ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(15 intermediate revisions by 2 users not shown)
Line 3: Line 3:
{{Heading| મ  |  }}
{{Heading| મ  |  }}

{{Poem2Open}}
'''મકન''' : આ નામે કેટલાંક પદો અને ૧૭ કડીની ‘શિખામણ (અકરમ અધિકાર)’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મકન છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.{{Right|[કી.જો.]}}

'''મકન-૧''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના શ્રાવક. વિજ્યધર્મના શિષ્ય રાજવિજયના શિષ્ય. પિતાનામ મોહન. ૯ ઢાળની ‘શિયળની નવવાડોની સઝાયો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, શ્રાવણ સુદ ૯, ગુરુવાર; મુ.), ૧૨ કડીના ‘બારમાસ’ (ર.ઈ.૧૭૯૨/સં.૧૪૮, ફાગણ સુદ ૧૦; મુ.), ૪ કડીની ‘મહાવીરજિનસ્તુતિ (આધ્યાત્મિકવિચારગર્ભિત)-સ્તબક’ના કર્તા. આ કવિના ૨ ઢાળ અને ૪૩ કડીના ‘ગજસુકુમાલનું દ્વિઢાળિયું’ (મુ.)ની ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, ફાગણ સુદ ૬, સોમવાર મળે છે જે કવિનો આયુષ્યકાળ લક્ષમાં લેતાં સાચી લાગતી નથી. કવિનું અપરનામ ‘મુકુંદ મોનાણી’ હોવાની વાત પણ બહુ ઉચિત નથી લાગતી, કારણ કે ‘જૈન ગૂર્જર કવિઓ’માં આપેલો ‘શિયળની નવવાડ’ના અંતનો પાઠ ‘મકન મુખવાણી’ વધારે ઉચિત લાગે છે.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મકન | મકન ]]
કૃતિ : ૧. * જૈન પ્રભાકર સ્તવનાવલી, ભી. મા; ૨. જૈસમાલા (શા) : ૧; ૩. જૈસસંગ્રહ (જૈ); ૪. જૈસસંગ્રહ(ન); ૫. સજઝાયમાલા(શ્રા.) : ૧.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મકન-૧ | મકન-૧ ]]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મકનચંદ | મકનચંદ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મગન | મગન ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મગનીદાસ | મગનીદાસ ]]
''' મકનચંદ ''' [                ] : ૮ કડીની ‘એકાદશીની સઝાય’(મુ.)ના કર્તા.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મઘો | મકન ]]
કૃતિ : મોસસંગ્રહ. {{Right|[શ્ર.ત્રિ.]}}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મડાપચીશી-વેતાલપચીશી’ |‘મડાપચીશી/વેતાલપચીશી’ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મણિઉદ્યોત’ | ‘મણિઉદ્યોત’ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિચંદ | મણિચંદ ]]
'''મગન''' [                ] : સ્વરૂપનાથના શિષ્ય. હિંદીની છાંટવાળા ૭ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિચંદ્ર| મણિચંદ્ર ]]
કૃતિ : નકાસંગ્રહ. {{Right|[શ્ર.ત્રિ.]}}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિચંદ્ર-૧-મણિચંદ | મણિચંદ્ર-૧/મણિચંદ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિવિજય | મણિવિજય ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિવિમલશિષ્ય | મણિવિમલશિષ્ય ]]
'''મગનીદાસ''' [                ] : ૬ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મણિસાગર | મણિસાગર ]]
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.). {{Right|[શ્ર.ત્રિ.]}}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિકીર્તિ  | મતિકીર્તિ  ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિકુશલ  | મતિકુશલ  ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિચંદ્ર   | મતિચંદ્ર  ]]
'''મઘો''' [ઈ.૧૮૩૦માં હયાત] : રજપૂત. પચ્છે/કથારીઆ ગામના રહેવાસી. ૭૫ કડીના ‘પછેગામનો સલોકો’ (ર.ઈ.૧૮૩૦; મુ.)ના કર્તા.
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિચંદ્ર-૧ | મતિચંદ્ર-૧ ]]
કૃતિ : ૧. કૌમુદી, ઑગસ્ટ અને નવે. ૧૯૩૪-‘શલુકો’, સં. ધીરસિંહજી વ્હો. ગોહિલ; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ-માર્ચ ૧૯૫૭-‘મેઘોરચિત પછેગામનો સલોકો.’ {{Right|[શ્ર.ત્રિ.]}}
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિચંદ્ર-૨ | મતિચંદ્ર-૨ ]]

* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિભદ્ર | મતિભદ્ર ]]

* [[ગુજરાતી
'''‘મડાપચીશી/વેતાલપચીશી’''' [ર.ઈ.૧૭૪૫] : જેનું પગેરું ક્ષેમેન્દ્રની ‘બૃહત્કથામંજરી’ તથા સોમદેવના ‘કથાસરિતસાગર’ સુધી અને કદાચ તેથીય આગળ સુધી જાય છે એવી, ભારતની અનેક ભાષાઓની પેઠે ગુજરાતીમાં પણ જ્ઞાનચંદ્ર, દેવશીલ, હેમાણંદ, સિંહપ્રમોદ અને હાલૂ જેવા પુરોગામીઓને હાથે ઉતારાયેલી આ વાર્તામાળા(મુ.)ને શામળે પોતાની ‘સિંહાસન-બત્રીશી’ સાથે તેની બત્રીસમી વાર્તા તરીકે જોડી દીધી છે. સંસ્કૃતકથા દક્ષિણના પ્રતિષ્ઠાના વિક્રમસેનના પુત્ર ત્રિવિક્રમસેનને વાર્તાનાયક બનાવતી હતી, પણ શામળે તેને ઉજેણીના પરદુ:ખભંજન વિક્રમ સાથે જોડી એ કારણે ‘પંચદંડ’ની માફક ‘સિંહાસન-બત્રીશી’ના વિક્રમચરિત્ર ભેગી ભેળવી દેવાની તક ઝડપી છે. જેમ આ બાબતમાં તેમ વાર્તાઓમાંનાં સ્થળો અને પાત્રોના નામ તથા વાર્તાઓના વસ્તુ અને ક્રમમાં તેમજ કથાપીઠ તરીકેની પ્રાસ્તાવિક વાર્તામાં સિદ્ધ (એને શામળે જૈન બનાવ્યો છે) અને તેના બ્રાહ્મણપુર ચેલા વચ્ચેની કાતિલ સ્પર્ધા યોજી અંતે વિક્રમના હાથે થતા બેઉ ઉપરના ઉપકારથી સાધેલા સુખાન્તમાં પોતાની સૂઝ પ્રમાણે ચાલી શામળે વાર્તાકાર તરીકે સ્વતંત્ર સર્જકતા દાખવી છે. સિદ્ધ માટે વડ પરના શબને નીચે ઉતારી પીઠ પાછળ ઊંચકી લઈ જવા જતા વિક્રમને તે શબ એક વાર્તા જેવો કિસ્સો કહે અને તેને અંગે તેનો નિર્ણયાત્મક જવાબ માગે અને મોં ન ખોલવાની સિદ્ધની સૂચના છતાં વિક્રમથી ઉત્તર અપાઈ જાય કે તરત શબ તેની પાસેથી છટકી પાછું વડ પર જઈ ચોંટી જાય, એમ ચોવીસ વાર બનવાની યોજનાથી આ વાર્તામાળા આપણને મળે છે. આ શબ તે પેલા સિદ્ધના ચેલાનું છે એમ શામળે ગોઠવ્યું છે. મૂળ કથામાં વેતાળ તેનો કબજો લઈ બેસી રોજ પેલા કિસ્સા વિક્રમને કહી તેમાંથી નિષ્પન્ન થતા કોયડા તેને પૂછતો હોય છે, જે કારણથી આ વાર્તામાળાને ‘વેતાલપચીશી’ નામ મળેલું છે. શામળની રચનામાં વેતાળ સિદ્ધને ઊકળતા તેલના કઢામાં ફેંકવામાં વિક્રમનું મિત્રકાર્ય કરે છે એ રીતે એનો ઉપયોગ થયો છે. બધી વાર્તાઓ એક રીતે સહેજ નિમ્ન સ્તરના લોકવ્યાવહારના સામાજિક ને વ્યક્તિગત કોયડા રજૂ કરતી હોઈ, આખી રચનામાં તે સમસ્યાનો રસ પૂરે છે, એ રીતે વિશિષ્ટ કહેવાય. ‘સિંહાસનબત્રીશી’ સાથે જોડી હોઈ શામળે એને અન્તે તે કૃતિનો અન્ત તે કૃતિનો અન્ત કે સમાપન યોજેલ છે. એ રચના ઈ.૧૭૪૫માં પૂરી થયાનો ઉલ્લેખ આને અન્તે આવતો હોઈ આ રચના તે અને તેની પહેલાંનાં ૨-૩ વર્ષની માની શકાય. શામળના કેટલાક જાણીતા છપ્પા આ રચનામાં જોવા મળે છે. {{Right|[અ.રા.]}}

'''‘મણિઉદ્યોત’''' : જુઓ મણિવિમલશિષ્ય ઉદ્યોતવિમલ.

