ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ
- અ-કથાસાહિત્ય
- અક્ષરમુષ્ટિ
- અક્ષરમેળ છંદો
- અક્ષરા
- અખબારીશૈલી, છાપાળવી શૈલી
- અખંડઆનંદ
- અખંડલહરી
- અખંડાર્થવાદ
- અખિલવાદ
- અગૂઢ
- અગૂઢવ્યંગ્યા
- અગેય પદ્યરચના
- અગ્નિપુરાણ
- અગ્રકથાબીજ
- અગ્રપ્રસ્તુતિ/નવ્યકરણ
- અગ્રમંચ
- અગ્રશબ્દબીજ
- અગ્રિમઉલ્લેખ
- અઘોરપંથ
- અછાંદસ
- અજહલ્લક્ષણા કે અજહતસ્વાર્થાલક્ષણા
- અજ્ઞાતકર્તા
- અજ્ઞાતયૌવના
- અજ્ઞાતસાહિત્ય
- અજ્ઞેયવાદ
- અતદ્દગુણ
- અતિઅનુવાદ
- અતિકલ્પના
- અતિનાટક
- અતિપ્રયુક્તિ
- અતિપ્રાકૃતિકકથા
- અતિરિક્તકૃતિ
- અતિવાચન
- અતિવાસ્તવવાદ
- અતિવ્યક્તિ
- અતિશયોક્તિ
- અતીતપ્રીતિ
- અત્યંતતિસ્કૃતવાચ્યધ્વનિ
- અત્યુક્તિ
- અથર્વવેદ
- અદિવ્ય
- અદભુતરસ
- અદ્વૈતવાદ
- અધમ
- અધમા
- અધવચાળ
- અધિઅર્થ
- અધિક
- અધિકૃત વાચના
- અધિનવલ/પરાનવલ
- અધિયુક્તિ
- અધિરોહ
- અધિવાચકો
- અધિવિવેચન
- અધિવૃત્તાન્તો
- અધિસંદેશ
- અધીરા
- અધ્યાત્મ,રામાયણ
- અધ્યાહરણ
- અનધિકૃતઆવૃત્તિ
- અનધિશેષદોષ
- અનધિશેષવાદ
- અનન્વય
- અનિયતવ્યાપાર
- અનિર્ગમ
- અનિવાર્ય દ્રશ્ય
- અનુઆધુનિકતાવાદ
- અનુકરણ
- અનુકરણાત્મક સ્વરૂપનો દોષ
- અનુકૂલ
- અનુચ્ચારિતનાટ્ય
- અનુદર્શી
- અનુદાત્ત સુખાન્તિકા
- અનુનાયક
- અનુપ્રયુક્તિ/વિનિયોગ
- અનુપ્રાસ
- અનુબદ્ધ નાટ્ય
- અનુભવ
- અનુભવનિષ્ઠ
- અનુભવાતીતવાદ
- અનુભાવ
- અનુભાવનશક્તિ
- અનુભૂત સમય
- અનુમિતિવાદ
- અનુવાદ
- અનુવાદમીમાંસા
- અનુશયના
- અનુશોધન
- અનુસર્જન
- અનુસારિકા
- અનૂઢા
- અનેકસંધાનકાવ્ય
- અનેકાન્તવાદ
- અન્યયોનિ
- અન્યસુરતદુઃખિતા
- અન્યોક્તિ
- અન્યોન્ય
- અન્વયાન્તર
- અન્વયાન્તર અનુવાદ
- અન્વયાન્તરનો અપસિદ્ધાન્ત
- અન્વિતાભિધાનવાદ
- અપટીક્ષેપ
- અપદ્યાગદ્ય
- અપભ્રંશ સાહિત્ય
- અપરાંગ
- અપરિચિતીકરણ
- અપવારિત
- અપહ્નુતિ
- અપેક્ષાઓનો અનુભવસ્તર
- અપેક્ષાવિપર્યય
- અપૌરુષેય સાહિત્ય
- અપ્પયદીક્ષિત
- અપ્રસ્તુતપ્રશંસા
- અભંગ
- અભાવવાદ
- અભિગમ
- અભિગ્રસ્ત કલ્પન
- અભિગ્રહણ સિદ્ધાન્ત
- અભિજાત સાહિત્ય
