નવલકથાપરિચયકોશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.




NavalkathaKoshTitle 3.1-Final.jpg


ગુજરાતી નવલકથા પરિચયકોશ

સંપાદક: જયેશ ભોગાયતા



પ્રારંભિક

અનુક્રમ

નિવેદન
સંપાદકીય
અધિકરણલેખન માટેનો નિમંત્રણપત્ર
ક્રમ નવલકથા પ્રકાશન લેખક અધિકરણ લેખક
યાત્રાકરી ૧૮૪૪ (અનુ. રેવરન્ડ ફાધર વિલિયમ ફ્લાવર) જેમ્સ બનિયન દીપક મહેતા
હિંદુસ્થાન મધ્યેનું એક ઝુપડું ૧૮૬૨ અનુવાદ સોરાબશા દાદાભાઈ મુનસફના મૂળ ફ્રેંચ પ્રથમ આવૃત્તિ ૧૭૯૧. Indian Cottage (English Translation) અજય રાવલ
કરણ ઘેલો ૧૮૬૬ નંદશંકર તુળજાશંકર મહેતા ગુણવંત વ્યાસ
સાસુ વહુની લઢાઈ ૧૮૬૬ મહીપતરામ રૂપરામ નીલકંઠ ગુણવંત વ્યાસ
કમળાકુમારી ૧૮૮૧ ભવાનીશંકર નરસિંહરાવ કવિ દીપક મહેતા
મુંદ્રા અને કુલીન અથવા અરાઢમી સદીનું હિન્દુસ્તાન ૧૮૮૪ જાહાંગીરશાહ અરદેશર તાલેયારખાં દીપક મહેતા
હિન્દ અને બ્રિટાનિયા ૧૮૮૫ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ અજયસિંહ ચૌહાણ
સરસ્વતીચંદ્ર ભાગ-૧ ૧૮૮૭ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી રાઘવ ભરવાડ
સરસ્વતીચંદ્ર ભાગ-૨ ૧૮૯૨ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી રાઘવ ભરવાડ
૧૦ સરસ્વતીચંદ્ર ભાગ-૩ ૧૮૯૮ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી રાઘવ ભરવાડ
૧૧ ભદ્રંભદ્ર ૧૯૦૦ રમણભાઈ મહીપતરામ નીલકંઠ બીરેન કોઠારી
૧૨ સરસ્વતીચંદ્ર ભાગ-૪ ૧૯૦૧ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી રાઘવ ભરવાડ
૧૩ એમ.એ. બના કે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી? ૧૯૦૮ અમૃત કેશવ નાયક બીરેન કોઠારી
૧૪ શાન્તિદા ૧૯૧૦ની આસપાસ સૌ. સુમતિ મહેતા દર્શના ધોળકિયા
૧૫ સુરેશ અને યશોધરા ૧૯૧૦ની આસપાસ સૌ. સુમતિ મહેતા દર્શના ધોળકિયા
૧૬ કમળકુમાર ૧૯૧૦ની આસપાસ સૌ. સુમતિ મહેતા દર્શના ધોળકિયા
૧૭ પરમાર્થની પ્રતિમા અથવા આત્મભોગની પરિસીમા ૧૯૧૦ની આસપાસ સૌ. સુમતિ મહેતા દર્શના ધોળકિયા
૧૮ ગુજરાતનો નાથ ૧૯૧૭ કનૈયાલાલ માણેકલાલ મુનશી શૈશવ દેસાઈ
૧૯ રાજમુગટ ૧૯૨૪ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ પાર્થ બારોટ
