ભારતીય કાવ્યસિદ્ધાંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(12 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:
{{BookCover
{{BookCover
|title = ભારતીય કાવ્યસિદ્ધાંત

|title = ભારતીય કાવ્યસિદ્ધાંત

|Author = જયંત કોઠારી – નટુભાઈ રાજપરા

|author = જયંત કોઠારી – નટુભાઈ રાજપરા

Line 69: Line 69:
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/રસની સંખ્યા|રસની સંખ્યા]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/રસની સંખ્યા|રસની સંખ્યા]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/રસોમાં તારતમ્ય|રસોમાં તારતમ્ય]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/રસોમાં તારતમ્ય|રસોમાં તારતમ્ય]]
* '''અલંકાર'''
'''* અલંકાર'''
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/અલંકાર ગુણ ઔચિત્યાદિ|અલંકાર ગુણ ઔચિત્યાદિ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/અલંકાર ગુણ ઔચિત્યાદિ|અલંકાર ગુણ ઔચિત્યાદિ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ગુણ|ગુણ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ગુણ|ગુણ]]
Line 75: Line 75:
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/રીતિ અને વૃત્તિ|રીતિ અને વૃત્તિ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/રીતિ અને વૃત્તિ|રીતિ અને વૃત્તિ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/શય્યા અને પાક|શય્યા અને પાક]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/શય્યા અને પાક|શય્યા અને પાક]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યદોષ. |કાવ્યદોષ.]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યદોષ|કાવ્યદોષ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ઔચિત્ય|ઔચિત્ય]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ઔચિત્ય|ઔચિત્ય]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિ અને વક્રોક્તિ|ધ્વનિ અને વક્રોક્તિ]]
'''* ધ્વનિ અને વક્રોક્તિ'''
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિ|ધ્વનિ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિ|ધ્વનિ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિનું સ્વરૂપ|ધ્વનિનું સ્વરૂપ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિનું સ્વરૂપ|ધ્વનિનું સ્વરૂપ]]
Line 84: Line 84:
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/વક્રતાના પ્રકારો|વક્રતાના પ્રકારો]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/વક્રતાના પ્રકારો|વક્રતાના પ્રકારો]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના માર્ગો|કાવ્યના માર્ગો]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના માર્ગો|કાવ્યના માર્ગો]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો|કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો]]
'''* કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો'''
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યલક્ષણ|કાવ્યલક્ષણ]]
* કાવ્યલક્ષણ
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના આત્માની ખોજ|કાવ્યના આત્માની ખોજ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના આત્માની ખોજ|કાવ્યના આત્માની ખોજ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/મમ્મટની કાવ્યની વ્યાખ્યા|મમ્મટની કાવ્યની વ્યાખ્યા]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/મમ્મટની કાવ્યની વ્યાખ્યા|મમ્મટની કાવ્યની વ્યાખ્યા]]
Line 93: Line 93:
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ગુણીભૂતવ્યંગ્યકાવ્યના પ્રભેદો|ગુણીભૂતવ્યંગ્યકાવ્યના પ્રભેદો]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ગુણીભૂતવ્યંગ્યકાવ્યના પ્રભેદો|ગુણીભૂતવ્યંગ્યકાવ્યના પ્રભેદો]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ચિત્રકાવ્યના પ્રભેદો|ચિત્રકાવ્યના પ્રભેદો]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ચિત્રકાવ્યના પ્રભેદો|ચિત્રકાવ્યના પ્રભેદો]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન|કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન]]
'''* કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન'''
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યહેતુ|કાવ્યહેતુ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યહેતુ|કાવ્યહેતુ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યપ્રયોજન|કાવ્યપ્રયોજન]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યપ્રયોજન|કાવ્યપ્રયોજન]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/પરિશિષ્ટ|પરિશિષ્ટ]]
'''* પરિશિષ્ટ'''