- અભિજ્ઞાન
- અભિજ્ઞાનશાકુન્તલ
- અભિધા
- અભિધામૂલધ્વનિ
- અભિધામૂલાવ્યંજના
- અભિધાર્થ
- અભિધાવૃત્તિમાતૃકા
- અભિનય
- અભિનયદર્પણ
- અભિનવગુપ્ત
- અભિનવભારતી
- અભિનંદનગ્રન્થ
- અભિનેતા
- અભિયોનીકરણ
- અભિવ્યક્તિ
- અભિવ્યક્તિપરક દોષ
- અભિવ્યક્તિવાદ
- અભિવ્યંજનાવાદ
- અભિશપ્ત કવિ
- અભિસારિકા
- અભિહિતાન્વયવાદ
- અભ્યાસ
- અમરકોશ
- અમરુશતક
- અમાનવીકરણ
- અમૂર્ત
- અમૂર્ત કવિતા
- અયોનિ
- અરૂઝ
- અરેબિયન નાઈટ્સ
- અર્કાન
- અર્થઘટન
- અર્થઘટનપરક ચક્ર
- અર્થઘટનશાસ્ત્ર
- અર્થઘટનાત્મક દોષ
- અર્થદારિદ્રય
- અર્થદોષ
- અર્થના ચાર સ્તરો
- અર્થપરિવર્તન
- અર્થપ્રકૃતિ
- અર્થપ્રાપ્તિ
- અર્થમુક્ત પદ્ય
- અર્થવિલંબન
- અર્થશક્તિમૂલધ્વનિ
- અર્થાતરન્યાસ
- અર્થાતરસંક્રમિતવાચ્યધ્વનિ
- અર્થાપતિ
- અર્થાલંકાર
- અર્થોપક્ષેપકો
- અર્પણકાવ્ય
- અર્વાચીન-આધુનિક કવિતા
- અર્વાચીન-આધુનિક ગુજરાતી સાહિત્યનાં લક્ષણો
- અર્વાચીન ગુજરાતી
- અલક્ષણીયતાવાદ
- અલખનામી
- અલંકરણ
- અલંકાર અને અલંકારભેદ
- અલંકારધ્વનિ
- અલંકારભ્રષ્ટ
- અલંકારશાસ્ત્ર
- અલંકારશેખર
- અલંકારસર્વસ્વ
- અલંકારસંપ્રદાય
- અલ્પ
- અલ્પોક્તિ
- અવકાશો
- અવચ્છેદન કાવ્ય
- અવતરણક્ષમતા
- અવનતિકાળ
- અવમર્શસંધિ
- અવલોકન
- અવવાસ્તવાદ
- અવિતથવાદ
- અવિવક્ષિતવાચ્યધ્વનિ
- અવિશ્વસિતનો અભીષ્ટ નિરોધ
- અવેસ્તા
- અશિષ્ટ ઉક્તિ
- અશિષ્ટતા
- અશ્રાવ્ય
- અશ્લીલલોક
- અષ્ટછાપ કવિઓ
- અષ્ટાધ્યાયી
- અસત્ય ભાવારોપણ
- અસંગત અન્વય
- અસંગતિ
- અસંબદ્ધ અયુક્ત ‘એબ્સર્ડ’
- અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ
- અસાઈત સાહિત્યભા
- અસાર સાહિત્ય
- અસુંદરવ્યંગ્ય
- અસ્તિત્વવાદ
- અસ્ક્રૂટ
- અસ્મિતા નાટ્ય
- અહંકારદોષ
- અહંપરક ભવિષ્યવાદ
- અહેવાલ
- અંક
- અંકમુખ કે અંકાસ્ય
- અંકાવતાર
- અંજની ગીત
- અંજલિકાવ્ય
- અંતરંગકૃતિ
- અંતરંગ સંરચના
- અંતરાવલિકા
- અંતરો
- અંતર્નિષ્ઠ વિવેચન
- અંતઃક્ષેપ
- અંતઃસ્ફુરણા
- અંત્યપદાનુવૃત્તિ
- અંત્યપુનરુક્તિ
- અંત્યપ્રાસરહિતત્વ
- અંત્યાનુપ્રાસ
- અંશ-સંચય
- આઈ.એન.ટી.
