ગુજરાતી બાળવાર્તા સંપદા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Gujarati Balvarta Sampada cover.jpg


ગુજરાતી બાળવાર્તાસંપદા

સંપાદક: શ્રદ્ધા ત્રિવેદી



અનુક્રમ

ગિજુભાઈ * આનંદી કાગડો
(૧૮૮૫-૧૯૩૯) * ટાઢા ટબુકલાની વાર્તા
* દલા તરવાડીની વાર્તા
* દીકરીને ઘેર જાવા દે
* પોપટ અને કાગડો
* બાપા કાગડો
* ભટુડીની વાર્તા
* મા ! મને છમ વડું
* સુપડકના રાજાની વાર્તા
ઝવેરચંદ મેઘાણી * અજબ ચોર
(૧૮૯૭-૧૯૪૭)
હંસા મહેતા * ચકલાભાઈનું વેર
(૧૮૯૭-૧૯૯૫) * ડહાપણની દુકાન
રમણલાલ ના. શાહ * દયાળુ સારંગીવાળો
(૧૮૯૮-૧૯૮૭) * દીધું એવું લીધું
* બહુરૂપી
* ગુરુકિલ્લી
નાગરદાસ ઈ. પટેલ * ચિત્રલેખા
(૧૮૯૮-૧૯૬૯) * હાથીનું નાક
* સો’ણલિયો
* ઓતરાખંડ જીતવા
* ચાંદો, સૂરજ ને શુક્રનો તારો
ચંદ્રશંકર મ. ભટ્ટ * કરસન અને કબૂતર
(૧૯૦૧-૧૯૮૬)
હરિપ્રસાદ વ્યાસ * ભેંસ ભાગોળે ને ઘેર ધમાધમ
(૧૯૦૪-૧૯૮૦) * શાસ્ત્રીજીનો સોમવાર
* જાદુઈ વટાણો!
વસંત નાયક * ન ખિજાવાની શરત
(૧૯૦૫-૧૯૮૧)
જીવરામ જોશી * સાચી ઇજ્જત
(૧૯૦૫-૨૦૦૪)
વિનોદિની નીલકંઠ * બે રૂપિયા
(૧૯૦૭-૧૯૮૭) * પરીબાળની ઝંખના
રમણલાલ પી. સોની * અમૃતપાન
(૧૯૦૮-૨૦૦૬) * ખવડાવીને ખાવું, જિવાડીને જીવવું
* ઢબ્બુની કિંમત
* પંખી રે પંખી
* બાપા, જામફળ !
* મધુપુરની મધમાખીઓ
* લાકડાની તલવાર
* લાડુની જાત્રા
જયભિખ્ખુ * કોથળી મુકો કારભારી
(૧૯૦૮-૧૯૬૯) * દુનિયાનો મોટો ઢ
* બકરીબાઈની જે
* શ્રમનો મહિમા
સોમાભાઈ ભાવસાર * ઉંદરને જડ્યો પૈસો
(૧૯૧૧-૧૯૮૪)
ઉમાશંકર જોશી * સાચાબોલી ગાય
(૧૯૧૧-૧૯૮૪)
અનંતરાય રાવળ * લાવરી અને તેનાં બચ્ચાં
(૧૯૧૨-૧૯૮૮)
પન્નાલાલ પટેલ * પરીક્ષા
(૧૯૧૨-૧૯૮૯) * સોનાનાં ઓજાર
દર્શક * હંસોનું સમર્પણ
(૧૯૧૪-૨૦૦૧)
લાભુબહેન મહેતા * નવો કોટ
(૧૯૧૫-૧૯૯૪)
શિવમ્‌ સુંદરમ્‌ * તો પ્રભુ કરે સહાય !
(૧૯૧૮-૨૦૦૪)
મોહનભાઈ શં. પટેલ * કંઈ એકલા ખવાય ?
(૧૯૨૦-૨૦૦૨) * બસ, હવે ઊડો !
સુશીલા ઝવેરી * કુબેરના ભંડારની ચોરી
(૧૯૨૦-૨૦૦૭) * પશુઓની નગરયાત્રા
રતિલાલ સાં. નાયક * બાદશાહ અને બુલબુલ
(૧૯૨૨-૨૦૧૫) * શ્રેષ્ઠ ભેટ
* સાત સુંઢાળો ઐરાવત
* સાત સુંઢાળો હાથી
* સ્મિતનું મૂલ્ય
મધુસૂદન પારેખ * એક છે માખણલાલ
(૧૯૨૩-૨૦૨૩) * ગધુજીનું દોઢડહાપણ
* ચતુર કાગડો
* દામોદર મોચી
* પંખીને વહાલું ઝાડ
* બુધાકાકા
* વીંટીનો ચોર પકડાયો
જયવતી કાજી * સિંહ અને ગધેડો
(૧૯૨૪) * જાદુઈ વાંસળી
ધનંજય શાહ * ગધેડામાંથી માણસ....!
