ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ગ્રંથકારોની સૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગ્રંથકારોની સૂચિ
[‘ગ્રંથ અને ગ્રંથકાર’, પુસ્તક એકથી અગિયાર]

[કૌંસમાં પ્રથમ જન્મતારીખ આપી છે અને પછી વિદેહ થયેલા લેખકની દેહાવસાન તારીખ. તારીખ જ્યાં મળી નથી ત્યાં માત્ર વર્ષ જ આપ્યાં છે. જ્યાં માહિતી ચોક્કસ નથી ત્યાં પ્રશ્નાર્થ મૂક્યો છે. જે વિદેહ લેખકોની તારીખ નથી મળી ત્યાં ખાલી રેખા જ મૂકી છે અને જેમના અવસાનની માહિતી ચોક્કસ નથી મળી તે વિષે મૌન જ સેવ્યુ છે, જેમની જન્મ કે મૃત્યુ તારીખ વિક્રમ સંવત પ્રમાણે મળેલી તે પંચાંગ જોઈ ઈસ્વી સનમાં ફેરવી નાખી છે અને જેમનાં વિક્રમ સંવતનાં વર્ષો જ મળેલાં તે ઈસ્વી સનનાં બે વર્ષોમાં ૫ડતાં હોઈ ઊભી રેખા દ્વારા ઈસ્વી સનનાં બંને વર્ષોથી નિર્દેશ્યાં છે. જેમનો પરિચય એકથી વધુ ભાગોમાં મળે છે તે જુદા જુદા અંકથી એ જ રીતે દર્શાવેલ છે. જૂના ગ્રંથ-ગ્રંથકારનાં પુસ્તકોમાં અપાયેલી તારીખ, અન્ય વિશ્વસનીય માહિતીને આધારે, અહીં સુધારી લેવામાં આવી છે. દસમા ગ્રંથની ‘સૂચિ'માં ૫૦૭ નામ હતાં, પરંતુ ૧૨ નામ સરતચૂકથી ઉતારવાનાં રહી ગયાં હશે. તે આ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યાં છે. આ રીતે આગળના ગ્રંથોના ૫૧૯ લેખકો અને આ ગ્રંથના ૫૪ લેખકો, એમ ૫૭૪ લેખકોની સૂચિ નીચે આપી છે. તારીખનો કૌંસ પૂરો થાય છે એ પછીના આંકડા પૈકી પહેલો આંકડો ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના જે ભાગમાં તે લેખકનો પરિચય આપ્યો છે તેનો નિર્દેશ કરે છે અને ડેશ ૫છીનો બીજો આંકડો તે ગ્રંથમાંના પૃષ્ઠનો.]

ક્રમાંક ગ્રંથકારનું નામ પુસ્તક-પુષ્ઠ
અકબરઅલી નૂરાની [૧૮૯૬ : ૩૦-૪-૧૯૨૦] ૯-૧
(ભિક્ષુ) અખંડાનંદ [૧૮૭૪ : ૪–૧–૧૯૪૨] ૭-૧૭૮
અતિસુખશંકર ક. ત્રિવેદી [૧૫-૪-૧૮૮૫ : ૧૬–૧–૧૯૬૩] ૧-૩
(કાજી) અનવર મિયાં [૨૦-૫-૧૮૪૩ : ૨૨-૧૦-૧૯૧૬] ૯–૧
અનંતપ્રસાદ ત્રિ. વૈષ્ણવ [૩-૭–૧૮૬૧ : ૨૨-૬-૧૯૧૭] ૯–૩
અનંતરાય મ. રાવળ [૧-૧-૧૯૧૨] ૮-૯૪
(સૈયદ) અબુઝફર નદવી [૧૮૯૯ : ૨૮-૫-૧૯૫૮] ૯-૧૦૦
અબ્દુલ સ. પઠાણ (ભક્ત સત્તારશાહ) [૧૮૯૨-?] ૯-૧૦૧
અબ્દુલગની અ. દહીંવાલા [૧૭-૮-૧૯૦૮] ૧૧-૧૨૧
૧૦ અમીદાસ ૫. કાણકિયા [૧૭-૭-૧૯૦૬] ૧૧-૧૨૩
૧૧ અમૃતલાલ ના. ભટ્ટ [૩-૧૦-૧૮૭૯] ૯-૧૦૨
૧૨ અમૃતલાલ મો. શાહ [૧૫-૬-૧૮૯૩] ૪-૧૧૬
૧૩ અમૃતલાલ ૨. ત્રિવેદી ‘દ્વિજકુમાર' [૩૦-૩-૧૯૦૩] ૩-૩
૧૪ અમૃતલાલ લા. ભટ્ટ ‘અમૃત ઘાયલ' [૧૯-૮-૧૯૧૬] ૧૧-૧૨૫
૧૫ અમૃતલાલ સું. પઢિયાર [૩-૪-૧૮૭૦ : ૧૮-૭-૧૯૧૯] ૮-૮૭
૧૬ અરદેશર ફ. ખબરદાર [૬-૧૧-૧૮૮૧ : ૩૦-૭-૧૯૫૩] ૧-૫
૧૭ અલારખભાઈ ઉ. પોપટિયા (‘સાલિક’ પોપટિયા) [૨૧-૮–૧૯૨૭ : ૨૪-૪-૧૯૬૨] ૧૧-૧૨૭
૧૮ અંબાલાલ નૃ. શાહ [૨૯-૮-૧૮૯૮] ૩-૫
૧૯ અંબાલાલ બા. પુરાણી [૨૬-૫-૧૮૯૪ : ૧૧-૧૨-૧૯૬૫] ૧-૧૨
૨૦ અંબાલાલ બુ. જાની [૧૮-૧૦-૧૮૮૦ : ૨૮-૩-૧૯૪૨] ૧-૧૪
૨૧ (દિ. બ.) અંબાલાલ સા. દેસાઈ [૨૫-૪-૧૮૪૪:૧૨-૯-૧૯૧૪] ૮-૯૫
૨૨ અંબેલાલ ક. વશી [૨૦-૧૧-૧૯૦૪] ૧૦-૩
૨૩ અંબેલાલ ના. જોશી [૭-૯-૧૯૦૬] ૧૧-૧૨૯
૨૪ આત્મારામ મો. દીવાનજી [૧૮૭૩] ૧-૭
૨૫ આનંદશંકર બા. ધ્રુવ [૨૫-૨-૧૮૬૯: ૭-૪-૧૯૪૨] ૧-૯
૨૬ આશારામ દ. શાહ [૮-૨-૧૮૪૨ : ૨૬-૩-૧૯૨૧] ૯-૪
૨૭ ઇચ્છારામ સૂ. દેસાઈ [૧૦-૮-૫૩ : ૫-૧૨-૧૯૧૨] ૧૦-૩
૨૮ ઇન્દિરાનંદ લ. પંડિત [૧૮૫૧: ૨૪-૧૨-૧૯૩૩] ૩-૯
૨૯ ઇન્દુલાલ ક. યાજ્ઞિક [૨૨-૨-૧૮૯૨] ૭-૧૮૫
૩૦ ઇન્દુલાલ ફૂ. ગાંધી [૮-૧૧-૧૯૦૫] ૪-૧૧૭
૩૧ ઇન્દ્રવદન ઉ. વસાવડા [૨૩-૧૧-૧૯૧૨] ૧૦-૫
૩૨ ઈબ્રાહિમ દા. બેકાર ‘બેકાર' [૧૯૦૦] ૨-૩
૩૩ ઇબ્રાહિમ લાખાણી [૧૮૭૫ : ૨૪-૧૨-૧૯૪૧] ૯-૬
૩૪ ઈમામખાન કવસરખાન [૪-૩-૧૮૮૮] ૨-૧૫ ૫-૧૫૦
૩૫ ઈમામશાહ બા. બાનવા [૨૦-૭-૧૮૯૬] ૨-૪
૩૬ ઈમામુદ્દીન દરગાહવાલા [૧-૭-૧૯૧૧] ૨-૧૧૭
૩૭ ઈશ્વરભાઈ મો. પટેલ (પેટલીકર) (૯-૫-૧૯૧૬] ૧૦-૯
૩૮ ઈશ્વરલાલ પ્રા ખાનસાહેબ (૨૬-૧૧-૧૮૬૯ :૨૯-૩-૧૯૩૬] ૩-૭
૩૯ ઈશ્વરભાઈ મૂ. વિમાવાળા [૧૮૯૭] ૯-૧૦૩
૪૦ ઉછરંગરાય કે. ઓઝા [૫-૯-૧૮૯૦] ૩-૯૦
૪૧ ઉત્તમલાલ કે. ત્રિવેદી [૧૬-૨-૧૮૭૨ :૨૬-૧૨-૧૯૨૩] ૧૦-૨૩
૪૨ ઉમાશંકર જે. જોશી [૨૧-૭-૧૯૧૧] ૪-૧૧૮
૪૩ ઉમેદભાઈ મણિયાર [૨૩-૪ ૧૯૦૯] ૧૧-૧૩૩
૪૪ એરચ જે તારાપોરવાલા [૧૮૪૪ :૧૫–૧–૧૯૫૬] ૨-૬
૪૫ એલેકઝાન્ડર કિ. ફૉર્બ્સ [૭-૭-૧૮૨૧ : ૩૧-૮-૧૮૬૫] ૧૦-૨૩
૪૬ કનુભાઈ હ. દેસાઈ [૧૨-૩-૧૯૦૭] ૩-૧૧
૪૭ કનૈયાલાલ ભા. દવે [૨૫-૧-૧૯૦૭] ૧૦-૧૨
૪૮ કન્યાલાલ મા. મુનશી [૨૯-૧૨-૧૮૮૭] ૧-૩૫
૪૯ કમળાશંકર પ્રા. ત્રિવેદી [૧૧-૧૦-૧૮૫૭ : ૪-૮-૧૯૨૫] ૪-૯૪
૫૦ કરસનદાસ ન. માણેક ૯-૧૦૪
૫૧ કરસનદાસ મૂળજી [૧૮૩૨ : ૨૮-૮–૧૮૭૧] ૫-૧૯૩
૫ર કરીમમહમદ માસ્તર [૨૦-૭-૧૮૮૪ : ૨૧-૧૨-૧૯૬૨] ૨-૭
૫૩ કલ્યાણજી વિ. મહેતા [૭-૧૧-૧૮૯૦] ૧-૧૮
૫૪ કલ્યાણરાય ન. જોશી [૧૨-૭-૧૮૮૫] ૧-૧૬
૫૫ કંચનલાલ વા. મહેતા ‘મલયાનિલ’ [૧૮૯૨ : ૨૪-૬–૧૯૧૯] ૭–૨૦૭
૫૬ કીતિલાલ છ. પંડયા [૨૪-૮-૧૮૮૬ : ૧૪-૧૦-૧૯૫૮] ૧–૨૦
૫૭ કાંતિલાલ બ. વ્યાસ [૨૧-૧૧-૧૯૧૦] ૧૦-૧૪
૫૮ કાલિદાસ ભ. કવિ [૧૯૦૦] ૨-૧૧૮
૫૯ કાશીબહેન બ. જડિયા [૧૮૮૦/૮૧] ૨-૧૧૯
૬૦ કાશીરામ ભા. ઓઝા ‘પ્રેમી' [૯-૨-૧૮૮૬ : ૫-૮-૧૯૫૪] ૨-૯
૬૧ કિલાભાઈ ઘ. ભટ્ટ [૧૮૬૮/૬૯ : ઑગસ્ટ ૧૯૧૪] ૯-૭
૬૨ કિશોરલાલ ઘ. મશરૂવાળા [૫-૧૦-૧૮૯૦ : ૯-૯-૧૯૫૨] ૨-૧૧
૬૩ કિશનસિંહ ગો. ચાવડા [૨૭-૧૧-૧૯૦૪] ૨-૧૩
૬૪ કુંવરજી આ. શાહ [૧૫-૩-૧૮૬૪] ૯-૧૦૫
૬૫ કૃષ્ણપ્રસાદ લ. ભટ્ટ [૧૨-૯-૧૯૧૧] ૧૦-૯૫
૬૬ કૃષ્ણરાવ ભો. દિવેટિયા [૪-૧૨-૧૮૩૬ : ૨૦-૯-૧૯૨૧] ૯-૭
૬૭ કૃષ્ણલાલ જે. શ્રીધરાણી [૧૬-૯-૧૯૧૧ : ૨૩-૭-૧૯૬૦] ૨-૧૪
૬૮ કૃષ્ણલાલ મો. ઝવેરી [૩૦-૧૨-૧૮૬૮ : ૧૫-૬-૧૯૫૭] ૧-૩૮
૬૯ કૃષ્ણલાલ સૂ. વકીલ [૧૩-૧૦-૧૮૭૮ ?] ૭-૧૮૭
૭૦ કેખુશરો ન. કાબરાજી [૨૧-૮-૧૮૪૨ : ૨૫-૪-૧૯૦૪] ૯-૯
૭૧ કેશવજી વિ. ત્રિવેદી [૬-૫-૧૮૫૯ : ૭-૮-૧૯૩૪] ૯-૧૦
૭ર કેશવપ્રસાદ છો. દેસાઈ [૨૦-૧૧-૧૮૮૮] ૧-૨૨
૭૩ કેશવરામ કા. શાસ્ત્રી [૨૮-૭-૧૯૦૫] ૪-૨૮ ૫-૧૫૩
૭૪ કેશવલાલ મો. પરીખ [૧૧-૮-૧૮૫૩ : ૨૬-૧૨-૧૯૦૭] ૧૦-૩૦.