- આઈ.ટી.આઈ
- આઈન્સ્ટાઈન
- આઉટસાઈડર
- આકરગ્રન્થ, સારસંગ્રહ
- આકલન
- આકસ્મિક કલ્પન
- આકસ્મિક કવિતા
- આકંઠ-સાબરમતી
- આકાશભાષિત
- આકાશવાણી
- આકાંક્ષા
- આકૃતકાવ્ય
- આકૃતિક વિશ્લેષણ
- આક્ષેપ
- આખ્યાતિક સમાસો
- આખ્યાન
- આખ્યાયિકા
- આગતપતિકા
- આગમસાહિત્ય
- આ-ગ્રહણકલા
- આઘાતનાટ્ય
- આત્મકથા
- આત્મકરુણિકા
- આદર્શવાદ/ભાવનાવાદ
- આદર્શીકરણ
- આદિમતાવાદ
- આદિરૂપ/આદ્યસ્વરૂપ
- આદ્યપુનરુક્તિ
- આદ્યંત પદાનુવૃત્તિ
- આદ્યંત પુનરુક્તિ
- આધારગ્રન્થો
- આધારભૂત આવૃત્તિ
- આધુનિક ગુજરાતી સાહિત્યનાં લક્ષણ
- આધુનિકતાભક્તિ
- આધુનિકતાવાદ
- આધુનિકપ્રીતિ
- આધુનિકભીતિ
- આનંદલહરી
- આનંદવર્ધન
- આભાસી મહાકાવ્ય
- આભાસી શબ્દો
- આમુખ
- આરણ્યકો
- આરતી
- આરભટી
- આરંભ
- આરોપ
- આરોપવાદ
- આર્થીવ્યાંજના
- આર્યસમાજ
- આર્ષપ્રયોગ
- આલંકારિક ભાષા
- આલંબન વિભાવ
- આલેખકેન્દ્રિતા
- આલેખવિજ્ઞાન
- આવણું
- આવર્તવાદ
- આવંતિકા
- આવાં ગાર્દ
- આવૃત્તિ
- આશયદોષ
- આશુસંવાદ
- આશ્રય
- આસક્તિ સિદ્ધાંત
- આહાર્ય
- આહાર્યપ્રતિભા
- આળવાર
- આંગિક
- આંતકરણ
- આંતરકૃતિત્વ
- આંતરનિર્ભર
- આંતરભાષા અનુવાદ
- આંતરરાષ્ટ્રીય ધ્વનિપરક વર્ણમાળા
- આંતરવિદ્યાકીય
- આંતરર્વિરોધ
- આંતરસમય
- આંતરસંકેત અનુવાદ
- આંદોલન ગતિ
- ઇડિપસગ્રંથિ
- ઇતિકલ્પિત
- ઇતિવૃત્ત
- ઇન મેમોરિયમ
- ઇનીડ
- ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (આઈ.ટી.આઈ.)
- ઇન્ડિયન પીપલ્સ થિયેટર્સ એસોસિએશન (ઈપ્ટા)
- ઇન્દ્રિયવ્યત્ય
- ઇપ્ટા
- ઇલિયડ
- ઇસપકથાઓ
- ઇસ્લામધર્મ
- ઈહામૃગ
- ઉક્તિ
- ઉખાણા
- ઉગ્રતાવાદ
- ઉજ્જવલનીલમણિ
- ઉત્કલિકા-પ્રાસ
- ઉત્તમ
- ઉત્તમા
- ઉત્તર ગુજરાતી બોલી
- ઉત્તરમીમાંસા
- ઉત્તરરામચરિત
- ઉત્પત્તિમૂલક વિવેચન
- ઉત્પત્તિમૂલક સંરચનાવાદ
- ઉત્પત્તિવાદ
- ઉત્પાદ્ય ઔપાયિક
- ઉત્પ્રેક્ષા
- ઉત્સૃષ્ટિકાંક
- ઉદાત્ત
- ઉદાત્ત સુખાન્તિકા
- ઉદાધર્મસંપ્રદાય
- ઉદ્દઘાટન
- ઉદ્દીપન વિભાવ
- ઉદ્દભટ
- ઉદ્વવાચના
- ઉદ્દેશ
- ઉપકથા
- ઉપકલ્પિત વૃન્દગીત
- ઉપકવિ, પદ્યકાર
- ઉપનાગરિકો
- ઉપનાટક
- ઉપનામ
- ઉપનિષદો
- ઉપપતિ
- ઉપમા
- ઉપમાચિત્ર
- ઉપમેયોપમા
- ઉપયોગિતાવાદ
- ઉપરૂપક
- ઉપવસ્તુ
- ઉપવિન્યાસ વાક્ય
- ઉપશિષ્ટ ભાષા
- ઉપસંહાર
- ઉપસાધક
- ઉપસાહિત્ય
- ઉપાદાન-ઉપાદેયપ્રતિમાન
- ઉપાદાન લક્ષણા
- ઉપાર્જનલેખન
- ઉપાવર્તિત પંક્તિ
- ઉપાસના નાટ્ય
- ઉપોદ્દઘાત
- ઉભયમુખતા, દ્વિર્ભાવ
- ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
- ઉરુભંગ
- ઉલા મિસ્રા
- ઉલ્લેખ
- ઊથલો
- ઊર્મિકાવ્ય
- ઊર્મિજન્ય ભાવાભાસ
- ઊર્મિસંવાદ
- ઋગ્વેદ
- ઋચા
- ઋતુકાવ્ય
- ઋતુસંહાર
- એક કલ્પનકેન્દ્રી કાવ્ય
- એકચિત્તવાદ
- એકતા
- એકતાઓ
- એકાગ્ર શૈલી
- એકાધિકારોક્તિ
- એકાવલી
- એકાંકી
- એકોક્તિ
- એકોક્તિ નાટ્યકાવ્ય
- એકોત્તરશતી
- એતદ્દ
- એન.એસ.ડી.
