User:Jayprakash12345/Sandbox: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Poem2Open}}
બે વર્ષ પહેલાં ૨૦૧૬ની શરૂઆતમાં, ‘પ્રત્યક્ષ'ના તંત્રી રમણભાઈ સોની સાથે ફોન પર વાત થતાં મેં કહ્યું કે ‘પ્રત્યક્ષ'ને પચ્ચીસ વર્ષ પૂર્ણ થાય છે તો તેની સૂચિ બનાવવી જોઈએ એમ મને લાગે છે.' તેમણે કહ્યું, હા, કરવી જોઈએ. પછી કહે, ‘તો આ કામ તમે જ કરો ને? તમે કરી શકશો.' આ સામયિકે સાહિત્ય પ્રત્યે મારાં રસ અને રુચિ ખીલવવામાં લાંબા સમયથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એના અંકોમાંથી  વારંવાર પસાર થવાનું થતું. એટલે સૂચિનું કામ કરવાનું આવ્યું તેથી સ્વાભાવિક હર્ષ થયો. આ પહેલાં જોકે સૂચિકાર્યનો મને બિલકુલ અનુભવ ન હતો. રમણભાઈએ મને, જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ, જ્યાં જરૂર પડે ત્યાં જયંતભાઈ મેઘાણીની સલાહ લેવાની કહ્યું. ઉમરાળાથી ભાવનગર જવું મને સરળ ને અનુકૂળ પડે. આ ઉપરાંત મારી સામે ‘પ્રત્યક્ષ'નાં પહેલાં પંદર વર્ષની, સપના મોદી અને કૃતિ પટેલ દ્વારા થયેલી ને ‘પ્રત્યક્ષ'ના અંકમાં જ પ્રસિદ્ધ થયેલી સૂચિ હતી.
સૌ પ્રથમ ‘પ્રત્યક્ષ'ના દરેક વર્ષના ચોથા અંકમાં આપેલી વાર્ષિક સૂચિને સામે રાખીને એ વર્ષના ચારેય અંકની દરેક કૃતિને વાર્ષિક સૂચિની સાથે મેળવી-તપાસી જોઈ. પછી એ દરેક વિગત કાર્ડમાં નોંધી લીધી. કાર્ડમાં લેખશીર્ષક નહીં પણ મૂળ કૃતિનું નામ લખવાનું રાખ્યું; એ પછી કૌંસમાં સર્જકનું નામ; પછી સમીક્ષકનું નામ; ‘પ્રત્યક્ષ'નું પ્રકાશનવર્ષ અને છેÍલે કૌંસમાં તે-તે વર્ષનો અંક-ક્રમાંક. ત્યાર બાદ કાર્ડની સ્વરૂપવાર, વિભાગવાર વહેંચણી કરી ને એની અકારાદિક્રમે ગોઠવણ કરી. પછી, પ્રથમ તો આ બધાંની હસ્તલેખિત પ્રત બનાવી અને પછી કમ્પ્યુટરમાં ટાઇપ કરી મુદ્રિત પ્રત શ્રી રમણભાઈને મોકલી. તેમણે જરૂરી સુધારા કરીને સૂચિને કંપોઝ માટે મોકલી. કંપોઝ થઈ આવેલી પ્રત મને મારી નકલ સાથે મેળવવા મોકલી. હું બધા જ વિભાગોની એકે એક એન્ટ્રીને મૂળ નકલ સામે રાખી જોઈ ગયો. ક્યાંક મુદ્રણદોષો સુધાર્યા, ક્યાંક મારી મૂળ નકલમાં જ રહી ગયેલી ક્ષતિઓ દેખાઈ એ સુધારી. આ સૂચિની એકેએક એન્ટ્રી એકાધિકવાર તપાસીને સૂચિ ભૂલરહિત બને તેની કાળજી રાખી છે. છતાં ક્યાંક ચૂક રહી જવા પામી હોય તો એ મારી જવાબદારી – અભ્યાસીઓ એ તરફ ધ્યાન દોરશે તો આભારી થઈશ.
<div class="poem">
adasdasdsadfasdfsadfsadfsadfasdfasdf
sdfasdfsadfasdffgdsfgsdgfsdfgdfgsd
dsfgsdfgsdgaewfaergdfgdfsgdfdsfgdsf
</div>
અન્તે આ સૂચિકાર્યના આનંદની વાત કરું. સૂચિ અને કોશનું કાર્ય ખૂબ જહેમત અને ખંત માંગનારું છે. એ શાસ્ત્રીય કામ કરતાં કરતાં મળેલી તાલીમ મારે માટે આનંદદાયક નીવડી છે. કાર્ડ બનાવવાની કામગીરી હોય કે અવળ-સવળ તપાસ (ક્રોસ-ચેકિંગ) કરવાની હોય; કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મન સતત એમાં જ રમમાણ રહે. આ બે વર્ષ સતત ‘પ્રત્યક્ષ'ના બધા જ અંકોનું ખૂબ નિકટનું સાિન્નધ્ય સાંપડયું છે. અંકમાં વિગત-તપાસ કરતી વખતે જુદા જુદા દૃષ્ટિકોણે થયેલી સમીક્ષાઓ, ઉત્તેજક પત્રચર્ચાઓ અને પ્રેરક ‘પ્રત્યક્ષીય' લેખો પર દૃષ્ટિ પડે ને (અગાઉ વાંચેલું હોવા છતાં, અને તેથી જ) મારો રસિક જીવ એ વાંચવા રોકાઈ જાય. ત્યારે સર્જકોના ખંત અને તંતથી પ્રભાવિત થવાય. વળી પાછું મન સૂચિકાર્યની કેડીએ આગળ વધે એટલે મારે માટે તો આ સૂચિકરણ રોમહર્ષક જ બની રહ્યું.
આ પ્રકારના  પુસ્તકથી મારી પુસ્તકજગતમાં પ્રકાશન-યાત્રાનો આરંભ થાય છે એ મારે માટે અકલ્પનીય આનંદનો અવસર છે. આવું નિમિત્ત સંપડાવનાર મુ. રમણભાઈનો અને મુ. જયંતભાઈનો  (અમારી વય્ચે આભારવિધિની ઔપચારિકતા ઑગળી ગઈ હોવા છતાં) આભારી છું. સાથે મારા ગુરુવર્ય મહેદ્રસિંહ પરમારને આ ક્ષણે અહોભાવથી યાદ કરું છું. 
{{Right|— પ્રવીણ કુકડિયા}}             
 