૨૦ સ્વપ્નદૃષ્ટા ૧૯૨૪ કનૈયાલાલ માણેકલાલ મુનશી વેદાંત પુરોહિત
૨૧ દિવ્યચક્ષુ ૧૯૩૨ રમણલાલ વસંતલાલ દેસાઈ પાર્થ બારોટ
૨૨ અમે બધાં ૧૯૩૬ ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે બીરેન કોઠારી
૨૩ સોરઠ, તારાં વહેતાં પાણી ૧૯૩૭ ઝવેરચંદ કાળિદાસ મેઘાણી ઇંદુ જોશી
૨૪ વેવિશાળ ૧૯૩૮ ઝવેરચંદ કાળિદાસ મેઘાણી શૈશવ દેસાઈ
૨૫ દરિયાલાલ ૧૯૩૮ ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય ચાર્મી જોષી
૨૬ જય સોમનાથ ૧૯૪૦ કનૈયાલાલ માણેકલાલ મુનશી સુશીલા વાઘમશી
૨૭ વળામણાં ૧૯૪૦ પન્નાલાલ પટેલ રાજેશ વણકર
૨૮ કામવિજેતા ૧૯૪૦ બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ ‘જયભિખ્ખુ’ મીનાક્ષી ચંદારાણા
૨૯ મળેલા જીવ ૧૯૪૧ પન્નાલાલ પટેલ ખુશ્બુ સામાણી
૩૦ દીપનિર્વાણ ૧૯૪૪ મનુભાઈ પંચોળી ‘દર્શક’ ખુશ્બુ સામાણી
૩૧ જનમટીપ ૧૯૪૪ ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર અશ્વિન ચંદારાણા
૩૨ કદલીવન ૧૯૪૬ વિનોદિની નીલકંઠ આશકા પંડ્યા
૩૩ પાદરનાં તીરથ ૧૯૪૬ જયંતી ઘેલાભાઈ દલાલ જિતેન્દ્ર મકવાણા
૩૪ માનવીની ભવાઈ ૧૯૪૭ પન્નાલાલ પટેલ રાજેશ વણકર
૩૫ ઇંધણ ઓછાં પડ્યાં ૧૯૫૧ ચુનીલાલ મડિયા રાઘવજી માધડ
૩૬ ભવસાગર ૧૯૫૧ ઈશ્વર પેટલીકર ગુણવંત વ્યાસ
૩૭ ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૧ ૧૯૫૨ મનુભાઈ પંચોળી ‘દર્શક’ વેદાંત પુરોહિત
૩૮ કાયર ૧૯૫૬ મોહમ્મદ માંકડ ચાર્મી જોષી
૩૯ છેલ્લી સલામ ૧૯૫૬ ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય ખુશ્બુ સામાણી
૪૦ ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૨ ૧૯૫૮ મનુભાઈ પંચોળી ‘દર્શક’ વેદાંત પુરોહિત
૪૧ અંતરપટ ૧૯૬૧ ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ વિપુલ પુરોહિત
૪૨ આપણો ઘડીક સંગ ૧૯૬૨ દિગીશ મહેતા મયૂર ખાવડુ
૪૩ આકાર ૧૯૬૩ ચન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી કિરીટ દૂધાત
૪૪ અશ્રુઘર ૧૯૬૫ રાવજી પટેલ મણિલાલ હ. પટેલ
૪૫ છિન્નપત્ર ૧૯૬૫ સુરેશ હરિપ્રસાદ જોષી જયેશ ભોગાયતા
૪૬ અમૃતા ૧૯૬૫ રઘુવીર ચૌધરી અજય રાવલ
