ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Pravas Book Cover Page.jpg


ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા
સંપાદકો : રમણ સોની ભારતી રાણે


પ્રારંભિક

અનુક્રમ
લેખકો(સમયાનુક્રમે) અને કૃતિઓ

  • ૧. મહીપતરામ નીલકંઠ (જન્મ ૩.૧૨.૧૮૨૯)
મિસર દેશ (ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન, ૧૮૬૨) Ekatra mic red.png
  • ૨. ડોસાભાઈ કરાકા (૧૮૩૦)
પારીસ (ગરેટ બરીટન ખાતેની મુસાફરી, ૧૮૬૧)
  • ૩. કરસનદાસ મૂળજી (૨૫.૩.૧૮૩૨)
પ્રવેશક (ઇંગ્લંડમાં પ્રવાસ, ૧૮૬૬; પુનઃ, સંપા. ભોળાભાઈ પટેલ, ર. લ. રાવલ,૨૦૦૧)
  • ૪. પીરોજશાહ મહેરહોમજી [એક પારસી ઘરહસથ] (૧૮૩૪)
વૉશિંગ્ટન અને અબ્રાહમ લિંકનની મુલાકાત (અમેરિકાની મુસાફરી,૧૮૬૪; સંપા. અજયસિંહ ચૌહાણ, ૨૦૧૮)
  • ૫. નંદકુંવરબા જાડેજા (૧૮૬૧)
૧. રૂશિયા (ગોમંડળ પરિક્રમ, ૧૯૦૨; પુનઃ સંકલન ભોળાભાઈ પટેલ, ૨૦૦૯) Ekatra mic red.png
૨. સિંહલદ્વીપ (ગોમંડળ પરિક્રમ, ૧૯૦૨; પુનઃ સંકલન ભોળાભાઈ પટેલ, ૨૦૦૯)
  • ૬. ભગવતસિંહજી જાડેજા (૨૪.૧૦.૧૮૬૫)
સ્કૉટલૅન્ડ, વૈદ્યકીય શાળાઓ, વગેરે. (ગોંડલનરેશ ભગવતસિંહજીનું ઇંગ્લૅન્ડદર્શન,૧૮૩૩; અંગ્રેજીમાં ૧૮૮૩; પુનઃ,સંપા. મકરંદ મહેતા, રામજીભાઈ સાવલિયા, ૨૦૧૨)
  • ૭. કલાપી [સૂરસિંહજી ગોહેલ] (૨૬.૧.૧૮૭૪)
૧. ડાલ સરોવર (કાશ્મીરનો પ્રવાસ, [૧૮૯૨]; ૧૯૧૨) Ekatra mic red.png
૨. જેલમ (કાશ્મીરનો પ્રવાસ, [૧૮૯૨]; ૧૯૧૨)
  • ૮. કાલેલકર દત્તાત્રેય [કાકા કાલેલકર] (૧.૧૨.૧૮૮૫)
૧. નગાધિરાજ (હિમાલયનો પ્રવાસ, ૧૯૨૪) Ekatra mic red.png
૨. સુવર્ણદેશની માતા (બ્રહ્મદેશનો પ્રવાસ, ૧૯૩૧)
૩. આંધ્રની સૌંદર્યધાની (રખડવાનો આનંદ, ૧૯૫૩) Ekatra mic red.png
  • ૯. સ્વામી આનંદ [દવે હિંમતલાલ] (૧૮૮૭)
૧. ટિહરીથી જમ્નોત્રી (હિમાલયનાં તીર્થસ્થાનો,૧૯૮૪)
૨. બદરીવિશાલનાં દર્શન (હિમાલયનાં તીર્થસ્થાનો,૧૯૮૪) Ekatra mic red.png
  • ૧૦. કનૈયાલાલ મુનશી (૩૦.૧૨.૧૮૮૭)