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/શબ્દસંકેત|[૧] શબ્દસંકેત]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧) શબ્દસંકેત|[૧] શબ્દસંકેત]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/તાત્પર્યબાધ|[૨] તાત્પર્યબાધ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨) તાત્પર્યબાધ|[૨] તાત્પર્યબાધ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/‘कर्मणि कुशलः’|[૩] ‘कर्मणि कुशलः’]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૩) ‘कर्मणि कुशलः’|[૩] ‘कर्मणि कुशलः’]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/શુદ્ધા અને ગૌણી લક્ષણા|[૪] શુદ્ધા અને ગૌણી લક્ષણા]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૪) શુદ્ધા અને ગૌણી લક્ષણા|[૪] શુદ્ધા અને ગૌણી લક્ષણા]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ઉપાદાનલક્ષણા|[૫] ઉપાદાનલક્ષણા]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૫) ઉપાદાનલક્ષણા|[૫] ઉપાદાનલક્ષણા]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/લક્ષણા અને અલંકાર|[૬] લક્ષણા અને અલંકાર]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૬) લક્ષણા અને અલંકાર|[૬] લક્ષણા અને અલંકાર]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/વ્યંજના|[૭] વ્યંજના]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૭) વ્યંજના|[૭] વ્યંજના]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/અભિધામૂલ વ્યંજના અને શ્લેષ|[૮] અભિધામૂલ વ્યંજના અને શ્લેષ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૮) અભિધામૂલ વ્યંજના અને શ્લેષ|[૮] અભિધામૂલ વ્યંજના અને શ્લેષ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સ્ફોટવાદ|[૯] સ્ફોટવાદ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૯) સ્ફોટવાદ|[૯] સ્ફોટવાદ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/અનુમાન અને વ્યંજના|[૧૦] અનુમાન અને વ્યંજના]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૦) અનુમાન અને વ્યંજના|[૧૦] અનુમાન અને વ્યંજના]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ભટ્ટ લોલ્લટનો મત|[૧૧] ભટ્ટ લોલ્લટનો મત]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૧) ભટ્ટ લોલ્લટનો મત|[૧૧] ભટ્ટ લોલ્લટનો મત]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/શ્રી શંકુકનો મત|[૧૨] શ્રી શંકુકનો મત]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૨) શ્રી શંકુકનો મત|[૧૨] શ્રી શંકુકનો મત]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ભટ્ટ નાયકનો મત|[૧૩] ભટ્ટ નાયકનો મત]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૩) ભટ્ટ નાયકનો મત|[૧૩] ભટ્ટ નાયકનો મત]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/આચાર્ય અભિનવગુપ્તનો મત|[૧૪] આચાર્ય અભિનવગુપ્તનો મત]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૪) આચાર્ય અભિનવગુપ્તનો મત|[૧૪] આચાર્ય અભિનવગુપ્તનો મત]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સાધારણીકરણ|[૧૫] સાધારણીકરણ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૫) સાધારણીકરણ|[૧૫] સાધારણીકરણ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સધારણીકરણ અને વ્યવહારજીવન|[૧૬] સધારણીકરણ અને વ્યવહારજીવન]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૬) સધારણીકરણ અને વ્યવહારજીવન|[૧૬] સધારણીકરણ અને વ્યવહારજીવન]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સાધારણીકરણ સાધતી શક્તિ|[૧૭] સાધારણીકરણ સાધતી શક્તિ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૭) સાધારણીકરણ સાધતી શક્તિ|[૧૭] સાધારણીકરણ સાધતી શક્તિ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/વૃત્તિ અને રીતિ|[૧૮] વૃત્તિ અને રીતિ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૮) વૃત્તિ અને રીતિ|[૧૮] વૃત્તિ અને રીતિ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ઔચિત્ય|[૧૯] ઔચિત્ય]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૯) ઔચિત્ય|[૧૯] ઔચિત્ય]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ધ્વનિ અને લાવણ્ય|[૨૦] ધ્વનિ અને લાવણ્ય]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૦) ધ્વનિ અને લાવણ્ય|[૨૦] ધ્વનિ અને લાવણ્ય]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/અલંકારધ્વનિ|[૨૧] અલંકારધ્વનિ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૧) અલંકારધ્વનિ|[૨૧] અલંકારધ્વનિ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/અલંકારની અસ્ફુટતા|[૨૨] અલંકારની અસ્ફુટતા]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૨) અલંકારની અસ્ફુટતા|[૨૨] અલંકારની અસ્ફુટતા]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યલક્ષણ|[૨૩] કાવ્યલક્ષણ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૩) કાવ્યલક્ષણ|[૨૩] કાવ્યલક્ષણ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/निःशेषच्युतचन्दनंમાં વ્યંગ્યાર્થબોધ|[૨૪] निःशेषच्युतचन्दनंમાં વ્યંગ્યાર્થબોધ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૪) निःशेषच्युतचन्दनंમાં વ્યંગ્યાર્થબોધ|[૨૪] निःशेषच्युतचन्दनंમાં વ્યંગ્યાર્થબોધ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ગુણીભૂતવ્યંગ્યકાવ્ય|[૨૫] ગુણીભૂતવ્યંગ્યકાવ્ય]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૫) ગુણીભૂતવ્યંગ્યકાવ્ય|[૨૫] ગુણીભૂતવ્યંગ્યકાવ્ય]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/ચિત્રકાવ્ય|[૨૬] ચિત્રકાવ્ય]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૬) ચિત્રકાવ્ય|[૨૬] ચિત્રકાવ્ય]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સંદર્ભસૂચિ|સંદર્ભસૂચિ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સંદર્ભસૂચિ|સંદર્ભસૂચિ]]