{{Right|ઉમરાળા (જિ. ભાવનગર); ૨, ફેબ્રુઆરી ૨૦૧૮}}


{{Right|ઈમેઇલ : pravinbhaikukadiya@gmail.com}}
;‘અંચલ’
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/‘અંચલ’/ગાંધીજી|ગાંધીજી]]


{{Right|ફોન  : ૮૭૩૪૦ ૯૭૭૯૭}}
;અંબાદાસ અગ્નિહોત્રી
{{Poem2Close}}
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અંબાદાસ અગ્નિહોત્રી/મીઠાં વડચકાં|મીઠાં વડચકાં]]
 
;અંબાલાલ પુરાણી
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અંબાલાલ પુરાણી/પારસમણિ|પારસમણિ]]
 
;અંબુભાઈ શાહ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અંબુભાઈ શાહ/વીરામાતા|વીરામાતા]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અંબુભાઈ શાહ/તીર|તીર]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અંબુભાઈ શાહ/“પૂરા પૈસા આપીએ તોય…?”|“પૂરા પૈસા આપીએ તોય…?”]]
 
;અખો
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અખો/કથા સુણી સુણી —|કથા સુણી સુણી —]]
 
;‘અખ્તર’ શીરાની
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/‘અખ્તર’ શીરાની/ઓ દેસસે આનેવાલે!|ઓ દેસસે આનેવાલે!]]
 
