નવલકથાપરિચયકોશ
Revision as of 16:19, 24 December 2024 by Shnehrashmi (talk | contribs)
પ્રારંભિક
અનુક્રમ
નિવેદન | ||||
સંપાદકીય | ||||
અધિકરણલેખન માટેનો નિમંત્રણપત્ર | ||||
ક્રમ | નવલકથા | પ્રકાશન | લેખક | અધિકરણ લેખક |
૧ | યાત્રાકરી | ૧૮૪૪ | (અનુ. રેવરન્ડ ફાધર વિલિયમ ફ્લાવર) જેમ્સ બનિયન | દીપક મહેતા |
૨ | હિંદુસ્થાન મધ્યેનું એક ઝુપડું | ૧૮૬૨ | અનુવાદ સોરાબશા દાદાભાઈ મુનસફના મૂળ ફ્રેંચ પ્રથમ આવૃત્તિ ૧૭૯૧. Indian Cottage (English Translation) | અજય રાવલ |
૩ | કરણ ઘેલો | ૧૮૬૬ | નંદશંકર તુળજાશંકર મહેતા | ગુણવંત વ્યાસ |
૪ | સાસુ વહુની લઢાઈ | ૧૮૬૬ | મહીપતરામ રૂપરામ નીલકંઠ | ગુણવંત વ્યાસ |
૫ | કમળાકુમારી | ૧૮૮૧ | ભવાનીશંકર નરસિંહરાવ કવિ | દીપક મહેતા |
૬ | મુંદ્રા અને કુલીન અથવા અરાઢમી સદીનું હિન્દુસ્તાન | ૧૮૮૪ | જાહાંગીરશાહ અરદેશર તાલેયારખાં | દીપક મહેતા |
૭ | હિન્દ અને બ્રિટાનિયા | ૧૮૮૫ | ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ | અજયસિંહ ચૌહાણ |
૮ | સરસ્વતીચંદ્ર ભાગ-૧ | ૧૮૮૭ | ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | રાઘવ ભરવાડ |
૯ | સરસ્વતીચંદ્ર ભાગ-૨ | ૧૮૯૨ | ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | રાઘવ ભરવાડ |
૧૦ | સરસ્વતીચંદ્ર ભાગ-૩ | ૧૮૯૮ | ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | રાઘવ ભરવાડ |
૧૧ | ભદ્રંભદ્ર | ૧૯૦૦ | રમણભાઈ મહીપતરામ નીલકંઠ | બીરેન કોઠારી |
૧૨ | સરસ્વતીચંદ્ર ભાગ-૪ | ૧૯૦૧ | ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | રાઘવ ભરવાડ |
૧૩ | એમ.એ. બના કે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી? | ૧૯૦૮ | અમૃત કેશવ નાયક | બીરેન કોઠારી |
૧૪ | શાન્તિદા | ૧૯૧૦ની આસપાસ | સૌ. સુમતિ મહેતા | દર્શના ધોળકિયા |
૧૫ | સુરેશ અને યશોધરા | ૧૯૧૦ની આસપાસ | સૌ. સુમતિ મહેતા | દર્શના ધોળકિયા |
૧૬ | કમળકુમાર | ૧૯૧૦ની આસપાસ | સૌ. સુમતિ મહેતા | દર્શના ધોળકિયા |