{{border|maxwidth=80%|bthickness=2px|color=black|align=left|padding= 1em|
{{justify|{{gap}}આપણું શાસ્ત્રધારાનું વૈશિષ્ટ્ય એ છે કે શાસ્ત્રકારોએ એમની પ્રત્યેક ઉક્તિનું યથાર્થ દલીલ દ્વારા, હેતુ દ્વારા, દૃષ્ટાન્તો આપીને સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો છે.... આજે આ૫ણને આ વધારે પડતી યુક્તિનિર્ભરતા, આન્વિક્ષિકીપ્રિયતા અસહ્ય લાગે છે... બૌદ્ધિક દલીલો કરતાં ભાવોચ્છ્વાસ વધુ અનુકૂળ થઈ પડે છે. એમાં બાષ્પ ઘણી, ઉત્તા૫ જરાય નહીં; ઉન્માદકતા ખરી, પ્રેરણા નહીં.....}}
{{justify|{{gap}}સાહિત્યમીમાંસાના ગ્રંથોમાં તર્કની આવી પટાબાજી ને કૈશિકી પૃથક્કરણની જરૂર શી એવો આજે આ૫ણને પ્રશ્ન થાય છે... ખરું જોતાં સાહિત્યમીમાંસા એ દર્શનવિશેષ છે.... સાચો સાહિત્યમીમાંસક.... પોતાની પ્રતિભાના કરતાં વિચારબુદ્ધિના ૫ર, કલ્પનાના કરતાં તત્ત્વદૃષ્ટિના ૫ર, વાસ્તવજગત પ્રત્યેની અસહિષ્ણુતાના કરતાં વસ્તુપરતન્ત્રતા પર જ વધારે આધાર રાખે... જે સાચો સાહિત્યસમાલોચક હોય છે તે કવિનું સાહિત્યસર્જન અને સહૃદયના રસબોધ વચ્ચે રહેલાં કાર્યકારણતત્ત્વ અને શુંખલાનું–જે પ્રાકૃતજનની દૃષ્ટિએ કદી પડતાં નથી તેનું — વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રવૃત્તિને દર્શન ન કહીએ તો બીજું શું કહીએ? ને ઊર્મિલતા દાર્શનિક વિચારણાને અપકારી છે એ વિષે તો મતભેદ હોવાનો સંભવ નથી. દાર્શનિક તત્ત્વનો પાયો સ્થિર અકમ્પનીય વિચારબુદ્ધિ અને સુનિપુણ પદાર્થવિશ્લેષણ છે....}}
{{right|વિષ્ણુપદ ભટ્ટાચાર્ય}}

{{border|maxwidth=80%|bthickness=2px|color=black|align=left|padding= 1em|
{{justify|{{gap}}‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાનો પ્રથમ વિવેચનસંગ્રહ છે. આ સંગ્રહમાં સંસ્કૃતના ભિન્ન ભિન્ન કાવ્યસિદ્ધાંતોનો પરિચય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને આધારે કરાવવામાં આવ્યો છે. અહીં કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ, શબ્દની શક્તિ, રસ, અલંકાર ગુણ ઔચિત્ય, ધ્વનિ અને વક્રોક્તિ, કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો, કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન જેવા જુદા જુદા સિદ્ધાંતનાં મૂળતત્ત્વોને ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં લેખકોએ મૂકી આપ્યા છે.
{{gap}}વિવિધ સિદ્ધાંતોની ચર્ચામાં જે તે સિદ્ધાંતવિચારને વધારે સ્પષ્ટ કરવા માટે લેખકોએ અહીં આપણાં ગુજરાતી સાહિત્યના મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, જ્યોતિન્દ્ર દવે, ડોલરરાય માંકડ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને રામનારાયણ પાઠક આદિનાં મંતવ્યોનું પણ પ્રસંગોપાત્ત અનુસંધાન કર્યું છે.
{{gap}}આપણી સંસ્કૃત પરંપરામાં કાવ્યની રમણીયતાનું આકલન કરવાના પ્રયત્નો થયાં છે એ સિદ્ધાંતો સમગ્ર ગુજરાતી સાહિત્યને પામવામાં ક્યાં ને કેટલાં સહાયક બને એ સરળરીતે સમજાવવાનો આ વિવેચનસંગ્રહનો હેતુ છે. અઘરા સિદ્ધાંતને સરળ અને મનોરમ શૈલીમાં સમજાવતો, વિવિધ સિદ્ધાંતની સમજ આપવા માટે સંખ્યાબંધ નિદર્શનો રજૂ કરતો અને સંસ્કૃત સિદ્ધાંતશાસ્ત્રમાં વિષયપ્રવેશ માટે રાજદ્વાર બની રહેતો આ સંગ્રહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાયાનો સંદર્ભગ્રંથ છે.}}
{{right|કીર્તિદા શાહ}}