૪૭ ધુમ્મસ ૧૯૬૫ મોહમ્મદ માંકડ પાર્થ બારોટ
૪૮ પળનાં પ્રતિબિંબ ૧૯૬૬ હરીન્દ્ર દવે દીપક રાવલ
૪૯ અસ્તી ૧૯૬૬ શ્રીકાન્ત શાહ વિજય સોની
૫૦ ઝંઝા ૧૯૬૬ રાવજી પટેલ મણિલાલ હ. પટેલ
૫૧ સૂકી ધરતી સૂકા હોઠ ૧૯૬૬ દિલીપ રાણપુરા માવજી મહેશ્વરી
૫૨ પેરેલિસિસ ૧૯૬૭ ચન્દ્રકાન્ત બક્ષી કિરીટ દૂધાત
૫૩ જાવડ શેઠ ૧૯૬૭ વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી મીનાક્ષી ચંદારાણા
૫૪ એકલવ્ય ૧૯૬૭ રઘુવીર ચૌધરી વિપુલ પુરોહિત
૫૫ સોનલછાંય ૧૯૬૭ શિવકુમાર જોશી ચાર્મી જોષી
૫૬ પરોઢ થતાં પહેલાં ૧૯૬૮ કુંદનિકા કાપડિયા ઇંદુ જોશી
૫૭ ચહેરા ૧૯૬૮ મધુ રાય અશ્વિન ચંદારાણા
૫૮ ફેરો ૧૯૬૮ રાધેશ્યામ શર્મા જાવેદ ખત્રી
૫૯ વિવર્ત ૧૯૬૮ પિનાકીન દવે અશ્વિન ચંદારાણા
૬૦ મહાભિનિષ્ક્રમણ ૧૯૬૮ મુકુંદ પરીખ હીરેન દેસાઈ
૬૧ કોણ? પૂર્વાર્ધ ૧૯૬૮ લાભશંકર જાદવજી ઠાકર અજય રાવલ
૬૨ વાંસનો અંકુર ૧૯૬૮ ધીરુબેન પટેલ નીતા જોશી
૬૩ નાઈટમૅર ૧૯૬૯ સરોજ પાઠક હીરેન્દ્ર પંડ્યા
૬૪ ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ ૧૯૬૯ જ્યોતિષ જાની દીપક રાવલ
૬૫ ભાવ-અભાવ ૧૯૬૯ ચિનુ મોદી આરતી સોલંકી
૬૬ જાતકકથા ૧૯૬૯ ચન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી બિપિન આશર
૬૭ આવૃત ૧૯૬૯ જયંત ગાડીત વિપુલ કાળિયાણિયા
૬૮ માધવ ક્યાંય નથી ૧૯૭૦ હરીન્દ્ર દવે વેદાંત પુરોહિત
૬૯ કામિની ૧૯૭૦ મધુસૂદન વલ્લભદાસ ઠાકર (મધુ રાય) કિરીટ દૂધાત
૭૦ વલય ૧૯૭૧ ધીરેન્દ્ર મહેતા દર્શના ધોળકિયા
૭૧ વેણુ વત્સલા ૧૯૭૨ રઘુવીર ચૌધરી ખુશ્બુ સામાણી
૭૨ મરણોત્તર ૧૯૭૩ સુરેશ હરિપ્રસાદ જોષી જયેશ ભોગાયતા
૭૩ નિશિગંધ ૧૯૭૩ મૃણાલિની દેસાઈ મીનલ દવે
૭૪ સોક્રેટીસ ૧૯૭૪ મનુભાઈ પંચોળી ‘દર્શક’ વેદાંત પુરોહિત
૭૫ રેતપંખી ૧૯૭૪ વર્ષા અડાલજા સુધા ચૌહાણ
૭૬ સમયદ્વીપ ૧૯૭૪ ભગવતીકુમાર શર્મા સંધ્યા ભટ્ટ
૭૭ શીમળાનાં ફૂલ ૧૯૭૬ ધીરુબહેન પટેલ નીતા જોશી
૭૮ તરસઘર ૧૯૭૮ મણિલાલ હ. પટેલ પાર્થ બારોટ
૭૯ પ્રેમ એક પૂજા ૧૯૭૮ ભૂપત વડોદરિયા હીરેન્દ્ર પંડ્યા
૮૦ આશકા માંડલ ૧૯૭૯ અશ્વિની ભટ્ટ વિપુલ પુરોહિત
૮૧ સ્વપ્નતીર્થ ૧૯૭૯ રાધેશ્યામ શર્મા આરતી સોલંકી
