ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો
Jump to navigation
Jump to search
અનુક્રમ
(વાર્તાકારના જન્મ વર્ષ પ્રમાણે)
પ્રારંભિક
(વાર્તાકારના જન્મ વર્ષ પ્રમાણે)
| ક્રમ | વાર્તાકારનું નામ | જન્મવર્ષ | સમીક્ષકનું નામ |
| ૧ | કવિ દલપતરામ | ૧૮૨૦ | જયેશ ભોગાયતા |
| ૨ | અંબાલાલ સાકરલાલ દેસાઈ | ૧૮૪૪ | જયેશ ભોગાયતા |
| ૩ | રમણભાઈ નીલકંઠ | ૧૮૬૮ | હેમંત પરમાર |
| ૪ | બળવન્તરાય ઠાકોર | ૧૮૬૯ | વેદાન્ત પુરોહિત |
| ૫ | કવિ ન્હાનાલાલ | ૧૮૭૭ | ખુશ્બુ સામાણી |
| ૬ | રણજિતરામ વાવાભાઈ મહેતા | ૧૮૮૧ | જયેશ ભોગાયતા |
| વિપુલ પુરોહિત | |||
| ૭ | ધૂમકેતુ | ૧૮૮૨ | જયેશ ભોગાયતા |
| આરતી સોલંકી | |||
| પાર્થ બારોટ | |||
| રાઘવ ભરવાડ | |||
| ખુશ્બુ સામાણી | |||
| ૮ | રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ | ૧૮૮૭ | મોહન પરમાર |
| ૯ | કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૧૮૮૭ | ગુણવંત વ્યાસ |
| ૧૦ | ધનસુખલાલ મહેતા | ૧૮૯૦ | જયેશ ભોગાયતા |
| ૧૧ | સૌ. ગંગાબેન પટેલ | ૧૮૯૦ | શિલ્પી બુરેઠા |
| ૧૨ | ઇન્દુલાલ યાજ્ઞિક | ૧૮૯૨ | જયેશ ભોગાયતા |
| ૧૩ | રમણલાલ વસંતલાલ દેસાઈ | ૧૮૯૨ | વેદાન્ત પુરોહિત |
| ૧૪ | મલયાનિલ | ૧૮૯૨ | જયેશ ભોગાયતા |
| ૧૫ | ઝવેરચંદ મેઘાણી | ૧૮૯૬ | હીરેન્દ્ર પંડ્યા |
| ૧૬ | રસિકલાલ પરીખ | ૧૮૯૭ | કિશોર પટેલ |
| ૧૭ | સરોજિની મહેતા | ૧૮૯૮ | ગિરિમા ઘારેખાન |
| ૧૮ | લીલાવતી કનૈયાલાલ મુનશી | ૧૮૯૯ | જયેશ ભોગાયતા |
| ૧૯ | બટુભાઈ ઉમરવાડિયા | ૧૮૯૯ | જયેશ ભોગાયતા |
| ૨૦ | ગુણવંતરાય આચાર્ય | ૧૯૦૦ | રિદ્ધિ પાઠક |
| ૨૧ | કરસનદાસ માણેક | ૧૯૦૧ | ગિરિમા ધારેખાન |
| ૨૨ | સ્નેહરશ્મિ | ૧૯૦૩ | નીતા જોશી |
| ૨૩ | કિશનસિંહ ચાવડા | ૧૯૦૪ | કિશોર પટેલ |
| ૨૪ | વિનોદિની નીલકંઠ | ૧૯૦૭ | વીરેન પંડ્યા |
