ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા

From Ekatra Wiki
Revision as of 16:35, 7 May 2024 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


Pravas Book Cover Page.jpg


ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા
સંપાદકો : રમણ સોની ભારતી રાણે


પ્રારંભિક


અનુક્રમ
લેખકો(સમયાનુક્રમે) અને કૃતિઓ

  • ૧. મહીપતરામ નીલકંઠ (જન્મ ૩.૧૨.૧૮૨૯)
મિસર દેશ (ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન, ૧૮૬૨) Ekatra mic red.png
  • ૨. ડોસાભાઈ કરાકા (૧૮૩૦)
પારીસ (ગરેટ બરીટન ખાતેની મુસાફરી, ૧૮૬૧)
  • ૩. કરસનદાસ મૂળજી (૨૫.૩.૧૮૩૨)
પ્રવેશક (ઇંગ્લંડમાં પ્રવાસ, ૧૮૬૬; પુનઃ, સંપા. ભોળાભાઈ પટેલ, ર. લ. રાવલ,૨૦૦૧)
  • ૪. પીરોજશાહ મહેરહોમજી [એક પારસી ઘરહસથ] (૧૮૩૪)
વૉશિંગ્ટન અને અબ્રાહમ લિંકનની મુલાકાત (અમેરિકાની મુસાફરી,૧૮૬૪; સંપા. અજયસિંહ ચૌહાણ, ૨૦૧૮)
  • ૫. નંદકુંવરબા જાડેજા (૧૮૬૧)
૧. રૂશિયા (ગોમંડળ પરિક્રમ, ૧૯૦૨; ; પુનઃ, સંકલન ભોળાભાઈ પટેલ, ૨૦૦૯.)
૨. સિંહલદ્વીપ (ગોમંડળ પરિક્રમ, ૧૯૦૨; ; પુનઃ, સંકલન ભોળાભાઈ પટેલ, ૨૦૦૯)
  • ૬. ભગવતસિંહજી જાડેજા (૨૪.૧૦.૧૮૬૫)
સ્કૉટલૅન્ડ, વૈદ્યકીય શાળાઓ, વગેરે. (ગોંડલનરેશ ભગવતસિંહજીનું ઇંગ્લૅન્ડદર્શન,૧૮૩૩; અંગ્રેજીમાં ૧૮૮૩; પુનઃ,સંપા. મકરંદ મહેતા, રામજીભાઈ સાવલિયા, ૨૦૧૨)
  • ૭. કલાપી [સૂરસિંહજી ગોહેલ] (૨૬.૧.૧૮૭૪)
૧. ડાલ સરોવર (કાશ્મીરનો પ્રવાસ, [૧૮૯૨]; ૧૯૧૨)
૨. જેલમ (કાશ્મીરનો પ્રવાસ, [૧૮૯૨]; ૧૯૧૨)
  • ૮. કાલેલકર દત્તાત્રેય [કાકા કાલેલકર] (૧.૧૨.૧૮૮૫)
૧. નગાધિરાજ (હિમાલયનો પ્રવાસ, ૧૯૨૪)
૨. સુવર્ણદેશની માતા (બ્રહ્મદેશનો પ્રવાસ, ૧૯૩૧)
૩. આંધ્રની સૌંદર્યધાની (રખડવાનો આનંદ, ૧૯૫૩)
  • ૯. સ્વામી આનંદ [દવે હિંમતલાલ] (૧૮૮૭)
