26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (7 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading| ન | }} | {{Heading| ન | }} | ||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નગર્ષિ-નગા_ગણિ | નગર્ષિ/નગા(ગણિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નતર્ષિ-નયર્ષિ | નતર્ષિ/નયર્ષિ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથમલ | નથમલ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથમલજી | નથમલજી ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથવો | નથવો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુ | નથુ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુ_ભક્ત-૧ | નથુ(ભક્ત)-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુ_ભક્ત-૨ | નગર્ષિ/નગા(ગણિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુકલ્યાણ| નથુકલ્યાણ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુરામ-નથુ | નથુરામ/નથુ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુરામ-૧ | નથુરામ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નન્ન_સૂરિ | નન્ન(સૂરિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નન્ન_સૂરિ-૧ | નન્ન(સૂરિ)-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નન્ન_સૂરિ-૨ | નન્ન(સૂરિ)-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નનુ | નનુ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નબીમિયાં | નબીમિયાં ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયકલશ | નયકલશ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયકુશલ | નયકુશલ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયચંદ્ર_સૂરિ | નયચંદ્ર(સૂરિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયચંદ્ર_સૂરિ-૧ | નયચંદ્ર(સૂરિ)-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયણરંગ | નયણરંગ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનકમલ | નયનકમલ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનશેખર | નયનશેખર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનસુખ_નેનસુખ | નયનસુખ/નેનસુખ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયપ્રમોદ | નયપ્રમોદ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયભક્તિ | નયભક્તિ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયરત્નશિષ્ય | નયરત્નશિષ્ય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયરંગ_વાચક | નયરંગ(વાચક) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય | નયવિજ્ય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય_ગણિ-૧ | નયવિજ્ય(ગણિ)-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય-૨ | નયવિજ્ય-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય-૩ | નયવિજ્ય-૩ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય-૪ | નયવિજ્ય-૪ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્ય-૫ | નયવિજ્ય-૫ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિજ્યશિષ્ય | નયવિજ્યશિષ્ય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિમલ_ગણિ | નયવિમલ(ગણિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનવિમલશિષ્ય | નયનવિમલશિષ્ય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયવિલાસ | નયવિલાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસમુદ્ર | નયસમુદ્ર]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસાગર | નયસાગર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસાગર-૧ | નયસાગર-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસાગર_ઉપાધ્યાય-૨ | નયસાગર(ઉપાધ્યાય)-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસાર | નયસાર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસિંહ_ગણિ | નયસિંહ(ગણિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસુંદર_વાચક | નયસુંદર(વાચક) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસુંદરશિષ્ય | નયસુંદરશિષ્ય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસોમ | નયસોમ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરચંદ્ર_સૂરિ | નરચંદ્ર(સૂરિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરપતિ-૧ | નરપતિ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરપતિ-૨_નાલ્હ | નરપતિ-૨/નાલ્હ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેદાસ | નરભેદાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેરામ-૧ | નરભેરામ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેરામ-૨-નરભો | નરભેરામ-૨/નરભો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરભેરામ-૩-નીરભેરામ | નરભેરામ-૩/નીરભેરામ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરવેદસાગર-નારણદાસ | નરવેદસાગર/નારણદાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરશેખર | નરશેખર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંગદાસ | નરસિંગદાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંગદાસશિષ્ય | નરસિંગદાસશિષ્ય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ-૧ | નરસિંહ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ-૨ | નરસિંહ-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ -૩ | નરસિંહ -૩ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહ-૪ | નરસિંહ-૪ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહદાસ-૧ | નરસિંહદાસ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહદાસ-૨ | નરસિંહદાસ-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહરામ | નરસિંહરામ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસી | નરસી ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસીરામ | નરસીરામ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરહરિ_દાસ | નરહરિ(દાસ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરેન્દ્રકીર્તિ | નરેન્દ્રકીર્તિ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરેરદાસ_મહારાજ | નરેરદાસ(મહારાજ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરોત્તમ | નરોત્તમ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરોહર | નરોહર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરોહરિ | નરોહરિ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નર્બદ | નર્બદ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નર્બુદાચાર્ય-નર્મદાચાર્ય | નર્બુદાચાર્ય/નર્મદાચાર્ય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નલ | નલ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલદવદંતી-ચરિત્ર’ | ‘નલદવદંતી-ચરિત્ર’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલદવદંતી-પ્રબંધ’ | ‘નલદવદંતી-પ્રબંધ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નળદમયંતી-રાસ’-૧ | ‘નળદમયંતી-રાસ’-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલદવદંતીરાસ’-૨ | ‘નલદવદંતીરાસ’-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલદવદંતીરાસ’-૩ | ‘નલદવદંતીરાસ’-૩ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલરાય-દવદંતીચરિત-રાસ’ | ‘નલરાય/દવદંતીચરિત-રાસ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નલાખ્યાન’-૧ | ‘નલાખ્યાન’-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નળાખ્યાન’-૨ | ‘નળાખ્યાન’-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નવકૂંવર | નવકૂંવર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નળ | નળ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદ | નંદ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદદાસ | નંદદાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નંદ-બત્રીસી’ | ‘નંદ-બત્રીસી’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદયસોમ_સૂરિ | નંદયસોમ(સૂરિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદલાલ-૧ | નંદલાલ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદલાલ-૨ | નંદલાલ-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદલાલ-૩ | નંદલાલ-૩ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદલાલ-૪ | નંદલાલ-૪ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદસાગર | નંદસાગર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદિવર્ધન_સૂરિ | નંદિવર્ધન(સૂરિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદીસર | નંદીસર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર_દાસ-૧ | નાકર(દાસ)-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર_મુનિ-૨ | નાકર(મુનિ)-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર-૩ | નાકર-૩ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર-૪ | નાકર-૪ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકો | નાકો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાગમતી અને નાગવાળાના લોકકથાના દુહા | નરભેનાગમતી અને નાગવાળાના લોકકથાના દુહારામ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાગર | નાગર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાગર-૧ | નાગર-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાગરદાસ | નાગરદાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નાગ્નજિતી-વિવાહ’ | ‘નાગ્નજિતી-વિવાહ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથ_સ્વામી | નાથ(સ્વામી) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથજી | નાથજી ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથાજી | નાથાજી ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથાજીશિષ્ય | નાથાજીશિષ્ય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાથો | નાથો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનજી_ઋષિ-૧ | નાનજી(ઋષિ)-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનજી-૨ | નાનજી-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનજી-૩_નાનો | નાનજી-૩/નાનો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાના | નાના ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનો-૧ | નાનો-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનાજી_સંત_નાનો | નાનાજી(સંત)/નાનો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનાદાસ | નાનાદાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનાભાઈ | નાનાભાઈ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનીબાઈ | નાનીબાઈ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનો-૧-2 | નાનો-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનો-૨ | નાનો-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાભો | નાભો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નામો | નામો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-નારણદાસ | નારણ/નારણદાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૧_નારાયણ_દાસ | નારણ-૧/નારાયણ(દાસ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૨ | નારણ-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૩ | નારણ-૩ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૪_નારાયણ_મક્ત | નારણ-૪/નારાયણ(મક્ત) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણદાસ-૧ | નારણદાસ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણદાસ-૨_નારણભાઈ | નારણદાસ-૨/નારણભાઈ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણસિંગ | નારણસિંગ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારદ_મુનિ | નારદ(મુનિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ | નારાયણ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ-૧ | નારાયણ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ_મુનિ-૨ | નારાયણ(મુનિ)-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ_મુનિ-૩ | નારાયણ(મુનિ)-૩ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ-૪ | નારાયણ-૪ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ_ભટ્ટ-૫ | નારાયણ(ભટ્ટ)-૫ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ_મુનિ-૬ | નારાયણ(મુનિ)-૬ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણદાસ | નારાયણદાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણદાસ-૧ | નારાયણદાસ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નારાયણ-ફાગુ’ | ‘નારાયણ-ફાગુ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નારીનિરાસ-ફાગુ’ | ‘નારીનિરાસ-ફાગુ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાલ્હ | નાલ્હ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યલાભ_વાચક | નિત્યલાભ(વાચક) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યવિજય_ગણિ | નિત્યવિજય(ગણિ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યવિજય_ગણિ-૧ | નિત્યવિજય(ગણિ)-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યવિજય-૨ | નિત્યવિજય-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યસાગર | નિત્યસાગર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યસૌભાગ્ય | નિત્યસૌભાગ્ય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યનંદ_સ્વામી | નિત્યનંદ(સ્વામી) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિધિકુશલ | નિધિકુશલ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિમાનંદ | નિમાનંદ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિરંજનરામ | નિરંજનરામ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિરાંત | નિરાંત ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિરૂપમસાગર | નિરૂપમસાગર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિષ્કુળાનંદ | નિષ્કુળાનંદ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિહાલચંદ | નિહાલચંદ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીકો | નીકો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીતિવિજય | નીતિવિજય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીતિહર્ષ | નીતિહર્ષ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીરભેરામ | નીરભેરામ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીંબો | નીંબો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નૂર-નૂરુદ્દીન | નૂર/નૂરુદ્દીન ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નૂરદાસ | નૂરદાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેનસુખ | નેનસુખ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમ-૧ | નેમ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમ_વાચક-૨ | નેમ(વાચક)-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમચંદ | નેમચંદ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમિવિજય | નેમિવિજય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમવિજય-૧ | નેમવિજય-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમવિજય-૨ | નેમવિજય-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમવિજય-૩_નેમિવિજય | નેમવિજય-૩/નેમિવિજય ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમવિજય-૪ | નેમવિજય-૪ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમસાગર | નેમસાગર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમસાગર-૧ | નેમસાગર-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમિકુંજર | નેમિકુંજર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમિદાસ | નેમિદાસ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમિદાસ-૧ | નેમિદાસ-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-ચતુષ્પદિકા’ | ‘નેમિનાથ-ચતુષ્પદિકા’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથવરસ-ફાગુ_રંગસાગર-નેમિફાગ’ | ‘નેમિનાથવરસ-ફાગુ/રંગસાગર-નેમિફાગ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથની રસવેલી’ | ‘નેમિનાથની રસવેલી’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-ફાગ’ | ‘નેમિનાથ-ફાગ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-ફાગુ’ | ‘નેમિનાથ-ફાગુ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ રાજિમતી-તેરમાસા’ | ‘નેમિનાથ રાજિમતી-તેરમાસા’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-રાસ’ | ‘નેમિનાથ-રાસ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિનાથ-હમચડી’ | ‘નેમિનાથ-હમચડી’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિ-બારમાસ’ | ‘નેમિ-બારમાસ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિરંગરત્નાકર-છંદ-રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’ | ‘નેમિરંગરત્નાકર-છંદ/રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિરાજિમતી-બારમાસા’ | ‘નેમિરાજિમતી-બારમાસા’ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમિસાગર_નેમીસાર | નેમિસાગર/નેમીસાર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમી | નેમી ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમો | નેમો ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નોશેરવાન_એર્વદ | નોશેરવાન(એર્વદ) ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/ન્યાય-૧ | ન્યાય-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/ન્યાય-૨_ન્યાયસાગર | ન્યાય-૨/ન્યાયસાગર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/ન્યાય_મુનિ-૩ | ન્યાય(મુનિ)-૩ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/ન્યાયસાગર | ન્યાયસાગર ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/ન્યાયસાગર-૧ | ન્યાયસાગર-૧ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/ન્યાયસાગર-૨ | ન્યાયસાગર-૨ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/ન્યાયસાગર-૩ | ન્યાયસાગર-૩ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/ન્યાયસાગર-૪ | ન્યાયસાગર-૪ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/ન્યાયસાગર-૫ | ન્યાયસાગર-૫ ]] | |||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/ન્યાયસાગરશિષ્ય | ન્યાયસાગરશિષ્ય ]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 850: | Line 1,059: | ||
<br> | <br> | ||
<span style="color:#0000ff">'''‘નેમિનાથવરસ-ફાગુ/રંગસાગર-નેમિફાગ’'''</span> | <span style="color:#0000ff">'''‘નેમિનાથવરસ-ફાગુ/રંગસાગર-નેમિફાગ’'''</span> [ઈ.૧૫મી સદી] : જૈન સાધુ રત્નમંડનગણિનું આ ફાગુકાવ્ય (મુ.) ઘણો વખત પંદરમા શતકના જૈન કવિ સોમસુંદરસૂરિને નામે પ્રચલિત થયેલું. સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના મિશ્રણવાળી ૩ ખંડની આ કૃતિનું મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત, રાસક, આંદોલ અને યમકસાંકળીવાળો દુહો અને છંદોક્રમમાં થયેલું સંયોજન વિશિષ્ટ છે. ક્યાંક અનુષ્ટુપ ને અઢૈયા છંદનો પણ કવિએ આશ્રય લીધો છે. | ||