૧૭ | પરમાર્થની પ્રતિમા અથવા આત્મભોગની પરિસીમા | ૧૯૧૦ની આસપાસ | સૌ. સુમતિ મહેતા | દર્શના ધોળકિયા |
૧૮ | ગુજરાતનો નાથ | ૧૯૧૭ | કનૈયાલાલ માણેકલાલ મુનશી | શૈશવ દેસાઈ |
૧૯ | રાજમુગટ | ૧૯૨૪ | ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ | પાર્થ બારોટ |
૨૦ | સ્વપ્નદૃષ્ટા | ૧૯૨૪ | કનૈયાલાલ માણેકલાલ મુનશી | વેદાંત પુરોહિત |
૨૧ | દિવ્યચક્ષુ | ૧૯૩૨ | રમણલાલ વસંતલાલ દેસાઈ | પાર્થ બારોટ |
૨૨ | અમે બધાં | ૧૯૩૬ | ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે | બીરેન કોઠારી |
૨૩ | સોરઠ, તારાં વહેતાં પાણી | ૧૯૩૭ | ઝવેરચંદ કાળિદાસ મેઘાણી | ઇંદુ જોશી |
૨૪ | વેવિશાળ | ૧૯૩૮ | ઝવેરચંદ કાળિદાસ મેઘાણી | શૈશવ દેસાઈ |
૨૫ | દરિયાલાલ | ૧૯૩૮ | ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય | ચાર્મી જોષી |
૨૬ | જય સોમનાથ | ૧૯૪૦ | કનૈયાલાલ માણેકલાલ મુનશી | સુશીલા વાઘમશી |
૨૭ | વળામણાં | ૧૯૪૦ | પન્નાલાલ પટેલ | રાજેશ વણકર |
૨૮ | કામવિજેતા | ૧૯૪૦ | બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ ‘જયભિખ્ખુ’ | મીનાક્ષી ચંદારાણા |
૨૯ | મળેલા જીવ | ૧૯૪૧ | પન્નાલાલ પટેલ | ખુશ્બુ સામાણી |
૩૦ | દીપનિર્વાણ | ૧૯૪૪ | મનુભાઈ પંચોળી ‘દર્શક’ | ખુશ્બુ સામાણી |
૩૧ | જનમટીપ | ૧૯૪૪ | ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર | અશ્વિન ચંદારાણા |
૩૨ | કદલીવન | ૧૯૪૬ | વિનોદિની નીલકંઠ | આશકા પંડ્યા |
૩૩ | પાદરનાં તીરથ | ૧૯૪૬ | જયંતી ઘેલાભાઈ દલાલ | જિતેન્દ્ર મકવાણા |
૩૪ | માનવીની ભવાઈ | ૧૯૪૭ | પન્નાલાલ પટેલ | રાજેશ વણકર |
૩૫ | ઇંધણ ઓછાં પડ્યાં | ૧૯૫૧ | ચુનીલાલ મડિયા | રાઘવજી માધડ |
૩૬ | ભવસાગર | ૧૯૫૧ | ઈશ્વર પેટલીકર | ગુણવંત વ્યાસ |
૩૭ | ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૧ | ૧૯૫૨ | મનુભાઈ પંચોળી ‘દર્શક’ | વેદાંત પુરોહિત |
૩૮ | કાયર | ૧૯૫૬ | મોહમ્મદ માંકડ | ચાર્મી જોષી |
૩૯ | છેલ્લી સલામ | ૧૯૫૬ | ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય | ખુશ્બુ સામાણી |