નેપલ્સ (મારી બિનજવાબદાર કહાણી : યુરોપદર્શન, ૧૯૪૩) Ekatra mic red.png
  • ૧૧. રમણલાલ દેસાઈ (૧૨.૫.૧૮૯૨)
બરફમાં પ્રવાસ (રશિયા અને માનવશાંતિ,૧૯૫૪)
  • ૧૨. રવિશંકર રાવળ (૧.૮.૧૮૯૨)
મોસ્કો જતાં રેલવે ટ્રેનમાં (દીઠાં મેં નવાં માનવી, ૧૯૫૬)
  • ૧૩. ધૂમકેતુ [ગૌરીશંકર જોશી] (૧૨.૧૨.૧૮૯૨)
ભુવનેશ્વર (પગદંડી, ૧૯૫૬)
  • ૧૪. વિજયરાય વૈદ્ય (૭.૪.૧૮૯૭)
બ્રાહ્મી ઉત્સવો ને નાટ્યપ્રવૃત્તિ (ખુશ્કી અને તરી, ૧૯૩૩)
  • ૧૫. ચંદ્રવદન મહેતા (૬.૪.૧૯૦૧)
ટ્રેજેડીનાં જૂજવાં રૂપ (રૂપગઠરિયાં, ૧૯૬૬) Ekatra mic red.png
  • ૧૬. કિશનસિંહ ચાવડા (૧૭.૧૧.૧૯૦૪)
છાયાચિત્રનો જન્મ (સમુદ્રના દ્વીપ, ૧૯૬૮) Ekatra mic red.png
  • ૧૭. રામપ્રસાદ શુક્લ (૨૨.૬.૧૯૦૭)
કિરાતકન્યા હાથમતી (સરિતાઓના સાન્નિધ્યમાં–મારી પદયાત્રાઓ, ૧૯૯૩ ) Ekatra mic red.png
  • ૧૮. સુન્દરમ્ [ત્રિભુવનદાસ લુહાર] (૨૨.૩.૧૯૦૮
શ્રવણબેલગોડા (દક્ષિણાયન, ૧૯૪૨) Ekatra mic red.png
  • ૧૯. ગુલાબદાસ બ્રોકર (૨૦.૯.૧૯૦૯)
રોમનું કોલોસિયમ (નવા ગગનની નીચે, ૧૯૭૦)
  • ૨૦. ઉમાશંકર જોશી (૨૧.૭.૧૯૧૧)
હીરોશીમા (યાત્રી, સંપા. સ્વાતિ જોશી, ૧૯૯૪) Ekatra mic red.png
બાલી (યાત્રી, સંપા. સ્વાતિ જોશી, ૧૯૯૪)
  • ૨૧. રસિક ઝવેરી (૨૪.૧૦.૧૯૧૧)
અલગારી રખડપટ્ટી – વિશેષ અનુભવો (અલગારી રખડપટ્ટી, ૧૯૬૯) Ekatra mic red.png
  • ૨૨. શિવકુમાર જોશી (૧૬.૧૧.૧૯૧૬)
સ્વયં મુક્તિદાતા (જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, ૧૯૮૨) Ekatra mic red.png
  • ૨૩. ધીરુભાઈ ઠાકર (૨૭.૬.૧૯૧૮)
સ્ટે્રટફર્ડના સાહિત્યતીર્થમાં (સફરમાધુરી, ૧૯૭૭)
  • ૨૪. ચંદ્રકાન્ત પંડ્યા (૩૧.૮.૧૯૨૦)
વિક્ટોરિયા સરોવર અને કીસુમુ (ઘડીક સંગ શ્યામ રંગનો, ૧૯૮૬)
  • ૨૫. નવનીત પારેખ (૨૫.૧૧.૧૯૨૩)
ફૂજિયામા-નાં દર્શન (પૂર્વાયન –અગસ્ત્યને પગલે પગલે, ૧૯૬૦) Ekatra mic red.png
  • ૨૬. રમણલાલ ચી. શાહ (૩.૧૨.૧૯૨૬)
યાસ્નાયા પોલિયાના : તૉલ્સ્તૉયનું વતન (પાસપોર્ટની પાંખે, ૧૯૮૩)
  • ૨૭. અમૃતલાલ વેગડ (૩.૧૦.૧૯૨૮)
૧. કેલિથી શૂલપાણેશ્વર (પરિક્રમા નર્મદામૈયાની, ૧૯૯૪) Ekatra mic red.png
૨. ભેડાઘાટ –માર્બલ રોક્સ અને ધુઆંધાર (સૌંદર્યની નદી નર્મદા, ૨૦૦૧) Ekatra mic red.png
  • ૨૮. સ્વામી સચ્ચિદાનંદ (૨૨.૪.૧૯૩૨)
એલિસસ્પ્રિંગ – ઑસ્ટ્રેલિયા (પૂર્વમાં નવું પશ્ચિમ, ૨૦૦૪)
  • ૨૯. ચંદ્રકાન્ત બક્ષી (૨૦.૮.૧૯૩૨)
૧. કરાંચી (ગુજરે થે હમ જહાંસે, ૧૯૮૨) Ekatra mic red.png
૨. માણસ શા માટે કલમકશ બને છે? (રશિયા રશિયા, ૧૯૮૭)
  • ૩૦. મહેશ દવે (૨૯.૯.૧૯૩૨)
મબલક ફૂલોનો નાનકડો દેશ : નેધરલૅન્ડ્સ (ચલો કોઈ આતે – યુરોપયાત્રા, ૨૦૦૦)
  • ૩૧. ભગવતીકુમાર શર્મા (૩૧.૫.૧૯૩૪)
નગ્નતાના સાન્નિધ્યમાં! (અમેરિકા, આવજે, ૧૯૯૭) Ekatra mic red.png
  • ૩૨. ભોળાભાઈ પટેલ (૭.૮.૧૯૩૪)
વિનસનો જન્મ (યુરોપ-અનુભવ, ૨૦૦૪) Ekatra mic red.png
શાલભંજિકા (શાલભંજિકા, ૧૯૯૨) Ekatra mic red.png
હાઈડેલબર્ગ (દૃશ્યાવલી, ૨૦૦૦) Ekatra mic red.png
  • ૩૩. વિનોદ મેઘાણી (૩.૫.૧૯૩૫)
સોનાવરણી સીતા (બેંગકોક) (ઘુમવાં દિગ્દીગંતો, ૨૦૦૯) Ekatra mic red.png
  • ૩૪. નરોત્તમ પલાણ (૧૮.૫.૧૯૩૫)
શ્રીકૃષ્ણ-સંબંધી પુરાવશેષોની શોધમાં (એક ભ્રમણકથા, ૨૦૧૬) Ekatra mic red.png
  • ૩૫. હસમુખ શાહ (૨૯.૧૦.૧૯૩૫)
ભાતીગળ મઘરેબ (નિરુદ્દેશે, ૨૦૧૮)
  • ૩૬. ગુણવંત શાહ (૧૨.૩.૧૯૩૭)
ઝેન અને યેનની ભૂમિ (આપણે પ્રવાસી પારાવારનાં, ૧૯૯૨) Ekatra mic red.png
  • ૩૭. રઘુવીર ચૌધરી (૫.૨.૧૯૩૮)
લંડનનાં કેટલાંક કલાતીર્થ (બારીમાંથી બ્રિટન, ૧૯૮૪) Ekatra mic red.png
  • ૩૮. વર્ષા અડાલજા (૧૦.૪.૧૯૪૦)
૧ યાદ વાશેમ (નભ ઝૂક્યું, ૨૦૦૦) Ekatra mic red.png
૨ લક્સર અને આસ્વાન (શુક્રન ઈજિપ્ત, ૨૦૦૯)
  • ૩૯. અરુણા ચોક્સી (૧.૧૧.૧૯૪૩)
માન સરોવર (ચલો રે મનવા માનસરોવર, ૧૯૮૯)
  • ૪૦. પ્રીતિ સેનગુપ્તા (૧૭.૫.૧૯૪૪)
