બે હજાર ચોવીસ સમક્ષ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



Be Hajar 2024 Samaksh Book Cover front.jpg

બેહજારચોવીસસમક્ષ

સંપાદક : રમણ સોની


પ્રારંભિક


અ નુ ક્ર મ

કૃતિ – લેખક/અનુવાદક સમીક્ષક
કવિતા
* અવળી ગંગા તરી જવી છે – લલિત ત્રિવેદી પારુલ ખખ્ખર
* આજ અનુપમ દીઠો – સંજુ વાળા હૃષીકેશ રાવલ
* આસપાસ – દક્ષા પટેલ સંધ્યા ભટ્ટ
* એકાકાર – નીતિન વડગામા ઉત્પલ પટેલ
* કાલવેગ – ચન્દ્રકાન્ત ટોપીવાળા સિતાંશુ યશશ્ચંદ્ર
* કેવળ સફરમાં છું – રઈશ મણિયાર જિતુભાઈ ચુડાસમા
* ઝગમગઝગમગ તારા(બાળકાવ્યો) – રેખા ભટ્ટ શ્રદ્ધા ત્રિવેદી
* ડાગળે દીવા – વજેસિંહ પારગી પીયૂષ ઠક્કર
* દેરીમંદિર શોધી શોધી – રાજેશ વ્યાસ ધ્વનિલ પારેખ
* પારદર્શક – ધ્વનિલ પારેખ વિનોદ ગાંધી
* પ્રેમપદારથ – કિશોર જિકાદરા ચૈતાલી ઠક્કર
* બોલે બાવન બહાર બટેર – હરીશ મીનાશ્રુ મણિલાલ હ. પટેલ
* સજાનો સમય – મણિલાલ હ. પટેલ યોગેશ વૈદ્ય
* સ્હેજ પોતાની તરફ – હરજીવન દાફડા જયંત ડાંગોદરા
કવિતા : અનુવાદ
* નાચિકેત સૂત્ર – હરીશ મીનાશ્રુ, અં. અનુ. રાજેન્દ્રસિંહ જાડેજા હિમાંશી શેલત
* વાલ્મીકિરામાયણે અરણ્યકાણ્ડમ્‌ – અનુ. વિજય પંડ્યા રમણ સોની
* સાત વૃક્ષો – પાબ્લો કુઆદ્રા, અનુ. હરીશ મીનાશ્રુ રમણીક સોમેશ્વર
ટૂંકી વાર્તા
* અનરાધાર – પારુલ બારોટ નિવ્યા પટેલ
* આયામ – વાસુદેવ સોઢા પરીક્ષિત જોશી
* ઊઘડતી દિશા – સંજય ચૌધરી મહેન્દ્રસિંહ પરમાર
* એલીહાઉસ – ગિરા ભટ્ટ નીતા જોશી
* કણસાટ – કલ્પના પાલખીવાળા અંકિત મહેતા
* કન્નુ કીડી જિંદાબાદ(બાળવાર્તા) – નટવર પટેલ શ્રદ્ધા ત્રિવેદી
* કબુ કબુ આ જા(બાળવાર્તા) –હસમુખ બોરાણિયા નટવર પટેલ
* કોતરમાં રાત – હિમાંશી શેલત હર્ષદ ત્રિવેદી
* ખિસકોલીઓનો ડાન્સ(બાળવાર્તા) – સ્વાતિ મેઢ નટવર પટેલ
* ઢોલકીવાળા અનબનજી(બાળવાર્તા) – ગિરા ભટ્ટ કોમલ ઠાકર
* તળેટીનું અંધારું – અજય સોની બિપિન પટેલ
* ન હકાર, ન નકાર – ધર્મેશ ગાંધી શરીફા વીજળીવાળા
* પરકીયા – સંપા. શરીફા વીજળીવાળા ડંકેશ ઓઝા
* પાણીનો અવાજ – રાજેશ અંતાણી નિરૂપમ છાયા
* ફકીરની પાળ – સમીરા દેખૈયા પત્રાવાલા પારુલ દેસાઈ
* બીજો છેડો – નીલેશ મુરાણી અજય સોની
* મીનીનું પ્રાણીઘર(બાળવાર્તા) – કિશોર વ્યાસ સંધ્યા ભટ્ટ
* લગભગપણું – અભિમન્યુ આચાર્ય કિરીટ દૂધાત
* શબરીનાં બોર – સુનીતા ઇજ્જતકુમાર કિશન પટેલ
* શરત – ધરમાભાઈ શ્રીમાળી બિન્દુ ભટ્ટ
* શ્વેતા પૂજારણ – પ્રવીણસિંહ ચાવડા હીરેન્દ્ર પંડ્યા
* હાથીભાઈ તો હૅન્ડસમ(બાળવાર્તા) – કિરીટ ગોસ્વામી નટવર પટેલ
નવલકથા
* અગનખેલ(સાયંસ ફિક્શન) – આઇ. કે. વીજળીવાળા ઋષભ પરમાર
* અસ્તિત્વનો અહેસાસ(સાયંસ ફિક્શન) – જિગર સાગર સુશ્રુત પટેલ[ડૉ.]