૭૫ કેશવલાલ હ. શેઠ [૨૦-૧૧-૧૮૮૮ : ૧-૧૧-૧૯૪૭] ૧-૨૪
૭૬ કેશવલાલ હ. ભટ્ટ [૧૮૫૧ : ૧૮૯૬] ૧૦-૩૬
૭૭ (દિ. બ.) કેશવલાલ હ. ધ્રુવ [૧૭-૧૦-૧૮૫૯ : ૧૩-૩-૧૯૩૮] ૧-૨૬
૭૮ કેશવલાલ હિ. કામદાર [૧૫-૪-૧૮૯૧] ૫-૧૫૧
૭૯ કૌશિકરામ વિ. મહેતા [૩૦-૧૦-૧૮૭૪ : ૧૯૫૧] ૧-૪૩
૮૦ ખુશવદન ચં. ઠાકોર [૮-૧૨-૧૮૯૯ : ૧૯-૩-૧૯૨૯] ૧-૪૫
૮૧ ખુશાલરાય સારાભાઈ [?] ૧૦-૩૯
૮૨ ગગનવિહારી લ. મહેતા [૧૫-૪-૧૯૦૦] ૩-૧૩
૮૩ ગજેન્દ્રરાય ગુ. બૂચ [૧૫-૯-૧૯૦૨ : ૧૩-૧૧-૧૯૨૭] ૯-૧૧
૮૪ ગજેન્દ્રશંકર લા. પંડયા [૧૮-૪-૧૮૯૫] ૧-૪૬
૮૫ ગટુલાલ ગો. ધ્રુ [૧૦-૫-૧૮૮૧] ૪-૧૧૯
૮૬ પં. ગટુલાલજી [૮-૨-૧૮૦૧ : ૧૮૯૮ ?] ૯-૧૨
૮૭ ગણુપતરામ અ. ત્રવાડી [૧૬-૧૧-૧૮૪૮ : ૧૨-૬-૧૯૧૯] ૯-૧૩
૮૮ ગણુપતરાય રા. ભટ્ટ [૨૩-૫-૧૮૪૮ : ૧૫-૬-૧૯૨૦] ૪-૭૪
૮૯ ગણેશજી જે. દુબળ [૧૨-૧-૧૮૫૩ : ?] ૯-૧૫
૯૦ ગંગાશંકર મ. વૈષ્ણવ [૧૫-૬-૧૮૭૬ : ૧૦-૬-૧૯૧૭] ૯–૧૮
૯૧ ગિજુભાઈ ભ. બધેકા [૧૫-૧૧-૧૮૮૫ : ૨૩-૬-૧૯૩૯] ૧-૪૭
૯૨ ગિરિજાશંકર મ. ભટ્ટ ‘ગિરીશ’ [૧૨-૨-૧૮૯૧] ૯-૧૦૬
૯૩ ગિરિજાશંકર વ. આચાર્ય [૧૦-૧૧-૧૮૮૦ : ૮-૫-૧૯૬૪] ૫-૧૫૫
૯૪ ગિરિધર શર્માજી [૨૫-૫-૧૮૮૨] ૭-૧૯૦
૯૫ ગુણવંતરાય આચાર્ય [૯-૯-૧૯૦૦ : ૨૫-૧૧-૧૯૬૫] ૩-૧૬
૯૬ ગુલાબદાસ હ. બ્રોકર [૨૦-૯-૧૯૦૯] ૯-૧૦૭
૯૭ (હાજી)ગુલામઅલી હાજી ઈસ્માઈલ ‘રહીમાની' [૧૮૬૩/૬૪] ૯-૧૦૮
૯૮ ગોકુળદાસ કુ. મહેતા [૧૮૯૨] ૪-૧૨૧
૯૯ ગોકુળદાસ દ્વા. રાયચુરા [૧૮૯૦ : ૧૯૫૧] ૩-૧૭
૧૦૦ ગોપાલજી ક. દેલવાડાકર (૧-૬-૧૮૬૯: ૧૭-૨-૧૯૩૫) ૯-૧૬
૧૦૧ ગેપાળરાવ ગ. વિદ્વાંસ [૨૬-૧૧-૧૮૯૬] ૧૦-૧૭
૧૦૨ ગોપાળરાવ હ. દેશમુખ [૧૮-૨-૧૮૨૩: ૯-૧૦-૧૮૯૨] ૧૦-૪૧
૧૦૩ ગોરધનદાસ ડા. ઍન્જિનિયર [૨૯-૧-૧૮૯૦] ૫-૧૫૮
૧૦૪ ગોવર્ધનદાસ ક. અમીન [૨૭-૮-૧૮૯૧] ૫-૧૫૬
૧૦૫ ગોવિંદભાઈ રા. અમીન (૭-૭-૧૯૦૯] ૧૦-૧૯
૧૦૬ ગોવિંદભાઈ હ. પટેલ [૨૮-૮-૧૮૯૦] ૯-૧૦૮
૧૦૭ [૯/૧૦-૧૧-૧૮૬૪] ૨-૧૬
૧૦૮ ગૌરીશંકર ગો. જોશી ‘ધૂમકેતુ' [૧૨-૧૨-૧૮૯૨ : ૧૧-૩-૧૯૬૫) ૧-૫૦
૧૦૯ ગૌરીપ્રસાદ ચુ. ઝાલા [૨૬-૪-૧૯૦૭] ૧૧-૧૩૪
૧૧૦ ચતુરભાઈ શં. પટેલ [૧૯૦૧ : ૧૯૫૭] ૩-૧૯
૧૧૧ ચતુર્ભુજ મા. ભટ્ટ [૧૮૭૨-૭૩] ૧-૫૧
૧૧૨ ચંદુલાલ જે. વ્યાસ [?] ૪-૧૨૪
૧૧૩ ચંદુલાલ મ. દેસાઈ [૨૬-૯-૧૮૮૨] ૨-૧૪૧
૧૧૪ ચંદ્રવદન ચી. મહેતા [૬-૪-૧૯૦૧] ૮-૧૧૫
૧૧૫ ચંદ્રવદન ચૂ. શાહ [૨૨-૭-૧૯૦૫] ૩-૨૧
૧૧૬ ચંદ્રવિદ્યાનંદ શ્રી. પંડયા [૨૪-૫-૧૮૬૭] ૪-૧૨૩
૧૧૭ ચંદ્રશંકર અ. બૂચ [૨૫-૯-૧૮૯૬ : ૨૨-૯-૧૯૫૮] ૧-૫૮
૧૧૮ ચંદ્રશંકર ન. પંડયા [૧૬-૬-૧૮૮૪ : ૨૩-૧૨-૧૯૩૭] ૧-૫૩
૧૧૯ ચંદ્રશંકર પ્રા. શુકલ [૧૯૦૧ : ૧૯૫૪] ૨-૨૦
૧૨૦ ચંદ્રશંકર મ. ભટ્ટ [૨૧-૮-૧૯૦૧] ૨-૧૮
૧૨૧ ચંપકલાલ લા. મહેતા [૩-૯-૧૮૭૬] ૧-૫૯
૧૨૨ (શ્રીમતી) ચાલેર્ટેકૌઝે (સુભદ્રાદેવી) [૧૮-૫-૧૮૯૫] ૨-૧૩૬
૧૨૩ ચાંપશી વિ. ઉદ્દેશી [૨૪-૪-૧૮૯૨] ૧-૬૦
૧૨૪ ચિનુભાઈ ભો. પટવા ‘ફિલસૂફ' [૨૬-૧૦-૧૯૧૧] ૧૧-૧૩૭
૧૨૫ ચીમનલાલ ડા. દલાલ [૧૮૮૧ માર્ચ-એપ્રિલ ?] ૮-૧૦૫
૧૨૬ ચીમનલાલ દા. ત્રિપાઠી [૨૯-૧૧-૧૮૮૭ :૨૬-૨-૧૯૬૨] ૧-૬૧
૧૨૭ ચીમનલાલ ભો. ગાંધી ‘વિવિત્સુ' [૧૫-૯-૧૮૯૪] ૧૧-૧૪૨
૧૨૮ ચીમનલાલ મ. ડૉક્ટર [૨૪-૧૦-૧૮૮૪] ૧૦-૨૧
૧૨૯ ચુનીલાલ વ. શાહ [૨-૫-૧૮૮૭ : ૧૩-૫-૧૯૬૬] ૧-૬૨
૧૩૦ ચુનીલાલ કા. મડિયા [૧૨-૮-૧૯૨૨] ૧૦-૨૩
૧૩૧ છગનલાલ ઠા. મોદી [૨૮-૧૦-૧૮૫૭] ૨-૧૩૨
૧૩૨ છગનલાલ વિ. રાવળ [૧૨-૩-૧૮૫૯ : ૮-૮-૧૯૪૭] ૧–૬૪
૧૩૩ છગનલાલ હ. પંડ્યા [૧૭-૧૦-૧૮૫૯ : ૨૩-૫-૧૯૬૩] ૧-૬૬
૧૩૪ છોટાલાલ ચં. શાસ્ત્રી [૧૮૬૮ : ૨૭-૮-૧૯૪૨] ૯-૧૮
૧૩૫ છોટાલાલ ડા. જાગીરદાર [૧૮૮૫-૮૬] ૩-૨૨
૧૩૬ છોટાલાલ ન. ભટ્ટ [૭-૯-૧૮૫૦ : ૨૧-૧૦-૧૯૩૭] ૧-૭૦
૧૩૭ છોટાલાલ બા. પુરાણી [૧૩-૬-૧૮૮૫ : ૨૨-૧૨-૧૯૫૦] ૩–૨૪
૧૩૮ છોટાલાલ મા. કામદાર [૪-૨–૧૮૯૮] ૭-૧૯૨
૧૩૯ છોટુભાઈ શં. સુથાર [૨૧-૯-૧૯૧૧] ૧૧-૧૪૪
૧૪૦ જગજીવન કા. પાઠક [૧૨-૫-૧૮૭૨ : ૧૨-૭-૧૯૩૨] ૯-૧૯
૧૪૧ જગજીવનદાસ ત્રિ. કોઠારી ‘ઓલિયા જોશી’ [૧૮-૫-૧૮૭૭] ૩-૨૫ ૯-૧૦૯
૧૪૨ જગજીવનદાસ દ. મોદી [૧૬-૧૨-૧૮૭૧] ૯-૧૧૦
૧૪૩ જગજીવનદાસ મા. કપાસી [૧૮૯૫-૯૬] ૯-૧૧૨
૧૪૪ જગન્નાથ દા. ત્રિપાઠી 'સાગર' [૭-૨-૧૮૮૩ : ૧૭-૮-૧૯૩૬] ૨-૧૨૦
૧૪૫ જટાશંકર ઈ. નાન્દી [૫-૮-૧૮૭૫] ૧૦-૨૬