- એન.બી.ટી.
- એમ. જે. લાઈબ્રેરી
- એરિસ્ટોટલ
- એશિયાટિક (સેન્ટ્રલ) લાઈબ્રેરી
- ઐતિહાસિક દસ્તાવેજ
- ઐતિહાસિક ભાષાવિજ્ઞાન
- ઐતિહાસિક વર્તમાન
- ઓજસ
- ઓલ્ડ મેન એન્ડ ધ સી
- ઓવરકોટ
- ઓવી
- ઓડિસિ
- ઓથેલો
- ઓન ધ સબલાઈમ
- ઔચિત્યવિચારચર્ચા
- ઔચિત્યસંપ્રદાય
- ઔપદેશિકી પ્રતિભા
અ-કથાસાહિત્ય(Non Fiction) અ-કાલ્પનિક નિરૂપણ સાહિત્યિક હોઈ શકે કે કેમ એવો મહત્ત્વનો પ્રશ્ન નોર્મન મેય્ લર, ટોમ વૂલ્ફ, માઇકેલ હેર જેવાનાં લખાણોને કારણે ઊભો થયો છે. આ લખાણોમાં આધાર હકીકતનો છે પરંતુ એમાં અભિવ્યક્તિ સાહિત્યિક કક્ષાએ પહોંચે છે. આવી કૃતિઓને કાલ્પનિક સામગ્રી રૂપે મૂલવવાની કે હકીકત રૂપે મૂલવવાની છે એવો પ્રશ્ન પણ સ્વાભાવિક બને છે. આ પ્રકારનાં અ-કાલ્પનિક નિરૂપણને બાહ્યજગત સાથે સંબંધ હોય છે પણ સાથે સાથે એને પોતાની ધ્યાન ખેંચનારી આકૃતિ પણ હોય છે. આવાં અ-કાલ્પનિક નિરૂપણ કે નવલમાં આંતર કે બાહ્યજગત તરફ સંપૂર્ણ ઢળ્યા વગર નિરૂપણ સમતુલ થવાનો પ્રયત્ન કરતું હોય છે. વર્ષા અડાલજાની ‘ગાંઠ છૂટ્યાની વેળા’ જેવી નવલકથાને આ સમસ્યા અંતર્ગત આવરી શકાય.
જીવનકથા, ઇતિહાસ અને નિબંધ જેવાં, તથ્યો અને વાસ્તવો સાથે કામ પાડતાં નિરૂપણાત્મક ગદ્યલખાણો પણ આ સંજ્ઞા દ્વારા ઓળખાવાય છે.
ચં.ટો.
અક્ષરમુષ્ટિ જુઓ, કાવ્યગોષ્ઠિ
અક્ષરમેળ છંદો જુઓ, પિંગળશાસ્ત્ર
અક્ષરા ‘અક્ષરા’ની સ્થાપના ૧૯૭૯માં વડોદરા શહેરમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપવા કરવામાં આવી. આ સંસ્થા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પ્રતિવર્ષ સત્રો યોજી સાહિત્યનાં વિવિધ પાસાં અને નવી વિભાવનાઓની ચર્ચા કેન્દ્રમાં રાખે છે.
‘અક્ષરા’ પ્રતિમાસ એક કાર્યક્રમનું આયોજન કરે છે. પરિસંવાદો અને શિબિરો યોજે છે. એની પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળાઓમાં કવિશ્રી ‘સુન્દરમ્’ વ્યાખ્યાનમાળા, શ્રી શિવશંકર શુક્લ વ્યાખ્યાનમાળા અને શ્રી ભાઈલાલ કોન્ટ્રાક્ટર વ્યાખ્યાનમાળા છે. ઉપરાંત ‘સત્રસંવાદ’ને નામે યોજાયેલાં સત્રોમાં રજૂ થયેલા નિબંધોના સંચયો પ્રકાશિત કરવામાં આવે છે. આ સંસ્થા એના પદાધિકારીઓ અને કાર્યવાહકો લોકશાહી ઢબે નીમે છે.
મ.ઓ.