| ૨૫ | કેટલીક અગ્રંથસ્થ વાર્તાઓ | ૧૯૦૭ | જયેશ ભોગાયતા |
| ૨૬ | સુન્દરમ્ | ૧૯૦૮ | વિપુલ પુરોહિત |
| ૨૭ | જયભિખ્ખુ | ૧૯૦૮ | સંધ્યા ભટ્ટ |
| ૨૮ | ગુલાબદાસ બ્રોકર | ૧૯૦૯ | સુશીલા વાઘમશી |
| ૨૯ | જયંત ખત્રી | ૧૯૦૯ | માવજી મહેશ્વરી |
| ૩૦ | જયંતિ દલાલ | ૧૯૦૯ | સુશીલા વાઘમશી |
| ૩૧ | બકુલેશ | ૧૯૧૦ | કિશન પટેલ |
| ૩૨ | ઉમાશંકર જોશી | ૧૯૧૧ | માવજી મહેશ્વરી |
| ૩૩ | કૃષ્ણલાલ શ્રીધરાણી | ૧૯૧૧ | વેદાન્ત પુરોહિત |
| ૩૪ | પન્નાલાલ પટેલ | ૧૯૧૨ | કલ્પેશ પટેલ |
| કિરણ ખેની | |||
| ૩૫ | મનુ પાંધી | ૧૯૧૫ | ચાર્વી ભટ્ટ |
| ૩૬ | દેવશંકર મહેતા | ૧૯૧૬ | શિલ્પી બુરેઠા |
| ૩૭ | ઈશ્વર પેટલીકર | ૧૯૧૬ | અલ્પા વિરાશ |
| ૩૮ | પીતાંબર પટેલ | ૧૯૧૮ | વિજયરાજસિંહ જાડેજા |
| વિપુલ કાળિયાણિયા | |||
| ૩૯ | સુરેશ જોષી | ૧૯૨૧ | જયેશ ભોગાયતા |
| ૪૦ | ચુનીલાલ મડિયા | ૧૯૨૨ | માવજી મહેશ્વરી |
| ૪૧ | વિઠ્ઠલ પંડ્યા | ૧૯૨૩ | માવજી મહેશ્વરી |
| ૪૨ | બરકતઅલી વિરાણી | ૧૯૨૩ | મિતેષ પરમાર |
| ૪૩ | ધીરુબેન પટેલ | ૧૯૨૬ | નીતા જોશી |
| ૪૪ | કુન્દનિકા કાપડિયા | ૧૯૨૭ | ગિરિમા ધારેખાન |
| ૪૫ | લક્ષ્મીકાંત ભટ્ટ | ૧૯૨૭ | કિશન પટેલ |
| ૪૬ | નાનાલાલ જોશી | ૧૯૨૭ | માવજી મહેશ્વરી |
| ૪૭ | મોહમ્મદ માંકડ | ૧૯૨૮ | માવજી મહેશ્વરી |
| ૪૮ | જ્યોતિષ જાની | ૧૯૨૮ | રાજેન્દ્રસિંહ ગોહિલ |
| ૪૯ | વનુ પાંધી | ૧૯૨૮ | હસમુખ અબોટી ચંદન |
| ૫૦ | સરોજ પાઠક | ૧૯૨૯ | નીતા જોશી |
| ૫૧ | બાબુ છાડવા | ૧૯૩૦ | ઇંદુ જોશી |
| ૫૨ | કેતન મુનશી | ૧૯૩૦ | સતીશ પટેલ |
| ૫૩ | ઈવા ડેવ | ૧૯૩૧ | રાઘવ એચ. ભરવાડ |
| ૫૪ | હેમાંગિની રાનડે | ૧૯૩૨ | આશકા પંડ્યા |
| ૫૫ | ચંદ્રકાંત બક્ષી | ૧૯૩૨ | કિશોર પટેલ |
| ભાવિની કે. પંડ્યા | |||
| ૫૬ | સુરેશ દલાલ | ૧૯૩૨ | સુશીલા વાઘમશી |
| ૫૭ | નલિન રાવળ | ૧૯૩૩ | પાયલ પટેલ |
| ૫૮ | સુધીર દલાલ | ૧૯૩૩ | નીતા જોશી |