;અચિંત્યકુમાર સેનગુપ્તા
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અચિંત્યકુમાર સેનગુપ્તા/એક માત્ર માને|એક માત્ર માને]]
 
;અચ્યુત પટવર્ધન
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અચ્યુત પટવર્ધન/અધૂરી સ્વતંત્રતા|અધૂરી સ્વતંત્રતા]]
 
;અચ્યુત યાજ્ઞિક
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અચ્યુત યાજ્ઞિક/એવા દિવસ ક્યારે આવશે?|એવા દિવસ ક્યારે આવશે?!]]
 
;અજિત ઠાકોર
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અજિત ઠાકોર/કંકુવરણો શ્વાસ|કંકુવરણો શ્વાસ]]
 
;અજિત શેઠ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અજિત શેઠ/સમર્થ સંગીતકારના પાયામાં|સમર્થ સંગીતકારના પાયામાં]]
 
;અનંતરાય ઠક્કર, ‘શાહબાઝ’
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનંતરાય ઠક્કર, ‘શાહબાઝ’/જીત...|જીત...]]
 
;અનંતરાય મ. રાવળ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/આજનો વિશેષ ધર્મ|આજનો વિશેષ ધર્મ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/એક જ વર્ષ વધુ જીવ્યા હોત!|એક જ વર્ષ વધુ જીવ્યા હોત!]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/નવી પેઢીના વત્સલ|નવી પેઢીના વત્સલ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/લોકોને જોઈએ છે સાહિત્યપારેખો|લોકોને જોઈએ છે સાહિત્યપારેખો]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/‘રંગ છે, મેઘાણી!’|‘રંગ છે, મેઘાણી!’]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/અંતરદીપનું દર્શન|અંતરદીપનું દર્શન]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/અપૂર્વ વળતર|અપૂર્વ વળતર]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/મધુરી કેકા|મધુરી કેકા]]
 
;અનવર આગેવાન
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનવર આગેવાન/વાત શી છે?|વાત શી છે?]]
 
;અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/મહાન વાચકો જોઈશે|મહાન વાચકો જોઈશે]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/ભગવાન|ભગવાન]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/— આનાથી નીચું તો નહીં જ!|— આનાથી નીચું તો નહીં જ!]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/સૂરજ|સૂરજ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/ધર્મશાળા બનવું ન પાલવે|ધર્મશાળા બનવું ન પાલવે]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/આંખે કંકુના સૂરજ|આંખે કંકુના સૂરજ]]
 
;અનિલ જોશી
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનિલ જોશી/આખા દેશ પર કરફ્યુ!|આખા દેશ પર કરફ્યુ!]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનિલ જોશી/ગઈ!|ગઈ!]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અનિલ જોશી/સાંજ|સાંજ]]
 
;અપ્પા પટવર્ધન
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અપ્પા પટવર્ધન/હમારી શરમ|હમારી શરમ]]
 
;‘અભિપ્રેત’
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/‘અભિપ્રેત’/પેલી લૂંટાલૂંટ, અને આ —|પેલી લૂંટાલૂંટ, અને આ —]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/‘અભિપ્રેત’/કેવા એ દિવસો હતા!|કેવા એ દિવસો હતા!]]
 
;અમિતાભ રમણલાલ શાહ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમિતાભ રમણલાલ શાહ/અતિથિવિશેષ!|અતિથિવિશેષ!]]
 
;અમીતા મલ્લિક
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમીતા મલ્લિક/કાનનદેવીની દુનિયા|કાનનદેવીની દુનિયા]]
 
;અમુભાઈ પંડ્યા
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમુભાઈ પંડ્યા/ત્યાગની પરંપરા|ત્યાગની પરંપરા]]
 