૧. ટિહરીથી જમ્નોત્રી (હિમાલયનાં તીર્થસ્થાનો,૧૯૮૪)
૨. બદરીવિશાલનાં દર્શન (હિમાલયનાં તીર્થસ્થાનો,૧૯૮૪) Ekatra mic red.png
  • ૧૦. કનૈયાલાલ મુનશી (૩૦.૧૨.૧૮૮૭)
નેપલ્સ (મારી બિનજવાબદાર કહાણી : યુરોપદર્શન, ૧૯૪૩) Ekatra mic red.png
  • ૧૧. રમણલાલ દેસાઈ (૧૨.૫.૧૮૯૨)
બરફમાં પ્રવાસ (રશિયા અને માનવશાંતિ,૧૯૫૪)
  • ૧૨. રવિશંકર રાવળ (૧.૮.૧૮૯૨)
મોસ્કો જતાં રેલવે ટ્રેનમાં (દીઠાં મેં નવાં માનવી, ૧૯૫૬)
  • ૧૩. ધૂમકેતુ [ગૌરીશંકર જોશી] (૧૨.૧૨.૧૮૯૨)
ભુવનેશ્વર (પગદંડી, ૧૯૫૬)
  • ૧૪. વિજયરાય વૈદ્ય (૭.૪.૧૮૯૭)
બ્રાહ્મી ઉત્સવો ને નાટ્યપ્રવૃત્તિ (ખુશ્કી અને તરી, ૧૯૩૩)
  • ૧૫. ચંદ્રવદન મહેતા (૬.૪.૧૯૦૧)
ટ્રેજેડીનાં જૂજવાં રૂપ (રૂપગઠરિયાં, ૧૯૬૬) Ekatra mic red.png
  • ૧૬. કિશનસિંહ ચાવડા (૧૭.૧૧.૧૯૦૪)
છાયાચિત્રનો જન્મ (સમુદ્રના દ્વીપ, ૧૯૬૮)
  • ૧૭. રામપ્રસાદ શુક્લ (૨૨.૬.૧૯૦૭)
કિરાતકન્યા હાથમતી (સરિતાઓના સાન્નિધ્યમાં–મારી પદયાત્રાઓ, ૧૯૯૩ )
  • ૧૮. સુન્દરમ્ [ત્રિભુવનદાસ લુહાર] (૨૨.૩.૧૯૦૮
શ્રવણબેલગોડા (દક્ષિણાયન, ૧૯૪૨)
  • ૧૯. ગુલાબદાસ બ્રોકર (૨૦.૯.૧૯૦૯)
રોમનું કોલોસિયમ (નવા ગગનની નીચે, ૧૯૭૦)
  • ૨૦. ઉમાશંકર જોશી (૨૧.૭.૧૯૧૧)
હીરોશીમા (યાત્રી, સંપા. સ્વાતિ જોશી, ૧૯૯૪)
બાલી (યાત્રી, સંપા. સ્વાતિ જોશી, ૧૯૯૪)
  • ૨૧. રસિક ઝવેરી (૨૪.૧૦.૧૯૧૧)
અલગારી રખડપટ્ટી – વિશેષ અનુભવો (અલગારી રખડપટ્ટી, ૧૯૬૯) Ekatra mic red.png
  • ૨૨. શિવકુમાર જોશી (૧૬.૧૧.૧૯૧૬)
સ્વયં મુક્તિદાતા (જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, ૧૯૮૨) Ekatra mic red.png
  • ૨૩. ધીરુભાઈ ઠાકર (૨૭.૬.૧૯૧૮)
સ્ટે્રટફર્ડના સાહિત્યતીર્થમાં (સફરમાધુરી, ૧૯૭૭)
  • ૨૪. ચંદ્રકાન્ત પંડ્યા (૩૧.૮.૧૯૨૦)
વિક્ટોરિયા સરોવર અને કીસુમુ (ઘડીક સંગ શ્યામ રંગનો, ૧૯૮૬)