નેમિનાથ ગર્ભમાં હતા ત્યારે શિવાદેવીને આવેલાં માંગલ્યસૂચક સ્વપ્નોથી પ્રારંભ કરી રાજિમતી સાથેના લગ્ન પૂર્વે નેમિનાથે કરેલા સંસારત્યાગ સુધીની કથા આલેખી કવિએ નેમિચરિત્ર અહીં આલેખ્યું છે એ રીતે આ ફાગુ થોડું જુદું છે. અલબત્ત એમ કરવા જતાં ફાગુનું હાર્દ બહુ જળવાયું નથી. કૃષ્ણની પટરાણીઓ નેમિનાથને લગ્ન માટે સમજાવવા ગિરનાર પર્વત પર લઈ જાય છે એ પ્રસંગ દ્વારા કવિએ વસંતવર્ણનની કેટલીક તક ઝડપી લીધી છે અને ત્યાં કાવ્ય ફાગુના વિષયને અનુરૂપ બને છે. કૃષ્ણનાં ગોકુળનાં પરાક્રમો અને દ્વારિકાવર્ણનથી કેટલુંક વિષયાંતર કાવ્યમાં થાય છે, તો પણ પદમાધુર્ય ને સુંદર વર્ણનોથી કાવ્ય ધ્યાનપાત્ર બને છે. {{Right|[ર.ર.દ.]}} | નેમિનાથ ગર્ભમાં હતા ત્યારે શિવાદેવીને આવેલાં માંગલ્યસૂચક સ્વપ્નોથી પ્રારંભ કરી રાજિમતી સાથેના લગ્ન પૂર્વે નેમિનાથે કરેલા સંસારત્યાગ સુધીની કથા આલેખી કવિએ નેમિચરિત્ર અહીં આલેખ્યું છે એ રીતે આ ફાગુ થોડું જુદું છે. અલબત્ત એમ કરવા જતાં ફાગુનું હાર્દ બહુ જળવાયું નથી. કૃષ્ણની પટરાણીઓ નેમિનાથને લગ્ન માટે સમજાવવા ગિરનાર પર્વત પર લઈ જાય છે એ પ્રસંગ દ્વારા કવિએ વસંતવર્ણનની કેટલીક તક ઝડપી લીધી છે અને ત્યાં કાવ્ય ફાગુના વિષયને અનુરૂપ બને છે. કૃષ્ણનાં ગોકુળનાં પરાક્રમો અને દ્વારિકાવર્ણનથી કેટલુંક વિષયાંતર કાવ્યમાં થાય છે, તો પણ પદમાધુર્ય ને સુંદર વર્ણનોથી કાવ્ય ધ્યાનપાત્ર બને છે. {{Right|[ર.ર.દ.]}} | ||
| Line 883: | Line 1,092: | ||
<br> | <br> | ||
‘નેમિરંગરત્નાકર-છંદ/રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’ [ર.ઈ.૧૪૦૯] : તપગચ્છના જૈન સાધુ લાવણ્ય સમયની નેમિનાથ અને રાજિમતીના પ્રસિદ્ધ કથાનકને આલેખતી ૨ અધિકારમાં વહેંચાયેલી ૨૫૨ કડીની અને દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ જેવા મુખ્યત્વે માત્રામેળ છંદોમાં રચાયેલી આ નોંધપાત્ર રચના (મુ.) છે. જન્મથી માંડી કેવળપદની પ્રાપ્તિ સુધીના નેમિનાથના જીવનના પ્રસંગોને એમનું ધર્મવીર તરીકેનું ચરિત્ર ઊપસી આવે એ રીતે કવિએ આલેખ્યા છે. | <span style="color:#0000ff">'''‘નેમિરંગરત્નાકર-છંદ/રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’'''</span> [ર.ઈ.૧૪૦૯] : તપગચ્છના જૈન સાધુ લાવણ્ય સમયની નેમિનાથ અને રાજિમતીના પ્રસિદ્ધ કથાનકને આલેખતી ૨ અધિકારમાં વહેંચાયેલી ૨૫૨ કડીની અને દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ જેવા મુખ્યત્વે માત્રામેળ છંદોમાં રચાયેલી આ નોંધપાત્ર રચના (મુ.) છે. જન્મથી માંડી કેવળપદની પ્રાપ્તિ સુધીના નેમિનાથના જીવનના પ્રસંગોને એમનું ધર્મવીર તરીકેનું ચરિત્ર ઊપસી આવે એ રીતે કવિએ આલેખ્યા છે. | ||
પરંતુ આ કૃતિનું આકર્ષક તત્ત્વ કવિનું ભાષાપ્રભુત્વ છે. કૃષ્ણના અંત:પુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન ને એમનાં હસીમજાક તથા રાજિમતીનું અંગલાવણ્ય ઇત્યાદિ ઘણાં પ્રસંગો ને વર્ણનો ઉપમા, ઉત્પ્રેક્ષા જેવા અર્થાલંકરો; કહેવતો; પ્રાસઅનુપ્રાસ, આંતરયમક, રવાનુકારી શબ્દોથી અનુભવાતા નાદતત્ત્વ ઇત્યાદિ ભાષાકીય પ્રયુક્તિઓથી ચિત્રાત્મક, ભાવસભર અને લયાન્વિત બન્યાં છે. લગ્નવિધિ, સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ, લગ્નોત્તર જીવનમાં મનુષ્યને ભોગવવા પડતા દુ:ખ, પાપી જીવોને ભોગવવા પડતા નાનાવિધ દંડ વગેરે અનેક વર્ણનોમાં તત્કાલીન સમાજજીવન કવિએ ઉપસાવ્યું છે અને એ એનું બીજું વિશિષ્ટ આકર્ષણ છે. નેમિનાથ લગ્નોત્તર વિપત્તિઓને વર્ણવે છે તેમાં કાયર પુરુષ; માથાભારે પત્ની; સ્ત્રીની આભુષણો માટે માગણી; તેલ, મીઠું, મરચું બળતણ માટેનો સ્ત્રીનો કકળાટ વગેરે ઝીણી વીગતોનું આલેખન કવિની સમાજનિરીક્ષણની શક્તિનું દ્યોતક છે. [કા.શા.] | પરંતુ આ કૃતિનું આકર્ષક તત્ત્વ કવિનું ભાષાપ્રભુત્વ છે. કૃષ્ણના અંત:પુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન ને એમનાં હસીમજાક તથા રાજિમતીનું અંગલાવણ્ય ઇત્યાદિ ઘણાં પ્રસંગો ને વર્ણનો ઉપમા, ઉત્પ્રેક્ષા જેવા અર્થાલંકરો; કહેવતો; પ્રાસઅનુપ્રાસ, આંતરયમક, રવાનુકારી શબ્દોથી અનુભવાતા નાદતત્ત્વ ઇત્યાદિ ભાષાકીય પ્રયુક્તિઓથી ચિત્રાત્મક, ભાવસભર અને લયાન્વિત બન્યાં છે. લગ્નવિધિ, સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ, લગ્નોત્તર જીવનમાં મનુષ્યને ભોગવવા પડતા દુ:ખ, પાપી જીવોને ભોગવવા પડતા નાનાવિધ દંડ વગેરે અનેક વર્ણનોમાં તત્કાલીન સમાજજીવન કવિએ ઉપસાવ્યું છે અને એ એનું બીજું વિશિષ્ટ આકર્ષણ છે. નેમિનાથ લગ્નોત્તર વિપત્તિઓને વર્ણવે છે તેમાં કાયર પુરુષ; માથાભારે પત્ની; સ્ત્રીની આભુષણો માટે માગણી; તેલ, મીઠું, મરચું બળતણ માટેનો સ્ત્રીનો કકળાટ વગેરે ઝીણી વીગતોનું આલેખન કવિની સમાજનિરીક્ષણની શક્તિનું દ્યોતક છે. {{Right|[કા.શા.]}} | ||
<br> | |||
‘નેમિરાજિમતી-બારમાસા’ [ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર] : તપગચ્છના સાધુ માણિક્યવિજયકૃત ૧૦૭ પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતું બારમાસી કાવ્ય (મુ.). પરંપરાનુસાર નાયક-નાયિકાના વ્યવહારજીવન પર પડતા પ્રકૃતિનાં વિશિષ્ટ લક્ષણોના પ્રભાવને વણી લેતી આ કાવ્યકૃતિનો પદબંધ દુહા અને ઝૂલણાની ૧૭ માત્રાના ઉત્તરાર્ધની દેશીની (જેને અહીં ‘ઢાલ’ તરીકે ઓળખાવવામાં આવી છે) છે. મનોહર અલંકાર વડે ઊપસતાં સુંદર ભાવચિત્રો, દુહામાં કરેલી આંતરયમકની યોજના તેમ જ શબ્દલાલિત્ય કૃતિના આસ્વાદ્ય અંશો છે. | <span style="color:#0000ff">'''‘નેમિરાજિમતી-બારમાસા’'''</span> [ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર] : તપગચ્છના સાધુ માણિક્યવિજયકૃત ૧૦૭ પંક્તિઓમાં રાજિમતીની વિરહવ્યથાને વિસ્તારપૂર્વક નિરૂપતું બારમાસી કાવ્ય (મુ.). પરંપરાનુસાર નાયક-નાયિકાના વ્યવહારજીવન પર પડતા પ્રકૃતિનાં વિશિષ્ટ લક્ષણોના પ્રભાવને વણી લેતી આ કાવ્યકૃતિનો પદબંધ દુહા અને ઝૂલણાની ૧૭ માત્રાના ઉત્તરાર્ધની દેશીની (જેને અહીં ‘ઢાલ’ તરીકે ઓળખાવવામાં આવી છે) છે. મનોહર અલંકાર વડે ઊપસતાં સુંદર ભાવચિત્રો, દુહામાં કરેલી આંતરયમકની યોજના તેમ જ શબ્દલાલિત્ય કૃતિના આસ્વાદ્ય અંશો છે. {{Right| [ર.ર.દ.]}} | ||