૪૦ | ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૨ | ૧૯૫૮ | મનુભાઈ પંચોળી ‘દર્શક’ | વેદાંત પુરોહિત |
૪૧ | અંતરપટ | ૧૯૬૧ | ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ | વિપુલ પુરોહિત |
૪૨ | આપણો ઘડીક સંગ | ૧૯૬૨ | દિગીશ મહેતા | મયૂર ખાવડુ |
૪૩ | આકાર | ૧૯૬૩ | ચન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી | કિરીટ દૂધાત |
૪૪ | અશ્રુઘર | ૧૯૬૫ | રાવજી પટેલ | મણિલાલ હ. પટેલ |
૪૫ | છિન્નપત્ર | ૧૯૬૫ | સુરેશ હરિપ્રસાદ જોષી | જયેશ ભોગાયતા |
૪૬ | અમૃતા | ૧૯૬૫ | રઘુવીર ચૌધરી | અજય રાવલ |
૪૭ | ધુમ્મસ | ૧૯૬૫ | મોહમ્મદ માંકડ | પાર્થ બારોટ |
૪૮ | પળનાં પ્રતિબિંબ | ૧૯૬૬ | હરીન્દ્ર દવે | દીપક રાવલ |
૪૯ | અસ્તી | ૧૯૬૬ | શ્રીકાન્ત શાહ | વિજય સોની |
૫૦ | ઝંઝા | ૧૯૬૬ | રાવજી પટેલ | મણિલાલ હ. પટેલ |
૫૧ | સૂકી ધરતી સૂકા હોઠ | ૧૯૬૬ | દિલીપ રાણપુરા | માવજી મહેશ્વરી |
૫૨ | પેરેલિસિસ | ૧૯૬૭ | ચન્દ્રકાન્ત બક્ષી | કિરીટ દૂધાત |
૫૩ | જાવડ શેઠ | ૧૯૬૭ | વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી | મીનાક્ષી ચંદારાણા |
૫૪ | એકલવ્ય | ૧૯૬૭ | રઘુવીર ચૌધરી | વિપુલ પુરોહિત |
૫૫ | સોનલછાંય | ૧૯૬૭ | શિવકુમાર જોશી | ચાર્મી જોષી |
૫૬ | પરોઢ થતાં પહેલાં | ૧૯૬૮ | કુંદનિકા કાપડિયા | ઇંદુ જોશી |
૫૭ | ચહેરા | ૧૯૬૮ | મધુ રાય | અશ્વિન ચંદારાણા |
૫૮ | ફેરો | ૧૯૬૮ | રાધેશ્યામ શર્મા | જાવેદ ખત્રી |
૫૯ | વિવર્ત | ૧૯૬૮ | પિનાકીન દવે | અશ્વિન ચંદારાણા |
૬૦ | મહાભિનિષ્ક્રમણ | ૧૯૬૮ | મુકુંદ પરીખ | હીરેન દેસાઈ |
૬૧ | કોણ? પૂર્વાર્ધ | ૧૯૬૮ | લાભશંકર જાદવજી ઠાકર | અજય રાવલ |
૬૨ | વાંસનો અંકુર | ૧૯૬૮ | ધીરુબેન પટેલ | નીતા જોશી |
૬૩ | નાઈટમૅર | ૧૯૬૯ | સરોજ પાઠક | હીરેન્દ્ર પંડ્યા |
૬૪ | ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ | ૧૯૬૯ | જ્યોતિષ જાની | દીપક રાવલ |
૬૫ | ભાવ-અભાવ | ૧૯૬૯ | ચિનુ મોદી | આરતી સોલંકી |
૬૬ | જાતકકથા | ૧૯૬૯ | ચન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી | બિપિન આશર |