;અમૃત ‘ઘાયલ’
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ગઝલ|ગઝલ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/રાત તો જુઓ!|રાત તો જુઓ!]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/શસ્ત્ર|શસ્ત્ર]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/સંજીવની|સંજીવની]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/રસ્તો કરી જવાના|રસ્તો કરી જવાના]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/એટલીનૈતિકહિંમતક્યાંછે|એટલીનૈતિકહિંમતક્યાંછે]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/એ શું કે આમ ખીલ્યાં કરીએ વસંતમાં?|એ શું કે આમ ખીલ્યાં કરીએ વસંતમાં?]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/આમ તો એક બિ ંદુ છું|આમ તો એક બિ ંદુ છું]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/દરિ યો જરાય દૂર નથી|દરિ યો જરાય દૂર નથી]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/રાત તો જુઓ!|રાત તો જુઓ!]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ચોટ ગોઝારી|ચોટ ગોઝારી]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ગમે છે|ગમે છે]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/આવ્યો છું|આવ્યો છું]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/દુ:ખી કેવા છીએ|દુ:ખી કેવા છીએ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ગુસ્સે થયા જો...|ગુસ્સે થયા જો...]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/અમે આજ...|અમે આજ...]]
 
;અમૃત ગંગર
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત ગંગર/ચાર્લી ચૅપ્લિન|ચાર્લી ચૅપ્લિન]]
 
;અમૃત મોદી
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત મોદી/એક જ વાર...|એક જ વાર...]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃત મોદી/“વડો પ્રધાન છું છતાંય...”|“વડો પ્રધાન છું છતાંય...”]]
 
;અમૃતલાલ વેગડ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃતલાલ વેગડ/અમારે આંગણે સારસ્વતો|અમારે આંગણે સારસ્વતો]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃતલાલ વેગડ/દાંડીકૂચ અને નંદબાબુની કલા|દાંડીકૂચ અને નંદબાબુની કલા]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃતલાલ વેગડ/અહિંસાને યુદ્ધના મેદાનમાં લઈ આવનાર|અહિંસાને યુદ્ધના મેદાનમાં લઈ આવનાર]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અમૃતલાલ વેગડ/શાંતિનિકેતનની સ્મરણયાત્રા|શાંતિનિકેતનની સ્મરણયાત્રા]]
 
;અરુંધતી રોય
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અરુંધતી રોય/અંધારી રાતે|અંધારી રાતે]]
 
;અરુણ શૌરી
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અરુણ શૌરી/અંધારી રાતેહવે પછીનો જુલમગાર નહીં ભૂલે|અંધારી રાતેહવે પછીનો જુલમગાર નહીં ભૂલે]]
 
;અરુણા જાડેજા
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અરુણા જાડેજા/અંધારી રાતેએક વીસરાતી કળા|અંધારી રાતેએક વીસરાતી કળા]]
 
;અલી રઝા ઝૈદી
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અલી રઝા ઝૈદી/તરક્કી|તરક્કી]]
 
;અલી સરદાર જાફરી
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અરુંધતી રોય/ફિર આઉંગા!|ફિર આઉંગા!]]
 
;અવનીન્દ્રકુમાર વિદ્યાલંકર
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અવનીન્દ્રકુમાર વિદ્યાલંકર/કોની છાતી નહીં ફૂલે?|કોની છાતી નહીં ફૂલે?]]
 
;આંદ્રે મોરવા
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આંદ્રે મોરવા/જીવનભરનાં સાથી|જીવનભરનાં સાથી]]
 
;આઈ. એન. સૈયદ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/અલી રઝા ઝૈદી/પોતે... જાતે...|પોતે... જાતે...]]
 
;આદિલ મન્સૂરી
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/પળ આવી|પળ આવી]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/કોને?|કોને?]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/મળે ન મળે|મળે ન મળે]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/સફારી પાર્ક વચ્ચે|સફારી પાર્ક વચ્ચે]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/દરિયો|દરિયો]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/રોકો|રોકો]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/પાર ઊતરવાનું|પાર ઊતરવાનું]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/ગઝલ|ગઝલ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/મૃગજળ...|મૃગજળ...]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/કોઈ રણને...|કોઈ રણને...]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આદિલ મન્સૂરી/ગઝલ2|ગઝલ2]]
 