૮૨ ચિહ્ન ૧૯૭૮ ધીરેન્દ્ર મહેતા દર્શના ધોળકિયા
૮૩ મરણટીપ ૧૯૭૯ માય ડીયર જયુ કિશન પટેલ
૮૪ નિશાચક્ર ૧૯૭૯ કિશોર જાદવ અજય રાવલ
૮૫ પ્રિયજન ૧૯૮૦ વીનેશ અંતાણી અજય રાવલ
૮૬ માટીનો મહેકતો સાદ ૧૯૮૧ મકરંદ દવે નીતા જોશી
૮૭ ઊર્ધ્વમૂલ ૧૯૮૧ ભગવતીકુમાર શર્મા મીનલ દવે
૮૮ બત્રીસ પૂતળીની વેદના ૧૯૮૨ ઈલા આરબ મહેતા આશિષ ચૌહાણ
૮૯ ભેખડ ૧૯૮૨ મોહન પરમાર વિજયરાજસિંહ જાડેજા
૯૦ અને મૃત્યુ ૧૯૮૨ ઈલા આરબ મહેતા વિપુલ પુરોહિત
૯૧ જળ મને વાગ્યા કરે ૧૯૮૩ પરેશ નાયક અજય રાવલ
૯૨ આંધળી ગલી ૧૯૮૩ ધીરુબહેન પટેલ નીતા જોશી
૯૩ સાત પગલાં આકાશમાં ૧૯૮૪ કુન્દનિકા કાપડિયા ઇંદુ જોશી
૯૪ સમુડી ૧૯૮૪ યોગેશ જોશી પાર્થ બારોટ
૯૫ પૃથિવી ૧૯૮૪ રમેશ દવે ‘તરુણપ્રભસૂરી’ માવજી મહેશ્વરી
૯૬ મીરાંની રહી મહેક ૧૯૮૫ દિલીપ રાણપુરા નીતા જોશી
૯૭ સૂરજની પાર દરિયો ૧૯૮૫ વીનેશ અંતાણી મીનલ દવે
૯૮ નીરવ પગલાં, ભાગ-૧ ૧૯૮૫ રસિક મહેતા મીનાક્ષી ચંદારાણા
૯૯ નીરવ પગલાં, ભાગ-૨ ૧૯૮૫ રસિક મહેતા મીનાક્ષી ચંદારાણા
૧૦૦ ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૩ ૧૯૮૫ મનુભાઈ પંચોળી ‘દર્શક’ વેદાંત પુરોહિત
૧૦૧ આંગળિયાત ૧૯૮૬ જૉસેફ મેકવાન રાજેશ લકુમ
૧૦૨ બદલાતી ક્ષિતિજ ૧૯૮૬ જયંત ગાડીત સંધ્યા ભટ્ટ
૧૦૩ બંદીવાન ૧૯૮૬ વર્ષા અડાલજા નીતા જોશી
૧૦૪ ખડકી ૧૯૮૭ સુમન શાહ મોહન પરમાર
૧૦૫ ડહેલું ૧૯૮૭ કાનજી પટેલ રાઘવજી માધડ
૧૦૬ વૈદેહી એટલે વૈદેહી ૧૯૮૭ શિરીષ પંચાલ દીપક રાવલ
૧૦૭ અસૂર્યલોક ૧૯૮૭ ભગવતીકુમાર શર્મા બિપિન આશર
૧૦૮ જીવતર ૧૯૮૭ યોગેશ જોશી વીરેન પંડ્યા
૧૦૯ પ્રકાશનો પડછાયો ૧૯૮૮ દિનકર જોશી મયૂર ખાવડુ
૧૧૦ કાદંબરીની મા ૧૯૮૮ ધીરુબહેન પટેલ સુનીલ જાદવ
૧૧૧ અમાનત ૧૯૮૮ નારણ દામજી ખારવા (ઝાલા) હસમુખ અબોટી ‘ચંદન’
૧૧૨ રિક્તરાગ ૧૯૮૯ કિશોર જાદવ અજય રાવલ
૧૧૩ બાજબાજી ૧૯૮૯ સુમન શાહ મોહન પરમાર
૧૧૪ અંધારું ૧૯૯૦ મણિલાલ હ. પટેલ પાર્થ બારોટ
૧૧૫ કાચંડો અને દર્પણ ૧૯૯૧ બાબુ કોયાભાઈ સુથાર જયેશ ભોગાયતા
૧૧૬ કુંતી ૧૯૯૧ રજનીકુમાર પંડ્યા બીરેન કોઠારી
૧૧૭ કાળો અંગ્રેજ ૧૯૯૨ ચિનુ મોદી મોહન પરમાર