૬૭ | આવૃત | ૧૯૬૯ | જયંત ગાડીત | વિપુલ કાળિયાણિયા |
૬૮ | માધવ ક્યાંય નથી | ૧૯૭૦ | હરીન્દ્ર દવે | વેદાંત પુરોહિત |
૬૯ | કામિની | ૧૯૭૦ | મધુસૂદન વલ્લભદાસ ઠાકર (મધુ રાય) | કિરીટ દૂધાત |
૭૦ | વલય | ૧૯૭૧ | ધીરેન્દ્ર મહેતા | દર્શના ધોળકિયા |
૭૧ | વેણુ વત્સલા | ૧૯૭૨ | રઘુવીર ચૌધરી | ખુશ્બુ સામાણી |
૭૨ | મરણોત્તર | ૧૯૭૩ | સુરેશ હરિપ્રસાદ જોષી | જયેશ ભોગાયતા |
૭૩ | નિશિગંધ | ૧૯૭૩ | મૃણાલિની દેસાઈ | મીનલ દવે |
૭૪ | સોક્રેટીસ | ૧૯૭૪ | મનુભાઈ પંચોળી ‘દર્શક’ | વેદાંત પુરોહિત |
૭૫ | રેતપંખી | ૧૯૭૪ | વર્ષા અડાલજા | સુધા ચૌહાણ |
૭૬ | સમયદ્વીપ | ૧૯૭૪ | ભગવતીકુમાર શર્મા | સંધ્યા ભટ્ટ |
૭૭ | શીમળાનાં ફૂલ | ૧૯૭૬ | ધીરુબહેન પટેલ | નીતા જોશી |
૭૮ | તરસઘર | ૧૯૭૮ | મણિલાલ હ. પટેલ | પાર્થ બારોટ |
૭૯ | પ્રેમ એક પૂજા | ૧૯૭૮ | ભૂપત વડોદરિયા | હીરેન્દ્ર પંડ્યા |
૮૦ | આશકા માંડલ | ૧૯૭૯ | અશ્વિની ભટ્ટ | વિપુલ પુરોહિત |
૮૧ | સ્વપ્નતીર્થ | ૧૯૭૯ | રાધેશ્યામ શર્મા | આરતી સોલંકી |
૮૨ | ચિહ્ન | ૧૯૭૮ | ધીરેન્દ્ર મહેતા | દર્શના ધોળકિયા |
૮૩ | મરણટીપ | ૧૯૭૯ | માય ડીયર જયુ | કિશન પટેલ |
૮૪ | નિશાચક્ર | ૧૯૭૯ | કિશોર જાદવ | અજય રાવલ |
૮૫ | પ્રિયજન | ૧૯૮૦ | વીનેશ અંતાણી | અજય રાવલ |
૮૬ | માટીનો મહેકતો સાદ | ૧૯૮૧ | મકરંદ દવે | નીતા જોશી |
૮૭ | ઊર્ધ્વમૂલ | ૧૯૮૧ | ભગવતીકુમાર શર્મા | મીનલ દવે |
૮૮ | બત્રીસ પૂતળીની વેદના | ૧૯૮૨ | ઈલા આરબ મહેતા | આશિષ ચૌહાણ |
૮૯ | ભેખડ | ૧૯૮૨ | મોહન પરમાર | વિજયરાજસિંહ જાડેજા |
૯૦ | અને મૃત્યુ | ૧૯૮૨ | ઈલા આરબ મહેતા | વિપુલ પુરોહિત |
૯૧ | જળ મને વાગ્યા કરે | ૧૯૮૩ | પરેશ નાયક | અજય રાવલ |
૯૨ | આંધળી ગલી | ૧૯૮૩ | ધીરુબહેન પટેલ | નીતા જોશી |
૯૩ | સાત પગલાં આકાશમાં | ૧૯૮૪ | કુન્દનિકા કાપડિયા | ઇંદુ જોશી |
૯૪ | સમુડી | ૧૯૮૪ | યોગેશ જોશી | પાર્થ બારોટ |
૯૫ | પૃથિવી | ૧૯૮૪ | રમેશ દવે ‘તરુણપ્રભસૂરી’ | માવજી મહેશ્વરી |
૯૬ | મીરાંની રહી મહેક | ૧૯૮૫ | દિલીપ રાણપુરા | નીતા જોશી |
૯૭ | સૂરજની પાર દરિયો | ૧૯૮૫ | વીનેશ અંતાણી | મીનલ દવે |
૯૮ | નીરવ પગલાં, ભાગ-૧ | ૧૯૮૫ | રસિક મહેતા | મીનાક્ષી ચંદારાણા |
૯૯ | નીરવ પગલાં, ભાગ-૨ | ૧૯૮૫ | રસિક મહેતા | મીનાક્ષી ચંદારાણા |
૧૦૦ | ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ-૩ | ૧૯૮૫ | મનુભાઈ પંચોળી ‘દર્શક’ | વેદાંત પુરોહિત |
૧૦૧ | આંગળિયાત | ૧૯૮૬ | જૉસેફ મેકવાન | રાજેશ લકુમ |
૧૦૨ | બદલાતી ક્ષિતિજ | ૧૯૮૬ | જયંત ગાડીત | સંધ્યા ભટ્ટ |
૧૦૩ | બંદીવાન | ૧૯૮૬ | વર્ષા અડાલજા | નીતા જોશી |
૧૦૪ | ખડકી | ૧૯૮૭ | સુમન શાહ | મોહન પરમાર |
૧૦૫ | ડહેલું | ૧૯૮૭ | કાનજી પટેલ | રાઘવજી માધડ |
૧૦૬ | વૈદેહી એટલે વૈદેહી | ૧૯૮૭ | શિરીષ પંચાલ | દીપક રાવલ |
૧૦૭ | અસૂર્યલોક | ૧૯૮૭ | ભગવતીકુમાર શર્મા | બિપિન આશર |
૧૦૮ | જીવતર | ૧૯૮૭ | યોગેશ જોશી | વીરેન પંડ્યા |
૧૦૯ | પ્રકાશનો પડછાયો | ૧૯૮૮ | દિનકર જોશી | મયૂર ખાવડુ |
૧૧૦ | કાદંબરીની મા | ૧૯૮૮ | ધીરુબહેન પટેલ | સુનીલ જાદવ |
૧૧૧ | અમાનત | ૧૯૮૮ | નારણ દામજી ખારવા (ઝાલા) | હસમુખ અબોટી ‘ચંદન’ |
૧૧૨ | રિક્તરાગ | ૧૯૮૯ | કિશોર જાદવ | અજય રાવલ |
૧૧૩ | બાજબાજી | ૧૯૮૯ | સુમન શાહ | મોહન પરમાર |
૧૧૪ | અંધારું | ૧૯૯૦ | મણિલાલ હ. પટેલ | પાર્થ બારોટ |
૧૧૫ | કાચંડો અને દર્પણ | ૧૯૯૧ | બાબુ કોહ્યાભાઈ સુથાર | જયેશ ભોગાયતા |
૧૧૬ | કુંતી | ૧૯૯૧ | રજનીકુમાર પંડ્યા | બીરેન કોઠારી |
૧૧૭ | કાળો અંગ્રેજ | ૧૯૯૨ | ચિનુ મોદી | મોહન પરમાર |
૧૧૮ | તિરાડ | ૧૯૯૨ | હરીશ મંગલમ્ | મિતેષ પરમાર |
૧૧૯ | મીરાં યાજ્ઞિકની ડાયરી | ૧૯૯૨ | બિન્દુ ભટ્ટ | આશકા પંડ્યા |
૧૨૦ | કોણ? ઉત્તરાર્ધ | ૧૯૯૩ | લાભશંકર ઠાકર | અજય રાવલ |
૧૨૧ | આતશ | ૧૯૯૩ | કિશોર જાદવ | અનંત રાઠોડ |
૧૨૨ | સમુદ્રાંતિકે | ૧૯૯૩ | ધ્રુવ ભટ્ટ | વિજયરાજસિંહ જાડેજા |
૧૨૩ | કૂવો | ૧૯૯૪ | અશોકપુરી ગોસ્વામી | નરેશ શુક્લ |
૧૨૪ | નીંભાડો | ૧૯૯૫ | અશોકપુરી ગોસ્વામી | નરેશ શુક્લ |
૧૨૫ | વનવનનાં પારેવાં | ૧૯૯૬ | કેશુભાઈ દેસાઈ | આરતી સોલંકી |