| ૫૯ | પન્ના નાયક | ૧૯૩૩ | આરતી સોલંકી |
| ૬૦ | ભૂપેન ખખ્ખર | ૧૯૩૪ | વિજય સોની |
| ૬૧ | ભગવતીકુમાર શર્મા | ૧૯૩૪ | ભરત સોલંકી |
| ૬૨ | ઘનશ્યામ દેસાઈ | ૧૯૩૪ | પાયલ પટેલ |
| ૬૩ | હરીશ નાગ્રેચા | ૧૯૩૪ | હીરેન્દ્ર પંડ્યા |
| ૬૪ | જોસેફ મૅકવાન | ૧૯૩૫ | ગુણવંત વ્યાસ |
| ૬૫ | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | ૧૯૩૫ | રાજેન્દ્રસિંહ ગોહિલ |
| ૬૬ | તારિણીબહેન દેસાઈ | ૧૯૩૫ | સુશીલા વાઘમશી |
| ૬૭ | રાધેશ્યામ શર્મા | ૧૯૩૬ | ભરત સોલંકી |
| ૬૮ | વિભૂત શાહ | ૧૯૩૬ | સુશીલા વાઘમશી |
| ૬૯ | બહાદુરભાઈ વાંક | ૧૯૩૭ | રાજેન્દ્રસિંહ ગોહિલ |
| ૭૦ | દિનકર જોષી | ૧૯૩૭ | વિનોદ જે. જાડા |
| ૭૧ | કિશોર જાદવ | ૧૯૩૮ | જયેશ ભોગાયતા |
| ૭૨ | ચન્દ્રકાન્ત શેઠ | ૧૯૩૮ | આકાશ રાઠોડ |
| ૭૩ | વલ્લભ નાંઢા | ૧૯૩૮ | અનિલ વ્યાસ |
| ૭૪ | ઈલા આરબ મહેતા | ૧૯૩૮ | કોશા રાવલ |
| ૭૫ | રજનીકુમાર પંડ્યા | ૧૯૩૮ | માવજી મહેશ્વરી |
| ૭૬ | રઘુવીર ચૌધરી | ૧૯૩૮ | મોહન પરમાર |
| ૭૭ | નાનાભાઈ હરસૂરભાઈ જેબલિયા | ૧૯૩૮ | પાર્થ બારોટ |
| ૭૮ | પુરુરાજ જોષી | ૧૯૩૮ | અઝીઝ છરેચા |
| ૭૯ | ચતુર પટેલ | ૧૯૩૯ | આરતી સોલંકી |
| ૮૦ | રામચન્દ્ર પટેલ | ૧૯૩૯ | સતીશ પટેલ |
| ૮૧ | ચિનુ મોદી | ૧૯૩૯ | કોશા રાવલ |
| ૮૨ | સુમન શાહ | ૧૯૩૯ | નરેશ શુક્લ |
| ૮૩ | રાવજી પટેલ | ૧૯૩૯ | પાયલ પટેલ |
| ૮૪ | વર્ષા અડાલજા | ૧૯૪૦ | લતા હિરાણી |
| ૮૫ | દલપત ચૌહાણ | ૧૯૪૦ | પાર્થ બારોટ |
| ૮૬ | ભારતી દલાલ | ૧૯૪૦ | નીતા જોશી |
| ૮૭ | માય ડિયર જયુ | ૧૯૪૦ | વિપુલ પુરોહિત |
| ૮૮ | અંજલિ ખાંડવાળા | ૧૯૪૦ | કોશા રાવલ |
| ૮૯ | બી. કેશરશિવમ્ | ૧૯૪૦ | પારુલ બારોટ |
| ૯૦ | રમેશ પારેખ | ૧૯૪૦ | રિદ્ધિ પાઠક |
| ૯૧ | અનિલ વાઘેલા | ૧૯૪૧ | પારુલ બારોટ |
| ૯૨ | રોહિત પંડ્યા | ૧૯૪૧ | સંધ્યા ભટ્ટ |