(૧૯૨૫-૧૯૮૬)
ધીરુબહેન પટેલ * બતકનું બચ્ચું
(૧૯૨૬) * સો ચક્કર
હરીશ નાયક * એક હજાર પારસમણિ
(૧૯૨૬) * કોડિયામાં કોણી
* જોડણી પ્રસાદની જે !
* દૂધની ધારનું સંગીત
* ધરતીનું વાજિંત્ર, સ્વર્ગનું ગાન
* ફેં કથા
* ભગવાન પર મુકદ્દમો
નવનીત સેવક * પાણીનો તોળનારો
(૧૯૩૧-૧૯૮૦) * બીક એટલે શું ?
* ભાઈબંધ
* મેનાની દિવાળી
* સાચું ગપ્પ
વનલતા મહેતા * કંકુ કીડી હિમાલય ચડી
(૧૯૨૮-૨૦૧૮) * મંજુ માખીનું સ્વચ્છતા અભિયાન
નગીન મોદી * કાચની કથા
(૧૯૨૮-૨૦૧૮) * મહારાણી વિક્ટોરિયાનું બાવલું
રજની વ્યાસ * મિજબાની
(૧૯૩૩-૨૦૧૮)
ઘનશ્યામ દેસાઈ * કોણ જીત્યું ?
(૧૯૩૪-૨૦૧૦) * વૈદકાકાની પડીકી
લાભશંકર ઠાકર * પાણીપુરીનાં ઝાડ
(૧૯૩૫-૨૦૧૬) * પોપટભાઈ પહાડને પણ છીંક ખવડાવે છે !
* મુંબઈની કીડી
જયંતી ધોકાઈ * જો કરી જાંબુએ !
(૧૯૩૫) * પથરો માર્યાનું ઇનામ
માલિની શાસ્ત્રી * કોણ જીતી ગયું શરત ?
(૧૯૩૫)
પ્રભુલાલ દોશી * પાણીનું દૂધ
(૧૯૩૬) * ફુગ્ગાએ તો કરી કમાલ!
* લાડુ-ચોર
અરુણિકા દરૂ * કલ્લૂની કમાલ
(૧૯૩૭) * જમીનદારનું વીલ
* જેવા સાથે તેવા
* બિલ્લી વાઘતણી માસી
* માફ કરવાની મજા
ચંદ્રકાન્ત શેઠ * અનિલનો ચબૂતરો
(૧૯૩૮-૨૦૨૪) * ઝાંઝરભાઈને જડ્યા પગ...
* મૂળ રંગમાં જ મઝા
યશવન્ત મહેતા * અનુરાધાનું એપ્રિલ ફૂલ
(૧૯૩૮) * એક બાંડો ઉંદર
* એમ ઉજવી હોળી
* ખરો ખજાનો
* ખેલદિલી
* જાદુઈ શબ્દ
* સોનાનો ચરુ
રતિલાલ બોરીસાગર * ચતુર કાગડો
(૧૯૩૮)
મૃદુલા માત્રાવાડિયા * ચાલો, કોણ જીતશે ?
(૧૯૩૯)
સાકળચંદ. જે. પટેલ * ઈશ્વરનું ઘર
(૧૯૪૦) * કબુતરનાં બચ્ચાં : લબુ ઢબુ
* ઢબુબહેનનો ઓઢણો
* બુદ્ધિશાળી છોકરો
* રસ્તો
અનિલ જોશી * છાનાં છાનાં પગલાં
(૧૯૪૦) * જાદુ
રમેશ પારેખ * કોનું કોનું જાંબુ ?
(૧૯૪૦-૨૦૦૬) * ડાઘિયાની પૂંછડી વાંકી
* બકરીનું બચ્ચું : એનું નામ બદુ
યોસેફ મેકવાન * વાહ રે વાર્તા વાહ !
(૧૯૪૦-૨૦૨૨) * લે... ! એમાં બીવાનું શું ?