૧૪૬ જટાશંકર જ. આદિલશાહ [૧-૬-૧૮૭૪] ૫-૧૫૯
૧૪૭ જટાશંકર લી. ત્રિવેદી [૬-૪-૧૮૫૯ : ૨-૬-૧૯૨૧] ૭-૨૦૯
૧૪૮ જદુરાય દુ. ખંધેડિયા [૧૬-૫-૧૮૯૯] ૩-૨૬
૧૪૯ જનાર્દન ના. પ્રભાસ્કર [૮-૬-૧૮૯૧] ૧-૭૩
૧૫૦ જનુભાઈ અ. સૈયદ [૪-૧-૧૮૭૮] ૪-૧૨૬
૧૫૧ જન્મશંકર મ. બૂચ. ‘લલિત' (૩૦-૬-૧૮૭૭ : ૨૫-૩-૧૯૪૭] ૧-૭૨
૧૫૨ જમિયતરામ કુ. પંડ્યા [૧૦-૮-૧૯૦૮] ૧૧-૧૪૯
૧૫૩ જમિયતરામ મૌ. શાસ્ત્રી [૧૮૬૦ : ૧૯૨૧] ૪-૬૯
૧૫૪ જયકૃષ્ણ ના. વર્મા [૨૬-૫-૧૮૯૪ : ૫-૫-૧૯૪૩] ૨-૧૨૨
૧૫૫ જયંત હિં. પાઠક [૨૦-૧૦-૧૯૨૦] ૧૧-૧૫૨
૧૫૬ જયંત હી. ખત્રી [૨૪-૯-૧૯૦૯] ૧૧-૧૫૫
૧૫૭ જયંતકુમાર મ. ભટ્ટ [૧૭-૮-૧૯૦૨] ૯-૧૧૩
૧૫૮ (મુનિશ્રી) જયંતવિજયજી [૯-૩-૧૮૮૪ : ૭-૧૨-૧૯૪૮] ૩-૩૦
૧૫૯ જયંતી ઘે. દલાલ [૧૮-૧૧-૧૯૦૯] ૯-૧૧૪
૧૬૦ જયંતીલાલ ન. ધ્યાની [?] ૬-૬૫
૧૬૧ જયંતીલાલ મ. આચાર્ય [૧૮-૧૦-૧૯૦૬] ૧૦-૨૯
૧૬૨ જયમનગૌરી વ્યો. પાઠકજી [૧૫-૯-૧૯૦૨] ૩-૨૮
૧૬૩ જયરામદાસ જે.નયગાંધી [૨૫-૮-૧૯૦૪] ૨-૨૧
૧૬૪ જયસુખરાય પુ. જોશીપુરા [૧૭-૫-૧૮૮૧ :૨૭-૯-૧૯૫૪] ૨–૨૨
૧૬૫ જયસુખલાલ હ. મહેતા [૧૮૮૪] ૩-૩૩
૧૬૬ જયેન્દ્રરાવ ભ. દુરકાળ [૧-૯-૧૮૮૧ : ૩-૧૨-૧૯૬૦] ૧–૭૪
૧૬૭ જહાંગીર અ. તાલિયારખાન [૧૮૪૬ : ૧૯૨૩] ૬-૮૫
૧૬૮ જહાંગીરજી ન. પટેલ ‘ગુલ્ફામ’ [૧૪–૭–૧૮૬૧ : ૨૪–૮–૧૯૩૬] ૯-૨૦
૧૬૯ જહાંગીર બ. મર્ઝબાન [૨-૯-૧૮૪૮ : ૫-૨-૧૯૨૮] ૯–૨૫
૧૭૦ જાફરઅલી મિસ્ત્રી ‘અસીર’ [૧૧–૧–૧૯૦૫ : ૫–૨–૧૯૨૯] ૯-૨૨
૧૭૧ જિતુભાઈ પ્ર. મહેતા [૧૯-૯-૧૯૦૪] ૧૧–૧૫૭
૧૭૨ (મુનિશ્રી) જિનવિજયજી [૧૮૮૭-૮૮] ૫-૧૬૦
૧૭૩ જીવનજી જ. મોદી [૨૬-૧૦-૧૮૫૪ : ૨૮-૩-૧૯૩૩] ૧-૭૯
૧૭૪ જીવનલાલ અ. મહેતા [૧૮૮૨/૮૩] ૧-૭૭
૧૭૫ જીવાભાઈ રે. પટેલ [૧૮૭૫/૭૬] ૨-૨૫
૧૭૬ જુગતરામ ચિ. દવે [૧૬-૯-૧૮૯૧] ૯–૧૧૫
૧૭૭ જેઠાલાલ ગો. શાહ [૧૦-૧૦-૧૮૯૩] ૧-૮૫
૧૭૮ જેઠાલાલ ચિ. સ્વામિનારાયણ [૨૮-૮-૧૮૮૪ : ૨૪-૬-૧૯૪૧] ૯–૨૩
૧૭૯ જેઠાલાલ જી. ગાંધી [૫-૧૨-૧૯૦૫] ૫–૧૬૨
૧૮૦ જેઠાલાલ ના. ત્રિવેદી [૨૫-૨-૧૯૦૮] ૩-૩૫
૧૮૧ (રેવરન્ડ) જોસેફ ટેલર [જુલાઈ ૧૮૨૦ : ૧૮૮૧] ૮-૧૨૦
૧૮૨ જ્યોતીન્દ્ર હ. દવે [૨૧-૧૦-૧૯૦૧] ૧-૭૬
૧૮૩ જ્યોત્સના શુક્લ [૮–૮–૧૮૯૨] ૯-૧૧૬
૧૮૪ ઝવેરચંદ કા. મેઘાણી [૧૭-૮-૧૮૯૭: ૯-૩-૧૯૪૭] ૨–૨૬
૧૮૫ ઝવેરીલાલ ઉ. યાજ્ઞિક [૧૨-૪-૧૮૩૬ : ૮-૫-૧૮૯૭] ૧૦-૪૪
૧૮૬ ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ [૧૬-૪-૧૯૦૩] ૯-૧૧૮
૧૮૭ ડાહ્યાભાઈ ધોળશાજી [૧૦-૩-૧૮૬૭ : ૯-૪-૧૯૧૨] ૮-૧૨૩
૧૮૮ ડાહ્યાભાઈ પી. દેરાસરી ‘બુલબુલ' [૧૧-૧૦-૧૮૫૭: ૧૪-૩-૧૯૩૮] ૧-૮૭
૧૮૯ ડાહ્યાભાઈ લ. પટેલ [૧૮૭૪ : ૨૨-૧૨-૧૯૨૬] ૯-૨૬
૧૯૦ ડુંગરશી ધ. સંપટ [૨૨-૫-૧૮૮૨] ૬-૬૬
૧૯૧ ડોલરરાય રં. માંકડ [૨૩-૧-૧૯૦૨] ૧-૯૦
૧૯૨ તારાચંદ્ર પી. અડાલજા [૧૭-૧૦-૧૮૭૭] ૨-૨૯
૧૯૩ તારાબહેન મોડક [૧૯-૪–૧૮૯૨] ૧-૯૧
૧૯૪ ત્રિકમલાલજી મહારાજ [૧૧-૮-૧૮૫૩] ૨-૧૨૩
૧૯૫ ત્રિભુવન ગૌ. વ્યાસ [૨૨-૫-૧૮૮૮] ૨-૩૧
૧૯૬ ત્રિભુવન જ. શેઠ [૧૫-૧૨-૧૮૭૩] ૩-૩૬
૧૯૭ ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુંદરમ્' [૨૨-૩-૧૯૦૮] ૪-૧૨૭
૧૯૮ ત્રિભુવન પ્રે. ત્રિવેદી [૨૩-૯-૧૮૬૫ : ૨૭-૭-૧૯૨૩] ૯-૨૮
૧૯૯ ત્રિભુવનદાસ ક. ગજજર [૩-૮-૧૮૬૩: ૧૬-૭-૧૯૨૦] ૯-૩૦
૨૦૦ (ડૉ.) ત્રિભુવનદાસ મો. શાહ

[૧૮૪૯ : ૩-૯-૧૯૦૩]

૯-૩૨
૨૦૧ દત્તત્રેય બા કાલેલકર [૧-૧૨-૧૮૮૫] ૨-૩૩
૨૦૨ દત્તાત્રેય બા. ડિસકલકર [૧૮૯૨] ૭-૧૯૩
૨૦૩ દલપતરામ ડા કવિ [૨૧-૧-૧૮૨૦ : ૨૫-૩-૧૮૯૮] ૧૦-૪૬
૨૦૪ દલપતરામ પ્રા. ખખ્ખર (૧-૧૧-૧૮૩૫ : ૧૪-૫-૧૯૦૨] ૯-૩૩
૨૦૫ દલસુખભાઈ ડા. માલવણિયા [૨૨-૭-૧૯૧૦] ૧૧-૧૬૦
૨૦૬ દામુભાઈ મા. સાંગાણી [૨૦-૧૧-૧૯૧૨] ૧૧-૧૬૨
૨૦૭ દામોદર કે. ભટ્ટ ‘સુધાંશુ’ [૨૫-૧૨-૧૯૧૩] ૧૧-૧૬૪
૨૦૮ દામોદર ખુ. બોટાદકર [૨૭-૧૧-૧૮૭૦ : ૭-૯-૧૯૨૪) ૯-૩૫
૨૦૯ દીપકબા દેસાઈ [૧૫-૮-૧૮૮૧ : ૧૯-૧-૧૯૬૬] ૨-૩૫
૨૧૦ દુર્ગારામ મં. દવે (મહેતાજી)

૧૦-૫૮

૨૧૧ દુર્ગાશંકર કે. શાસ્ત્રી [૨૪-૧-૧૮૮૨ : ૨૯-૯-૧૯૫૨] ૧-૯૩
૨૧૨ દુર્ગેશ તુ. શુક્લ [૯-૯-૧૯૧૧] ૧૦-૩૨
૨૧૩ દુર્લભ શ્યા. ધ્રુવ [૧૫-૯–૧૮૬૧ : ૧૯૩૪] ૯-૩૬
૨૧૪ દુર્લભજી વિ. ઝવેરી [૩૦-૪-૧૮૭૮] ૪-૧૨૮
૨૧૫ દુલાભાઈ ભા. કાગ [૨૫-૧૧-૧૯૦૨] ૯-૧૨૦
