦૪. પિતાની સેવા
- ૧૦૫. કાળના વેગ વિષે
- ૧૦૬. મોતના ભય વિષે