અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


Adhit 6 - Book Cover.jpg


અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા

સંપાદક:
ગુણવંત વ્યાસ

હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ
અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ
બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા


પ્રારંભિક


અનુક્રમ

ડૉ. હર્ષદ મ. ત્રિવેદી

પ્રા. ચંદ્રકાંત ટોપીવાલા

પ્રા. ચન્દ્રકાન્ત શેઠ

વ્રજલાલ દવે

પ્રિયકાન્ત મણિયાર

જયદેવ શુક્લ

નીતિન મહેતા

લાભશંકર પુરોહિત

પ્રા. રાજેન્દ્ર દવે

એમ. આઈ. પટેલ

ડૉ. નીતિન વડગામા

વિનોદ જોશી

નીતિન મહેતા

ડૉ. દીપક રાવલ

પ્રા. રાજેશ પંડ્યા

ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ

પ્રા. વિનાયક રાવલ

જગદીશ ગૂર્જર

રમેશ મહેતા

વિનોદ ગાંધી

દર્શના ધોળકિયા

સતીશ વ્યાસ

ચન્દ્રકાન્ત ટોપીવાળા

પિનાકિની પંડ્યા

શિરીષ પંચાલ

હૃષિકેશ રાવલ

પિનાકિની પંડ્યા

તીર્થંકર રોહડિયા

મણિલાલ હ. પટેલ

નિસર્ગ આહીર

ડૉ. નયના એસ. આંટાળા

પ્રા. ડૉ. કે. જે. વાળા

જિજ્ઞેશ ઉપાધ્યાય

ધ્વનિલ પારેખ

અનિરુદ્ધસિંહ ગોહિલ

ડૉ. બિપિન આશર

ડૉ. રાજેન્દ્રસિંહ જ. ગોહિલ

ડૉ. જશુ પટેલ

પ્રા. અશોક પટેલ

ડૉ. અરુણ જે. કક્કડ

સનત ત્રિવેદી

દિક્પાલસિંહ જાડેજા

રાજશ્રી જોશી

પ્રા. મહેશ જાદવ

ડૉ. ભરત સોલંકી

ડૉ. દશરથ પટેલ

અનિલ વાળા

પીયૂષ ચાવડા

ડૉ. ગિરજાશંકર એસ. જોષી

ડૉ. પીયૂષ ચાવડા

ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ

ડૉ. જશુપુરી બી. ગોસ્વામી

જિગ્નેશ ઠક્કર

– સંજય પટેલ

ગુણવંત વ્યાસ

ચંદ્રકાન્ત શેઠ

ડૉ. સુનીતા કણઝરીયા

ડૉ. બી. બી. વાઘેલા

ગિરીશ ચૌધરી

ડૉ. રાજેન્દ્રકુમાર કે. રોહિત

‘રોમેન્ટિક ઊર્મિકવિતાના કવિને વ્યંગ-કટાક્ષની કવિતા સાથે, મોટાભાગે, બિયાબારું હોય છે. કેમ કે ઈન્દ્રીયસ્પર્શિતા, કલ્પનાવિહાર અને ઊર્મિસિક્ત ભાવલીલાને મુકાબલે વ્યંગકવિતાને બૌદ્ધિક તોલન, નક્કર વાસ્તવસ્પર્શ અને વિડંબન-હ્રાસ સાથે વધુ નિસ્બત હોય છે.’

- લાભશંકર પુરોહિત

‘નિજી રણકો સિદ્ધ કરવા મથતા કોઈપણ સર્જક માટે પૂર્વસૂરિની અસરમાંથી હેમખેમ મુક્ત થવું અને સમકાલીનોની ભીડ વચ્ચેથી દૂર જઈ ટટ્ટાર ઊભવું અનિવાર્ય હોય છે.’

- જયદેવ શુક્લ

‘સાહિત્યનો ઇતિહાસ તો કહે છે કે બધી જ કવિતા મુખ્યત્વે પદ્યવિવેચના છે, જેવી રીતે બધી જ વિવેચના ગદ્યકાવ્ય છે.’

- નીતિન મહેતા

‘સત્વસમૃદ્ધિ અને સંખ્યાસમૃદ્ધિની દૃષ્ટિએ મિશ્ર વર્ણો દાખવતી આપણી છેલ્લા બે દાયકાની કવિતા સ્વરૂપસમૃદ્ધિની દૃષ્ટિએ મોટાભાગે ગીત, ગઝલ અને ગદ્યકાવ્યના ધોરીમાર્ગ પર પ્રવાસ કરવાનું જ વિશેષ પસંદ કરે છે.’

- નીતિન વડગામા

‘આપણી ગુજરાતી ગઝલ છેલ્લાં વર્ષોમાં ગીતાત્મક બનતી ચાલી છે. રૂપ અને રંગ એમ બંને વાનાંએ એના પર ગીતકવિતાનો પ્રભાવ નરી આંખે જોઈ શકાય તેવો છે.'

- અનિરુદ્ધસિંહ ગોહિલ