૨૧૬ દુલેરાય છો. અંજારિયા [૨૫-૨-૧૮૬૮] ૩-૩૮
૨૧૭ દેવકૃષ્ણ પી જોશી [૫-૧-૧૮૯૨] ૯-૧૨૧
૨૧૮ દેવચંદભાઈ શેઠ [૨૪-૧-૧૮૮૨] ૮-૧૨૧
૨૧૯ દેવજી રા. મોઢા [૮-૫-૧૯૧૩] ૧૧-૧૬૬
૨૨૦ દેવશંકર વૈ. ભટ્ટ [૨૦-૧-૧૮૫૮ : ૨૨-૮-૧૯૨૨] ૯-૩૮
૨૨૧ દેશળજી ક. પરમાર [૧૨-૧-૧૮૯૪ : ૧૩-૨-૧૯૬૬] ૧-૯૬
૨૨૨ દોલતરામ કુ. પંડ્યા [૮-૩-૧૮૫૬ : ૩૦-૧૧-૧૯૧૫] ૯-૩૯
૨૨૩ ધનજીભાઈ ફકીરભાઈ [૨૩-૩-૧૮૯૫] ૧૦-૩૪
૨૨૪ ધનપ્રસાદ ચં. મુનશી [૩૦-૫-૧૮૮૮] ૩-૪૦
૨૨૫ ધનવંત ઓઝા [૨૩-૯-૧૯૧૨] ૧૧-૧૬૯
૨૨૬ ધનશંકર હિ. ત્રિપાઠી [૨૭-૮-૧૮૯૮] ૧-૯૮
૨૨૭ ધનસુખલાલ કૃ. મહેતા [૨૦-૧૦-૧૮૯૦] ૧-૧૮૦
૨૨૮ ધીરજલાલ અ. ભટ્ટ [૧૪-૮-૧૮૮૯] ૨-૩૬
૨૨૯ ધીરજલાલ ટો. શાહ [૩-૩-૧૯૦૬] ૪-૧૨૯
૨૩૦ ધીરસિંહ વ. ગોહિલ [૨૦-૧૧-૧૮૮૪] ૪-૧૩૧
૨૩૧ ધીરુભાઈ પ્રે. ઠાકર [૨૭-૬-૧૯૧૮] ૧૧-૧૭૨
૨૩૨ નગીનદાસ ના. પારેખ [૩૦-૮-૧૯૦૩] ૫-૧૬૬
૨૩૩ નટવરલાલ ઈ દેસાઈ [૧૮૮૬-૧૯૬૫] ૨-૪૦
૨૩૪ નટવરલાલ ક. વૈષ્ણવ [૧૮૯૦] ૩-૪૫
૨૩૫ નટવરલાલ કુ. પંડ્યા ‘ઉશનસ્' [૨૮-૯-૧૯૨૦] ૧૧-૧૭૭
૨૩૬ નટવરલાલ મૂ. વીમાવાળા [૩૦-૯-૧૯૦૦] ૪-૧૩૪
૨૩૭ નટવરલાલ ૨. શાહ [૧૮૯૪] ૬-૬૯
૨૩૮ નથ્થુસિંહ હ. ચાવડા [૧-૮-૧૯૦૬] ૭-૧૯૪
૨૩૯ (મહાત્મા) નથ્થુરામ શર્મા [૧૧-૧૦-૧૮૫૮ : ૧૯૩૧] ૨-૪૨
૨૪૦ નથુરામ સું. શુકલ [૧૮૬૧/૬૨ : ૧૯૨૨/૨૩] ૯-૪૦
૨૪૧ નરભેશંકર પ્રા. દવે ‘કાઠિયાવાડી’ [૧૬-૬-૧૮૭૧ : ૨૦-૧૦-૧૯૫૨] ૧૦–૩૬
૨૪૨ નરસિંહભાઈ ઈ પટેલ [૧૮૭૪] ૧-૧૦૨
૨૪૩ નરસિંહભાઈ મૂ. શાહ [૧૮-૧૨-૧૮૯૯] ૧૦-૩૬
૨૪૪ નરસિંહરાવ ભો. દિવેટિયા [૩-૯-૧૮૫૯ : ૧૪-૧-૧૯૩૭] ૧-૧૦૪
૨૪૫ નરહિર દ્વા. પરીખ [૭-૧૦-૧૮૯૧ : ૧૫–૭–૧૯૫૭] ૨-૩૭
૨૪૬ નરહરિ બી શર્મા [૯-૪-૧૮૯૦] ૩-૪૧
૨૪૭ નર્મદાશંકર દે. મહેતા [૨૩-૮-૧૮૭૧ : ૨૧-૩-૧૯૩૯] ૧-૧૦૮
૨૪૮ નર્મદાશંકર બા. પંડ્યા [૩૦-૮-૧૮૯૩] ૧-૧૧૨
૨૪૯ નર્મદાશંકર ભો. પુરોહિત [૮-૮-૧૮૯૭] ૬-૬૮
૨૫૦ નર્મદાશંકર લા કવિ [૨૪-૮-૧૮૩૩ : ૨૫-૨-૧૮૮૬] ૫-૨૧૩
૨૫૧ નર્મદાશંકર વ. દ્વિવેદી [૨૬-૧૦-૧૮૯૨] ૧-૧૧૪
૨૫૨ નલિનકાંત ન. દિવેટિયા [૨૫-૮-૧૮૮૮ : ૨-૩-૧૯૨૫] ૯-૪૧
૨૫૩ નવલરામ જ. ત્રિવેદી [૧૧-૧૦-૧૮૯૫ : ૮-૫-૧૯૪૪] ૧-૧૧૫
૨૫૪ નવલરામ લ. પંડ્યા [૯-૩-૧૮૩૬ : ૭-૮-૧૮૮૮] ૬-૮૭
૨૫૫ નંદકુમાર જે. પાઠક [૨૩-૧-૧૯૧૫] ૧૧-૧૮૧
૨૫૬ નંદશંકર તુ. મહેતા [૨૧-૪-૧૮૩૫ : ૧૭-૭-૧૯૦૫] ૫-૨૧૯
૨૫૭ નાગરદાસ અ. પંડ્યા (૯-૨-૧૮૯૩] ૩-૪૨
૨૫૮ નાગરદાસ ઈ. પટેલ [૧૬-૧૨-૧૮૯૮] ૨-૪૯
૨૫૯ નાગરદાસ જે. પંડ્યા [૨૯-૧૧-૧૮૭૩] ૭-૧૯૫
૨૬૦ નાગેશ્વર કવિ [૧૮૫૫?] ૬-૧૦૧
૨૬૧ નાજુકલાલ નં. ચોકસી [૨૫-૭-૧૮૯૧] ૩-૪૩
૨૬૨ નાથાલાલ ભા. દવે [૩-૬-૧૯૧૨] ૧૦-૪૧
૨૬૩ નારાયણ મો. ખરે [૧૮૮૧ (?) : ૬–૨–૧૯૩૮] ૯-૪૧
૨૬૪ નારાયણ વિ. ઠક્કર [૧૮૮૪– ૧૯૩૮] ૯-૪૨
૨૬૫ નારાયણ હેમચંદ્ર [૧૮૫૫-૧૯૦૯] ૮-૧૨૫
૨૬૬ નારાયણશંકર દે. વૈધશાસ્ત્રી [૧૬–૯–૧૮૭૪ : ૨૩ ૯-૧૯૩૭] ૯-૪૫
૨૬૭ નિરંજન ન. ભગત [૧૮-૫-૧૯૨૬] ૧૧-૧૮૩
૨૬૮ નૃસિંહપ્રસાદ ભ વિભાકર [૨૫-૨-૧૮૮૮ : ૨૮-૫–૧૯૨૫] ૧૦-૬૬
૨૬૯ નૃસિંહપ્રસાદ(નાનાભાઈ) કા. ભટ્ટ [૧૧-૧૧-૧૮૮૨ : ૩૧-૧૨-૧૯૬૧] ૧-૧૨૦
૨૭૦ (શ્રીમદ્) નૃસિંહાચાર્યજી [૨૯-૧૧-૧૮૫૩ : ૩-૮-૧૮૯૭] ૬-૧૦૪
૨૭૧ (મુનિશ્રી) ન્યાયવિજયજી [ઑકટૉ.–નવે. ૧૮૮૯] .૭-૧૯૬
૨૭૨ ન્હાનાલાલ ચ મહેતા [૧૮૯૨] ૪-૧૩૭
૨૭૩ ન્હાનાલાલ દ. કવિ [૧૬-૩-૧૮૭૭ : ૯-૧-૧૯૪૬] ૧-૧૧૬
૨૭૪ પન્નાલાલ ના. પટેલ [૭-૫-૧૯૧૨] ૧૦-૪૪
૨૭૫ પાલનજી બ. દેસાઈ [૧૮૫૧–?] ૧-૧૨૨
૨૭૬ પિનાકિન્ ઉ. ઠાકોર [૨૪-૧૦-૧૯૧૬] ૧૧-૧૮૬
૨૭૭ પીતાંબર પટેલ [૧૦-૮-૧૯૧૮] ૧૧-૧૮૮
૨૭૮ પિરોજશા જ. મર્ઝબાન ‘પીજામ' [૬-૫-૧૮૭૬ : ૧૧–૪-૧૯૩૩] ૯–૪૬
૨૭૯ પીંગળશી પા. નરેલા [૧૦-૧૦-૧૮૫૬ : ૪-૩-૧૯૩૯] ૯-૪૭
૨૮૦ (મુનિશ્રી) પુણ્યવિજયજી [૨૭–૧૦–૧૮૯૫] ૧૦-૯૮
૨૮૧ પુરુષોત્તમ જો. ભટ્ટ [૯-૯-૧૮૭૭] ૧૦-૪૭
૨૮૨ પુરુષોત્તમ વિ. માવજી [૧૧-૧૨-૧૮૭૯ : ૩-૭-૧૯૨૯] ૯-૪૮
૨૮૩ પુરુષોત્તમ શિ. ભટ્ટ [૮-૭-૧૮૯૯] ૩-૫૧
૨૮૪ પુષ્કર પ્ર. ચંદરવાકર [૬-૬-૧૯૨૦] ૧૧-૧૯૨
૨૮૫ પૂજાલાલ ૨. દલવાડી [૨૭-૬-૧૯૦૧] ૧૦-૫૦
૨૮૬ પૃથુલાલ હ. શુકલ [૧૯–૯–૧૮૯૫ : ૧૫-૧૧-૧૯૩૧] ૯-૫૧
૨૮૭ પોચાજી ન. પાલિશવાલા [૨૫-૧૨-૧૮૭૯] ૬-૭૦