<br> | |||
નેમી [ ] : જૈન સાધુ. હોરી(મુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''નેમિસાગર/નેમીસાર'''</span> [ ] : જૈન સાધુ. રાજસ્થાની-ગુજરાતી મિશ્રભાષાના ‘જિનાજ્ઞાસ્વતન-સવિવરણ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧, ૨; ૨. રાહસૂચી : ૧, ૨.{{Right|[શ્ર.ત્રિ.]}} | |||
<br> | |||
<span style="color:#0000ff">'''નેમી'''</span> [ ] : જૈન સાધુ. હોરી(મુ.)ના કર્તા. | |||
કૃતિ : જૈકાસારસંગ્રહ. | કૃતિ : જૈકાસારસંગ્રહ. | ||
સંદર્ભ : શ્રી ફાર્બસ ગુજરાતીસભા મહોત્સવગ્રંથ, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૪૦. [કી.જો.] | સંદર્ભ : શ્રી ફાર્બસ ગુજરાતીસભા મહોત્સવગ્રંથ, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૪૦.{{Right|[કી.જો.]}} | ||
<br> | |||
નેમો [ ] : જૈન. ૯ કડીના ‘વીસ વિહરમાન-સ્તવન’ (લે.સં.૨૦મી સદી અનુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''નેમો'''</span> [ ] : જૈન. ૯ કડીના ‘વીસ વિહરમાન-સ્તવન’ (લે.સં.૨૦મી સદી અનુ.)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||
<br> | |||
નોશેરવાન(એર્વદ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પારસી કવિ. જમશેદના પુત્ર. અવટંકે ગરબલિયા. વ્યવસાયે મોબેદ (પુરોહિત). વતન નવસારી. ઈ.૧૬૭૦માં કવિ નાવર અને તે પછી મરાતબ થયા. રૂસ્તમના ‘જરથોસ્તનામા’ની એમણે સુરતમાં ઈ.૧૬૭૯માં કરેલી નકલ મળે છે તેથી કવિ યુવાવસ્થામાં અભ્યાસાર્થે સુરત ગયા હોય અને રૂસ્તમને ગુરુપદે સ્થાપ્યા હોય એવું અનુમાન થયું છે. કવિની ૨૪૫૦ પંક્તિની ‘પંચ ગિહિ અને શશ ગહમ્બારની તમામ તમશીલ’ (ર.ઈ.૧૭૦૯/યઝજર્દી એન ૧૦૭૮, રોજ રામ, માહ તેશ્તર) એ કૃતિ રૂસ્તમની કાવ્યશૈલીનો પ્રભાવ અને કવિનો પારસી ધર્મગ્રંથો, પુરાણો, ક્રિયાકાંડોનો અભ્યાસ પ્રગટ કરે છે. | <span style="color:#0000ff">'''નોશેરવાન(એર્વદ)'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પારસી કવિ. જમશેદના પુત્ર. અવટંકે ગરબલિયા. વ્યવસાયે મોબેદ (પુરોહિત). વતન નવસારી. ઈ.૧૬૭૦માં કવિ નાવર અને તે પછી મરાતબ થયા. રૂસ્તમના ‘જરથોસ્તનામા’ની એમણે સુરતમાં ઈ.૧૬૭૯માં કરેલી નકલ મળે છે તેથી કવિ યુવાવસ્થામાં અભ્યાસાર્થે સુરત ગયા હોય અને રૂસ્તમને ગુરુપદે સ્થાપ્યા હોય એવું અનુમાન થયું છે. કવિની ૨૪૫૦ પંક્તિની ‘પંચ ગિહિ અને શશ ગહમ્બારની તમામ તમશીલ’ (ર.ઈ.૧૭૦૯/યઝજર્દી એન ૧૦૭૮, રોજ રામ, માહ તેશ્તર) એ કૃતિ રૂસ્તમની કાવ્યશૈલીનો પ્રભાવ અને કવિનો પારસી ધર્મગ્રંથો, પુરાણો, ક્રિયાકાંડોનો અભ્યાસ પ્રગટ કરે છે. | ||
સંદર્ભ : * ૧ ઑરિયેન્ટલ ટ્રેઝર્સ, જમશેદ સી. કાત્રક-; ૨. ગુસાઇતિહાસ : ૨; *૩. જરતોસ્તનામા, કવિ રૂસ્તમકૃત, સં. બહેરામ ગોર તે. અંકલેસરિઆ-; ૪. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા, પેરીન દા. ડ્રાઇવર, ઈ.૧૯૭૪. [ર.ર.દ.] | સંદર્ભ : * ૧ ઑરિયેન્ટલ ટ્રેઝર્સ, જમશેદ સી. કાત્રક-; ૨. ગુસાઇતિહાસ : ૨; *૩. જરતોસ્તનામા, કવિ રૂસ્તમકૃત, સં. બહેરામ ગોર તે. અંકલેસરિઆ-; ૪. સત્તરમા શતકમાં પારસી કવિઓએ રચેલી ગુજરાતી કવિતા, પેરીન દા. ડ્રાઇવર, ઈ.૧૯૭૪. {{Right|[ર.ર.દ.]}} | ||
<br> | |||
ન્યાય-૧ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ઉદયસૂરિના શિષ્ય. ૮ કડીના ‘સંભવનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૪૨; મુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''ન્યાય-૧'''</span> [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ઉદયસૂરિના શિષ્ય. ૮ કડીના ‘સંભવનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૪૨; મુ.)ના કર્તા. | ||
કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. [ચ.શે.] | કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. {{Right|[ચ.શે.]}} | ||
<br> | |||
ન્યાય-૨/ન્યાયસાગર [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન સાધુ. ૧૬ કડીની ‘અસજઝાયની સઝાય/અસજઝાય વારકો સજઝાય’ (લે.ઈ.૧૮૩૨; મુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''ન્યાય-૨/ન્યાયસાગર'''</span> [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન સાધુ. ૧૬ કડીની ‘અસજઝાયની સઝાય/અસજઝાય વારકો સજઝાય’ (લે.ઈ.૧૮૩૨; મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. મોસસંગ્રહ. | કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. મોસસંગ્રહ. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||
<br> | |||