  • ૨૫. નવનીત પારેખ (૨૫.૧૧.૧૯૨૩)
ફૂજિયામા-નાં દર્શન (પૂર્વાયન –અગસ્ત્યને પગલે પગલે, ૧૯૬૦)
  • ૨૬. રમણલાલ ચી. શાહ (૩.૧૨.૧૯૨૬)
યાસ્નાયા પોલિયાના : તૉલ્સ્તૉયનું વતન (પાસપોર્ટની પાંખે, ૧૯૮૩)
  • ૨૭. અમૃતલાલ વેગડ (૩.૧૦.૧૯૨૮)
૧. કેલિથી શૂલપાણેશ્વર (પરિક્રમા નર્મદામૈયાની, ૧૯૯૪)
૨. ભેડાઘાટ –માર્બલ રોક્સ અને ધુઆંધાર (સૌંદર્યની નદી નર્મદા, ૨૦૦૧) Ekatra mic red.png
  • ૨૮. સ્વામી સચ્ચિદાનંદ (૨૨.૪.૧૯૩૨)
એલિસસ્પ્રિંગ – ઑસ્ટ્રેલિયા (પૂર્વમાં નવું પશ્ચિમ, ૨૦૦૪)
  • ૨૯. ચંદ્રકાન્ત બક્ષી (૨૦.૮.૧૯૩૨)
૧. કરાંચી (ગુજરે થે હમ જહાંસે, ૧૯૮૨) Ekatra mic red.png
૨. માણસ શા માટે કલમકશ બને છે? (રશિયા રશિયા, ૧૯૮૭)
  • ૩૦. મહેશ દવે (૨૯.૯.૧૯૩૨)
મબલક ફૂલોનો નાનકડો દેશ : નેધરલૅન્ડ્સ (ચલો કોઈ આતે – યુરોપયાત્રા, ૨૦૦૦)
  • ૩૧. ભગવતીકુમાર શર્મા (૩૧.૫.૧૯૩૪)
નગ્નતાના સાન્નિધ્યમાં! (અમેરિકા, આવજે, ૧૯૯૭) Ekatra mic red.png
  • ૩૨. ભોળાભાઈ પટેલ (૭.૮.૧૯૩૪)
વિનસનો જન્મ (યુરોપ-અનુભવ, ૨૦૦૪)
શાલભંજિકા (શાલભંજિકા, ૧૯૯૨)
હાઈડેલબર્ગ (દૃશ્યાવલી, ૨૦૦૦)
  • ૩૩. વિનોદ મેઘાણી (૩.૫.૧૯૩૫)
સોનાવરણી સીતા (બેંગકોક) (ઘુમવાં દિગ્દીગંતો, ૨૦૦૯)
  • ૩૪. નરોત્તમ પલાણ (૧૮.૫.૧૯૩૫)
શ્રીકૃષ્ણ-સંબંધી પુરાવશેષોની શોધમાં (એક ભ્રમણકથા, ૨૦૧૬) Ekatra mic red.png
  • ૩૫. હસમુખ શાહ (૨૯.૧૦.૧૯૩૫)
ભાતીગળ મઘરેબ (નિરુદ્દેશે, ૨૦૧૮)
  • ૩૬. ગુણવંત શાહ (૧૨.૩.૧૯૩૭)
ઝેન અને યેનની ભૂમિ (આપણે પ્રવાસી પારાવારનાં, ૧૯૯૨)
  • ૩૭. રઘુવીર ચૌધરી (૫.૨.૧૯૩૮)
લંડનનાં કેટલાંક કલાતીર્થ (બારીમાંથી બ્રિટન, ૧૯૮૪)
  • ૩૮. વર્ષા અડાલજા (૧૦.૪.૧૯૪૦)
૧ યાદ વાશેમ (નભ ઝૂક્યું, ૨૦૦૦)
૨ લક્સર અને આસ્વાન (શુક્રન ઈજિપ્ત, ૨૦૦૯)
  • ૩૯. અરુણા ચોક્સી (૧.૧૧.૧૯૪૩)
માન સરોવર (ચલો રે મનવા માનસરોવર, ૧૯૮૯)