* દૂરનાં સગપણ – ધીરેન્દ્ર મહેતા રવીન્દ્ર પારેખ,
* પૅન્શનર – જિતેન્દ્ર પટેલ મેહુલ પટેલ
* પ્રથમા-પૂષા – દેવાંગી ભટ્ટ મીનલ દવે
* ભૂમિસૂક્ત – હિમાંશી શેલત મોહન પરમાર
* મીરાંનું મહાભિનિષ્ક્રમણ – અવનિ દેસાઈ જરીવાલા કીર્તિદા શાહ
* સરસ્વતી – જયંત રાઠોડ ભરત મહેતા
* સાંધ્યદીપ – વીનેશ અંતાણી ધીરેન્દ્ર મહેતા
* હાઈઝનબર્ગ ઇફૅક્ટ(સાયંસ ફિક્શન) – જિગર સાગર કંદર્પ દેસાઈ
નવલકથા : અનુવાદ
* રૂહ – માનવ કૌલ, અનુ. વિરાજ દેસાઈ વીનેશ અંતાણી
આત્મકથા
* મારા જીવનઘડતરના ઘાટ – રાઘવ કનેરિયા નિસર્ગ આહીર
નિબંધ
* અબ સુખ આયો રે – શિલ્પા દેસાઈ રમેશ પટેલ
* નરસિંહ ટેકરી – મયૂર ખાવડુ ઇન્દુ જોશી
* નવો ઉતારો – યોગેશ વૈદ્ય મહેન્દ્રસિંહ પરમાર
* માણ્યું તેનું સ્મરણ – પ્રાગજીભાઈ ભામ્ભી દર્શના ધોળકિયા
* વયસ્કતાનો વૈભવ – મનસુખ સલ્લા રતિલાલ બોરીસાગર
* વર્ષા પારિજાતની – ડંકેશ ઓઝા યજ્ઞેશ દવે
પ્રવાસ
* કાશ્મીરની ભીતરમાં – જયંત ડાંગોદરા ભારતી રાણે
* જપાન – ડંકેશ ઓઝા અજયસિંહ ચૌહાણ
* યાત્રાપથે – દક્ષા વ્યાસ મનાલી જોશી
વિવેચન, સંશોધન
* અક્ષરપ્રતિમા કિશનસિંહ ચાવડા – મહેન્દ્રસિંહ પરમાર પ્રફુલ્લ રાવલ
* અનુ-આધુનિક વાર્તામાં ગ્રામચેતના – નીતિન પટેલ પ્રવીણ કુકડિયા
* અન્વેષણ – સંધ્યા ભટ્ટ કિશોર વ્યાસ
* કૃતિસમીપે, સર્જકસમીપે – ભરત મહેતા પ્રવીણ કુકડિયા
* ગુજરાત મીરસમાજના મરશિયા – ભીખુ કવિ પ્રેમજી પટેલ
* ટૂંકીવાર્તામાં વસ્તુસંકલના – સુશીલા વાઘમશી સેજલ શાહ
* પરિશીલન – અનિલા દલાલ શિરીષ પંચાલ
* મધ્યકાલીન...સંવાદકાવ્યો – અભ્યાસ-સંપા. કીર્તિદા શાહ અભય દોશી
* મહાપંથી પાટપરંપરાના સંતકવિઓ – દલપત પઢિયાર બળવંત જાની
* રસબોધ – યશોધર રાવલ નરેશ શુક્લ
* શબ્દલોકમાં વિહાર – શ્રદ્ધા ત્રિવેદી જાનકી શાહ
* સંકેત, સાહિત્ય અને સિનેમા – જાવેદ ખત્રી અજય રાવલ
* સંસ્પર્શ અને વિમર્શ – રમણ સોની કિશોર વ્યાસ
* સામીપ્યે – દક્ષા વ્યાસ સંધ્યા ભટ્ટ
વિવેચન, સંશોધન : અનુવાદ
* ગુરુદત્તઃ ત્રિઅંકી શોકાંતિકા– અરુણ ખોપકર, અનુ.અશ્વિની બાપટ ઉર્વીશ કોઠારી
* પુરાકથાનો અર્થ – સદાશિવ ડાંગે, અનુ. ધ્વનિલ પારેખ રાજેન્દ્ર પટેલ
વ્યાપક (સંદર્ભ, ભાષાવિચાર, વિમર્શ, ચિંતન, સંપાદન)
* ‘ગ્રંથ’સામયિક-સૂચિ – સંપા. હિતેશ અને અમીષા પંડ્યા રાઘવ ભરવાડ
* દિનાન્તે(લેખો) – સંપા. રમણ સોની, હિમાંશી શેલત નીના ભાવનગરી
* પીડ પરાઈ – યજ્ઞેશ દવે ગૌરાંગ જાની
* માતૃભાષા મોરી મોરી રે – સંપા. રમેશ તન્ના,અનિતા તન્ના રમેશ ઓઝા
* શબ્દમૂળની શોધ – હેમન્ત દવે, સુહાગ દવે કિશન પટેલ
* સ્ત્રી – રવીન્દ્ર પારેખ બકુલા દેસાઈ-ઘાસવાળા
0
* પરિશિષ્ટ


Be Hajar 2024 Samaksh Book Cover back.jpg