ન્યાય(મુનિ)-૩ [ ] : જૈન સાધુ. ૮ કડીની ‘નેમનાથ-સઝાય’ (મુ.) તથા ૯ કડીની ‘પંચતિથિમહિમાવર્ણન’ (મુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''ન્યાય(મુનિ)-૩'''</span> [ ] : જૈન સાધુ. ૮ કડીની ‘નેમનાથ-સઝાય’ (મુ.) તથા ૯ કડીની ‘પંચતિથિમહિમાવર્ણન’ (મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. દેસ્તસંગ્રહ. [ચ.શે.] | કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. દેસ્તસંગ્રહ. {{Right|[ચ.શે.]}} | ||
<br> | |||
<span style="color:#0000ff">'''ન્યાયશીલ'''</span> : [ઈ.૧૪૪૪માં હયાત] : જૈન સાધુ. ‘નંદ-બત્રીશી’ (ર.ઈ.૧૪૪૪)ના કર્તા. | |||
સંદર્ભ : ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫. [ચ.શે.] | સંદર્ભ : ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫. {{Right|[ચ.શે.]}} | ||
<br> | |||
<span style="color:#0000ff">'''ન્યાયસાગર'''</span> : આ નામે મનુષ્યદેહની માયા-લોલુપતા અને તેની નશ્વરતાનું માર્મિક ચિત્ર ઉપસાવતી ૧૦ કડીની ‘નટવાની-સઝાય’ (મુ.), ૩ કડીની ‘ભીડભંજન-સ્તવન’ (મુ.), ૭ કડીની ‘ગહૂંલી’ (મુ.), ‘દોઢસો કલ્યાણકનું/મૌન એકાદશીનું ગણણાનું સ્તવન’, ‘બાહુજિન-સ્તવન’, શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ અને ‘શ્રી નેમિનાથરાગમાલા’ વગેરે ગુજરાતી કૃતિઓ તથા હિંદીમાં ‘અંતરિક્ષ પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ‘પાર્શ્વનાથ-સ્તુતિ’(મુ.), ‘પાર્શ્વનાથ જિન-સ્તવન’, (મુ.)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા ન્યાયસાગર છે તે નિશ્ચિત થતું નથી. | |||
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામાગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જૈકાપ્રકાશ : ૧ : ૪. જૈકાસંગ્રહ; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. સમન્મિત્ર(ઝ). | કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહનામાગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૨; ૩. જૈકાપ્રકાશ : ૧ : ૪. જૈકાસંગ્રહ; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. સમન્મિત્ર(ઝ). | ||
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ડિકૅટલૉગબીજે; ૩ લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.] | સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ડિકૅટલૉગબીજે; ૩ લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}} | ||
<br> | |||
ન્યાયસાગર-૧ [ઈ.૧૫૧૫માં હયાત] : જૈન સાધુ. ૧૪૫૯ કડીની ‘શુકરાજ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૫૧૫)ના કર્તા. | <span style="color:#0000ff">'''ન્યાયસાગર-૧'''</span> [ઈ.૧૫૧૫માં હયાત] : જૈન સાધુ. ૧૪૫૯ કડીની ‘શુકરાજ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૫૧૫)ના કર્તા. | ||
સંદર્ભ : લીંહસૂચી. [ચ.શે.] | સંદર્ભ : લીંહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||
<br> | |||
ન્યાયસાગર-૨ [જ. ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, શ્રાવણ સુદ ૮-અવ. ઈ.૧૭૪૧/સં.૧૭૯૭ ભાદરવા વદ ૮] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. મૂળ નામ નેમિદાસ. ભિન્નમાલમાં ઓસવાલ જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ મોટો સાહ. માતાનું નામ રૂપા. તેમણે કેસરિયાજીમાં દિગંબર સંપ્રદાયના નરેન્દ્રકીર્તિ સાથે વાદવિવાદ કરી તેમનો પરાભવ કરેલો. ઢંઢકોનો પણ તેમણે પરાભવ કરેલો. તેમનું અવસાન અમદાવાદમાં થયેલું. | <span style="color:#0000ff">'''ન્યાયસાગર-૨'''</span> [જ. ઈ.૧૬૭૨/સં.૧૭૨૮, શ્રાવણ સુદ ૮-અવ. ઈ.૧૭૪૧/સં.૧૭૯૭ ભાદરવા વદ ૮] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. મૂળ નામ નેમિદાસ. ભિન્નમાલમાં ઓસવાલ જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ મોટો સાહ. માતાનું નામ રૂપા. તેમણે કેસરિયાજીમાં દિગંબર સંપ્રદાયના નરેન્દ્રકીર્તિ સાથે વાદવિવાદ કરી તેમનો પરાભવ કરેલો. ઢંઢકોનો પણ તેમણે પરાભવ કરેલો. તેમનું અવસાન અમદાવાદમાં થયેલું. | ||
૬ ઢાળનું ‘સમ્યકત્વ વિચારગર્ભિત મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦/સં.૧૭૬૬, ભાદરવા સુદ ૫; મુ.), આ જ સ્તવન પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૧૮), ૫૬ કડીનું ‘સપ્તશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪), ‘૯૭ પિંડદોષવિચાર-સઝાય’ (ર.ઈ.૧૭૨૫), ‘મહાવીર રાગમાલા-પ્રશસ્તિ’ (ર.ઈ.૧૭૨૮/૧૭૩૩/સં.૧૭૮૪/૧૭૮૯, આસો વદ ૩૦), ૬ કડીની ‘આશાતના-સઝાય’, ૨૭ કડીની ‘આદિજિનવિનતિ’ (મુ.), ‘ચૈત્યદ્રવ્યભક્ષણ/રક્ષણ ફલદૃષ્ટાંત-સઝાય’, ૨ ચોવીસી (મુ.), ૧૧ કડીનું ‘નેમરાજુલગુણ વર્ણન’, ટબા સાથેનું ‘નિગોદ વિચાર ગર્ભિત મહાવીર-સ્તવન’, ૮ કડીની પાર્શ્વનાથ દશગણધર-સઝાય’, ૬ કડીની ‘પાર્શ્વનાથના એકાદશ ગણધરની સઝાય’, ૭ કડીની ‘મહવીરગણધર-સઝાય’, ‘વીશી’ (મુ.), ૨૪ કડીની ‘વિંશતિ સ્થાનક વિધિગર્ભિત-સઝાય’ (ર.ઈ.