  • ૪૦. પ્રીતિ સેનગુપ્તા (૧૭.૫.૧૯૪૪)
૧. અવેક્ષણ (ધવલ આલોક, ધવલ અંધકાર, ૧૯૯૨)
૨. અનન્ય નગર ખિવા (દૂરનો આવે સાદ, ૧૯૯૮)
  • ૪૧. પ્રવીણ દરજી (૨૩.૮.૧૯૪૪)
૧ ગંગા, ભારતવર્ષનો અનન્વય અલંકાર( હિમાલયના ખોળે,૨૦૦૧ )
૨. બ્લેક ફોરેસ્ટ જતાં જતાં (નવા દેશ, નવા વેશ, ૨૦૦૩)
  • ૪૨. પ્રવીણસિંહ ચાવડા (૧.૮.૧૯૪૫)
સાહિત્યિક લંડનનો પ્રવાસ (મારો એડિનબરાનો પ્રવાસ, ૨૦૧૩)
  • ૪૩. રમણ સોની (૭.૭.૧૯૪૬)
૧. ચિત્રદર્શનો અને પ્રાગ-દુર્ગ (વલ્તાવાને કિનારે – પ્રાગપ્રવાસ, ૨૦૧૪) Ekatra mic red.png
૨. હવે ગંગોત્રી (હિમાલય અને હિમાલય, ૨૦૧૯)
  • ૪૪. કિશોરસિંહ સોલંકી (૧.૪.૧૯૪૯)
ઑસ્લોનાં આ ઉપવન-શિલ્પો (અણદીઠેલી ભોમ, ૨૦૨૧) Ekatra mic red.png
  • ૪૫. મણિલાલ હ. પટેલ (૯.૧૧.૧૯૪૯)
૧. ધૂળમાં ઊડતો મેવાડ (ધૂળમાં ઊડતો મેવાડ, ૨૦૧૦) Ekatra mic red.png
૨ તોરણમાળ (તોરણમાળ, ૨૦૧૪)
  • ૪૬. ડંકેશ ઓઝા (૨૦.૪.૧૯૫૩)
ઉત્તર-પૂર્વની રાણી – શિલોંગ (સાતમા આસમાને, ૨૦૧૦)
  • ૪૭. કલ્પના દેસાઈ (૧૩.૬.૧૯૫૩)
ભૂલા પડવાની મજા (ચાલતાં ચાલતાં સિંગાપોર, ૨૦૧૦)
  • ૪૮. પ્રદીપ સંઘવી (૧.૮.૧૯૫૩)
આંબોલીનાં રેખાચિત્રો-૨ (પ્રવાસ-પ્રદીપ, ૨૦૨૦)
  • ૪૯. યજ્ઞેશ દવે (૨૪.૩.૧૯૫૪)
ચાર દિનકી ચાંદની અલ્મોડામાં (ચિલિકા, ૨૦૦૨) Ekatra mic red.png
  • ૫૦. ભારતી રાણે (૨૬.૧૨.૧૯૫૪)
૧. લોરેલેઈના સંગીતમાં વહેતી ર્‌હાઈન (ઇપ્સિતાયન, ૨૦૦૯)
૨. જનસામાન્યનાં ભવ્ય સ્વપ્નોની નગરી : ફ્લોરેન્સ (પગલાંનાં પ્રતિબિંબ, ૨૦૧૦)
  • ૫૧. રાજીવ રાણે (૬.૫.૧૯૫૫)
કૅપ ઑફ ગુડ હોપ (દક્ષિણ આફ્રિકાની પ્રદક્ષિણા, ૨૦૦૧)
  • ૫૨. પ્રજ્ઞા પટેલ (૧૫.૧.૧૯૬૦)
ઝાંગઝેરબુથી દારચેન – અષ્ટાપદ-દર્શન (શિવભૂમિનો સાદ, ૨૦૧૫) Ekatra mic red.png
  • ૫૩. નરેશ શુક્લ (૧૨.૧૦.૧૯૭૨)
આહવાથી નવાપુર : ચા પીવા (ડાંગ ડાયરી,૨૦૧૬)