મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા

Revision as of 16:33, 7 September 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Madyakanin-Sampada-Title-800 (1).jpg


મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા ઈ.૧૨મી સદીથી ૧૯મી પૂર્વાર્ધ સુધીનાં ૭૦૦ વર્ષોના વિપુલ કાવ્ય-સાહિત્યમાંથી ૧૦૦૦ જેટલાં પાનાંનું એક સઘન પ્રતિનિધિ ચયન: કવિ-પરિચયો, કૃતિપરિચયો તથા કેટલાંક કવિઓનાં ચિત્રો તથા નમૂનાની હસ્તપ્રતો સાથે.

સંપાદક: રમણ સોની


આ સંપદામાં નીચેના બે-માંથી કોઈપણ એેક રસ્તે પ્રવેશી શકાશે : 1. પુસ્તકની જેમ પાનાં ફેરવવા, ફ્લીપ કરવાની રીતે PDF આવૃત્તિ (version) પસંદ કરીને; કે

2. યુનિકોડમાં નીચે થયેલી નવી આવૃત્તિ પસંદ કરીને.


મુખ્ય અનુક્રમ – સમય પ્રમાણે


૧૬મી સદી

૧૭મી સદી

૧૮મી સદી

૧૯મી પૂર્વાર્ધ

લોકગીતો