{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 02:20, 2 September 2024

No-Book.svg

ભારતીય કાવ્યસિદ્ધાંત

જયંત કોઠારી – નટુભાઈ રાજપરા

પ્રારંભિક

અનુક્રમ

* આરંભમંગલ

* અલંકાર

* ધ્વનિ અને વક્રોક્તિ

* કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો

* કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન

* પરિશિષ્ટ

આપણું શાસ્ત્રધારાનું વૈશિષ્ટ્ય એ છે કે શાસ્ત્રકારોએ એમની પ્રત્યેક ઉક્તિનું યથાર્થ દલીલ દ્વારા, હેતુ દ્વારા, દૃષ્ટાન્તો આપીને સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો છે.... આજે આ૫ણને આ વધારે પડતી યુક્તિનિર્ભરતા, આન્વિક્ષિકીપ્રિયતા અસહ્ય લાગે છે... બૌદ્ધિક દલીલો કરતાં ભાવોચ્છ્વાસ વધુ અનુકૂળ થઈ પડે છે. એમાં બાષ્પ ઘણી, ઉત્તા૫ જરાય નહીં; ઉન્માદકતા ખરી, પ્રેરણા નહીં.....

સાહિત્યમીમાંસાના ગ્રંથોમાં તર્કની આવી પટાબાજી ને કૈશિકી પૃથક્કરણની જરૂર શી એવો આજે આ૫ણને પ્રશ્ન થાય છે... ખરું જોતાં સાહિત્યમીમાંસા એ દર્શનવિશેષ છે.... સાચો સાહિત્યમીમાંસક.... પોતાની પ્રતિભાના કરતાં વિચારબુદ્ધિના ૫ર, કલ્પનાના કરતાં તત્ત્વદૃષ્ટિના ૫ર, વાસ્તવજગત પ્રત્યેની અસહિષ્ણુતાના કરતાં વસ્તુપરતન્ત્રતા પર જ વધારે આધાર રાખે... જે સાચો સાહિત્યસમાલોચક હોય છે તે કવિનું સાહિત્યસર્જન અને સહૃદયના રસબોધ વચ્ચે રહેલાં કાર્યકારણતત્ત્વ અને શુંખલાનું–જે પ્રાકૃતજનની દૃષ્ટિએ કદી પડતાં નથી તેનું — વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રવૃત્તિને દર્શન ન કહીએ તો બીજું શું કહીએ? ને ઊર્મિલતા દાર્શનિક વિચારણાને અપકારી છે એ વિષે તો મતભેદ હોવાનો સંભવ નથી. દાર્શનિક તત્ત્વનો પાયો સ્થિર અકમ્પનીય વિચારબુદ્ધિ અને સુનિપુણ પદાર્થવિશ્લેષણ છે....

વિષ્ણુપદ ભટ્ટાચાર્ય

‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાનો પ્રથમ વિવેચનસંગ્રહ છે. આ સંગ્રહમાં સંસ્કૃતના ભિન્ન ભિન્ન કાવ્યસિદ્ધાંતોનો પરિચય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને આધારે કરાવવામાં આવ્યો છે. અહીં કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ, શબ્દની શક્તિ, રસ, અલંકાર ગુણ ઔચિત્ય, ધ્વનિ અને વક્રોક્તિ, કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો, કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન જેવા જુદા જુદા સિદ્ધાંતનાં મૂળતત્ત્વોને ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં લેખકોએ મૂકી આપ્યા છે. વિવિધ સિદ્ધાંતોની ચર્ચામાં જે તે સિદ્ધાંતવિચારને વધારે સ્પષ્ટ કરવા માટે લેખકોએ અહીં આપણાં ગુજરાતી સાહિત્યના મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, જ્યોતિન્દ્ર દવે, ડોલરરાય માંકડ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને રામનારાયણ પાઠક આદિનાં મંતવ્યોનું પણ પ્રસંગોપાત્ત અનુસંધાન કર્યું છે. આપણી સંસ્કૃત પરંપરામાં કાવ્યની રમણીયતાનું આકલન કરવાના પ્રયત્નો થયાં છે એ સિદ્ધાંતો સમગ્ર ગુજરાતી સાહિત્યને પામવામાં ક્યાં ને કેટલાં સહાયક બને એ સરળરીતે સમજાવવાનો આ વિવેચનસંગ્રહનો હેતુ છે. અઘરા સિદ્ધાંતને સરળ અને મનોરમ શૈલીમાં સમજાવતો, વિવિધ સિદ્ધાંતની સમજ આપવા માટે સંખ્યાબંધ નિદર્શનો રજૂ કરતો અને સંસ્કૃત સિદ્ધાંતશાસ્ત્રમાં વિષયપ્રવેશ માટે રાજદ્વાર બની રહેતો આ સંગ્રહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાયાનો સંદર્ભગ્રંથ છે.

કીર્તિદા શાહ