૨૮૮ પોપટલાલ ગો. શાહ [૯-૧૨-૧૮૮૮] ૧-૧૨૭
૨૮૯ પોપટલાલ જે. અંબાણી [૧૯-૧૧-૧૮૭૯] ૬-૭૧
૨૯૦ પોપટલાલ પું. શાહ [૧૮૭૭/૭૮] ૨-૫૧
૨૯૧ પ્રજારામ ન. રાવળ [૩-૫-૧૯૧૭] ૧૧-૧૯૭
૨૯૨ પ્રભુદાસ લા. મોદી [૧૮૮૨] ૩-૪૮
૨૯૩ પ્રભુલાલ દ. દ્વિવેદી [૧૫-૧૧-૧૮૯૨ : ૨૮-૨-૧૯૬૧] ૧૧-૧૯૯
૨૯૪ પ્રસન્નવદન છ. દીક્ષિત [?] ૬-૭૨
૨૯૫ પ્રહ્લાદ ચ. દીવાનજી [૨૮-૬-૧૮૫૧] ૧૦-૫૩
૨૯૬ પ્રહ્લાદ જે. પારેખ [૨૨-૧૦-૧૯૧૧ : ૨-૧-૧૯૬૨] ૯-૧૨૧
૨૯૭ પ્રાગજી ડોસા [૨૫-૯-૧૯૦૮] ૧૧-૨૦૧
૨૯૮ પ્રાણજીવન વિ. પાઠક [૨૨-૮-૧૮૯૮] ૧-૧૨૫
૨૯૯ પ્રાણલાલ કી. દેસાઈ [૧૧-૫-૧૮૮૨ : ૧૯૫૧] ૩-૪૯
૩૦૦ પ્રાણશંકર પ્રે. ભટ્ટ [૧૮૬૦/૬૧ : ૧૯૧૭/૧૮] ૧૦-૭૧
૩૦૧ પ્રિયકાન્ત પ્રે. મણિયાર [૯-૧-૧૯૨૭] ૧૧-૨૦૩
૩૦૨ પ્રીતમરાય વ્ર. દેસાઈ [૨-૧-૧૮૯૧] ૪-૧૩૮
૩૦૩ પ્રેમશંકર હ. ભટ્ટ [૩૦-૮-૧૯૧૪] ૧૦-૫૭
૩૦૪ ફત્તેહચંદ લાલન [૧૦-૩-૧૮૫૮-?] ૮–૧૬૮
૩૦૫ ફિરોઝ કા. દાવર [૧૬-૧૧-૧૮૯૨] ૧૦-૫૯
૩૦૬ ફૂલચંદ ઝ. શાહ [૧૮૭૮/૭૯] ૩-૫૨
૩૦૭ બચુભાઈ પો. રાવત [૨૭-૨-૧૮૯૮] ૨-૫૨
૩૦૮ બચુભાઈ પ્ર. શુક્લ [૪-૧૦-૧૯૦૫] ૯-૧૨૨
૩૦૯ બટુભાઈ લા. ઉમરવાડિયા [૧૩-૭-૧૮૯૯: ૧૮-૧-૧૯૫૦] ૧-૧૨૯
૩૧૦ બબલભાઈ પ્રા. મહેતા [૧૦-૧૦-૧૯૧૦] ૧૧-૨૦૬
૩૧૧ બહેચરલાલ ત્રિ. પટેલ ‘વિહારી’ [૨૨-૩-૧૮૬૬ : ૨૨-૧૧-૧૯૩૭] ૯-૫૨
૩૧૨ બહેરામજી મલબારી [૧૮૫૩ : ૧૧-૭-૧૯૧૨] ૯-૫૪
૩૧૩ બળવંતરાય ક. ઠાકોર [૨૩-૧૦-૧૮૬૯ : ૨-૧-૧૯૫૨] ૧-૧૩૧
૩૧૪ બાપાલાલ ગ. શાહ (વૈદ્ય) [૧૭–૯–૧૮૯૬] ૨-૫૪
૩૧૫ બાલકૃષ્ણ ચુ. જોશી ‘જ્યોતિ’ [૧૫-૮-૧૮૯૫] ૩-૫૪
૩૧૬ બાલમુકુન્દ મ. દવે [૭-૩-૧૯૧૬] ૧૧-૨૦૯
૩૧૭ બાલાભાઈ વી. દેસાઈ ‘જયભિખ્ખુ' [૨૬–૬–૧૯૦૮] ૧૦-૬૨
૩૧૮ બાલાશંકર ઉ. કંથારિયા [૧૭-૫-૧૮૫૮ : ૨-૪-૧૮૯૮) ૮-૧૨૯
૩૧૮ (શ્રીમદ્) બુદ્ધિસાગરજી [૩૧–૧–૧૮૭૪ : ૯-૬-૧૯૨૫] ૯-૫૫
૩૨૦ બુલાખીરામ ચ. કવિ [૭-૧૧-૧૮૫૨ : ૧૮૬૬] ૯-૫૭
૩૨૧ (પંડિત) બેચરદાસ જી. દોશી [૨-૧૧-૧૮૮૯] ૨-૫૬
૩૨૨ (ડૉ.) ભગવાનલાલ ઇંદ્રજી [૭-૧૧-૧૮૩૯ : ૧૬-૩-૧૮૮૮] ૯-૫૮
૩૨૩ ભગવાનલાલ લ. માંકડ [૧૮૯૨] ૩-૫૬
૩૨૪ ભગુભાઈ ફ. કારભારી [૧૮૭૧:૧૦-૯-૧૯૦૩ (?) ૮–૧૩૧
૩૨૫ ભદ્રકુમાર યાજ્ઞિક [૨૯-૯-૧૯૦૭ : ૨૯-૧૨-૧૯૬૪] ૧૧-૨૧૩
૩૨૬ ભરતરામ ભા. મહેતા [૧૬-૭-૧૮૯૪] ૨-૫૮
૩૨૭ ભવાનીશંકર ન. કવિ [૬-૬-૧૮૪૮ : ૩-૫-૧૯૨૧] ૯-૬૦
૩૨૮ ભાઈચંદ પૂં. શાહ [૨૫-૯-૧૮૭૬] ૨-૬૦
૩૨૯ ભાઈશંકર કુ. શુકલ [૧૮-૧-૧૮૭૯] ૨-૬૨
૩૩૦ ભાઈશંકર ના. ભટ્ટ (સોલિસીટર ) [૧૩-૮-૧૮૪૫ : ૬-૩-૧૯૨૦] ૯-૬૨
૩૩૧ ભાનુશંકર બા. વ્યાસ ‘બાદરાયણ' [૨૨-૫-૧૯૦૫ :૧૫-૧૧-૧૯૬૩] ૧૧-૨૧૫
૩૩૨ ભાનુસુખરામ નિ. મહેતા [૧-૬-૧૮૬૭: ૨૦-૧-૧૯૪૮] ૧-૧૩૫
૩૩૩ ભાસ્કરરાવ ગ. વિદ્વાંસ [૧૨-૭-૧૯૦૩] ૯-૧૨૩
૩૩૪ ભીખાભાઈ પુ. વ્યાસ [૧૮૯૯] ૪-૧૩૯
૩૩૫ ભીમજી હ. પારેખ ‘સુશીલ’ [૧૮-૧-૧૮૮૮] ૮-૧૯૦
૩૩૬ ભીમરાવ ભો. દિવેટિયા [૨-૧૦-૧૮૫૧ : ૧૦-૧-૧૮૯૦] ૮-૧૩૬
૩૩૭ ભુલાભાઈ જી. દેસાઈ [૧૩-૧૦-૧૮૭૭ : ૬-૫-૧૯૪૬] ૮-૧૩૪
૩૩૮ ભોગીન્દ્રરાવ ૨. દિવેટિયા [૩૧–૩–૧૮૭૫ : ૨૭–૧૧–૧૯૧૭] ૬-૧૦૮
૩૩૯ ભોગીલાલ ચુ. ગાંધી ‘ઉપવાસી' [૨૬-૧-૧૯૧૧] ૧૧-૨૧૮
૩૪૦ ભોગીલાલ કે. પટવા [૨૨-૩-૧૮૮૬ : ૧૭-૯-૧૯૪૫] ૩-૫૭
૩૪૧ ભોગીલાલ ત્રિ. વકીલ [૩૦-૧૨-૧૮૫૩-?] ૯-૬૩
૩૪૨ ભોગીલાલ જ. સાંડેસરા [૧૩-૪-૧૯૧૭] ૫-૧૬૯
૩૪૩ ભોળાનાથ સારાભાઈ [૨૩-૭–૧૮૨૨: ૧૧-૫-૧૮૮૬] ૮-૧૩૮
૩૪૪ ભોળાશંકર પ્રે. વ્યાસ [૨૫-૨-૧૯૧૮] ૫-૧૬૮
૩૪૫ મગનભાઈ ચ. પટેલ [૧૮૭૬ : ૧૯૩૦] ૧-૧૦૯
૩૪૬ મગનભાઈ ભૂ. ૫ટેલ ‘૫તીલ’ [૧૯૦૬] ૧૦-૬૫
૩૪૭ મગનભાઈ પ્ર. દેસાઈ [૧૧-૧૦-૧૮૯૯] ૧૧-૨૨૧
૩૪૮ મગનલાલ ગ. શાસ્ત્રી [૭-૧૨-૧૮૭૩] ૪-૧૪૦
૩૪૯ મગનલાલ હ. ખખ્ખર [૧૧-૧૧-૧૮૭૦] ૨-૧૨૪
૩૫૦ મગનલાલ ન. પટેલ [માર્ચ-એપ્રિલ ૧૮૫૯–?] ૧૦-૭૩
૩૫૧ મગનલાલ લા. દેસાઈ ‘કૉલક’ [૩૦-૫-૧૯૧૪] ૧૦-૬૭
૩૫૨ મગનલાલ લી. દ્વિવેદી [૧૮૭૪/૭૫ : ૧૯૧૯/૨૦] ૬–૧૧૩
૩૫૩ મગનલાલ વ. શેઠ [૧૮૩૦:૧૧-૩-૧૮૬૮] ૯-૬૪
૩૫૪ મગનલાલ શં. પટેલ [૧૮૭૮/૭૯] ૨-૬૮
૩૫૫ મટુભાઈ હ. કાંટાવાળા [૧-૧૧-૧૮૮૦ : ૫-૧૧-૧૯૩૩) ૧-૧૪૩
૩૫૬ મણિભાઈ હ. દેસાઈ [?] ૬-૭૭
૩૫૭ મણિલાલ ઈ. દેસાઈ [૨૬-૬-૧૮૮૦] ૨-૭૩
૩૫૮ મણિલાલ છ. ભટ્ટ (૨૮-૨-૧૮૬૪: ૧૮-૧૨-૧૯૪૭] ૧-૧૪૮
૩૫૯ મણિલાલ છો. પારેખ [૧૮૫૫ –?] ૭-૨૦૦