૧. અવેક્ષણ (ધવલ આલોક, ધવલ અંધકાર, ૧૯૯૨) Ekatra mic red.png
૨. અનન્ય નગર ખિવા (દૂરનો આવે સાદ, ૧૯૯૮)
  • ૪૧. પ્રવીણ દરજી (૨૩.૮.૧૯૪૪)
૧ ગંગા, ભારતવર્ષનો અનન્વય અલંકાર( હિમાલયના ખોળે,૨૦૦૧ )
૨. બ્લેક ફોરેસ્ટ જતાં જતાં (નવા દેશ, નવા વેશ, ૨૦૦૩) Ekatra mic red.png
  • ૪૨. પ્રવીણસિંહ ચાવડા (૧.૮.૧૯૪૫)
સાહિત્યિક લંડનનો પ્રવાસ (મારો એડિનબરાનો પ્રવાસ, ૨૦૧૩) Ekatra mic red.png
  • ૪૩. રમણ સોની (૭.૭.૧૯૪૬)
૧. ચિત્રદર્શનો અને પ્રાગ-દુર્ગ (વલ્તાવાને કિનારે – પ્રાગપ્રવાસ, ૨૦૧૪) Ekatra mic red.png
૨. હવે ગંગોત્રી (હિમાલય અને હિમાલય, ૨૦૧૯)
  • ૪૪. કિશોરસિંહ સોલંકી (૧.૪.૧૯૪૯)
ઑસ્લોનાં આ ઉપવન-શિલ્પો (અણદીઠેલી ભોમ, ૨૦૨૧) Ekatra mic red.png
  • ૪૫. મણિલાલ હ. પટેલ (૯.૧૧.૧૯૪૯)
૧. ધૂળમાં ઊડતો મેવાડ (ધૂળમાં ઊડતો મેવાડ, ૨૦૧૦) Ekatra mic red.png
૨ તોરણમાળ (તોરણમાળ, ૨૦૧૪)
  • ૪૬. ડંકેશ ઓઝા (૨૦.૪.૧૯૫૩)
ઉત્તર-પૂર્વની રાણી – શિલોંગ (સાતમા આસમાને, ૨૦૧૦) Ekatra mic red.png
  • ૪૭. કલ્પના દેસાઈ (૧૩.૬.૧૯૫૩)
ભૂલા પડવાની મજા (ચાલતાં ચાલતાં સિંગાપોર, ૨૦૧૦) Ekatra mic red.png
  • ૪૮. પ્રદીપ સંઘવી (૧.૮.૧૯૫૩)
આંબોલીનાં રેખાચિત્રો-૨ (પ્રવાસ-પ્રદીપ, ૨૦૨૦) Ekatra mic red.png
  • ૪૯. યજ્ઞેશ દવે (૨૪.૩.૧૯૫૪)
ચાર દિનકી ચાંદની અલ્મોડામાં (ચિલિકા, ૨૦૦૨) Ekatra mic red.png
  • ૫૦. ભારતી રાણે (૨૬.૧૨.૧૯૫૪)
૧. લોરેલેઈના સંગીતમાં વહેતી ર્‌હાઈન (ઇપ્સિતાયન, ૨૦૦૯) Ekatra mic red.png
૨. જનસામાન્યનાં ભવ્ય સ્વપ્નોની નગરી : ફ્લોરેન્સ (પગલાંનાં પ્રતિબિંબ, ૨૦૧૦)
  • ૫૧. રાજીવ રાણે (૬.૫.૧૯૫૫)
કૅપ ઑફ ગુડ હોપ (દક્ષિણ આફ્રિકાની પ્રદક્ષિણા, ૨૦૦૧) Ekatra mic red.png
  • ૫૨. પ્રજ્ઞા પટેલ (૧૫.૧.૧૯૬૦)
ઝાંગઝેરબુથી દારચેન – અષ્ટાપદ-દર્શન (શિવભૂમિનો સાદ, ૨૦૧૫) Ekatra mic red.png
  • ૫૩. નરેશ શુક્લ (૧૨.૧૦.૧૯૭૨)
આહવાથી નવાપુર : ચા પીવા (ડાંગ ડાયરી,૨૦૧૬) Ekatra mic red.png