૧૭૨૪), ૪ અને ૫ કડીની ‘વીરભક્તિ’ નામક બે રચનાઓ(મુ.) તથા ‘સૂર્યમંડન પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.) આ કવિની રચનાઓ છે. આ ઉપરાંત તેમણે હિન્દી અને સંસ્કૃત ભાષામાં પણ સ્તવન, સઝાયની રચના કરી છે. | ૬ ઢાળનું ‘સમ્યકત્વ વિચારગર્ભિત મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦/સં.૧૭૬૬, ભાદરવા સુદ ૫; મુ.), આ જ સ્તવન પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૧૮), ૫૬ કડીનું ‘સપ્તશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૪), ‘૯૭ પિંડદોષવિચાર-સઝાય’ (ર.ઈ.૧૭૨૫), ‘મહાવીર રાગમાલા-પ્રશસ્તિ’ (ર.ઈ.૧૭૨૮/૧૭૩૩/સં.૧૭૮૪/૧૭૮૯, આસો વદ ૩૦), ૬ કડીની ‘આશાતના-સઝાય’, ૨૭ કડીની ‘આદિજિનવિનતિ’ (મુ.), ‘ચૈત્યદ્રવ્યભક્ષણ/રક્ષણ ફલદૃષ્ટાંત-સઝાય’, ૨ ચોવીસી (મુ.), ૧૧ કડીનું ‘નેમરાજુલગુણ વર્ણન’, ટબા સાથેનું ‘નિગોદ વિચાર ગર્ભિત મહાવીર-સ્તવન’, ૮ કડીની પાર્શ્વનાથ દશગણધર-સઝાય’, ૬ કડીની ‘પાર્શ્વનાથના એકાદશ ગણધરની સઝાય’, ૭ કડીની ‘મહવીરગણધર-સઝાય’, ‘વીશી’ (મુ.), ૨૪ કડીની ‘વિંશતિ સ્થાનક વિધિગર્ભિત-સઝાય’ (ર.ઈ.૧૭૨૪), ૪ અને ૫ કડીની ‘વીરભક્તિ’ નામક બે રચનાઓ(મુ.) તથા ‘સૂર્યમંડન પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.) આ કવિની રચનાઓ છે. આ ઉપરાંત તેમણે હિન્દી અને સંસ્કૃત ભાષામાં પણ સ્તવન, સઝાયની રચના કરી છે. | ||
કૃતિ : ૧. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૬; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જિસ્તમાલા; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈગૂસારત્નો; ૬. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૭. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑક્ટો. નવે. ૧૯૧૪-‘સ્ત્રી વાચનવિભાગ’ સં. નિર્મળાબહેન. | કૃતિ : ૧. આત્મહિતકર આધ્યાત્મિક વસ્તુસંગ્રહ, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૬; ૨. ચોવીસ્તસંગ્રહ; ૩. જિસ્તમાલા; ૪. જૈકાપ્રકાશ : ૧; ૫. જૈગૂસારત્નો; ૬. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૭. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑક્ટો. નવે. ૧૯૧૪-‘સ્ત્રી વાચનવિભાગ’ સં. નિર્મળાબહેન. | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. ગુસારસ્વતો; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. મુપૂગૂહસૂચી : ૬. લીંહસૂચી ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.] | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. ગુસારસ્વતો; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૫. મુપૂગૂહસૂચી : ૬. લીંહસૂચી ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ચ.શે.]}} | ||
<br> | |||
ન્યાયસાગર-૩ [ઈ.૧૮૩૨ સુધીમાં] : જુઓ ન્યાય-૨. | <span style="color:#0000ff">'''ન્યાયસાગર-૩'''</span> [ઈ.૧૮૩૨ સુધીમાં] : જુઓ ન્યાય-૨. | ||
<br> | |||
ન્યાયસાગર-૪ [ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. વિવેકસાગરના શિષ્ય. ૨ ઢાળનું અષ્ટમીનું સ્તવન(મુ.) તથા ૧૦૩ કડીની ગિરનારનું વર્ણન કરતી ‘ગિરનારતીર્થમાલા’ (ર.ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, મહા સુદ ૬ ગુરુવાર; મુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''ન્યાયસાગર-૪'''</span> [ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. વિવેકસાગરના શિષ્ય. ૨ ઢાળનું અષ્ટમીનું સ્તવન(મુ.) તથા ૧૦૩ કડીની ગિરનારનું વર્ણન કરતી ‘ગિરનારતીર્થમાલા’ (ર.ઈ.૧૮૧૯/સં. ૧૮૭૫, મહા સુદ ૬ ગુરુવાર; મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧. ગિરનાર તીર્થોદ્ધારરાસ અને તીર્થમાળા, સં. મોહનલાલ દ. દેસાઈ, ઈ.૧૯૨૦; ૨. જિસ્તસંગ્રહ; ૩. જિનગુણપદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫ (બીજી આ.). | કૃતિ : ૧. ગિરનાર તીર્થોદ્ધારરાસ અને તીર્થમાળા, સં. મોહનલાલ દ. દેસાઈ, ઈ.૧૯૨૦; ૨. જિસ્તસંગ્રહ; ૩. જિનગુણપદ્યાવળી, પ્ર. વેણીચંદ સુ. શાહ, ઈ.૧૯૨૫ (બીજી આ.). | ||
સંદર્ભ : ડિકેટલોગબીજે. [ચ.શે.] | સંદર્ભ : ડિકેટલોગબીજે. {{Right|[ચ.શે.]}} | ||
<br> | |||
ન્યાયસાગર-૫ [ ] : જૈન સાધુ. લબ્ધિનિધાનના શિષ્ય. ૫ કડીના સ્તવન (મુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''ન્યાયસાગર-૫'''</span> [ ] : જૈન સાધુ. લબ્ધિનિધાનના શિષ્ય. ૫ કડીના સ્તવન (મુ.)ના કર્તા. | ||
કૃતિ : સસન્મિત્ર (ઝ). [ચ.શે.] | કૃતિ : સસન્મિત્ર (ઝ). {{Right|[ચ.શે.]}} | ||
<br> | |||
ન્યાયસાગરશિષ્ય [ ] : જૈન સાધુ. ૬ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''ન્યાયસાગરશિષ્ય'''</span> [ ] : જૈન સાધુ. ૬ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. | ||
કૃતિ : ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રવાક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧. [કી.જો.] | કૃતિ : ગહૂંલીસંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રવાક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧. {{Right|[કી.જો.]}} | ||
ન્હાના : જુઓ નાના. | ન્હાના : જુઓ નાના. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits