ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો

From Ekatra Foundation
Revision as of 06:47, 27 March 2026 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search


Gujarati Tunki Varta-no Itihas Book Cover.jpg


ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો

સંપાદક: જયેશ ભોગાયતા


પ્રારંભિક


અનુક્રમ
(વાર્તાકારના જન્મ વર્ષ પ્રમાણે)


ક્રમ વાર્તાકારનું નામ જન્મવર્ષ સમીક્ષકનું નામ
કવિ દલપતરામ ૧૮૨૦ જયેશ ભોગાયતા
અંબાલાલ સાકરલાલ દેસાઈ ૧૮૪૪ જયેશ ભોગાયતા
રમણભાઈ નીલકંઠ ૧૮૬૮ હેમંત પરમાર
બળવન્તરાય ઠાકોર ૧૮૬૯ વેદાન્ત પુરોહિત
કવિ ન્હાનાલાલ ૧૮૭૭ ખુશ્બુ સામાણી
રણજિતરામ વાવાભાઈ મહેતા ૧૮૮૧ જયેશ ભોગાયતા
વિપુલ પુરોહિત
ધૂમકેતુ ૧૮૮૨ જયેશ ભોગાયતા
આરતી સોલંકી
પાર્થ બારોટ
રાઘવ ભરવાડ
ખુશ્બુ સામાણી
રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ ૧૮૮૭ મોહન પરમાર
કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧૮૮૭ ગુણવંત વ્યાસ
૧૦ ધનસુખલાલ મહેતા ૧૮૯૦ જયેશ ભોગાયતા
૧૧ સૌ. ગંગાબેન પટેલ ૧૮૯૦ શિલ્પી બુરેઠા
૧૨ ઇન્દુલાલ યાજ્ઞિક ૧૮૯૨ જયેશ ભોગાયતા
૧૩ રમણલાલ વસંતલાલ દેસાઈ ૧૮૯૨ વેદાન્ત પુરોહિત
૧૪ મલયાનિલ ૧૮૯૨ જયેશ ભોગાયતા
૧૫ ઝવેરચંદ મેઘાણી ૧૮૯૬ હીરેન્દ્ર પંડ્યા
૧૬ રસિકલાલ પરીખ ૧૮૯૭ કિશોર પટેલ
૧૭ સરોજિની મહેતા ૧૮૯૮ ગિરિમા ઘારેખાન
૧૮ લીલાવતી કનૈયાલાલ મુનશી ૧૮૯૯ જયેશ ભોગાયતા
૧૯ બટુભાઈ ઉમરવાડિયા ૧૮૯૯ જયેશ ભોગાયતા
૨૦ ગુણવંતરાય આચાર્ય ૧૯૦૦ રિદ્ધિ પાઠક
૨૧ કરસનદાસ માણેક ૧૯૦૧ ગિરિમા ધારેખાન
૨૨ સ્નેહરશ્મિ ૧૯૦૩ નીતા જોશી
૨૩ કિશનસિંહ ચાવડા ૧૯૦૪ કિશોર પટેલ
૨૪ વિનોદિની નીલકંઠ ૧૯૦૭ વીરેન પંડ્યા
૨૫ કેટલીક અગ્રંથસ્થ વાર્તાઓ ૧૯૦૭ જયેશ ભોગાયતા
૨૬ સુન્દરમ્‌ ૧૯૦૮ વિપુલ પુરોહિત
૨૭ જયભિખ્ખુ ૧૯૦૮ સંધ્યા ભટ્ટ
૨૮ ગુલાબદાસ બ્રોકર ૧૯૦૯ સુશીલા વાઘમશી
૨૯ જયંત ખત્રી ૧૯૦૯ માવજી મહેશ્વરી
૩૦ જયંતિ દલાલ ૧૯૦૯ સુશીલા વાઘમશી
૩૧ બકુલેશ ૧૯૧૦ કિશન પટેલ
૩૨ ઉમાશંકર જોશી ૧૯૧૧ માવજી મહેશ્વરી
૩૩ કૃષ્ણલાલ શ્રીધરાણી ૧૯૧૧ વેદાન્ત પુરોહિત
૩૪ પન્નાલાલ પટેલ ૧૯૧૨ કલ્પેશ પટેલ
કિરણ ખેની
૩૫ મનુ પાંધી ૧૯૧૫ ચાર્વી ભટ્ટ
૩૬ દેવશંકર મહેતા ૧૯૧૬ શિલ્પી બુરેઠા
૩૭ ઈશ્વર પેટલીકર ૧૯૧૬ અલ્પા વિરાશ
૩૮ પીતાંબર પટેલ ૧૯૧૮ વિજયરાજસિંહ જાડેજા
વિપુલ કાળિયાણિયા
૩૯ સુરેશ જોષી ૧૯૨૧ જયેશ ભોગાયતા
૪૦ ચુનીલાલ મડિયા ૧૯૨૨ માવજી મહેશ્વરી
૪૧ વિઠ્ઠલ પંડ્યા ૧૯૨૩ માવજી મહેશ્વરી
૪૨ બરકતઅલી વિરાણી ૧૯૨૩ મિતેષ પરમાર
૪૩ ધીરુબેન પટેલ ૧૯૨૬ નીતા જોશી
૪૪ કુન્દનિકા કાપડિયા ૧૯૨૭ ગિરિમા ધારેખાન
૪૫ લક્ષ્મીકાંત ભટ્ટ ૧૯૨૭ કિશન પટેલ
૪૬ નાનાલાલ જોશી ૧૯૨૭ માવજી મહેશ્વરી
૪૭ મોહમ્મદ માંકડ ૧૯૨૮ માવજી મહેશ્વરી
૪૮ જ્યોતિષ જાની ૧૯૨૮ રાજેન્દ્રસિંહ ગોહિલ
૪૯ વનુ પાંધી ૧૯૨૮ હસમુખ અબોટી ચંદન
૫૦ સરોજ પાઠક ૧૯૨૯ નીતા જોશી
૫૧ બાબુ છાડવા ૧૯૩૦ ઇંદુ જોશી
૫૨ કેતન મુનશી ૧૯૩૦ સતીશ પટેલ
૫૩ ઈવા ડેવ ૧૯૩૧ રાઘવ એચ. ભરવાડ
૫૪ ચંદ્રકાંત બક્ષી ૧૯૩૨ કિશોર પટેલ
ભાવિની કે. પંડ્યા
૫૫ સુરેશ દલાલ ૧૯૩૨ સુશીલા વાઘમશી
૫૬ નલિન રાવળ ૧૯૩૩ પાયલ પટેલ
૫૭ સુધીર દલાલ ૧૯૩૩ નીતા જોશી
૫૮ પન્ના નાયક ૧૯૩૩ આરતી સોલંકી
૫૯ ભૂપેન ખખ્ખર ૧૯૩૪ વિજય સોની
૬૦ ભગવતીકુમાર શર્મા ૧૯૩૪ ભરત સોલંકી
૬૧ ઘનશ્યામ દેસાઈ ૧૯૩૪ પાયલ પટેલ
૬૨ જોસેફ મૅકવાન ૧૯૩૫ ગુણવંત વ્યાસ
૬૩ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ૧૯૩૫ રાજેન્દ્રસિંહ ગોહિલ
૬૪ તારિણીબહેન દેસાઈ ૧૯૩૫ સુશીલા વાઘમશી
૬૫ રાધેશ્યામ શર્મા ૧૯૩૬ ભરત સોલંકી
૬૬ વિભૂત શાહ ૧૯૩૬ સુશીલા વાઘમશી
૬૭ બહાદુરભાઈ વાંક ૧૯૩૭ રાજેન્દ્રસિંહ ગોહિલ
૬૮ દિનકર જોષી ૧૯૩૭ વિનોદ જે. જાડા
૬૯ કિશોર જાદવ ૧૯૩૮ જયેશ ભોગાયતા
૭૦ ચન્દ્રકાન્ત શેઠ ૧૯૩૮ આકાશ રાઠોડ
૭૧ વલ્લભ નાંઢા ૧૯૩૮ અનિલ વ્યાસ
૭૨ ઈલા આરબ મહેતા ૧૯૩૮ કોશા રાવલ
૭૩ રજનીકુમાર પંડ્યા ૧૯૩૮ માવજી મહેશ્વરી
૭૪ રઘુવીર ચૌધરી ૧૯૩૮ મોહન પરમાર
૭૫ નાનાભાઈ હરસૂરભાઈ જેબલિયા ૧૯૩૮ પાર્થ બારોટ
૭૬ પુરુરાજ જોષી ૧૯૩૮ અઝીઝ છરેચા
૭૭ ચતુર પટેલ ૧૯૩૯ આરતી સોલંકી
૭૮ રામચન્દ્ર પટેલ ૧૯૩૯ સતીશ પટેલ
૭૯ ચિનુ મોદી ૧૯૩૯ કોશા રાવલ
૮૦ સુમન શાહ ૧૯૩૯ નરેશ શુક્લ
૮૧ રાવજી પટેલ ૧૯૩૯ પાયલ પટેલ
૮૨ વર્ષા અડાલજા ૧૯૪૦ લતા હિરાણી
૮૩ દલપત ચૌહાણ ૧૯૪૦ પાર્થ બારોટ
૮૪ ભારતી દલાલ ૧૯૪૦ નીતા જોશી
૮૫ માય ડિયર જયુ ૧૯૪૦ વિપુલ પુરોહિત
૮૬ અંજલિ ખાંડવાળા ૧૯૪૦ કોશા રાવલ
૮૭ બી. કેશરશિવમ્‌ ૧૯૪૦ પારુલ બારોટ
૮૮ રમેશ પારેખ ૧૯૪૦ રિદ્ધિ પાઠક
૮૯ અનિલ વાઘેલા ૧૯૪૧ પારુલ બારોટ
૯૦ રોહિત પંડ્યા ૧૯૪૧ સંધ્યા ભટ્ટ
૯૧ બકુલ બક્ષી ૧૯૪૧ આશિષ ચૌહાણ
૯૨ કાન્તિ પટેલ ૧૯૪૧ અશ્વિની બાપટ
૯૩ ભી. ન. વણકર ૧૯૪૨ દશરથ પરમાર
૯૪ મધુ રાય ૧૯૪૨ અભિમન્યુ આચાર્ય
ગીગાભાઈ ભંમર
૯૫ સુવર્ણા રાય ૧૯૪૨ વિજયરાજસિંહ જાડેજા
૯૬ શિરીષ પંચાલ ૧૯૪૩ આશકા પંડ્યા
૯૭ ઊજમશી પરમાર ૧૯૪૩ સંધ્યા ભટ્ટ
૯૮ મનોહર ત્રિવેદી ૧૯૪૪ પ્રભુદાસ પટેલ
૯૯ મફત ઓઝા ૧૯૪૪ મનીષ સોલંકી
૧૦૦ ભરત નાયક ૧૯૪૪ કિશન પટેલ
૧૦૧ ધીરેન્દ્ર મહેતા ૧૯૪૪ દર્શના ધોળકિયા
૧૦૨ પ્રબોધ પરીખ ૧૯૪૫ કિશન પટેલ
૧૦૩ વિજય શાસ્ત્રી ૧૯૪૫ અઝીઝ છરેચા
૧૦૪ પ્રવીણસિંહ ચાવડા ૧૯૪૫ અજય રાવલ
૧૦૫ સુમંત રાવલ ૧૯૪૫ જનક રાવલ
૧૦૬ જનક ત્રિવેદી ૧૯૪૬ મયૂર ખાવડુ
૧૦૭ વીનેશ અંતાણી ૧૯૪૬ માવજી મહેશ્વરી
૧૦૮ હિમાંશી શેલત ૧૯૪૭ નીતા જોશી
૧૦૯ અશ્વિન રણછોડભાઈ દેસાઈ ૧૯૪૭ સુશીલા વાઘમશી
૧૧૦ રમેશ ર. દવે ૧૯૪૭ માવજી મહેશ્વરી
૧૧૧ મોહન પરમાર ૧૯૪૮ અજય રાવલ
૧૧૨ ઉત્તમ ગડા ૧૯૪૮ જયેશ ભોગાયતા
૧૧૩ રાજેશ અંતાણી ૧૯૪૯ સુશીલા વાઘમશી
૧૧૪ કનુ આચાર્ય ૧૯૪૯ પ્રભુદાસ પટેલ
૧૧૫ મણિલાલ હ. પટેલ ૧૯૪૯ રાઘવજી માધડ
૧૧૬ ભૂપેશ અધ્વર્યુ ૧૯૫૦ સુશીલા વાઘમશી
૧૧૭ અજિત ઠાકોર ૧૯૫૦ વિપુલ પુરોહિત
૧૧૮ ચન્દ્રાબેન શ્રીમાળી ૧૯૫૦ આકાશ રાઠોડ
૧૧૯ પ્રવીણ ગઢવી ૧૯૫૧ પારુલ બારોટ
૧૨૦ હરીશ મંગલમ્‌ ૧૯૫૨ પાર્થ બારોટ
૧૨૧ કાનજી પટેલ ૧૯૫૨ માવજી મહેશ્વરી
૧૨૨ કિશોર પટેલ ૧૯૫૨ સમીરા પત્રાવાલા
૧૨૩ બિપિન પટેલ ૧૯૫૩ દશરથ પરમાર
૧૨૪ વિનોદ ગાંધી ૧૯૫૩ નીતિન રાઠોડ
૧૨૫ ઉત્પલ ભાયાણી ૧૯૫૩ કિશન પટેલ
૧૨૬ જયેશ ભોગાયતા ૧૯૫૪ હીરેન્દ્ર પંડ્યા
૧૨૭ પથિક પરમાર ૧૯૫૪ મિતેષ પરમાર
૧૨૮ બિંદુ ભટ્ટ ૧૯૫૪ આરતી સોલંકી
૧૨૯ ભારતી રાણે ૧૯૫૪ સંધ્યા ભટ્ટ
૧૩૦ સત્યજિત શર્મા ૧૯૫૫ સંધ્યા ભટ્ટ
૧૩૧ લતા હિરાણી ૧૯૫૫ ગિરિમા ઘારેખાન
૧૩૨ ગિરિમા ધારેખાન ૧૯૫૫ કોશા રાવલ
૧૩૩ યોગેશ જોષી ૧૯૫૫ રિદ્ધિ પાઠક
૧૩૪ દીપક રાવલ ૧૯૫૭ દશરથ પરમાર
૧૩૫ ધરમાભાઈ શ્રીમાળી ૧૯૫૭ પ્રભુદાસ પટેલ
૧૩૬ હર્ષદ ત્રિવેદી ૧૯૫૮ ગિરિમા ઘારેખાન
૧૩૭ રાજેન્દ્ર પટેલ ૧૯૫૮ રાજેન્દ્રસિંહ ગોહિલ
૧૩૮ દક્ષા પટેલ ૧૯૫૯ આરતી સોલંકી
૧૩૯ મીનાક્ષી ચંદારાણા ૧૯૫૯ આશિષ ચૌહાણ
૧૪૦ મીનલ દવે ૧૯૬૦ માવજી મહેશ્વરી
૧૪૧ અનિલ વ્યાસ ૧૯૬૦ આરતી સોલંકી
૧૪૨ રાકેશ દેસાઈ ૧૯૬૦ નીતા જોશી
૧૪૩ કિરીટ દૂધાત ૧૯૬૧ માવજી મહેશ્વરી
૧૪૪ કંદર્પ દેસાઈ ૧૯૬૧ રાજેશ વણકર
૧૪૫ રાઘવજી માધડ ૧૯૬૧ દશરથ પરમાર
૧૪૬ પારુલ કંદર્પ દેસાઈ ૧૯૬૧ આશકા પંડ્યા
૧૪૭ દક્ષા સંઘવી ૧૯૬૨ માવજી મહેશ્વરી
૧૪૮ અશ્વિની બાપટ ૧૯૬૨ મયૂર ખાવડુ
૧૪૯ વંદના શાંતુઈન્દુ ૧૯૬૩ દીપક ભા. ભટ્ટ
૧૫૦ પ્રભુદાસ પટેલ ૧૯૬૪ હીરેન્દ્ર પંડ્યા
૧૫૧ ગુણવંત વ્યાસ ૧૯૬૪ વિપુલ પુરોહિત
૧૫૨ માવજી મહેશ્વરી ૧૯૬૪ કાન્તિ માલસતર
૧૫૩ નાઝીર મનસુરી ૧૯૬૫ હીરેન્દ્ર પંડ્યા
૧૫૪ જ્યોતીન્દ્ર પંચોલી ૧૯૬૫ જનક રાવલ
૧૫૫ જયંત રાઠોડ ૧૯૬૬ સુશીલા વાઘમશી
૧૫૬ રેણુકા પટેલ ૧૯૬૬ આશકા પંડ્યા
૧૫૭ રઈશ મનીઆર ૧૯૬૬ મિતેષ પરમાર
૧૫૮ ભરત સોલંકી ૧૯૬૭ ‘શિલ્પી’ બુરેઠા
૧૫૯ દશરથ પરમાર ૧૯૬૭ આશકા પંડ્યા
૧૬૦ મહેન્દ્રસિંહ પરમાર ૧૯૬૭ નીતા જોશી
૧૬૧ પારુલ બારોટ ૧૯૬૯ દશરથ પરમાર
૧૬૨ ધર્મેન્દ્ર ત્રિવેદી ૧૯૬૯ આરતી સોલંકી
૧૬૩ વિજય સોની ૧૯૬૯ હીરેન્દ્ર પંડ્યા
૧૬૪ નીતા જોશી ૧૯૭૦ દશરથ પરમાર
૧૬૫ પારુલ ખખ્ખર ૧૯૭૦ હીરેન્દ્ર પંડ્યા
૧૬૬ મુકેશ સોજીત્રા ૧૯૭૦ મિતેષ પરમાર
૧૬૭ જયશ્રી ચૌધરી ૧૯૭૧ દીપક રાવલ
૧૬૮ અજય ઓઝા ૧૯૭૧ વિપુલ પુરોહિત
વિજયરાજસિંહ જાડેજા
કિરણ ખેની
૧૬૯ મોના પાત્રાવાલા ૧૯૭૨ રાજેશ વણકર
૧૭૦ કલ્પેશ પટેલ ૧૯૭૨ પાયલ પટેલ
૧૭૧ જિતેન્દ્ર પટેલ ૧૯૭૨ દશરથ પરમાર
૧૭૨ રેખાબા સરવૈયા ૧૯૭૩ આશિષ ચૌહાણ
૧૭૩ રૂબી જાગૃત ૧૯૭૩ નરેશ શુક્લ
૧૭૪ છાયા ત્રિવેદી ૧૯૭૪ આરતી સોલંકી
૧૭૫ અજય સરવૈયા ૧૯૭૫ વિજય સોની
૧૭૬ ધર્મેશ ગાંધી ૧૯૭૫ સંધ્યા ભટ્ટ
૧૭૭ કોશા રાવલ ૧૯૭૬ આશકા પંડ્યા
૧૭૮ નવનીત જાની ૧૯૭૬ સુશીલા વાઘમશી
૧૭૯ પૂજા તત્સત્‌ ૧૯૭૬ આરતી સોલંકી
૧૮૦ સંજય ચૌહાણ ૧૯૭૭ ભરત સોલંકી
૧૮૧ પન્ના ત્રિવેદી ૧૯૭૯ હીરેન્દ્ર પંડ્યા
૧૮૨ રાજેશ વણકર ૧૯૮૧ આરતી સોલંકી
૧૮૩ સમીરા પત્રાવાલા ૧૯૮૩ કિશોર પટેલ
૧૮૪ પ્રિયંકા જોશી ૧૯૮૪ કિશોર પટેલ
૧૮૫ વિશાલ ભાદાણી ૧૯૮૭ રિદ્ધિ પાઠક
૧૮૬ આનંદ ઠાકર ૧૯૮૮ આરતી સોલંકી
૧૮૭ સાગર શાહ ૧૯૮૮ પ્રિયંકા જોશી
૧૮૮ જિજ્ઞા પટેલ ૧૯૯૦ રિદ્ધિ પાઠક
૧૮૯ અજય સોની ૧૯૯૧ માવજી મહેશ્વરી
૧૯૦ રામ મોરી ૧૯૯૩ નીતા જોશી
૧૯૧ અભિમન્યુ આચાર્ય ૧૯૯૪ ગિરિમા ઘારેખાન
આશકા પંડ્યા