ફિલિપ ક્લાર્ક * કીડીબહેનનો ચટકો
(૧૯૪૦-૨૦૨૧)
ઈશ્વર પરમાર * ખડીંગ ખડીંગ
(૧૯૪૧) * ઝાડ અને માણસ : પાકા ભાઈબંધ
* ઝાંઝર બોલે રૂમઝૂમ!
* દ્રાક્ષ ખાટી નથી
* શીતપરી
* સાચાબોલા શિયાળભાઈ
* હું ગણેશજીનો ઉંદર
રમેશ શિ. ત્રિવેદી * કીડી-મકોડીબહેન ગોળ-ખાંડવાળા
(૧૯૪૧) * ટમેટું રે ટમેટું
* બિલ્લી ચાલી દિલ્હી
* બોર જાંબુ બમ બમ
* મનનભાઈનું પતંગિયું
* મુંબઈની મંકોડી
* સસ્સાભાઈના ઠસ્સા
કરસનદાસ લુહાર * કંચનકૂકડીનાં બચ્ચાં
(૧૯૪૨) * ખૂબ ખાધું ! પૂંછડીઓ ખોઈ !
કુમારપાળ દેસાઈ * ઢોલ વાગે ઢમઢમ
(૧૯૪૨) * વાતોનું વાળુ
કનુ પેઢામલીકર * ચતુર ચમેલી
(૧૯૪૫)


પુષ્પા અંતાણી * પંખીઓની દોસ્ત પરી
(૧૯૪૫) * બિલ્લી વાઘ તણી માસી
* બંટીના સૂરજદાદા
* વરાળ બની મોતી
રવજીભાઈ કાચા * મસ્તીખોર સસલો
(૧૯૪૫)
રવીન્દ્ર અંધારિયા * કાશ ! મારે પણ મમ્મી હોત !
(૧૯૪૫)
હુંદરાજ બલવાણી * અક્કડ ફક્કડ
(૧૯૪૬) * ઈશ્વરભાઈનું સ્કૂટર
* એકવીસમી સદીનો ઉંદર
* ચોથો વાંદરો
* ભુલકણો ભોલુ
* ભોલુનો ભમરડો અને ચંપાની ચકરડી
* સો વર્ષ પછીની શાળા
જગતમિત્ર * કુરકુરિયાએ કળા કરી
(મણિલાલ ન. પટેલ) * ચતુર મુખી
(૧૯૪૬) * દ્રાક્ષ ખૂબ મીઠી છે
રક્ષા દવે * કૂકડે કૂક
(૧૯૪૬) * ચકી અને ચકાની નવી વાર્તા
* દે તાલ્લી !
* મીનીબાઈ અને ચૂંચૂંભાઈ
* રાય ટૂંડો-મૂંડો
* સૌથી વહાલી છુટ્ટી
* હાથીભાઈની યુક્તિ
અંજના ભગવતી * ખેતરમાં રહેતાં તેતર
(૧૯૪૬) * વનપરીની મિજબાની
હિમાંશી શેલત * રતન ખિસકોલી
(૧૯૪૭)
શ્રદ્ધા ત્રિવેદી * કરામતી પટ્ટો
(૧૯૪૮) * કીડીબાઈ વિમાનમાં બેઠાં
* ખુશખુશાલ પરી
* ગગલીની ડગલી
* ગધ્ધાભાઈ તે ગધ્ધાભાઈ
* ડોસીમાની રોટલી
* તપેલીમાંથી તબલાં
* નીતિની રક્ષાબંધન
* નીરપરી
* રાધાના સાન્તાક્લોઝ
* સોનેરી પંખી
* હવેલીની ચાવી
ગોવિંદ દરજી ‘દેવાંશુ’ * વૃક્ષમંદિર
(૧૯૫૦)
નટવર પટેલ * કન્નુ કીડી ઝિંદાબાદ
(૧૯૫૦) * કીકીની દાબડી
* ચૂં ચૂં મામા ટી.વી. લાવ્યા
* પાંચ રૂપિયા, બે તમાચા, એક સમજણ
* ભૂરીની ઓઢણી
* મટકી અને બટકી
* મારો ભેરુ કોણ?