| ૯૩ | બકુલ બક્ષી | ૧૯૪૧ | આશિષ ચૌહાણ |
| ૯૪ | કાન્તિ પટેલ | ૧૯૪૧ | અશ્વિની બાપટ |
| ૯૫ | ભી. ન. વણકર | ૧૯૪૨ | દશરથ પરમાર |
| ૯૬ | મધુ રાય | ૧૯૪૨ | અભિમન્યુ આચાર્ય |
| ગીગાભાઈ ભંમર | |||
| ૯૭ | સુવર્ણા રાય | ૧૯૪૨ | વિજયરાજસિંહ જાડેજા |
| ૯૮ | શિરીષ પંચાલ | ૧૯૪૩ | આશકા પંડ્યા |
| ૯૯ | ઊજમશી પરમાર | ૧૯૪૩ | સંધ્યા ભટ્ટ |
| ૧૦૦ | મનોહર ત્રિવેદી | ૧૯૪૪ | પ્રભુદાસ પટેલ |
| ૧૦૧ | મફત ઓઝા | ૧૯૪૪ | મનીષ સોલંકી |
| ૧૦૨ | ભરત નાયક | ૧૯૪૪ | કિશન પટેલ |
| ૧૦૩ | ધીરેન્દ્ર મહેતા | ૧૯૪૪ | દર્શના ધોળકિયા |
| ૧૦૪ | પ્રબોધ પરીખ | ૧૯૪૫ | કિશન પટેલ |
| ૧૦૫ | વિજય શાસ્ત્રી | ૧૯૪૫ | અઝીઝ છરેચા |
| ૧૦૬ | પ્રવીણસિંહ ચાવડા | ૧૯૪૫ | અજય રાવલ |
| ૧૦૭ | સુમંત રાવલ | ૧૯૪૫ | જનક રાવલ |
| ૧૦૮ | જનક ત્રિવેદી | ૧૯૪૬ | મયૂર ખાવડુ |
| ૧૦૯ | વીનેશ અંતાણી | ૧૯૪૬ | માવજી મહેશ્વરી |
| ૧૧૦ | હિમાંશી શેલત | ૧૯૪૭ | નીતા જોશી |
| ૧૧૧ | અશ્વિન રણછોડભાઈ દેસાઈ | ૧૯૪૭ | સુશીલા વાઘમશી |
| ૧૧૨ | રમેશ ર. દવે | ૧૯૪૭ | માવજી મહેશ્વરી |
| ૧૧૩ | મોહન પરમાર | ૧૯૪૮ | અજય રાવલ |
| ૧૧૪ | ઉત્તમ ગડા | ૧૯૪૮ | જયેશ ભોગાયતા |
| ૧૧૫ | રાજેશ અંતાણી | ૧૯૪૯ | સુશીલા વાઘમશી |
| ૧૧૬ | કનુ આચાર્ય | ૧૯૪૯ | પ્રભુદાસ પટેલ |
| ૧૧૭ | મણિલાલ હ. પટેલ | ૧૯૪૯ | રાઘવજી માધડ |
| ૧૧૮ | ભૂપેશ અધ્વર્યુ | ૧૯૫૦ | સુશીલા વાઘમશી |
| ૧૧૯ | અજિત ઠાકોર | ૧૯૫૦ | વિપુલ પુરોહિત |
| ૧૨૦ | ચન્દ્રાબેન શ્રીમાળી | ૧૯૫૦ | આકાશ રાઠોડ |
| ૧૨૧ | પ્રવીણ ગઢવી | ૧૯૫૧ | પારુલ બારોટ |
| ૧૨૨ | હરીશ મંગલમ્ | ૧૯૫૨ | પાર્થ બારોટ |
| ૧૨૩ | કાનજી પટેલ | ૧૯૫૨ | માવજી મહેશ્વરી |
| ૧૨૪ | કિશોર પટેલ | ૧૯૫૨ | સમીરા પત્રાવાલા |
| ૧૨૫ | બિપિન પટેલ | ૧૯૫૩ | દશરથ પરમાર |
| ૧૨૬ | વિનોદ ગાંધી | ૧૯૫૩ | નીતિન રાઠોડ |
| ૧૨૭ | ઉત્પલ ભાયાણી | ૧૯૫૩ | કિશન પટેલ |