૩૬૦ મણિલાલ જા. ત્રિવેદી [૧૮૧૬/૧૭–?] ૬-૭૫
૩૬૧ મણિલાલ જ. દ્વિવેદી [૧૯૧૬-૧૭] ૨-૭૫
૩૬૨ મણિલાલ દ. પટેલ [૧૧-૮-૧૮૬૨] ૬-૭૪
૩૬૩ મણિલાલ ન. દોશી [૨-૧૧-૧૮૮૨] ૧-૧૪૫
૩૬૪ મણિલાલ ન. દ્વિવેદી (એક વિદ્યાર્થી) [૨૬-૯-૧૮૫૮: ૧-૧૦-૧૮૯૮] ૧૦-૭૬
૩૬૫ મણિલાલ મો. ઝવેરી [૨૮-૧-૧૮૬૩:૨૦-૭-૧૯૪૨] ૩-૫૯
૩૬૬ મણિલાલ મો. પાદરાદર [૧-૪-૧૮૮૭] ૩-૬૩
૩૬૭ મણિશંકર ગો. વૈદ્યશાસ્ત્રી [૩૧–૭–૧૮૫૯ : ૧૯૩૭/૩૮] ૯-૬૬
૩૬૮ મણિશંકર જ. કીકાણી [૨૨-૧૦-૧૮૨૨ : ૧૦-૧૧-૧૮૮૪] ૧૦-૮૮
૩૬૯ મણિશંકર ૨. ભટ્ટ ‘કાન્ત' [૧૯-૧૧-૧૮૬૭ : ૧૬-૬-૧૯૨૩] ૯-૬૬
૩૭૦ મધુવચરામ બ. હોરા [૨૮-૮-૧૮૪૮ : ૨૮-૧૨-૧૯૨૪] ૯-૬૯
૩૭૧ મનમોહનભાઈ પુ. ગાંધી [૫-૧૧-૧૯૦૧] ૨-૭૦
૩૭૨ મનસુખલાલ મ. ઝવેરી [૩-૧૦-૧૯૦૭] ૧૦-૬૯
૩૭૩ મનઃસુખરામ સૂ. ત્રિપાઠી [૨૩-૫-૧૮૪૦ : ૩૦-૫-૧૯૦૭] ૮-૧૪૪
૩૭૪ મનહરરામ હ મહેતા [૧૯-૯-૧૮૭૭ : ૧૪-૩-૧૯૫૦] ૨-૬૩
૩૭૫ મનુ હ. દવે [૧૮–૯–૧૯૧૪] ૪-૧૪૨
૩૭૬ મનુભાઈ નં. મહેતા [૨૨-૭-૧૮૬૮] ૯-૧૨૫
૩૭૭ મનુભાઈ રા. ૫ચેાળી ‘દર્શક’ [૧૫-૧૦-૧૯૧૪] ૧૦-૭૨
૩૭૮ મનુભાઈ લ જોધાણી [૨૮-૧૦-૧૯૦૨] ૪-૧૪૪
૩૭૯ મયારામ શંભુરામ [માર્ચ ૧૮૩૦–?] ૪-૬૨
૩૮૦ મલ્હાર ભી. બેદસરે [૨૨-૫-૧૮૫૩: ૪-૪-૧૯૦૬] ૮-૧૪૦
૩૮૧ [૧૯૦૧] ૧-૧૪૧
૩૮૨ મહમદઅલી ભોજાણી ‘આજિઝ' [૧૯૦૨ : ૧૪-૧૦-૧૯૩૪] ૯-૭૨
૩૮૩ મહાદેવ હ. દેસાઈ [૧-૧-૧૮૯૨ : ૧૫-૮-૧૯૪૨] ૨-૬૪
૩૮૪ (ડૉ.) મહાદેવપ્રસાદ છે. કંથારિયા [૨૭-૯-૧૮૮૬] ૯-૧૨૬
૩૮૫ મહાશંકર ઈન્દ્રજી દવે [૫-૪-૧૮૯૫] ૨-૬૭
૩૮૬ મહાસુખભાઈ ચુ. શેઠ [૧૯-૬-૧૮૭૭] ૪-૧૪૬
૩૮૭ મહીપતરામ રૂ. નીલકંઠ [૩-૧૨-૧૮૨૯ : ૩૦-૫-૧૮૯૧] ૮–૧૪૬
૩૮૮ મહેરજીભાઈ ભા. રતુરા [?] ૪-૧૫૧
૩૮૯ મંગળજી હ. એઝા [૧૮૭૦] ૯–૧૨૪
૩૯૦ (મુનિશ્રી) મંગળવિજયજી [નવે-ડિસે. ૧૮૭૬ : ૧-૩-૧૯૪૨] ૫-૧૭૧
૩૯૧ મંજુલાલ જ. દવે [૧૩-૬-૧૮૯૧ : ૧-૧૨-૧૯૬૪] ૧–૧૫૨
૩૯૨ મંજુલાલ ૨. મજમુદાર [૧૯-૯-૧૮૯૭] ૧-૧૫૬
૩૯૩ માણેકલાલ ગો. જોશી [?] ૫-૧૭૦
૩૯૪ માધવજી બી. મચ્છર [૯-૯-૧૮૯૦] ૧૦-૭૪
૩૯૫ માધવરાવ બા દિવેટિયા [૨૦-૧૨-૧૮૭૮ :૨૯-૫-૧૯૨૬] ૯–૭૩
૩૯૬ માધવલાલ ત્રિ. રાવળ [૫-૧૦-૧૯૦૪] ૩-૬૫
૩૯૭ માનશંકર પી. મહેતા [૨૧-૩-૧૮૬૩] ૨-૭૬
૩૯૮ માવજી દા. શાહ [૧૮-૧૦-૧૮૯૨] ૨-૧૨૭
૩૯૯ મુકુંદરાય વિ. પટ્ટણી ‘પારાશર્ય' [૧૧–૨–૧૯૧૪] ૯-૧૨૭
૪૦૦ મુનિકુમાર મ. ભટ્ટ [૭–૨-૧૮૯૮] ૧૧-૨૨૬
૪૦૧ મુરલીધર રા. ઠાકુર [૨૩-૨-૧૯૧૦] ૯-૧૨૮
૪૦૨ મૂલચંદ્ર તુ. તેલીવાળા [૨૩-૯-૧૮૮૭ :૨૬-૬-૧૯૨૭] ૯–૭૪
૪૦૩ મૂળજી દુ. વૈદ [૧૬-૮-૧૮૮૦ : ?] ૯-૧૨૯
૪૦૪ મૂળજીભાઈ પી. શાહ [૧૯૧૦] ૮-૧૪૯
૪૦૫ મૂળશંકર પ્રે. વ્યાસ [૧૯-૧-૧૯૦૦] ૬-૭૮
૪૦૬ મૂળશંકર મા. યાજ્ઞિક [૩૧-૧-૧૮૮૬] ૩-૬૭
૪૦૭ મૂળશંકર મો. ભટ્ટ [૨૫-૬-૧૯૦૭] ૧૧-૨૨૯
૪૦૮ મૂળશંકર હ. મૂલાણી [૧-૧૧-૧૮૬૭] ૯-૧૩૦
૪૦૯ મેરી સેમ્યૂઅલ સોલંકી [૨૧-૧૨-૧૯૦૩] ૩-૮૫
૪૧૦ મેહબુબમિયાં ઈ. કાદરી [૪-૧૧-૧૮૭૩] ૪-૧૪૮
૪૧૧ મેહરજીભાઈ મા. રતુરા [૪-૪-૧૮૭૯] ૪-૧૫૧
૪૧૨ (મૌલાના પીર) મોટામિયાં સૈયદ [૧૮૮૨] ૨-૧૦૯
૪૧૩ મોતીલાલ ર. ઘોડા [૨૫-૧૦-૧૮૭૫] ૨-૮૪
૪૧૪ (મહાત્મા)મોહનદાસ ક. ગાંધી [૨-૧૦-૧૮૬૯ : ૩૦-૧-૧૯૪૮] ૨-૭૯
૪૧૫ મોહનલાલ તુ. મહેતા ‘સોપાન’ [૧૪-૧-૧૯૧૧] ૯-૧૩૨
૪૧૬ મોહનલાલ પા. દવે [૧૦-૪-૧૮૮૩] ૧-૧૫૧
૪૧૭ મોહનલાલ ૨. ઝવેરી [૩૦-૩-૧૮૨૮] ૪-૨૭
૪૧૮ મોહનલાલ દ. ભટ્ટ ‘મોહિનીચંદ્ર’ [૨૨-૬-૧૯૦૧ : ૬-૮-૧૯૬૨] ૧૧-૨૩૨
૪૧૯ યજ્ઞેશ હ. શુકલ [૧૩-૩-૧૯૦૯] ૧-૧૫૯
૪૨૦ યશવંત સ. પંડ્યા [૧૯૦૬-૧૯૫૫] ૨-૮૬
૪૨૧ શવંતરાય ગુ. નાયક [૬-૭-૧૯૦૯] ૧૦-૭૬
૪૨૨ યશોધર ન મહેતા [૨૪-૮-૧૯૦૯] ૧૧-૨૩૫
૪૨૩ યુસુફ અ. માંડવિયા [૧૯૧૦] ૯-૧૩૩
૪૨૪ રઘુનાથ ત્રિ બ્રહ્મભટ્ટ ‘સકવિ' [૧૩-૧૨-૧૮૯૨] ૧૧-૨૩૮
૪૨૫ રણછોડ અ દીવાન (૨૧-૧૦-૧૭૬૮ : ૧૮૪૧] ૯-૭૭
૪૨૬ રણછોડદાસ ગિરધરદાસ [૧૬-૧૦-૧૮૦૩ : ૨૩-૮-૧૮૭૩] ૪-૩
૪૨૭ રણછોડદાસ વૃં. પટવારી [૧૦-૮-૧૮૬૪] ૯-૧૩૫
૪૨૮ રણછોડભાઈ ઉ દવે [૧૦-૮-૧૮૩૭ : ૧૯૨૩] ૮-૧૫૯
૪૨૯ રણજિતરાય વા. મહેતા [૨૫-૧૦-૧૮૭૧ :૫-૬-૧૯૧૭] ૬–૧૧૭
૪૩૦ રતિપતિરાય ઉ પંડ્યા [૧૨-૧૦-૧૮૯૩ : ૩૦-૧૧-૧૯૨૭] ૯–૭૬
૪૩૧ રતિલાલ કા. છાયા [૨૦-૧૧-૧૯૦૮] ૧૧-૨૪૦
૪૩૨ રતિલાલ ના. તન્ના (શારદાપ્રસાદ વર્મા) [૧૮-૯-૧૯૦૧] ૧૦-૭૮