* શીખેલી વિદ્યા કામ આવે
* સાચી દિશાનો પ્રયત્ન
નયના મહેતા * કજરી
(૧૯૫૦)
કિશોર પંડ્યા * હવાઈ સફર
(૧૯૫૨)
ભારતી સોની * પતલુ છોટુ
(૧૯૫૨)
સ્મિતા પારેખ * કીડી પહેલવાન
(૧૯૫૨-૨૦૧૧) * બે બિલાડી અને ત્રીજો વાંદરો
વિનોદ ગાંધી * રાજા અને ચકલીઓ
(૧૯૫૩)
લતા હિરાણી * રોતલ દેડકી
(૧૯૫૫)
ગિરિમા ઘારેખાન * પતંગિયાની ઉડાન
(૧૯૫૫) * રમકડાં પાર્ટી
* સાંકળ સાતતાળી
ઉદયન ઠક્કર * મૅજિક પેઇન્ટિંગબુક
(૧૯૫૫)
પ્રેમજી પટેલ * ખિસકોલીનું સપનું
(૧૯૫૫) * હરીફાઈ
ઉષા ઉપાધ્યાય * એક હતી રૂપા
(૧૯૫૬)
ભાવના હેમંત વકીલના * ઝરમર અને ઝરણું
(૧૯૫૬) * પકુ પોપટની પાઠશાળા
પ્રજ્ઞા વશી * ખરેખરો પાઠ ભણાવ્યો
(૧૯૫૭)
હર્ષદ ત્રિવેદી * પાણીકલર
(૧૯૫૮)
હસમુખ બોરાણિયા * વાદળ વરસી જા !
(૧૯૫૮)
આઈ. કે. વીજળીવાળા * કાબરબહેનનો જનમદિવસ
(૧૯૬૦)
પ્રજ્ઞા પટેલ * નદીકિનારે ટામેટું... ટામેટું
(૧૯૬૦) * હુકમ મેરે આકા
રેખા ભટ્ટ * વનપરીની ઇચ્છા
(૧૯૬૦)
હેમંત કારિયા * રાતરાણી દિવસે મહેકે તો ?
(૧૯૬૦)
ગિરા પિનાકીન ભટ્ટ * ઘણી ખમ્મા-મારા ખોડીલા ઊંટને
(૧૯૬૨) * બાપુ બાર લાડુ ખાય
* સસલાની ટંગડી
* હસતી હવેલી
* હું કંઈ એકલું નથી...
મહેશ ધીમર * ક્રી ક્રી ક્રી
(૧૯૬૩)
વંદના શાંતુ ઇન્દુ * મેઘાના ભાઈબંધ ઝાડવાં
(૧૯૬૩)
ભારતીબહેન ગોહિલ * ઓઘડભાઈના ગલ્લા
(૧૯૬૫) * બકરીની ફરિયાદ
કિશોર વ્યાસ * કીડીનું સ્નાન
(૧૯૬૬) * લપસણીની મજા
હેમલ ભટ્ટ * ચકલીનું ઝાંઝર
(૧૯૬૬)
પારુલ બારોટ * જાદુઈ છડી
(૧૯૬૯)
ભારતી બોરડ * કદંબનું ઝાડ
(૧૯૬૯)
ભારતી ભંડેરી * એકતાની શક્તિ
(૧૯૬૯)
પ્રકાશ કુબાવત * પરીરાણીના દેશમાં
(૧૯૭૨)
રવજી ગાબાણી * ઝાડની જીવાદોરી : જીવાદાદા !
(૧૯૭૨)
કિરીટ ગોસ્વામી * ખિસકોલીનું બચ્ચું
(૧૯૭૫) * મૂછ બડી કે પૂંછ ?
મહેશ ‘સ્પર્શ’ * આગિયા સાથે સેલ્ફી
(૧૯૮૧) * શાણો
ગિરીશ રઢુકિયા * ચકલીબાઈની કવિતા
(૧૯૮૨)
ધ્રુવી અમૃતિયા * હું અને ગુલમોર
(૧૯૮૨)
નિધિ મહેતા * પૈસાનું ઝાડ
(૧૯૮૩)
જીગર જોષી * અભિમાની લીમડો
(૧૯૮૫)
સ્નેહલ નિમાવત * સાચું ઈનામ
(૧૯૮૫)
પરબતકુમાર નાયી * કલ્લુની સેલ્ફી
(૧૯૮૭)
બિરેન પટેલ * રોબોટની દુનિયા
(૧૯૮૭)
માધવી આશરા * પેન્સિલની પરી
(૧૯૮૭)
ઋષિરાજ જાની * ગુત્સમદ ઋષિની યુક્તિ
(૧૯૮૮)
જૈનેશ પટેલ * સોનેરી ઘોડો
(૨૦૦૮)
વરેણ્ય ત્રિવેદી * ચકલીનો મિત્ર
(૨૦૦૯)
* લેખક પરિચય