| ૧૨૮ | જયેશ ભોગાયતા | ૧૯૫૪ | હીરેન્દ્ર પંડ્યા |
| ૧૨૯ | પથિક પરમાર | ૧૯૫૪ | મિતેષ પરમાર |
| ૧૩૦ | બિંદુ ભટ્ટ | ૧૯૫૪ | આરતી સોલંકી |
| ૧૩૧ | ભારતી રાણે | ૧૯૫૪ | સંધ્યા ભટ્ટ |
| ૧૩૨ | સત્યજિત શર્મા | ૧૯૫૫ | સંધ્યા ભટ્ટ |
| ૧૩૩ | લતા હિરાણી | ૧૯૫૫ | ગિરિમા ઘારેખાન |
| ૧૩૪ | ગિરિમા ધારેખાન | ૧૯૫૫ | કોશા રાવલ |
| ૧૩૫ | યોગેશ જોષી | ૧૯૫૫ | રિદ્ધિ પાઠક |
| ૧૩૬ | દીપક રાવલ | ૧૯૫૭ | દશરથ પરમાર |
| ૧૩૭ | ધરમાભાઈ શ્રીમાળી | ૧૯૫૭ | પ્રભુદાસ પટેલ |
| ૧૩૮ | હર્ષદ ત્રિવેદી | ૧૯૫૮ | ગિરિમા ઘારેખાન |
| ૧૩૯ | રાજેન્દ્ર પટેલ | ૧૯૫૮ | રાજેન્દ્રસિંહ ગોહિલ |
| ૧૪૦ | દક્ષા પટેલ | ૧૯૫૯ | આરતી સોલંકી |
| ૧૪૧ | મીનાક્ષી ચંદારાણા | ૧૯૫૯ | આશિષ ચૌહાણ |
| ૧૪૨ | મીનલ દવે | ૧૯૬૦ | માવજી મહેશ્વરી |
| ૧૪૩ | અનિલ વ્યાસ | ૧૯૬૦ | આરતી સોલંકી |
| ૧૪૪ | રાકેશ દેસાઈ | ૧૯૬૦ | નીતા જોશી |
| ૧૪૫ | કિરીટ દૂધાત | ૧૯૬૧ | માવજી મહેશ્વરી |
| ૧૪૬ | કંદર્પ દેસાઈ | ૧૯૬૧ | રાજેશ વણકર |
| ૧૪૭ | રાઘવજી માધડ | ૧૯૬૧ | દશરથ પરમાર |
| ૧૪૮ | પારુલ કંદર્પ દેસાઈ | ૧૯૬૧ | આશકા પંડ્યા |
| ૧૪૯ | દક્ષા સંઘવી | ૧૯૬૨ | માવજી મહેશ્વરી |
| ૧૫૦ | અશ્વિની બાપટ | ૧૯૬૨ | મયૂર ખાવડુ |
| ૧૫૧ | વંદના શાંતુઈન્દુ | ૧૯૬૩ | દીપક ભા. ભટ્ટ |
| ૧૫૨ | પ્રભુદાસ પટેલ | ૧૯૬૪ | હીરેન્દ્ર પંડ્યા |
| ૧૫૩ | ગુણવંત વ્યાસ | ૧૯૬૪ | વિપુલ પુરોહિત |
| ૧૫૪ | માવજી મહેશ્વરી | ૧૯૬૪ | કાન્તિ માલસતર |
| ૧૫૫ | નાઝીર મનસુરી | ૧૯૬૫ | હીરેન્દ્ર પંડ્યા |
| ૧૫૬ | જ્યોતીન્દ્ર પંચોલી | ૧૯૬૫ | જનક રાવલ |
| ૧૫૭ | જયંત રાઠોડ | ૧૯૬૬ | સુશીલા વાઘમશી |
| ૧૫૮ | રેણુકા પટેલ | ૧૯૬૬ | આશકા પંડ્યા |
| ૧૫૯ | રઈશ મનીઆર | ૧૯૬૬ | મિતેષ પરમાર |
| ૧૬૦ | ભરત સોલંકી | ૧૯૬૭ | ‘શિલ્પી’ બુરેઠા |
| ૧૬૧ | દશરથ પરમાર | ૧૯૬૭ | આશકા પંડ્યા |