૪૩૩ રતિલાલ મો. ત્રિવેદી [૨૪-૩-૧૮૯૪: ૨૪-૪-૧૯૫૬] ૩-૬૯
૪૩૪ રતિલાલ વિ દલાલ [૨૯–૯–૧૯૦૮] ૭-૨૦૨
૪૩૫ (મુનિશ્રી) રત્નચંદ્રસ્વામી [૧૮૮૦/૮૧ : ?] ૨-૯૫
૪૩૬ રત્નમણિરાવ ભી જોટે [૧૯-૧૦-૧૮૯૫ : ૨૪-૯-૧૯૫૫] ૨-૯૬
૪૩૭ રમણભાઈ મ નીલકંઠ [૧૩-૩-૧૮૬૮ : ૬-૩-૧૯૨૮] ૮–૧૫૦
૪૩૮ રમણલાલ ક યાજ્ઞિક [૨૧-૯-૧૮૯૫ : ૧૧-૧૨-૧૯૬૦] ૫-૧૭૪
૪૩૯ રમણવાલ ન વકીલ [૧૧-૧૨-૧૯૦૮] ૫-૧૭૮
૪૪૦ રમણલાલ ના શાહ [૧૮૯૮] ૨-૮૭
૪૪૧ રમણલાલ પી. સોની [૨૩-૧૨-૧૯૦૭] ૫-૧૭૬
૪૪૨ રમણલાલ વ. દેસાઈ [૧૨-૫-૧૮૯૨ : ૨૦-૮-૧૯૫૪] ૧-૧૬૦
૪૪૩ ૨મણીકરાય અ. મહેતા [૫-૬–૧૮૮૧] ૨-૯૧
૪૪૪ રમણીકલાલ જ. દલાલ [૧૪-૧૦-૧૯૦૧] ૨-૮૯
૪૪૫ ૨મણીકલાલ બ. અરાલવાળા [૧૦-૯-૧૯૧૫] ૧૧-૨૪૩
૪૪૬ રમેશ ર. ઘારેખાન [જાન્યુ. ૧૮૯૮] ૧-૧૬૨
૪૪૭ રવિશંકર ગ. અંજારિયા [૨-૫-૧૮૬૩: માર્ચ ૧૯૪૩] ૧–૧૬૩
૪૪૮ રવિશંકર મ. જોશી [૧-૯-૧૮૯૭] ૧૦-૮૧
૪૪૯ રવિશંકર મ. રાવળ [૧-૮-૧૮૯૨] ૨-૯૩
૪૫૦ રસિકલાલ છો. પરીખ [૨૦-૮-૧૮૯૭] ૧૧-૨૪૬
૪૫૧ રંગનાથ શં. ઘારેખાન [૧-૧૨-૧૮૬૪] ૭-૨૦૩
૪૫૨ રંગીલદાસ બ. સુતરિયા [૨૦-૨-૧૮૮૧] ૪-૧૫૩
૪૫૩ રંજિતલાલ હ. પંડ્યા [૪-૧૧-૧૮૯૬] ૧-૧૭૫
૪૫૪ રંભાબહેન ગાધી [૨૭-૪-૧૯૧૧] ૧૧-૨૫૪
૪૫૫ રાજચંદ્ર ૨. પચાણ(શ્રીમદ્ રાજચંદ્ર) [૧૧-૧૧-૧૮૬૭ :૯-૪-૧૯૦૧] ૮–૧૬૫
૪૫૬ રાજેન્દ્ર સો. દલાલ [૧૨-૧-૧૮૮૩: ૧૧-૫-૧૯૬૨] ૧–૧૬૬
૪૫૭ રાજેન્દ્ર કે. શાહ [૨૮-૧-૧૯૧૩] ૧૧–૨૫૭
૪૫૮ રામચંદ્ર દા. શુક્લ [૮-૭-૧૯૦૫] ૩-૭૦
૪૫૯ રામનારાયણ ના. પાઠક [૨૩–૨–૧૯૦૫] ૯-૧૩૬
૪૬૦ રામનારાયણ વિ. પાઠક [૮-૪-૧૮૮૭ :૨૧-૮-૧૯૫૫] ૧-૧૭૦
૪૬૧ રામપ્રસાદ કા. દેસાઈ [૧૮૭૯] ૩-૭૧
૪૬૨ રામપ્રસાદ પ્રે. બક્ષી [૨૭-૬-૧૮૯૪] ૧૧-૨૬૦
૪૬૩ રામપ્રસાદ મો. શુકલ [૨૨-૬-૧૯૦૭] ૪-૧૫૨
૪૬૪ રામમોહનરાય જ. દેસાઈ [૨૫-૯-૧૮૭૩ : ૧૯૫૧ કે ૧૯૫૦ ?] ૧–૧૭૩
૪૬૫ રામલાલ ચુ. મોદી [૨૪-૭-૧૮૯૦] ૧-૧૬૮
૪૬૬ રામશંકર મો. ભટ્ટ [૨૭-૭–૧૮૭૯] ૬-૭૯
૪૬૭ રુસ્તમજી બ. પેમાસ્તર [૨૭-૧-૧૮૭૦] ૫-૧૬૩
૪૬૮ રૂપશંકર ઉ. ઓઝા ‘સંચિત’ [૧૭-૮-૧૮૬૬ : ૧૩-૧-૧૯૩૨] ૯-૭૮
૪૬૯ રેવાશંકર ઓ. સોમપુરા [૨૬–૧૧–૧૮૯૫] ૨-૯૭
૪૭૦ લક્ષ્મણભાઈ કા. રામી [૧૮-૮-૧૯૦૮] ૩-૭૩
૪૭૧ લક્ષ્મીનારાયણ ૨. વ્યાસ ‘સ્વપ્નસ્થ’ [૧૩-૧૧-૧૯૧૩] ૯-૧૩૬
૪૭૨ લક્ષ્મીબહેન ગો. ડોસાણી [૧૮૯૭/૯૮] ૨-૯૯
૪૭૩ લતીફ ઈબ્રાહિમ [૨૨-૬-૧૯૦૧] ૬-૮૦
૪૭૪ લલિતમોહન ચુ. ગાંધી [૮-૫-૧૯૦૨] ૩-૭૪
૪૭૫ લાલશંકર ઉમિયાશંકર [૨૩-૮-૧૮૪૫: ૧૯-૧૦-૧૯૧૨] ૮-૧૭૦
૪૭૬ લીલાવતી ક. મુનશી [૨૩-૫-૧૮૯૯] ૨-૧૦૦
૪૭૭ લાભુબહેન મહેતા [૧૭–૧૨–૧૯૧૫] ૧૧-૨૬૪
૪૭૮ વલ્લભજી ભા. મહેતા [૧૮૮૫/૮૬?] ૨-૧૦૨
૪૭૯ વલ્લભજી હ. આચાર્ય [૨૬-૬-૧૮૪૦ : ૧૧-૧-૧૯૧૧] ૭-૨૧૬
૪૮૦ વલ્લભદાસ પો. શેઠ [૧૮૫૯ : ૧૯૧૭] ૯-૮૨
૪૮૧ વલીમહમદ મોમીન [૧૮૮૨ : જુલાઈ ૧૯૪૧] ૯-૮૧
૪૮૨ વસંતરામ હ. શાસ્ત્રી [?] ૪-૧૫૫
૪૮૩ વાઘજી આ. ઓઝા [૧૮૫૦ : ૫-૧-૧૮૯૬] ૯-૮૨
૪૮૪ વાડીલાલ મો. શાહ [૧૧-૭–૧૮૭૮ : ૨૧-૧૧-૧૯૩૧] ૬-૧૩૧
૪૮૫ વાસુદેવ રા. શેલત [૨૩-૯-૧૯૦૨] ૩-૭૫
૪૮૬ (શ્રી) વિજયકેસરસૂરિ [૧૮૭૬/૭૭ :૧૯૨૯/૩૦] ૯-૮૪
૪૮૭ વિજયરાય ક. વૈદ્ય [૭-૪-૧૮૯૭] ૧-૧૭૬
૪૮૮ વિજયલાલ ક. ધ્રુવ [૧૮-૭-૧૮૮૪] ૩-૭૭
૪૮૯ વિજ્યાલક્ષ્મી ત્રિવેદી [૩-૫-૧૮૮૯ : ૯-૮-૧૯૧૩] ૮-૧૮૦
૪૯૦ (મુનિશ્રી) વિજયેન્દ્રસૂરિ [૧૮૮૦ : ૯-૫-૧૯૬૬] ૫-૧૭૯
૪૯૧ વિઠ્ઠલરાય ગો. વ્યાસ [૨૫-૧૦-૧૮૬૨] ૨-૧૦૪
૪૯૨ (લેડી) વિદ્યાબહેન ૨. નીલકંઠ [૧-૬-૧૮૭૬ : ૭-૧૨-૧૯૫૮] ૩-૭૯
૪૯૩ (મુનિશ્રી) વિદ્યાવિજયજી [૨૧-૧૧-૧૮૯૧ : ૨૧-૧૨-૧૯૫૪] ૨-૧૨૮
૪૯૪ વિદ્યાશંકર ક. આચાર્ય [૨૮-૯–૧૮૫૮] ૨-૧૦૩
૪૯૫ વિનાયક નં. મહેતા [૩-૬-૧૮૮૩ : ૨૮-૧-૧૯૪૦] ૯-૮૫
૪૯૬ વિનોદિની ૨ નીલકંઠ [૯-૨-૧૯૦૭] ૩-૭૯
૪૯૭ વિમળાગૌરી મો. સેતલવાડ [૨૧-૯-૧૮૯૩] ૧-૧૮૪
૪૯૮ વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી [૪-૭-૧૮૯૯] ૩-૮૦
૪૯૯ વિશ્વનાથ પ્ર વૈદ્ય [૨૬-૨-૧૮૬૩: ૧૯૪૦] ૧-૧૭૮
૫૦૦ વિશ્વનાથ મ. ભટ્ટ [૨૦-૩-૧૮૯૮] ૧-૧૮૦
૫૦૧ વિશ્વનાથ સ. પાઠક [૧૮૮૫-૧૯૨૩] ૯-૮૭
૫૦૨ વીરચંદ રા. ગાંધી [૨૫-૮-૧૮૬૪ : ૭-૮-૧૯૦૧] ૮-૧૮૬
૫૦૩ વેણીભાઈ જ. પુરોહિત [૩૧–૧–૧૯૧૮] ૧૧-૨૬૬
૫૦૪ વેણીભાઈ છ. બૂચ [૧૮૯૯ : ૨૩-૧૨-૧૯૪૪] ૧૦-૯૨