૧૧૮ તિરાડ ૧૯૯૨ હરીશ મંગલમ્ મિતેષ પરમાર
૧૧૯ મીરાં યાજ્ઞિકની ડાયરી ૧૯૯૨ બિન્દુ ભટ્ટ આશકા પંડ્યા
૧૨૦ કોણ? ઉત્તરાર્ધ ૧૯૯૩ લાભશંકર ઠાકર અજય રાવલ
૧૨૧ આતશ ૧૯૯૩ કિશોર જાદવ અનંત રાઠોડ
૧૨૨ સમુદ્રાંતિકે ૧૯૯૩ ધ્રુવ ભટ્ટ વિજયરાજસિંહ જાડેજા
૧૨૩ કૂવો ૧૯૯૪ અશોકપુરી ગોસ્વામી નરેશ શુક્લ
૧૨૪ નીંભાડો ૧૯૯૫ અશોકપુરી ગોસ્વામી નરેશ શુક્લ
૧૨૫ વનવનનાં પારેવાં ૧૯૯૬ કેશુભાઈ દેસાઈ આરતી સોલંકી
૧૨૬ મારી પરણેતર ૧૯૯૮ જૉસેફ મૅકવાન રાજેશ લકુમ
૧૨૭ અખેપાતર ૧૯૯૯ બિન્દુ ભટ્ટ આશકા પંડ્યા
૧૨૮ આઠમો રંગ ૨૦૦૧ હિમાંશી શેલત નરેશ શુક્લ
૧૨૯ દિવાળીના દિવસો ૨૦૦૨ પ્રાગજીભાઈ ભામ્ભી મણિલાલ હ. પટેલ
૧૩૧ નિદ્રાવિયોગ ૨૦૦૩ બાબુ સુથાર જયેશ ભોગાયતા
૧૩૨ શોષ ૨૦૦૩ દક્ષા દામોદરા સુનીલ જાદવ
૧૩૩ ભળભાંખળું ૨૦૦૪ દલપત ચૌહાણ કાંતિ માલસતર
૧૩૪ લુપ્તવેધ ૨૦૦૬ મોહન પરમાર ખુશ્બુ સામાણી
૧૩૫ કિમ્બલ રેવન્સવૂડ ૨૦૦૭ મધુ રાય વિજયરાજસિંહ જાડેજા
૧૩૬ અરવલ્લી ૨૦૦૭ કિશોરસિંહ સોલંકી ભરત સોલંકી
૧૩૭ હુહુ ૨૦૦૭ નરોત્તમ પલાણ પાર્થ બારોટ
૧૩૮ મેળો ૨૦૦૭ માવજી મહેશ્વરી રાઘવજી માધડ
૧૩૯ સુરા, સુરા, સુરા ૨૦૦૯ મધુ રાય બિપિન આશર
૧૪૦ ઘેરાવ ૨૦૦૯ પ્રાગજીભાઈ ભામ્ભી પ્રેમજી પટેલ
૧૪૧ અકૂપાર ૨૦૧૦ ધ્રુવ ભટ્ટ વીરેન પંડ્યા
૧૪૨ રાશવા સૂરજ ૨૦૧૨ દલપત ચૌહાણ કાંતિ માલસતર
૧૪૩ તરસ એક ટહુકાની ૨૦૧૩ રાઘવજી માધડ સુશીલા વાઘમશી
૧૪૪ સત્ય ભાગ ૧થી ૪ ૨૦૧૬ જયંત ગાડીત ઇંદુ જોશી
૧૪૫ ભ્રમણદશા ૨૦૧૬ મોહન પરમાર આકાશ રાઠોડ
૧૪૬ સોનાની દ્વારિકા ૨૦૧૭ હર્ષદ ત્રિવેદી વિપુલ પુરોહિત
૧૪૭ ફેરફાર ૨૦૧૭ ઉમેશ સોલંકી રાજેશ લકુમ
૧૪૮ સોનટેકરી ૨૦૧૮ માવજી મહેશ્વરી કાંતિ માલસતર
૧૩૦ મંછીભાભી ૨૦૧૯ પ્રાગજીભાઈ ભામ્ભી પ્રેમજી પટેલ
૧૪૯ વાયા રાવલપિંડી ૨૦૨૦ ગિરિમા ધારેખાન હીરેન્દ્ર પંડ્યા
૧૫૦ કોરું આકાશ ૨૦૨૦ અજય સોની પ્રભુદાસ પટેલ
૧૫૧ રેન્ડિયર્સ ૨૦૨૧ અનિલ ચાવડા મયૂર ખાવડુ
૧૫૨ દરિયાની દીકરી ૨૦૨૧ હસમુખ અબોટી ‘ચંદન’ સુશીલા વાઘમશી
૧૫૩ હીર ૨૦૨૨ રાજેશ વણકર અનંત રાઠોડ
૧૫૪ સિદ્ધાર્થ ભાગ-૧ ૨૦૨૩ દક્ષા દામોદરા મીનાક્ષી ચંદારાણા
૧૫૫ સીતા ૨૦૨૩ સ્વાતિ શાહ યોગેન્દ્ર પારેખ