| ૧૬૨ | મહેન્દ્રસિંહ પરમાર | ૧૯૬૭ | નીતા જોશી |
| ૧૬૩ | પારુલ બારોટ | ૧૯૬૯ | દશરથ પરમાર |
| ૧૬૪ | ધર્મેન્દ્ર ત્રિવેદી | ૧૯૬૯ | આરતી સોલંકી |
| ૧૬૫ | વિજય સોની | ૧૯૬૯ | હીરેન્દ્ર પંડ્યા |
| ૧૬૬ | નીતા જોશી | ૧૯૭૦ | દશરથ પરમાર |
| ૧૬૭ | પારુલ ખખ્ખર | ૧૯૭૦ | હીરેન્દ્ર પંડ્યા |
| ૧૬૮ | મુકેશ સોજીત્રા | ૧૯૭૦ | મિતેષ પરમાર |
| ૧૬૯ | જયશ્રી ચૌધરી | ૧૯૭૧ | દીપક રાવલ |
| ૧૭૦ | અજય ઓઝા | ૧૯૭૧ | વિપુલ પુરોહિત |
| વિજયરાજસિંહ જાડેજા | |||
| કિરણ ખેની | |||
| ૧૭૧ | મોના પાત્રાવાલા | ૧૯૭૨ | રાજેશ વણકર |
| ૧૭૨ | જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ | ૧૯૭૨ | હીરેન્દ્ર પંડ્યા |
| ૧૭૩ | કલ્પેશ પટેલ | ૧૯૭૨ | પાયલ પટેલ |
| ૧૭૪ | જિતેન્દ્ર પટેલ | ૧૯૭૨ | દશરથ પરમાર |
| ૧૭૫ | રેખાબા સરવૈયા | ૧૯૭૩ | આશિષ ચૌહાણ |
| ૧૭૬ | રૂબી જાગૃત | ૧૯૭૩ | નરેશ શુક્લ |
| ૧૭૭ | છાયા ત્રિવેદી | ૧૯૭૪ | આરતી સોલંકી |
| ૧૭૮ | અજય સરવૈયા | ૧૯૭૫ | વિજય સોની |
| ૧૭૯ | ધર્મેશ ગાંધી | ૧૯૭૫ | સંધ્યા ભટ્ટ |
| ૧૮૦ | કોશા રાવલ | ૧૯૭૬ | આશકા પંડ્યા |
| ૧૮૧ | નવનીત જાની | ૧૯૭૬ | સુશીલા વાઘમશી |
| ૧૮૨ | પૂજા તત્સત્ | ૧૯૭૬ | આરતી સોલંકી |
| ૧૮૩ | સંજય ચૌહાણ | ૧૯૭૭ | ભરત સોલંકી |
| ૧૮૪ | પન્ના ત્રિવેદી | ૧૯૭૯ | હીરેન્દ્ર પંડ્યા |
| ૧૮૫ | રાજેશ વણકર | ૧૯૮૧ | આરતી સોલંકી |
| ૧૮૬ | સમીરા પત્રાવાલા | ૧૯૮૩ | કિશોર પટેલ |
| ૧૮૭ | પ્રિયંકા જોશી | ૧૯૮૪ | કિશોર પટેલ |
| ૧૮૮ | વિશાલ ભાદાણી | ૧૯૮૭ | રિદ્ધિ પાઠક |
| ૧૮૯ | આનંદ ઠાકર | ૧૯૮૮ | આરતી સોલંકી |
| ૧૯૦ | સાગર શાહ | ૧૯૮૮ | પ્રિયંકા જોશી |
| ૧૯૧ | જિજ્ઞા પટેલ | ૧૯૯૦ | રિદ્ધિ પાઠક |
| ૧૯૨ | અજય સોની | ૧૯૯૧ | માવજી મહેશ્વરી |
| ૧૯૩ | રામ મોરી | ૧૯૯૩ | નીતા જોશી |
| ૧૯૪ | અભિમન્યુ આચાર્ય | ૧૯૯૪ | ગિરિમા ઘારેખાન |
| આશકા પંડ્યા |