દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{#seo:
|title_mode= replace
|title= દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો - Ekatra Wiki
|keywords= ગુજરાતી કવિતા, દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો, દલપતરામ, ચંદ્રકાન્ત ટોપીવાળા, આધુનિક ગુજરાતી સાહિત્ય
|description=This is home page for this wiki
|image= Dalpatram na Shreshtha Kavyo Topiwala Title.jpg
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|locale=gu-IN
|type=website
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}
}}
__NOTOC__
__NOTOC__


Line 143: Line 156:


}}
}}
[[Category:કવિતા]]

Latest revision as of 09:29, 11 September 2024



Dalpatram na Shreshtha Kavyo Topiwala Title.jpg


દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો

સંપાદક: ચંદ્રકાન્ત ટોપીવાળા


મધ્યકાળના અંતિમ કવિ દયારામ અને અર્વાચીનતાના આદિકવિ નર્મદ — આ બેની વચ્ચે દલપતરામ એવા કવિ છે જેમણે મધ્યકાળનો મિજાજ જાળવી અર્વાચીનના પહેલા અંકુર ‘બાપાની પીંપર’ જેવી કવિતામાં પ્રગટાવ્યા છે. રંજ ન થાય એવી રંજકતા, છીછરી ન કહેવાય એવી સરલતા, સસ્તી ન કહેવાય એવી સુગમતા, તર્ક પાયેલા વિનોદની વેધકતા, જાડી નહીં પણ નીતરી નૈતિકતા અને બોલકી ન કહેવાય એવી બોધકતા — આ સર્વથી ભરીભરી દલપતરામની રચનાઓ અર્વાચીનકાળના પ્રારંભના સુધારકયુગની આગવી ઓળખ છે. ‘દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો’ એકત્ર ફાઉન્ડેશન પર ઈ-બુક સ્વરૂપે પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.

— ચંદ્રકાન્ત ટોપીવાળા

અનુક્રમણિકા