૫૦૫ વૈકુંઠલાલ શ્રી. ઠાકોર [૨૦-૯-૧૮૮૫ : ૫-૨-૧૯૪૭] ૧૦-૯૪
૫૦૬ વ્રજલાલ કા. શાસ્ત્રી [૨૬-૧૧-૧૮૨૫ : ૧૪-૧૧-૧૮૯૨] ૮-૧૮૮
૫૦૭ વ્યોમેશચંદ્ર જ. પાઠકજી [૧૫-૩-૧૮૯૫ : ૨૩-૩-૧૯૩૫] ૩-૮૧
૫૦૮ શંકરપ્રસાદ છ. રાવળ [૨૬-૧-૧૮૮૭ : ૨૪-૪-૧૯૫૭] ૧–૧૮૭
૫૦૯ શંકરલાલ ગં. શાસ્ત્રી [૨-૫-૧૯૦૨ : ૧–૧–૧૯૪૬] ૯-૧૩૭
૫૧૦ શંકરલાલ મ કવિ [૧૪–૨–૧૮૯૬] ૨-૧૦૬
૫૧૧ શંકરલાલ મ. પંડ્યા ‘મણિકાન્ત’ [૧૮૮૩/૮૪ -૧૯૨૬/૨૭] ૯-૮૯
૫૧૨ શંભુપ્રસાદ છે. જોશીપુરા [૮-૧-૧૮૯૩: ૨૩-૮-૧૯૬૨] ૧-૧૯૩
૫૧૩ શાંતિલાલ ગુ. તોલાટ [૩૧-૭-૧૯૦૪] ૫-૧૮૧
૫૧૪ શાંતિલાલ સો. ઠાકર [૧૫–૯–૧૯૦૪] ૧૦-૮૩
૫૧૫ શારદાબહેન સુ. મહેતા [૨૬-૬-૧૮૮૨] ૧–૧૮૫
૫૧૬ શિવકુમાર ગિ. જોશી [૧૬-૧૧-૧૯૧૬] ૧૧-૨૬૯
૫૧૭ શિવપ્રસાદ દ. પંડિત [૧૫-૮-૧૮૮૫] ૧-૧૯૦
૫૧૮ શિવશંકર પ્રા. શુક્લ [૧૯૦૮] ૧૦-૧૦૨
૫૧૯ (પં.) શ્યામજી કૃષ્ણ વર્મા [૪-૧૦-૧૮૫૭ : ૧૯૩૦] ૧૦-૯૭
૫૨૦ સત્યેન્દ્રપ્રસાદ સાં. મહેતા [૧૮૯૧/૯૨] ૫–૧૮૨
૫૨૧ સત્યેન્દ્રરાવ ભી. દિવેટિયા [૨૦-૪-૧૮૭૫ : ૨૩-૩-૧૯૨૫] ૯-૯૦
૫૨૨ સદરૂદ્દીન સૈયદ [૨૯-૫-૧૮૯૧] ૨-૧૧૦
૫૨૩ સરોજિની મહેતા [૧૨-૧૧-૧૮૯૮] ૨-૧૦૭
૫૨૪ સાકરચંદ મા. ઘડિયાળી [૧૭-૧૧-૧૮૭૭] ૯-૧૩૮
૫૨૫ સાકરતાલ અ. દવે [૨૬-૫-૧૮૮૬ : ૧૯-૧૨-૧૯૫૫] ૧–૧૯૪
૫૨૬ સાકરલાલ મ. કાપડિયા ‘મધુકર’ [૧૮૯૬/૯૭] ૯-૧૩૯
૫૨૭ સારાભાઈ મ. નવાબ [૨૯-૭-૧૯૦૭] ૯-૧૪૦
૫૨૮ સાંકળેશ્વર આશારામ [૧૮૧૪/૧૫: ૫-૯-૧૮૯૦] ૪-૭૨
૫૨૯ સીતારામ જે. શર્મા [૧૬-૮-૧૮૯૧ : ૧૯૬૫?] ૧-૧૯૫
૫૩૦ (પંડિત શ્રી) સુખલાલજી સં. સંઘવી [૮-૧૨-૧૮૮૦] ૧૦-૮૬
૫૩૧ (સૌ) સુમતિ લ. શામળદાસ [૧૮૯૦ :૯-૭-૧૯૧૧] ૧૦-૧૦૧
૫૩૨ સુરસિંહજી ત. ગોહિલ ‘કલાપી’ [૨૬-૧-૧૮૭૪ : ૧૦-૬-૧૯૦૦] ૧૦-૧૦૩
૫૩૩ સુરેશ ચ. દીક્ષિત [૧૯૦૧] ૩-૮૪
૫૩૪ સુરેશ કૂ. ગાંધી [૫-૧-૧૯૧૨] ૧૧-૨૭૪
૫૩૫ સુંદરજી ગો બેટાઈ [૧૦-૮-૧૯૦૫] ૫-૧૮૫
૫૩૬ સુંદરલાલ ના. જોશી [૧૨-૫-૧૮૯૮] ૫-૧૮૪
૫૩૭ સૂર્યરામ સો. દેવાશ્રયી [? : ૬-૪-૧૯૨૨] ૯-૯૩
૫૩૮ સોરાબજી મં. દેસાઈ [૧૫-૮-૧૮૬૫] ૧-૧૯૭
૫૩૯ સોરાબજી શા. બંગાળી [૧૮૩૧-૧૮૯૩] ૯-૯૧
૫૪૦ હરગોવિંદ પ્રે. ત્રિવેદી [૭-૭-૧૮૭૨ :૧૯૫૧] ૯-૧૪૧
૫૪૧ હરગેાવિંદદાસ ઈ. પારેખ [૩૦-૧૨-૧૮૭૯ : ૨૨-૧-૧૯૩૪] ૬-૧૪૩
૫૪૨ હરગોવિંદદાસ દ્વા. કાંટાવાલા [૧૮૪૯–૧૯૩૧] ૧-૨૦૨
૫૪૩ હરજીવન સોમૈયા [૧૯૦૮: ૧૯-૭–૧૯૪૨] ૧૦-૧૧૦
૫૪૪ હરદાન પી. નરેલા [૩૧-૮-૧૯૦૨] ૯-૧૪૩
૫૪૫ હરભાઈ દુ. ત્રિવેદી [૧૧-૧૧-૧૮૯૨] ૧-૨૦૫
૫૪૬ હરસિદ્ધભાઈ વ. દિવેટિયા [૧૭-૨-૧૮૮૬] ૪-૧૫૬
૫૪૭ હરિનારાયણ ત્રિ. આચાર્ય [૨૫-૮-૧૮૯૭] ૧૦-૮૯
૫૪૮ હરિપ્રસાદ ગૌ. ભટ્ટ ‘મસ્તફકીર’ [૧૮૯૭] ૩-૮૬
૫૪૯ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી [૧૭-૧૦-૧૯૧૯] ૧૧-૨૭૬
૫૫૦ હરિપ્રસાદ વ. દેસાઈ [૨૦-૧૧-૧૮૮૦ : ૩૧-૩-૧૯૫૦] ૧-૨૭૬
૫૫૧ હરિરાય ભ. બૂચ (૨૨-૮-૧૮૮૧ : ૧-૮-૧૯૬૨] ૧-૨૦૮
૫૫૨ હરિલાલ ન. વ્યાસ [૨૦-૬-૧૮૬૩] ૪-૧૫૭
૫૫૩ હરિલાલ મા. ભટ્ટ [૧૮૭૩/૭૪ : મે ૧૯૨૮] ૯-૯૨
૫૫૪ હરિલાલ મૂલાણી [૨૭-૯-૧૮૯૧] ૯-૧૪૪
૫૫૫ હરિલાલ હર્ષદરાય ધ્રુવ [૧૦-૫-૧૮૫૬ : ૨૯-૬-૧૮૯૬] ૭-૨૧૮
૫૫૬ હરિવલ્લભ ચુ. ભાયાણી [૨૬-૫-૧૯૧૭] ૧૧-૨૮૧
૫૫૭ હરિશંકર ઓ. ઠાકર [૩–૩–૧૮૮૭] ૫-૧૮૭
૫૫૮ હરિશંકર મા. ભટ્ટ [૧૯-૫-૧૮૬૬? : ૨૮-૯-૧૯૨૮] ૯-૯૩
૫૫૯ હરિશ્ચંદ્ર ભ. ભટ્ટ [૬-૧૨-૧૯૦૬ : ૧૮-૫-૧૯૫૦] ૯–૧૪૫
૫૬૦ હરિહર પ્રા. ભટ્ટ [૩૦-૪-૧૮૯૫) ૯-૧૪૬
૫૬૧ હસમુખલાલ મ. કાજી [૧૨-૪-૧૯૦૫] ૩-૮૯
૫૬૨ હસિતકાન્ત હ. બૂચ [૨૬-૪-૧૯૨૧] ૧૧-૨૮૬
૫૬૩ હંસાબહેન મહેતા [૩-૭-૧૮૯૭] ૨-૧૧૫
૫૬૪ હાજીમહમદ અ. શિવજી [૧૩-૧૨-૧૮૭૮: ૨૧-૧-૧૯૨૧] ૯-૯૪
૫૬૫ હામિદમિયાં ડૉ. સૈયદ [૧૮૯૨] ૫-૧૮૬
૫૬૬ હાશિમ યુસુફ ભરૂચા ‘ઝાર' રાંદેરી [૧–૧૧-૧૮૮૭] ૯-૧૪૭
૫૬૭ (મુનિશ્રી) હિમાંશુવિજયજી [એપ્રિલ ૧૯૦૪ : ૧-૫-૧૯૩૭] ૫-૧૮૮
૫૬૮ હિંમતલાલ ગ. અંજારિયા [૨-૧૦-૧૮૭૭] ૧-૨૧૦
૫૬૯ હિંમતલાલ ચુ. શાહ [૨૧-૧-૧૯૦૬] ૨-૧૧૧
૫૭૦ હીરાચંદ ક. ઝવેરી [૭-૭-૧૯૦૧] ૯-૧૪૮
૫૭૧ હીરાલાલ ત્રિ. પારેખ [૨૯-૩-૧૮૮૨ : ૨૦-૬-૧૯૩૮] ૨-૧૧૨
૫૭૨ હીરાલાલ ૨. કાપડિયા [૨૮-૭-૧૮૯૪] ૬-૮૧
૫૭૩ હીરાલાલ વ. શ્રોફ [૧૮૬૭ : ૩૦-૫-૧૯૩૦] ૯-૯૮