'''મણિચંદ''' : જુઓ મણિચંદ્ર-૧.

''' મણિચંદ્ર ''' : આ નામે ૮ કડીની ‘ક્રોધ-સઝાય’, ૧૦૯ કડીનું ‘શાશ્વતજિન-સ્તવન’ અને ૮ કડીનું ‘સાતવારદોધક’ - એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મણિચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

''' મણિચંદ્ર-૧/મણિચંદ ''' [ઈ.૧૬૭૮ સુધીમાં] : જૈન. કુલ ૧૪૨ કડીની ૨૧ ‘આધ્યાત્મિક-સઝાયો/વૈરાગ્યાદિ-સઝાયો/સ્વાધ્યાય-સંગ્રહ’ (લે.ઈ.૧૬૭૮; મુ.)ના કર્તા. ૫ કડીની ‘ચેતના-સઝાય’, ૧૦ કડીની ‘પરમાર્થ-સઝાય’, ૮ કડીની ‘હિતોપદેશ-સઝાય’ આદિ અલગ-અલગ નામે પણ આમાંની સઝાયો નોંધાયેલી છે. ૫ કડીની ૧૧મી સઝાય ‘આત્મશિક્ષાની સઝાય/વૈરાગ્યની સઝાય’ એ નામે અનેક સ્થળે મુદ્રિત મળે છે. લે.ઈ.૧૬૭૮ હોવાને લીધે ૮ કડીના ‘પરમાર્થગીત’ અને ૬ કડીના ‘સુમતિનાથ-ગીત’ના કર્તા પણ પ્રસ્તુત મણિચંદ હોવાની સંભાવના છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ૨’માં મણિચંદ્ર-૧ અને મણિચંદ્ર-૨ એમ જુદા જુદા કર્તાને નામે ‘આધ્યાત્મિક-સઝાયો’નો ઉલ્લેખ છે તે માટે અન્ય કોઈ આધાર મળતો નથી. રચનાસયમ જોતાં ૯૧ કડીના ‘સપ્તનરકસ્થિતિ-વિવરણ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૭)ના કર્તા પ્રસ્તુત મણિચંદ્ર હોવાની શક્યતા છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા : ૩; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. મોસસંગ્રહ; ૬. સજઝાયમાલા(શ્રા) : ૧; ૭. સજઝાયમાળા (૫).
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. દેસુરાસમાળા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
મણિરામ [ઈ.૧૭૯૯ સુધીમાં] : કેટલાંક પદ (લે.ઈ.૧૭૯૯)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

'''મણિવિજય''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં કપૂરવિજય (અવ.ઈ.૧૭૧૯)ના શિષ્ય. ૧૭ ઢાળના ‘ચતુર્દશ-ગુણસ્થાનક-સઝાય/ચૌદગુણ સ્થાનકનું સ્તવન’ (મુ.), ૪૦ કડીના ‘વાસુપૂજ્ય-સલોકો’ (અંશત: મુ.) અને ૪૩ કડીના ‘શાંતિનાથ ભગવાનનો સલોકો’ (અંશત: મુ.)ના કર્તા. ‘ચૌદગુણસ્થાનકનું સ્તવન’ની પ્રથમ ૨ ઢાળ ‘એકસો અઠ્ઠાવનકર્મપ્રકૃતિની સઝાય’ નામે પણ મુદ્રિત
મળે છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જિભપ્રકાશ; ૩. પ્રવિસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ;  ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭-‘શલોકાસંચયમાં વધારો’, સં. શ્રી લક્ષ્મીભદ્રવિજયજી.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

''' મણિવિમલશિષ્ય ''' [ઈ.૧૮૮૫ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ અને ૧૬ કડીના ૨ ‘સિદ્ધાચલ

Latest revision as of 04:31, 23 September 2022