;આનંદ બક્ષી
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આનંદ બક્ષી/સબક|સબક]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આનંદ બક્ષી/યહી હૈ|યહી હૈ]]
 
;આનંદરાવ લિંગાયત
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આનંદરાવ લિંગાયત/આંબેડકરની વ્યથા|આંબેડકરની વ્યથા]]
 
;આનંદશંકર ધ્રુવ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આનંદશંકર ધ્રુવ/ચારિત્ર્ય એટલે શું?|ચારિત્ર્ય એટલે શું?]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આનંદશંકર ધ્રુવ/પૂર્વજોનો સાહિત્યરસ|પૂર્વજોનો સાહિત્યરસ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આનંદશંકર ધ્રુવ/એ બહાર!|એ બહાર!]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આનંદશંકર ધ્રુવ/આત્મસંસ્કારથી શોભતી|આત્મસંસ્કારથી શોભતી]]
 
;આર. એમ. મેરીલ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આર. એમ. મેરીલ/એક અંધનો સવાલ|એક અંધનો સવાલ]]
 
;આર. કે. સિંહ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આર. કે. સિંહ/બિલ|બિલ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આર. કે. સિંહ/ઇચ્છા|ઇચ્છા]]
 
;આર્ટ બુકવોલ્ડ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આર્ટ બુકવોલ્ડ/ખરાબ લોકો : સારા લોકો|ખરાબ લોકો : સારા લોકો]]
 
;આર્નોલ્ડ બાકે
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આર્નોલ્ડ બાકે/ગ્રામજનોની દિલેરી|ગ્રામજનોની દિલેરી]]
 
;આલફ્રેડ ડગ્લસ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આલફ્રેડ ડગ્લસ/કવિતાનો ઘાટ|કવિતાનો ઘાટ]]
 
;આલ્બર્ટ આઇનસ્ટાઈન
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/આલ્બર્ટ આઇનસ્ટાઈન/ત્યાં સુધી|ત્યાં સુધી]]
 
;ઇન્દીવર
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઇન્દીવર/તબ|તબ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઇન્દીવર/સમજા નહીં|સમજા નહીં]]
 
;ઇન્દુ પંડ્યા
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઇન્દુ પંડ્યા/સમજણ|સમજણ]]
 
;ઇન્દુકુમાર જાની
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઇન્દુકુમાર જાની/સંભારણું|સંભારણું]]
 
;ઇન્દુલાલ યાજ્ઞિક
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઇન્દુલાલ યાજ્ઞિક/મગજને ભમાવે છે|મગજને ભમાવે છે]]
 
;ઇનુસભાઈ વીજળીવાળા
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઇનુસભાઈ વીજળીવાળા/પેરેશૂટ કોણ પેક કરે છે?|પેરેશૂટ કોણ પેક કરે છે?]]
 
;ઇન્દુલાલ ગાંધી
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઇન્દુલાલ ગાંધી/ભૂલવા બેઠાં…|ભૂલવા બેઠાં…]]
 
;ઇલા પાઠક
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઇલા પાઠક/માની શીખ|માની શીખ]]
 
;ઈશા-કુન્દનિકા
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશા-કુન્દનિકા/અંધારી રાતે દીપશિખા|અંધારી રાતે દીપશિખા]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશા-કુન્દનિકા/અધૂરો સૂર|અધૂરો સૂર]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશા-કુન્દનિકા/ઝીણાં પાન પર મખમલિયાં ભરત|ઝીણાં પાન પર મખમલિયાં ભરત]]
 
;એબ્રહામ લિંકન
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/એબ્રહામ લિંકન/આંગળી ઝાલીને એને દોરજે!|આંગળી ઝાલીને એને દોરજે!]]
 