૧૨૬ | મારી પરણેતર | ૧૯૯૮ | જૉસેફ મૅકવાન | રાજેશ લકુમ |
૧૨૭ | અખેપાતર | ૧૯૯૯ | બિન્દુ ભટ્ટ | આશકા પંડ્યા |
૧૨૮ | આઠમો રંગ | ૨૦૦૧ | હિમાંશી શેલત | નરેશ શુક્લ |
૧૨૯ | દિવાળીના દિવસો | ૨૦૦૨ | પ્રાગજીભાઈ ભામ્ભી | મણિલાલ હ. પટેલ |
૧૩૧ | નિદ્રાવિયોગ | ૨૦૦૩ | બાબુ સુથાર | જયેશ ભોગાયતા |
૧૩૨ | શોષ | ૨૦૦૩ | દક્ષા દામોદરા | સુનીલ જાદવ |
૧૩૩ | ભળભાંખળું | ૨૦૦૪ | દલપત ચૌહાણ | કાંતિ માલસતર |
૧૩૪ | લુપ્તવેધ | ૨૦૦૬ | મોહન પરમાર | ખુશ્બુ સામાણી |
૧૩૫ | કિમ્બલ રેવન્સવૂડ | ૨૦૦૭ | મધુ રાય | વિજયરાજસિંહ જાડેજા |
૧૩૬ | અરવલ્લી | ૨૦૦૭ | કિશોરસિંહ સોલંકી | ભરત સોલંકી |
૧૩૭ | હુહુ | ૨૦૦૭ | નરોત્તમ પલાણ | પાર્થ બારોટ |
૧૩૮ | મેળો | ૨૦૦૭ | માવજી મહેશ્વરી | રાઘવજી માધડ |
૧૩૯ | સુરા, સુરા, સુરા | ૨૦૦૯ | મધુ રાય | બિપિન આશર |
૧૪૦ | ઘેરાવ | ૨૦૦૯ | પ્રાગજીભાઈ ભામ્ભી | પ્રેમજી પટેલ |
૧૪૧ | અકૂપાર | ૨૦૧૦ | ધ્રુવ ભટ્ટ | વીરેન પંડ્યા |
૧૪૨ | રાશવા સૂરજ | ૨૦૧૨ | દલપત ચૌહાણ | કાંતિ માલસતર |
૧૪૩ | તરસ એક ટહુકાની | ૨૦૧૩ | રાઘવજી માધડ | સુશીલા વાઘમશી |
૧૪૪ | સત્ય ભાગ ૧થી ૪ | ૨૦૧૬ | જયંત ગાડીત | ઇંદુ જોશી |
૧૪૫ | ભ્રમણદશા | ૨૦૧૬ | મોહન પરમાર | આકાશ રાઠોડ |
૧૪૬ | સોનાની દ્વારિકા | ૨૦૧૭ | હર્ષદ ત્રિવેદી | વિપુલ પુરોહિત |
૧૪૭ | ફેરફાર | ૨૦૧૭ | ઉમેશ સોલંકી | રાજેશ લકુમ |
૧૪૮ | સોનટેકરી | ૨૦૧૮ | માવજી મહેશ્વરી | કાંતિ માલસતર |
૧૩૦ | મંછીભાભી | ૨૦૧૯ | પ્રાગજીભાઈ ભામ્ભી | પ્રેમજી પટેલ |
૧૪૯ | વાયા રાવલપિંડી | ૨૦૨૦ | ગિરિમા ધારેખાન | હીરેન્દ્ર પંડ્યા |
૧૫૦ | કોરું આકાશ | ૨૦૨૦ | અજય સોની | પ્રભુદાસ પટેલ |
૧૫૧ | રેન્ડિયર્સ | ૨૦૨૧ | અનિલ ચાવડા | મયૂર ખાવડુ |
૧૫૨ | દરિયાની દીકરી | ૨૦૨૧ | હસમુખ અબોટી ‘ચંદન’ | સુશીલા વાઘમશી |
૧૫૩ | હીર | ૨૦૨૨ | રાજેશ વણકર | અનંત રાઠોડ |
૧૫૪ | સિદ્ધાર્થ ભાગ-૧ | ૨૦૨૩ | દક્ષા દામોદરા | મીનાક્ષી ચંદારાણા |
૧૫૫ | સીતા | ૨૦૨૩ | સ્વાતિ શાહ | યોગેન્દ્ર પારેખ |