વીક્ષા અને નિરીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

Viksha ane Niriksha Book Cover.jpg

વીક્ષા અને નિરીક્ષા

નગીનદાસ પારેખ

પ્રારંભિક

અનુક્રમ

  • ૧. ક્રોચેનો કલાવિચાર
પ્રતિભાન, પ્રતિભાન તાર્કિક જ્ઞાનથી સ્વતંત્ર, પ્રતિભાન અને ઇન્દ્રિયજ્ઞાન, પ્રતિભાન અને સંવેદન, પ્રતિભાન અને સાહચર્ય, પ્રતિભાન અને પ્રતિનિધાન, પ્રતિભાન અને અભિવ્યક્તિ, પ્રતિભાન સૌને થાય છે, પ્રતિભાન અને અભિવ્યક્તિની એકતા
પ્રતિભાન = કલા, વસ્તુ અને આકાર, કલા પ્રકૃતિનું અનુકરણ?, કલા ભાવાભિવ્યક્તિ, કલાને ઉપકારક ઇન્દ્રિયો?, પ્રતિભાન એક અને અવિભાજ્ય, કલા મુક્તિદાતા
પ્રતિભાન અને તાર્કિક જ્ઞાનનો સંબંધ, કલા અને શાસ્ત્ર, ગદ્ય અને કાવ્ય, ઇતિહાસ અને પ્રતિભાન
કલામાં સંભાવ્ય, કલામાં વિચાર, કલા અને વર્ગ, કલા પ્રતીક?, કલાના પ્રકાર ન પડાય, વર્ગીકરણની વિવેચન ઉપર અસર, એની મર્યાદિત ઉપયોગિતા
સંકલ્પશક્તિ, કલાને ક્રિયાત્મક ક્ષેત્ર સાથે સંબંધ નથી, કલામાં વસ્તુની પસંદગી અશક્ય, કલાની સ્વાધીનતા, શીલ તેવી શૈલી એટલે?, કલાની પ્રામાણિકતા
અભિવ્યક્તિમાં ચડતી-ઊતરતી શ્રેણી નથી, ભાષાંતર અશક્ય, અલંકારોની ટીકા, અલંકારની પરિભાષાની ઉ૫યોગિતા, શાસ્ત્રમાં અલંકારને સ્થાન, શાળામાં અલંકાર, કલાકૃતિઓનું સામ્ય કૌટુંબિક
અભિવ્યક્તિમાં ચડતી-ઊતરતી શ્રેણી નથી, ભાષાંતર અશક્ય, અલંકારોની ટીકા, અલંકારની પરિભાષાની ઉ૫યોગિતા, શાસ્ત્રમાં અલંકારને સ્થાન, શાળામાં અલંકાર, કલાકૃતિઓનું સામ્ય કૌટુંબિક
ઉચ્ચતર ઇન્દ્રિયોને રીઝવે તે સુંદર?, કલા ક્રીડા?, કલાનો ઉદ્ભવ કામવૃત્તિમાંથી?, હૃદ્યતા કલા?, કલાનું પ્રયોજન સુખ કે ઉપદેશ નથી, કેવળ સૌંદર્ય
વ્યાજ વિભાવનાઓ, કલામાં કુરૂપ, વ્યાજ વિભાવનાઓનો કલા સાથે સંબંધ
કલા અને ભૌતિક કૃતિ, અભિવ્યક્તિના વિવિધ અર્થો, નિર્મિતિના ચાર તબક્કા, અભિવ્યક્તિ અને સ્મૃતિ, સ્મૃતિના સહાયક, ભૌતિક સૌંદર્ય, ‘વસ્તુ’ અને ‘આકાર’ના નવા અર્થ, પ્રાકૃતિક અને માનવનિર્મિત સૌંદર્ય, મિશ્ર સૌંદર્ય, લખાણો, સ્વાધીન અને પરાધીન સૌંદર્ય, ભૌતિક સૌંદર્ય સમાધિનું સહાયક

સંકલ્પશક્તિનો ફાળો, બાહ્યીકરણનું તંત્ર, વિવિધ કલાઓના તાંત્રિક સિદ્ધાંતો, કલાઓની મર્યાદાઓનો વાદ, કલાકૃતિનું કલાન્તર?, કલાઓનું જોડાણ, કલાનો ઉપયોગિતા અને નીતિ સાથે સંબંધ
મૂલ્યાંકન એટલે પુનર્નિર્માણ, અનુભવભેદ શક્ય નથી, રુચિ અને પ્રતિભાની એકતા, બીજાં ક્ષેત્રમાં પણ એમ જ, વિવેચનનાં ધોરણોઃ નિરપેક્ષ, સાપેક્ષ, કલાના મૂલ્યાંકનનો ગજ નિરપેક્ષ, મતભેદનું શું?, ઉદ્દીપક ચિહ્નોઃ કુદરતી અને સાંકેતિક, ઐતિહાસિક વિવેચનનું મહત્ત્વ, વિવેચન એટલે જીવન સમાલોચના
પરિશિષ્ટઃ ક્રોચેના મતની ચિકિત્સાઃ
શ્રી પાટણકર, વિલ ડ્યુરાં
લેખક પરિચય
આ લેખ વિશે