;ઈશ્વર પેટલીકર
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશ્વર પેટલીકર/આખ્યાનનું હાર્દ|આખ્યાનનું હાર્દ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશ્વર પેટલીકર/કામમાં સુવાસ|કામમાં સુવાસ]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશ્વર પેટલીકર/કોણ સંતોષશે?|કોણ સંતોષશે?]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશ્વર પેટલીકર/સબધો પાડોશી|સબધો પાડોશી]]
 
;ઈશ્વરભાઈ જે. પટેલ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશ્વરભાઈ જે. પટેલ/અજવાળું કરનારા|અજવાળું કરનારા]]
 
;ઈશ્વરભાઈ પટેલ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશ્વરભાઈ પટેલ/દુકાળ ટાળવાની દિશામાં|દુકાળ ટાળવાની દિશામાં]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશ્વરભાઈ પટેલ/કેડસમા પાણીમાં – ઈશ્વરભાઈ પટેલ|કેડસમા પાણીમાં – ઈશ્વરભાઈ પટેલ]]
 
;ઈશ્વરલાલ ર. દવે
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઈશ્વરલાલ ર. દવે/સાહિત્યનું લોકશાહીકરણ|સાહિત્યનું લોકશાહીકરણ]]
 
;ઇસ્માઇલ યુ. પટેલ
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઇસ્માઇલ યુ. પટેલ/એકમાત્ર ઉકેલ|એકમાત્ર ઉકેલ]]
 
;ઉત્તમ પરમાર
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઉત્તમ પરમાર/કુલાંગાર|કુલાંગાર]]
 
;ઉદયન ઠક્કર
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઉદયન ઠક્કર/સેલ્લારા|સેલ્લારા]]
* [[સમગ્ર_અરધી_સદીની_વાચનયાત્રા/ઉપેન્દ્ર પંડ્યા/જૂનું ઘર|જૂનું ઘર]]

Revision as of 14:30, 11 July 2021

‘અંચલ’
અંબાદાસ અગ્નિહોત્રી
અંબાલાલ પુરાણી
અંબુભાઈ શાહ
અખો
‘અખ્તર’ શીરાની
અચિંત્યકુમાર સેનગુપ્તા
અચ્યુત પટવર્ધન
અચ્યુત યાજ્ઞિક
અજિત ઠાકોર
અજિત શેઠ
અનંતરાય ઠક્કર, ‘શાહબાઝ’
અનંતરાય મ. રાવળ
અનવર આગેવાન
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
અનિલ જોશી
અપ્પા પટવર્ધન
‘અભિપ્રેત’
અમિતાભ રમણલાલ શાહ
અમીતા મલ્લિક
અમુભાઈ પંડ્યા
અમૃત ‘ઘાયલ’
અમૃત ગંગર
અમૃત મોદી
અમૃતલાલ વેગડ
અરુંધતી રોય
અરુણ શૌરી
અરુણા જાડેજા
અલી રઝા ઝૈદી
અલી સરદાર જાફરી
અવનીન્દ્રકુમાર વિદ્યાલંકર
આંદ્રે મોરવા
આઈ. એન. સૈયદ
આદિલ મન્સૂરી
આનંદ બક્ષી
આનંદરાવ લિંગાયત
આનંદશંકર ધ્રુવ
આર. એમ. મેરીલ
આર. કે. સિંહ
આર્ટ બુકવોલ્ડ
આર્નોલ્ડ બાકે
આલફ્રેડ ડગ્લસ
આલ્બર્ટ આઇનસ્ટાઈન
ઇન્દીવર
ઇન્દુ પંડ્યા
ઇન્દુકુમાર જાની
ઇન્દુલાલ યાજ્ઞિક
ઇનુસભાઈ વીજળીવાળા
ઇન્દુલાલ ગાંધી
ઇલા પાઠક
ઈશા-કુન્દનિકા
એબ્રહામ લિંકન
ઈશ્વર પેટલીકર
ઈશ્વરભાઈ જે. પટેલ
ઈશ્વરભાઈ પટેલ
ઈશ્વરલાલ ર. દવે
ઇસ્માઇલ યુ. પટેલ
ઉત્તમ પરમાર
ઉદયન ઠક્કર